-: પ્રેસનોટ :-
(તા.૦૧/૦૧/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૩૧/૧૨/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૫૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૭૯ કિ.રૂ.૧૮૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૦ કિ.રૂ.૩૪,૨૧૧/- નો મુદામાલ કબ્જે કરેલ છે પીધેલા-૩૨ સહીત કુલ-૫૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન ચોરીના કેસો
૧. વાડી પો.સ્ટે.
વાડી પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૩૫૨૫૦૪૨૭/૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩ (૨) મુજબ ગુનાના કામના ફરિયાદી આશીષભાઇ અમીચંદભાઇ કટારા હાલ રહે.બ્લોક નં.૦૩ મ.નં.૦૩ મહાનગર વુડાના મકાનમા ડભોઇ રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૨૮/૧૨/૨૦૨૫ ના રાત્રીના ક.૧૦/૦૦ વાગ્યાથી તા.૨૯/૧૨/૨૦૨૫ ના ક.૦૬/૦૦ વાગ્યાના સુમારે ફરીયાદીના ભાઇ રાજ કટારાએ ફરીયાદીની લીવો ડ્રમ હોન્ડા કંપનીની મો.સા. જેનો રજી નં-GJ06QN8439 ની જેની આશરે કિ.રૂ.૫૦,૦૦૦/- ના મત્તાનુ કોઇ અજાણ્યો ચોર ઇસમ લોક તોડી અથવા ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૩૧/૧૨/૨૦૨૫ ના ક.૧૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો રાજેશકુમાર શાંતીલાલ વાડી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. અન્ય ચોરીના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે.
પાણીગેટ પોસ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૫૦૮૧૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી દિપક શ્યામસુંદર શાહ હાલ રહે–ફલેટ નં.૨૦૮ બ્લિંડીંગ નં.૧૯,પદ્દમીની એપાર્ટમેન્ટ ગુરૂકૂળ ચાર રસ્તા પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી જાવેદ નુરમહમદ દિવાન રહે.મ.ન.૧૩૯ લાલજીન કંપાઉન્ડ સોસાયટી, સુલેમાની મસ્જીદ પાસે પાલેજ તા.જી.ભરૂચ નાઓએ તા.૩૧/૧૨/૨૦૨૫ ના બપોરના પોણા ત્રણેક વાગ્યે મોજે.ડી-માર્ટ મોલ વાઘોડીયા રોડ વડોદરા શહેરખાતે આરોપીનાઓ આવી ડી-માર્ટમાંથી પોતાના થેલાંમા તથા શર્ટમાથી અલગ-અલગ કંપનીના કોસ્મેટીક વસ્તુઓ તથા અન્ય ચીજવસ્તુઓ કુલ નંગ-૩૯ હોય જેની કિં.રૂ.૭,૦૪૪/- મત્તાની ચોરી કરી પકડાઇ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા-૩૧/૧૨/૨૦૨૫ ના ક.૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. વિજયકુમાર ખુમાનભાઈ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પોલીસ સ્ટેશન એ પાર્ટ૧૧૧૯૬૦૧૬૨૬૦૦૦૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨),૩૦૬ મુજબના ગુનાના કામના ફરિયાદી નિમિતા વા/ઓફ ચેતન ગુજર રહે-મ.નં.૦૧ મારૂતિધામ તરસાલી સોમાતળાવ રિંગ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી છાયાબેન મનોજભાઈ બારીયા રહે ઘારેટીયા ગામ સોમાતળાવ વડોદરા શહેર નાઓએ તા:૦૫/૧૨/૨૦૨૪ ના ક.૧૪/૦૦ વાગ્યાથી તા.૨૪/૧૨/૨૦૨૫ ના ક.૧૯/૦૦ વાગ્યાના સમય દરમ્યાન ફરિયાદીના મકાનમાં ઉપરના માળે રાખેલ લોખડની તીજોરીમા રાખેલ સોના ચાદીના ઘરેણા તથા રોકડ રકમની ફરી.ના ઘરે કામ કરતા આરોપી બહેન ફરી.ને પુછ્યા વગર તિજોરીમાં રાખેલ સોના, ચાદીના દાગીના તથા રોકડા રૂપિયા કુલ્લે કિ.રૂ.૬,૧૧,૦૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા:૦૧/૦૧/૨૦૨૬ ના ક.૦૩/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.પી.ડાભી મકરપુરા પોલીસ સ્ટેશન વડૉદરા શહેર વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.