Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૧/૦૬/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૩૧/૦૫/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૧ કિ.રૂ.૨૨૦૦/-તથા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩, બિયર નંગ-૦૪,  કવાટરીયા નંગ-૫૯ મળી કુલ કિ.રૂ. ૧૪,૯૫૦/-નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૩ સહિત કુલ ૧૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો

૧.      મકરપુરા પો.સ્ટે.પાર્ટ-“એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૩૨૮/૨૦૨૬ બી.એન.એસ. કલમ- ૩૧૮(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી ઉષાબેન ડો/ઓ જીવણભાઈ મહીજીભાઈ રોહીત રહે.બી/૪૪/૯૦૪, પ્રતાપનગર હેડક્વાર્ટર પોલીસ લાઈન પ્રતાપનગર વડોદરા શહેર મુળ રહે.જીયોરપાટી તા-નાંદોદ (રાજપીપળા) જી.નર્મદા નાઓની ફરિયાદ મુજબ આરોપી ભાવેશકુમાર જશવંતભાઈ ચૌહાણ રહે-બાકરોલ ગામ નવીનગરી તા.વાઘોડિયા જીલ્લો વડોદરા નાઓએ માહે-૨૮/૦૮/૨૦૨૫ ના રોજ મોજે- બી/૪૪/૯૦૪, પ્રતાપનગર હેડક્વાર્ટર પોલીસ લાઈન પ્રતાપનગર વડોદરા ખાતે આરોપી નાઓ આવીને ફરીશ્રી બહેનના પિતાજીના માલીકીની એક સોનાની ચેઈન જેનુ વજન ૧૨.૯૫૦ ગ્રામની અને સોનાની ચેઇન ખરીદ તા.૨૯/૦૧/૨૦૧૮ નારોજે સદરી સોનાની ચેઇનની કિં.રૂ.૪૮,૦૦૦/- અને સદરી સોનાની ચેઇન ફરીશ્રી નાઓ પહેરતા હતા તે સોનાની ચેઈન ફરીયાદી બહેન પાસેથી લઈ જઈ ફરીશ્રી બહેનની જાણ બહાર સોનાની ચેઈન મુથુટ ફાઈનાન્સ આજવા રોડ કમલાનગર તળાવ ખાતે આવેલ બ્રાંચમાં ગોલ્ડ લોન લઈને  આજદિન સુધી ફરીશ્રી બહેનને તેમની સોનાની ચેઈન પરત નહી આપીને વિશ્વાસધાત છેતરપિંડી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૩૧/૦૫/૨૦૨૬ ના ક.૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.એચ.વસાવા મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     ચોરીના કેસો

૧.      વાડી પોલીસ સ્ટેશન પાર્ટ-એ ૧૧૧૯૬૦૩૫૨૬૦૧૯૩/૨૦૨૬ BNS કલમ ૩૦૫(ઇ) મુજબના ગુનાના કામના ફરિયાદી અમિતકુમાર જાગદેવપ્રસાદ યાદવ રહે.આમ્ર કુંજ ડુપ્લેક્ષ એ-૬, ખોડીયાર નગર ડી માર્ટ ની પાસે, આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૪/૦૫/૨૦૨૬ ના રોજ  સવારના  આશરે  સાડા નવ વાગ્યા આસપાસ મોજે. વાડી ટાવર, વાડી SBI બેંક ATM, વડોદરા શહેર કોઇ અજાણ્યા ચોર ઇસમે SBI બેંક ATM મશીનમાં પતરાની પટ્ટી મુકી ગ્રાહક નૈનેશભાઇ પટણી ના કુલ ૧૦,૦૦૦/- રૂપીયા ઉપાડી ચોરી કરી ગુનો કર્યા વગેરે બાબતે તા.૩૧/૦૫/૨૦૨૬ ના ક-૨૦/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ વાડી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      જે.પી.રોડ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૮૨૬૦૧૬૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫ (એ) મુજબ ગુનાના કામના ફરિયાદી હિમાંશુ સ/ઓ નવીન જૈન ઉ.વ. ૩૩ ધંધો-નોકરી રહે-જે/૧૦૧, સ્કાય લાઇન સીનોવ, વાસણા ભાયલી રોડ વડોદરા શહેર મુળ રહે-૧૩/૨૦, નંદવાની નગર, સોનીપત હરીયાણા નાઓની ફરિયાદ મુજબ અજાણ્યો ઇસમ તા-૨૩/૦૫/૨૦૨૬ ના કલાક ૧૦/૦૦ વાગે પહેલા કોઇ પણ સમયે મોજે- અર્થ આર્ટીકામા આવેલ એસ.બી.આઇ.બેંકની નીલામ્બર બ્રાંચના બેંક એ.ટી.એમ.મા, મોઢા પર માસ્ક લગાવી મોઢુ છુપાવી પ્રવેશ કરી એ.ટી.એમ. મશીનમાથી જે જગ્યાએથી રુપીયા બહાર નીકળે તે જગ્યાએ કાળા કલરની પાતળી પટ્ટી લગાડી એ.ટી.એમ.માથી બહાર નીકળી જઈ ગ્રાહક રુપીયા ઉપાડવા માટે આવેલ અને રુપીયા ઉપાડવા માટેની પ્રોસેસ કરતા ગ્રાહકના રુપીયા નહી ઉપડતા ગ્રાહક બહાર જતા રહેલ ત્યારબાદ એ.ટી.એમ.મા પ્રવેશ કરી અમારી શાખાના ગ્રાહકના કુલ રુપીયા ૭૦૦૦/- ના મત્તાની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વગેરે બાબતે તા.૧/૦૬/૨૦૨૬ ના ક-૧૩/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. એસ.વી.સાખરા જે.પી.રોડ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     રાયોટીંગના કેસો

૧.      રાવપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૬૨૬૦૧૪૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૫(૨),૩૨૪(૩),૨૮૫,૨૨૧,૨૨૩,૧૯૦,૧૯૧(૨),૧૮૯(૨),૧૮૯(૩),૧૩૨,૩૫૩(બી),૩૫૩(સી) તથા જી.પી. એકટ કલમ ૧૩૫(૧) તથા ધ પ્રીવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટ ૧૯૮૪ની કલમ ૩ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત મનિષભાઇ મહેન્દ્રભાઇ અ.હે.કો. બ.ન.૩૦૭૫ નોકરી રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ ૧) દિનેશભાઇ ગિરધરભાઇ રોહિત રહે-એફ ૧૨ ગોવર્ધન ટાઉનશીપ વાઘોડિયા રોડ વડોદરા શહેર (૨) પ્રવિણભાઇ ઉદેશંગભાઇ પરમાર રહે-બી/૦૩,૪૦૪ અક્ષર હાઉસ પાદરા, તા-પાદરા જી-વડોદરા શહેર(૩) હિતેશભાઇ મણીલાલ કટારીયા રહે-ગામ-સાંગમાં, તા-પાદરા, જી-વડોદરા (૪) સંજયભાઇ ભઇલાલભાઇ વણકર રહે-ગામ-બુઘેટા તા-તિલકવાડા જી-નર્મદા (૫) મેહુલ ભઇલાલભાઇ પરમાર રહે-ગામ-પદમલા તા-જી-વડોદરા (૬) જયેશકુમાર સુરેશભાઇ પરમાર રહે-ગામ-કેલનપુર તા-જી-વડોદરા (૭) જય અરવિંદભાઇ રોહિત રહે-ગામ-થુવાવી તા-ડભોઇ જી-વડોદરા (૮) ચિરાગકુમાર દિનેશભાઇ રોહીત રહે-ગામ-ગવાસદ તા-પાદરા જી-વડોદરા (૯) મનીષકુમાર ચિમનભાઇ પરમાર રહે-ગામ-સરસવણી તા-પાદરા જી વડોદરા (૧૦) હસમુખભાઇ જશવંતભાઇ રોહિત રહે-નાથદ્વાર ટાઉનશીપ સોમા તળાવ વડોદરા (૧૧) પ્રવિણભાઇ ખોડાભાઇ રોહિત રહે, ગામ.વડસર તા.જી. વડોદરા (૧૨) ચંદ્રકાંત રણછોડભાઇ રોહિત રહે, વિજયવાડી,સોમા તળાવ બ્રિજની પાસે,વડોદરા (૧૩) હરેશકુમાર ભઇલાલભાઇ વણકર રહે, ગામ દિવાળીપુરા તા,સંખેડા જી.છોટાઉદેપુર (૧૪) હેમંતકુમાર ચંદુભાઇ પરમાર રહે, લક્ષ્મીનારાયણ ફળીયુ ગામ.ડબકા તા.પાદરા જી.વડોદરા (૧૫) હર્ષકુમાર ભાઇલાલભાઇ પરમાર રહે, કમલાનગર આજવા રોડ વડોદરા (૧૬) રાજુભાઇ બાલુભાઇ પરમાર રહે, ગામ.રણુ તા.પાદરા જી. વડોદરા (૧૭) કલ્પેશભાઇ રાવજીભાઇ કાચેલા ગામ.રણુ તા.પાદરા જી.વડોદરા (૧૮) વિપુલ ભાઇલાલભાઇ વણકર રહે, બંજેઠા તા.તીલકવાડા જી.નર્મદા (૧૯) ધવલ જગદીશભાઇ પરમાર રહે, વાઘોડીયા ,પ્રણામી ફળીયુ તા.વાઘોડીયા જી.વડોદરા (૨૦) ગૌતમભાઇ ચંદુભાઇ વાઘેલા રહે, ગામ.ગોરજ તા.વાઘોડીયા જી.વડોદરા (૨૧) રોનક લક્ષ્મણભાઇ વણકર રહે, ગામ.ચનોડા તા.ડભોઇ જી.વડોદરા (૨૨) રાહુલ રાજેશભાઇ રોહિત રહે. ગામ.કુંઢેલા તા,ડભોઇ જી.વડોદરા (૨૩) મંથન ક્રાંતિલાલ રોહિત રહે ગામ. કુંભેલા તા.ડભોઇ જી.વડોદરા  (૨૪) રસિકકુમાર લાલજીભાઈ ચૌહાણ રહે, નાથદ્વાર ટાઉનશીપ, સોમા તળાવ, વડોદરા શહેર (૨૫) જીતેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ રાવણ રહે, ગામ ચંદવાડા તા. ડભોઈ જી.વડોદરા (૨૬) ધર્મ વિનાયક અંબાલાલ રાજગ્રૂહી રહે, દાદુ નગર સોસાયટી તરસાલી વડોદરા શહેર (૨૭) ધર્મેશભાઈ પ્રકાશભાઈ પંડ્યા રહે, ગામ પાદરા તાલુકો પાદરા જીલ્લો વડોદરા (૨૮) કલ્પેશભાઇ કાલીદાસ પરમાર રહે, બી-૬૩ ,ધ ગોલ્ડ સીટી, તરસલી ,વડોદરા (૨૯) સતિષભાઈ હસમુખભાઈ પરમાર રહે, ગાયત્રીનગર જામ્બુઆ જકાતનાકા જી.વડોદરા (૩૦) હસમુખભાઈ નગીનભાઈ રોહિત રહે વાસના પંચમુખી હાઉસિંગ તા. જી. વડોદરા (૩૧) વિપુલભાઈ વશરામભાઈ કાંચેલા રહે, ગામ રણુ તા. પાદરા જી.વડોદરા (૩૨) મનોજભાઈ રમેશભાઈ પરમાર રહે ગામ ભાઈલી તા.જી.વડોદરા (૩૩) મુકેશ ધુળાભાઈ વણકર રહે ગામ વડોદ તા. પાદરા જી.વડોદરા (૩૪) વિજયકુમાર સંજયભાઈ સોલંકી રહે, ભાયલી તા.જી. વડોદરા (૩૫) આશિષકુમાર ભોગીલાલ રોહિત રહે. ભાયલી તા.જી. વડોદરા (૩૬) જયેશ ચીમનભાઈ મહેરીયા ઉ.વ.૩૩ રહે. ભાયલી તા.જી. વડોદરા (૩૭) રાજેશકુમાર જેઠાભાઇ રોહિત રહે.વાઘોડિયા તા.જી.વડોદરા (૩૮) પિયુષ કરશનભાઈ વણકર રહે. વાઘોડિયા તા. જી. વડોદરા (૩૯) મિતેશકુમાર દિનેશભાઈ મકવાણા રહે ગામ વડુ તા.જી.વડોદરા (૪૦) જયમીનભાઇ ભીખાભાઇ વણકર ગામ બુંજેઠા તા. તિલકવાડા જી.નર્મદા (૪૧) વિશાલભાઇ પ્રમોદભાઇ પરમાર રહે, ચાપડવાડી મહોલ્લો વડોદરા (૪૨) નિલ્મેશભાઇ સંતોષભાઇ વાઘ રહે, એફ/૩૦૭ હિરાબાગ એપાર્ટમેન્ટ તરસાલી વડોદરા શહેર (૪૩) નિરંજનભાઇ ગોવિંદભાઇ પરમાર રહે, ગુજરાત હાઉસિંગ બોર્ડ પાદરા વડોદરા (૪૪)‌ જયેશભાઇ મોહનભાઇ રોહિત રહે, ગામ સાંધીના તા.પાદરા જી.વડોદરા (૪૫) હર્ષદભાઈ શાંતિલાલ વાઘેલા રહે, વણકરવાસ પાદરા તા.જી.વડોદરા (૪૬) હરેશભાઇ ભાઇલાલભાઇ વણકર રહે, ટેકરી ફળીયુ , ગામ બુંજેઠા તા. તિલકવાડા જી.નર્મદા (૪૭) નિલેશકુમાર મોહનભાઈ ચૌહાણ ૩૪૫ ગાયત્રીનગર મકરપુરા વડોદરા (૪૮) જયકુમાર ડાયાભાઈ રોહિત રહે, વણકરવાસ પાદરા તા.જી.વડોદરા (૪૯) મહેશભાઈ પરસોત્તમભાઈ પરમાર રહે, આલમગીર તા.જી.વડોદરા (૫૦) વિશાલ જસવતભાઇ ચૌહાણ રહે, ગુજરાતી શાળા સામે ગામ માંધા તા.કરજણ જી.વડોદરા (૫૧) મિતેશ કનુભાઈ ગોહિલ રહે,માણેજા વડોદરા (૫૨) સુરેશ બળવંતભાઇ વાઘેલા રહે.મેલડી માતાના મંદીર પાસે, વાઘોડીયા ગામ તા.વાઘોડીયા જી.વડોદરા (૫૩) રાહુલ ગોવિંદભાઈ પરમાર રહે, કમલા નગર આજવા રોડ વડોદરા (૫૪) કમલેશ એકનાથ નગરાડે રહે, સિકોતર નગર માંજલપુર વડોદરા (૫૫) પિયુષભાઈ ખોડાભાઈ વણકર રહે.ગવાસદ તા.પાદરા જી.વડોદરા (૫૬) રૂત્વિક મનહરભાઇ મકવાણા રહે,ગોરીયાડ તા.પાદરા જી.વડોદરા (૫૭) દેવેન્દ્ર ભગવાનદાસ વણકર રહે, બિલ ગામ તા.પાદરા જી.વડોદરા (૫૮) હિમાંશુ બાલુભાઈ પરમાર રહે, કીર્તનપાર્ક અટલાદરા વડોદરા (૫૯) વિજયકુમાર મંગળભાઈ મકવાણા રહે,વાઘોડિયા ગામ તા.જી.વડોદરા (૬૦) નલીન્દ્ર પીતાંબર વાઘ રહે, એસ્લાનાગર બાપોદ વડોદરા (૬૧) જીગ્નેશ વિનુભાઈ મકવાણા રહે, મહુવડ ગામ તા.પાદરા જી.વડોદરા (૬૨) જગદીશભાઈ રણછોડભાઈ રોહિત રહે વિજય વાળી મકરપુરા વડોદરા (૬૩) હેમાનીબેન અમરભાઇ રોહીત રહે ચાણસદ તા.પાદરા જી.વડોદરા (૬૪) ભાવનાબેન વિક્રમભાઇ પરમાર રહે, જલારામ નગર ડભોઇ જી.વડોદરા  (૬૫) મનિષાબેન પ્રવિણભાઇ રોહિત રહે ગાયત્રીનગર મકરપુરા વડોદરા (૬૬) ભારતીબેન દિપકભાઇ પરમાર રહે, સાંનિધ્ય એપાર્ટમેન્ટ માણેજા વડોદરા (૬૭) પ્રિયાબેન જગદીશભાઇ પરમાર રહે.વિજયવાડી પ્રતાપનગર ,વડોદરા (૬૮) નયનાબેન નિલેશભાઇ ચૌહાણ રહે.૩૪૫ ગાયત્રી સોસાયટી ,મકરપુરા વડોદરા (૬૯) લતાબેન સુરેશભાઇ વાઘેલા રહે.વાઘોડીયાનગરી ,વાઘોડીયા ગામ તા.વાઘોડીયા જી.વડોદરા (૭૦) હસુમતિબેન વા/ઓ ચંદ્રકાંત રણછોડભાઇ રોહીત રહે.વિજયવાડી ,રેલ્વે કોલોની પાછળ ,દતેશ્વર વડોદરા (૭૧) નીલુબેન વા/ઓ હીતેશભાઇ જગદીશભાઇ પરમાર રહે.રામદેવ ફળીયુ, કપુરાઇ ગામ તા.જી.વડોદરા (૭૨) ગીતાબેન વા/ઓ જગદીશભાઇ રણછોડભાઇ રોહીત રહે.સ્લમ એરીયા ઝુપંડપટી, વિજયવાડી , પ્રતાપનગર વડોદરા શહેર (૭૩) સવિતાબેન વા/ઓ સતિષભાઇ મગનભાઇ મકવાણા રહે.વણકરવાસ ,જુના બસ ડેપો ,કરજણ રોડ ,પાદરા વડોદરા તથા અન્ય આરોપી (૭૪) દિલીપભાઈ બાબુભાઈ વણકર તથા ફેસબુકમા પોસ્ટ કરનાર (૭૫) ભરતભાઇ ઉર્ફે બાબા મહીજીભાઇ રોહીત રહે.ચંદ્રનગર સોસાયટી, તરસાલી વડોદરા શહેર નાઓએ તા.૩૧/૦૫/૨૦૨૬ ના આશરે ક.૧૨/૦૦ થી ૧૫/૦૦ વાગ્યા દરમિયાન મોજે-જેલ રોડ ઉપર પોલીસ ભવન ખાતે તથા બાદમા બી.એસ.એન.એલ. ત્રણ રસ્તા રોડ ઉપર વડોદરા શહેર ખાતે આરોપી દિલીપભાઈ બાબુભાઈ વણકર નાઓએ પરવાનગી વગર “જન સ્વાભિમાન રેલી” કાઢવાનું આયોજન કરેલ હોય જે અનુસંધાને આજરોજ તા.૩૧/૦૫/૨૦૨૬ ના સવાર ક.૦૯/૦૦ વાગ્યે આશરે ૧૫૦ થી ૨૦૦ જેટલા માણસો અકોટા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે ભેગા થયેલા અને ત્યાથી ચાલીને નીકળી અલકાપુરી થઇ અલકાપુરી ગરનાળા થી કાલાઘોડા સર્કલ થી બરોડા ઓટો મોબાઇલ થી જેલ રોડ થઇ પોલીસ ભવન સુધી આવેલા અને જે બાબતે ભરતભાઇ રોહીત નાઓએ પોતાના ફેસબુક આઇ.ડી. Bharat Rohit baba થી પોસ્ટ કરી લોકોને ભેગા થવા જણાવેલ હોવાનુ જણાય આવેલ અને ડો.બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતેથી હાથમા લાકડીઓ લઇ રેલી કાઢેલ અને બરોડા ઓટોમોબાઇલ ખાતે આશરે ક.૧૧/૪૦ વાગ્યે રેલીમા આશરે ૧૫૦ થી ૨૦૦ જેટલા માણસો હાથમા બેનરો તથા "પોલીસ તેરી તાનાશાહી નહી ચલેગી, નહી ચલેગી“ તેમજ પોલીસની વિરુધ્ધમા સુત્રૌચ્ચાર કરતા કરતા આવેલ અને આશરે ૧૨/૦૦ વાગ્યે પોલીસભવન ખાતે પહોચેલ અને ત્યા આવી તમામ માણસોને સંબોધન કરી કાયદો હાથમા લેવા ઉશ્કેરીજનક ભાષણ કરી પોલીસ આપણા કહ્યા મુજબ ન કરે તો તમામ રસ્તા ચક્કાજામ કરી નાખો તેવુ કહી ટોળાને ઉશ્કેરેલ જેથી ભેગા થયેલ તમામ માણસોએ જેલ રોડ ઉપરના બંને બાજુના રોડ ઉપરનો ચાલુ વાહન વ્યવહાર રોકી સામાન્ય નાગરીકો અને રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે તમામ માણસો છુટાછવાયા રોડ ઉપર બેસી તમામ વાહનવ્યવહાર અટકાવી દેતા બંને બાજુના રોડ સંપુર્ણ રીતે બંધ થઇ ગયેલ જેથી હાજર ઉચ્ચ અધિકારીશ્રીઓએ દરમિયાનગીરી કરી આગેવાનોને આગળ બોલાવી સમજાવી વાત કરતા તેઓએ જણાવેલ કે “જ્યા સુધી અમારી એફ.આઇ.આર. દાખલ નહી કરો ત્યા સુધી અહીયાથી જવાના નથી” અને  પોલીસ કમિશ્નરશ્રી અહીયા નીચે રોડ ઉપર આવી અમારી સાથે વાત કરે તેવી માંગણી કરેલ જે તેઓની માંગણી ન સંતોષાતા પોતાની માંગણી સંતોષવા પોલીસ અધિકારી/કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને અન્ય લોકોને ભેગા થઇ આવવા આહવાન કરી પોતાની મરજીથી રેલી સ્વરૂપે બી.એસ.એન.એલ. ત્રણ રસ્તા પાસે આવી તેમાની મહીલાઓને લાકડીઓ સાથે આગળ ઉભી રાખી તમામ રસ્તાઓ બ્લોક કરી દેતા રસ્તો ખુલ્લો કરવા સમજાવતા એકદમ ઉશ્કેરાઇ જઇ પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ કરી તમામને તાત્કાલિક વિખેરાઇ જવા સમજાવી સુચના આપવા છતા વિખેરાયેલ નહી અને હુકમનો અનાદર કરી પોલીસની કાયદેસરની ફરજમા રુકાવટ કરેલ અને કેટલીક મહીલા કર્મચારીઓને પ્રીઝનલ વાનમા બેસાડતી વખતે પોલીસ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી લાકડીઓ વડે પોલીસને ઠોહા મારી સામાન્ય ઇજા પહોચાડેલ અને આ ઉશ્કેરાયેલ ટોળાના તમામ સભ્યોએ પોતાની માંગણીઓ ચાલુ રાખેલ જેથી જરુરી બળપ્રયોગ વાપરી સ્થિતિ કાબુમા લેવા સારુ પોલીસ પ્રીઝનલ વાનમા બેસાડવાનુ ચાલુ કરેલ તો તમામ ભેગા થયેલા માણસોએ એકજુથ થઇ હુલ્લડ કરી પોલીસના બેરીકેડને ઉપાડી નીચે પાડી દઇ નુકશાન કરેલ અને રાવપુરા પો.સ્ટે.ની મોબાઇલ-૦૧ બોલેરોને બોનેટ, દરવાજા ઉપર તથા પાછળના બંને ટાયરોના ગાર્ડને લાકડીઓ મારી નુકશાન પહોચાડી મે.પોલીસ કમિશ્નર સા.શ્રી વડોદરા શહેરની કચેરીના ક્રમાંક:જી/સીપી/વિ.શા./ચાર કરતા વધુ જાહેરનામુ/૨૩૮૪/૨૦૨૬  તા.૨૦/૦૫/૨૦૨૬ તથા ક્રમાંક:જી/ સીપી/વિ.શા./હથિયાર બંધી જાહેરનામુ/ ૨૩૮૫/૨૦૨૬ તા.૨૦/૦૫/૨૦૨૬ ના જાહેરનામાનો ભંગ કરી ઉપરોકત આરોપી નં.(૧) થી (૭૩) તથા અન્ય આરોપી (૭૪) દિલીપભાઈ બાબુભાઈ વણકર તથા ફેસબુકમા પોસ્ટ કરનાર (૭૫) ભરતભાઇ ઉર્ફે બાબા મહીજીભાઇ રોહીત રહે.ચંદ્રનગર સોસાયટી, તરસાલી વડોદરા શહેર નાઓ તથા તપાસમા નામ ખુલે તેઓએ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૩૧/૦૫/૨૦૨૬ ના ક-૧૬/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી ડી.જે.પટેલ રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     વાહન અકસ્માતના કેસો

૧.      કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૨૮૮/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ.વી. એક્ટ-૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મયુરીબેન વા/ઓ મનોજભાઈ કેશવલાલ ગાંધી રહે-૩૦૧ પ્રેમાનંદ ફ્લેટ વાડી વચલી પોળ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મો.સા.નં GJ-06-QN-7491 નો ચાલક ભાવેશ કલાલ રહે-૧૪,ઓમ બંગ્લોઝ કાયાવરોહણ રોડ પોર ગામ તા,જી-વડોદરા નાએ તા.૩૧/૦૫/૨૦૨૬ ના ક.૨૦/૧૫ વાગ્યા આસપાસ મોજે-ને.હા.૪૮ તરસાલી બ્રિજથી જાંબુવા બ્રીજ તરફ જતા માતૃછાયા ગેસ્ટ હાઉસની સામે હાઇવે રોડ પર ફરીયાદી બહેન ચાલતા રોડ ક્રોસ કરતા હતા તે વખતે આરોપી નાઓ પોતાનુ મો.સા. તરસાલી બ્રીજ તરફથી ગફલતભરી રીતે બેદરકારી, અને પુરઝડપે હંકારી લાવી ફરી. બહેન સાથે એક્સીડન્ટ કરતાં ફરી. બહેન રોડ પર પડી ગયેલ જેમાં ફરીને બંને હાથે, જમણા પગે નળાના ભાગે,અને મોઢા ઉપર ફ્રેકચરો તથા મોઢાના દાંત તુટી જઈ ગંભીર ઈજાઓ અને શરીરે અન્ય નાની ઈજાઓ પહોચાડી ગુનો કરેલ હોય વિ.બાબતે તા.૦૧/૦૬/૨૦૨૬ ના ક.૦૩/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ.સુનિલભાઈ જયરામભાઈ કપુરાઈ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.     મારામારીના કેસો

૧.      લક્ષ્મીપુરા પો.સ્ટે પાર્ટ “એ” ગુના રજી નં ૧૧૧૯૬૦૩૭૨૬૦૨૦૪/૨૬ બી.એન.એસ કલમ ૧૧૮(૧), ૨૯૬, ૫૪ તથા જી.પી એકટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી કવિતા વા/ઓ માનબહાદુર તેગબહાદુર સોની રહે ૬૪૦, અમૃતનગર સોસાયટી સાંઇબાબાના મંદીર પાછળ સમતા સુભાનપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી તરૂણ મોતીલાલ મેનરીયા રહે ૫૦, એન્ટીકા ગ્રીન વુડ સેવાસી ખાનપુર રોડ વડોદરા શહેર તથા જી.જે ૦૬ ડી.કે ૬૫૫૦ મો.સા ચાલક તે તા.૩૧/૦૫/૨૦૨૬ ના રોજ ૨૧/૧૫ વાગ્યાની આસપાસ પાશ્વ સોસાયટી પાસે ગોત્રી રોડ આરોપી તથા તેની સાથેના અન્ય એક ઇસમ સાથે મળી જે સ્પ્લેન્ડર જી.જે ૦૬ ડી.કે ૬૫૫૦ ઉપર આવી કોઇપણ કારણ વગર ફરીયાદીને ગાળો બોલી ઝપાઝપી કરી તેના પેટના ભાગે છુપાવી રાખેલ લોખંડની વસ્તુ કાઢી માથામા મારી ઇજા કરી તથા મે.પોલીસ કમીશ્નર સા.શ્રીના હથીયારબંધી જાહેરનામોનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૦૬/૨૦૨૬ના ક.૦૨/૪૦ વાગે પો.સ.ઇશ્રી એસ.જી.પટેલ લક્ષ્મીપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.