-: પ્રેસનોટ :-
(તા.૦૨/૦૧/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૧/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૬ કિ.રૂ.૩૨૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૦૨, કવાટરીયા નંગ-૧૨ મળી કુલ ૭૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે પીધેલા-૨૩ સહીત કુલ-૨૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન ચોરીના કેસો
૧. સમા પો.સ્ટે.
સમા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૩૨૬૦૦૦૩/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રફુલભાઇ વેલજીભાઇ ગેડીયા રહે, મ.નં. ૫૮, પરશોત્તમનગર, વિશ્વકર્મા સર્કલ પાસે, સમા,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૩/૦૯/૨૦૨૫ ના ક.૦૯/૦૦ વાગ્યાથી ક.૨૦/૦૦ વાગ્યા દરમ્યાન દુમાડ ચોકડી થી અમદાવાદ એક્સ્પ્રેસ હાઇવેના કટ પાસે આવેલ સર્વીસ રોડ ખાતે ફરીયાદીની હોન્ડા કંપનીની સીબી સાઇન મો.સા.રજી નં..GJ-03-KM-4504 ની જેની કિ.રૂ.૩૦,૦૦૦/- જે કોઇ ચોર ઇસમ કોઇ સાધન વડે કે ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી લઇ ગયેલ છે જે વિગેરે ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૦૧/૨૦૨૬ ના ક.૨૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો અજયસિંહ કનુભા સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. પાણીગેટ પો.સ્ટે.
પાણીગેટ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૦૦૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરીયાદી જીગ્નેશ સખારામ કનોજે ઉ.વ.૪૩ ધંધો-પશુપાલન રહે-ક્રીષ્નાવિલા સોસાયટી સામે, બરોડા પબ્લીક સ્કુલની બાજુમા, કલાદર્શન ચાર રસ્તા, વાઘોડીયા રોડ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ચોર ઇસમ ગઈ તા.૨૩/૧૨/૨૦૨૫ ના બપોરના કલાક ૧૪/૩૦ વાગ્યા થી કલાક ૧૫/૦૦ વાગ્યા દરમ્યાન મોજે ક્રીષ્નાવિલા સોસાયટી સામે, બરોડા પબ્લીક સ્કુલની બાજુમા, કલાદર્શન ચાર રસ્તા, વાઘોડીયા રોડ ખાતેથી ફરી.ની હિરો કંપનીની બ્લુ કલરની CD ડિલકસ મો.સા જેનો રજી નં-GJ-06-LQ-1816 ની જેનો એંજીન નંબર HA11ENJ5E03000 તથા ચેસીસ નં.MBLHAR23XJ5E31058 નો છે જેની આશરે કિંમત રુ. 25,000/- ની ગણી શકાય તે કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ બાબતે તા.૦૨/૦૧/૨૦૨૬ ના ક.૧૩/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.સી.બારીયા પાણીગેટ વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના કેસો
૧. ગોરવા પો.સ્ટે.
ગોરવા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦00૨ /૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩(બી.એન.એસ.)ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રાજેશ ચુડામણ વિસાવે રહે-મનંબીદર નિલકંહ ટેનામેટ સાઈ વિહાર સોસાયટી પાછળ લક્ષ્મિપુરા ગોરાવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ફોરવ્હિલ ગાડી નં GJ-06-PG-6744 ના ચાલક સંદીપ અજીત સીધ રહે-સી/૮૦૪ ન્યાસા સ્કાયડેલ છાણી તળાવ પાસે વડોદરા શહેર નાઓએ તા.0૧/0૧/૨૦૨૬ ના ક.૧૮/00. વાગ્યા આસપાસ બરોડા સ્કાય પાસે આવેલ મંદીર પાસે લક્ષ્મીપુરા રોડ ઉ૫ર ફરીયાદીના પિતા ચુડામણભાઇ તથા તેમની સાથે વસંત તાનાજી કોલી તથા નારાયણ વિજયન નાઓ ઘરેથી ચાલવા માટે નિકળેલ હતા તે દરમ્યાન એક ફોર્વ્હીલ ગાડી ન GJ-06-PG-6744 ના ચાલક પોતાની ફોરવિલ ગાડી પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીના પિતા તથા તેની સાથેના વસંત તાનાજી કોલી નાઓને પાછળથી ટક્કર મારતા તેઓની સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ અને ફરીયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા તથા જમણા હાથે ફેકચર તથા બન્ને પગે સામન્ય ઇજા અને તેની સાથેના વસંત કોલી નાઓને માથાના ભાગે નાકના ભાગે તથા હોઠ ઉપર ઇજાઓ કરી ગુનો કર્યા વિ. બાબતે તા.0૧/0૧/૨૦૨૬ ના ક. ૨૩ /૧૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ મહેશભાઇ ચિમનભાઇ ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાીયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. વાડી પો.સ્ટે.
વાડી પો.સ્ટે પાર્ટ-એ ૧૧૧૯૬૦૩૫૨૬૦૦૦૨/૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૮૧,૧૨૫ (એ), ૧૨૫(બી),તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪, ૧૩૪(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી સંગીતાબેન વા/ઓ કાંતિલાલ નાનાલાલ કાયસ્થ રહે મકાન નંબર-૨૭ મહાનગર વુડા ના મકાન ડભોઈ રોડ ,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક વડોદરા સીટી બસ નંબર 07 નો અજાણ્યો ચાલક તે તા.૩૧/૧૨/૨૦૨૫ ના ક.૨૦/૩૦ વાગે મોજે- વિહાર ચાર રસ્તા આરોપીએ પોતાની બસ ગફલત ભરી રીતે બસ ચલાવી પાછળથી ટક્કર મારતા ફરીયાદી નીચે પડી ગયેલ અને બસનું આગળનુ ટાયર ફરી.ના જમણા પગ પર ચડી જતા ફરી.ને જમણા પગમા ઇજા પહોચાડી ફ્રેકચર કરી ભાગી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૦૧/૨૦૨૬ ના ક.૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.સુરેશભાઇ લવજીભાઇ વાડી પો.સ્ટે નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. સમા પો.સ્ટે.
સમા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૩૨૬૦૦૦૨/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૨૮૧,૧૨૫(એ), ૧૨૫ (બી) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અલ્કેશભાઇ લક્ષ્મણભાઈ રાજપુત રહે, મ.નં. ૪૩, પુનમનગર સોસાયટી શંકર વિજય સો.મીલ ની સામે પરશોત્તમનગર, વિશ્વકર્મા સર્કલ પાસે, સમા,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૧/૦૧/૨૦૨૬ ના ક.૧૬/૩૦ વાગ્યા પહેલા મોજે. સમા કેનાલ પૂથ્વીરાજ સર્કલની પાસે ઓનેસ્ટ ચાર રસ્તા તરફથી આવતા રોડ ઉપર ફરીયાદીના પિતા લક્ષ્મણભાઈ સદાજી રાજપુત ઉ.વ ૮૦ રહે સદર નાઓની સાયકલને કોઈ અજાણ્યા મો.સા ના ચાલકે પુરઝડપે ગફલતભરી અને બેદરકારી પુર્વક હંકારી લાવી અકસ્માત કરી ફરીયાદીના પિતાને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોચાડી નાસી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૦૧/૨૦૨૬ ના ક.૨૦/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો રાજુભાઇ પરષોત્તમભાઇ સમા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. સ્ત્રી અત્યાચારના કેસો
૧. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ(એ) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૦૧૨/૨૦૨૬ બી.એન.એસ કલમ ૮૫,૧૧૫ (૨),૨૯૬(બી),૫૪ તથા દહેજ ધારા ૩,૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મૌના વા/ઓ રોહીત નરેશભાઈ ચૌહાણ ડો/ઓ કલ્યાણસિંહ ભદોરિયા રહે.એ/૦૧,અન્નુ સોસાયટી દંતેશ્વર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) પતિ-રોહિત નરેશ ચૌહાણ (૨) સસરા-નરેશભાઈ ચૌહાણ (૩) સાસુ-મધુબેન ચૌહાણ તમામ રહે.મ.નં.૦૮,સહ્જાનંદ પાર્ક રો-હાઉસ ચાંદલોડિયા બ્રીજની પાસે અમદાવાદ શહેર નાઓએ તા.૧૫/૧૨/૨૦૨૩ થી આજદિન સુધી ફરિયદીને આરોપીઓએ ફરિયાદીને સાસરીમાં આરોપી ઘરકામ બાબતે,કપડા પહેરવા બાબતે તેમજ દહેજ ઓછુ આપેલ છે તુ તારા પિતાજી પાસેથી વધારે દહેજ લઈ આવો તેમ કહીને મેણા ટોણા મારતા હોય અને આરોપી (૧) રોહીત ચૌહાણનાઓ આ બાબતે ફરિયાદીશ્રી સાથે માં સમી ગંદી ગાળો બોલી, ઝગડો તકરાર,મારા-મારી કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપી એકબીજાની મદદગારીથી ફરિયાદીશ્રી સાથે ગુનો કર્યો વિ.બાબતે તા.૦૧/૦૧/૨૦૨૫ ના ક.૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. મેહુલકુમાર જસવંતસિંહ નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ખૂનના કેસો
૧. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-(A) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૦૧૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૩(૧) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી ગણપતભાઈ વિરસિંગભાઇ રાઠવા રહે- રોઝકુવા ગામ, નિશાળ ફળીયા, મુ.રોઝકુવા, તા.જી.છોટાઉદેપુર નાઓની ફરિયાદ મુજબ આરોપી રેખાબેન સકુભાઇ રાઠવા હાલ રહે- ઈ/૧૦૩, રેલવે કોલોની, પ્રતાપનગર, વડોદરા શહેર મૂળ રહે- ગામ-દેવલીયા, તા.જી.છોટાઉદેપુર નાઓએ તા.૨૯/૧૨/૨૦૨૫ ના ક.૧૪/૦૦ થી ક.૧૬/૩૦ વાગ્યા દરમ્યાન મોજે- ઈ/૧૦૩, રેલવે કોલોની, પ્રતાપનગર, વડોદરા શહેર ફરીયાદીશ્રીના મરણ જનાર દિકરા સચિન ગણપતભાઈ રાઠવા ઉ.વ.૨૩ ને તેની સાથે રહેતી અને સગાઇ કરેલ છોકરી (આરોપી) મરણજનાર સુતો હતો તે વખતે બંને વચ્ચે થયેલ લગ્ન અંગેની બોલાચાલીને કારણે મનદુખ રાખીને મોકાનો લાભ લઇને મરણજનારને દુપટ્ટા વડે ગળે ફાંસો આપી મોત નીપજાવી ખુન કર્યા વિગેરે બાબતે તા.૦૧/૦૧/૨૦૨૬ ના ક.૨૧/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ સે.પો.ઇશ્રી જી.ડી રાજપુત મકરપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.