-: પ્રેસનોટ :-
(તા.૦૨/૦૬/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૧/૦૬/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૭ કિ.રૂ.૩૪૦૦/-તથા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૨ કિ.રૂ.૨૯,૩૫૪/-નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૮ સહિત કુલ ૧૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ઘરફોડના કેસો
૧. મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-(A) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૩૩૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી શિવેશ સ/ઓ હરૂનભાઇ જયનારાયણભાઇ મિશ્રા ઉ.વ.૪૫ ધંધો- નોકરી રહે, બી-૨, અશોકપાર્ક, વિજયનગરની પાછળ,તરસાલી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ નાએ ગઈ તા.૨૨/૦૪/૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે ક.૧૦/૦૦ વાગે થી તા.૨૩/૦૫/૨૦૨૬ ના સવાર ના કલાક ૦૬/૩૦ વા ગ્યાના સમયગાળા દરમ્યાનમા ફરીયાદીના મકાન ખાતે કોઇ અજાણ્યો ચોર ઇસમ ઘરના દરવાજાને મારેલ તાળુ નકુચા સાથે તોડી ધરમાં પ્રવેશી કરી પહેલામાળે આવેલ બેડરૂમમાં તીજોરીનું લોકર તોડી તીજોરીમાં મુકેલ સોના ચાંદીના દાગીના મળી કૂલ રૂ. ૧,૬૮,૫૦૦/- ના મત્તાની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૧/૦૬/૨૦૨૬ ના રોજ કલાક-૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે.
૨. બાપોદ પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૬૦૨૮૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫ (એ),૩૩૧ (૩), (૪) મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રદીપભાઇ સન/ઓફ સુંદરભાઇ પંચાલ ઉ.વ-૪૬ રહે, મ.નં-૩૫૮ ધનલક્ષ્મી સોસાયટી રંગવાટીકા પાસે વલ્લભનગર પાસે બાપોદ જકાતનાકા વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૧૭/૦૫/૨૦૨૬ ના બપોરના ત્રણ વાગ્યાથી તા.૨૦/૦૫/૨૦૨૬ ના બપોરના સાડા ત્રણ વાગ્યા દરમિયાનમા કોઇ ચોર ઇસમ ફરીયાદીના મકાનનો મુખ્ય દરવાજાનો તાળાનો નકુચો કોઇ સાધન વડે તોડી પ્રવેશ કરી પહેલા માળના બન્ને રૂમની તીજોરીઓનુ લોક તોડી સોના ચાંદીના દાગીના મળી કુલ્લે કિ.રૂ ૧,૯૧,૨૧૦/ની મત્તાની ચોરી કરી ગુનો કર્યા વીગેરે બાબતે તા.૦૧/૦૬/૨૦૨૬ ના કલાક ૨૨/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી જે.એલ.જોધ્ધા બાપોદ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. હરણી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૨૧૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩) મુજબના ગુનાના કામના ફરિયાદી ધવલભાઈ બાબુભાઈ પંચાલ ઉ.વ.43 ધંધો નોકરી રહે,જી 33 ગોવિંદપાર્ક સોસાયટી અમરપાર્ક સોસાયટીની પાછળ વીઆઈપી રોડ અમિતનગર સર્કલ પાસે કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૧/૦૬/૨૦૨૬ ના ક.૧૦/૩૦ થી ૧૨/૦૦ વાગ્યા દરમિયાન આ કામના કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરિયાદીશ્રીના ઘરનુ તાળુ ખોલી તોડી ઘરમા પ્રવેશ કરી ફરિયાદીશ્રીના ઘરના બેડરૂમમા મુકેલ કબાટનો સરસામાન વેરવીખેર કરી કબાટમા મુકેલ સોનાચાંદીના ઘરેણા કુલ કી રૂ 180000 તથા રોકડા રૂપીયા 8000 સાથે મળી કુલ રૂ 188000 ની મત્તાની ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૧/૦૬/૨૦૨૬ ના કલાક ૧૬/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ એન.એમ.પ્રિયદર્શી હરણી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩ વિશ્વાસઘાતના કેસો
૧. બાપોદ પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૬૦૨૮૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૬ (૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ગીરીશકુમાર સન/ઓફ વંસતરાવ બડગુજર ઉ.વ-૫૯ ધંધો-વેપાર રહે, મ.નં-એફ-૧૮ જાદવ અમીશ્વધ્ધા સોસાયટી નવજીવન પાસે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યો એકટીવા ચાલક જેના નામ ઠામની ખબર નથી કે તેનો એકટીવા રજીસ્ટર નંબર પણ ખબર નથી તે ઇસમ તા.૦૧/૦૬/૨૦૨૬ ના સવારના સાડા સાત વાગ્યાના અરસામા મોજે- જાદવ અમીશ્વધ્ધા સોસાયટી નવજીવન પાસે આજવા રોડ વડોદરા શહેર ફરીયાદીનો રીયલમી કંપનીનો મોબાઇલ ફોન જેની કિ.રૂ ૧૦,૦૦૦/ નો આજરોજ સવારના સાડા સાત વાગ્યાના અરસામા ફરીયાદીના ઘરની પાસેથી એક અજાણ્યો ઇસમ નાઓએ ફરીયાદીને જણાવેલ કે કાકા મારો મોબાઇલ ફોન પડી ગયેલ છે જેને શોધવા માટે મારે તેમા એક ફોન કરવા તમારો ફોન મને આપો તમારો ફોન તમને પાછો આપી દઇશ તેવો વિશ્વવાસ આપેલો જેથી ફરીયાદીએ તેને મોબાઇલ ફોન આપેલો અને મોબાઇલ ફોન આપતા તે ફરીયાદીનો ફોન લઇને તેની એકટીવા લઇને નાસી ગયેલ હોય જે ફરીયાદી સાથે વિશ્વવાસધાત કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૦૧/૦૬/૨૦૨૬ કલાક ૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો હરપાલસિંહ માધુભા બાપોદ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪ વાહન અકસ્માતના કેસો
૧. અકોટા પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૧૨૬૦૨૨૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ કલમ ૨૮૧,૩૨૪(૪) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિકાસકુમાર ભીમસેન સાહુ ઉ.વ.૩૪ ધંધો.નોકરી રહે.બંગલો નં.૦૩ આર્મી કેમ્પસ મકરપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ફોર વ્હીલર કાર રજીસ્ટર નંબર GJ-06-LK-9837ના ચાલક યોગેશભાઇ ભુપતરાય શાહ ઉ.વ.૫૮ રહે.બી/૦૨, દામોદર પાર્ક,સરદાર છાત્રાલયની બાજુમા, કારેલીબાગ, વડોદરા શહેર તા.૩૧/૦૫/૨૦૨૬ ના કલાક ૨૧/૦૦ વાગ્યાના અરસામા મોજે.- ગાય સર્કલ પાસે વડોદરા આ કામના ફરીયાદી તેની ફોર વ્હિલર ગાડી જેનો રજી.નં.AR-02-A-9079 ની લઈને ફોર વ્હીલર ગાડી લઈને અકોટા ચાર રસ્તા પસાર કરીને ભાયલી તરફ જતો હતો તે વખતે ગાય સર્કલ પાસે પહોચતા સિગ્નલ ખુલતા અમો અમારી ફોર વ્હીલર ગાડી આગળ ચલાવતા હતા તે વખતે અમારી બાજુ માંથી પસાર થઈ રહેલ ફોર વ્હીલર ગાડી જેનો રજી.નં.GJ-06-LK-9837ના ચાલક યોગેશભાઇ ભુપતરાય શાહ ઉ.વ.૫૮ રહે.બી/૦૨, દામોદર પાર્ક, સરદાર છાત્રાલયની બાજુમા, કારેલીબાગ, વડોદરા શહેર તેની ફોર વ્હીલર કાર ફુલ સ્પીડમા ચલાવી લાવી ફરીયાદીની ફોર વ્હીલર ગાડીને ઓવરટેક કરવા જતા ફરીયાદીની ગાડીને આગળની બાજુ બંપરના ભાગે આશરે રૂ. ૪,૦૦૦/- નુકશાન કરેલ વીગેરે બાબતે તા.૦૧/૦૬/૨૦૨૬ ના કલાક ૧૭/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. હરેશભાઈ હનુભાઈ અકોટા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫ ચોરીના કેસો
૧. અકોટા પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૧૨૬૦૨૩૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નિશીતાબેન વા/ઓ રાજા વિશ્વકર્મા ઉ.વ.૩૨ ધંધો નોકરી રહે.૨૧ મહેશ્વર નગર સોસાયટી વર્ધમાન કોમ્પલેક્ષની સામે ન્યુ આઇ પી સી એલ રોડ સુભાનપુરા વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યા ચોર ઇસમ જેના નામ સરનામાની ખબર નથી તે ગઇ તા.૨૬/૦૫/૨૦૨૬ ના ક.૨૦/૦૦ વાગ્યાથી તા.૨૭/૦૫/૨૦૨૬ ના ક.૧૦/૦૦ વાગ્યા આસપાસ તથા તા.૨૮/૦૫/૨૦૨૬ ના કલાક ૨૦/૦૦ વાગ્યાથી તા.૨૯/૦૫/૨૦૨૬ ના કલાક ૧૦/૦૦ વાગ્યાના સરસામા ફરીયાદીની વિધી સ્ક્વેર બીલ્ડીંગમા આવેલ બ્યુટી ટાઉન સલુનમા લગાવેલ પાંચ એ.સી.ના આઉટડોર જમણી બાજુ પાર્કીંગવાળી જગ્યાએ લોખંડના સ્ટેન્ડ ઉપર લગાવેલ તે પાંચ એ.સી.ના આઉટડોરના કોપર વાયર નંગ – ૦૫ કુલ્લે કિંમત રૂપીયા ૧૦,૦૦૦/- ના મતાની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૧/૦૬/૨૦૨૬ ના કલાક- ૧૭ /૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો લાલુભા અમરસિહ અકોટા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અકોટા પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૧૨૬૦૨૩૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મોહમદતલ્હા s/o બસીરભાઇ પટેલ ઉ.વ.૨૮ ધંધો.નોકરી રહે. મહમદવાડી સોસાયટી અકોટા વડૉદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યા ચોર ઇસમ જેના નામ સરનામાની ખબર નથી તે તા.૦૧/૦૬/૨૦૨૬ ના કલાક ૦૩/૦૦ વાગ્યાના અરસામા ચકલી સર્કલ રેષકોર્ષ ખાતે આવેલ ગોલ્ડન આઇકન નામની બીલ્ડીંગમા આવેલ અલગ- અલગ ઓફીસ તેમજ શો રૂમના એ.સી.ના આઉટડોરના કે જે બીલ્ડીંગના પાછળના ભાગે લોખંડના સ્ટેન્ડ ઉપર લગાવેલ અમો ફરીયાદી તેમજ અન્ય સાહેદોના એ.સી. ના આઊટ્ડોરના કોપર વાયર મળી કુલ નંગ-૧૯ જેની કુલ્લે કિ.રૂ ૩૮૦૦૦/- ની મત્તાની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૧/૦૬/૨૦૨૬ ના કલાક ૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો લાલુભા અમરસિહ અકોટા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬ મારામારીના કેસો
૧. માંજલપુર પો.સ્ટે. પાર્ટ.એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૦૩૨૬૦૨૮૨/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૨૯૬( બી), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી પુલ સુરેશભાઈ પટેલ ઉંમર વર્ષ.૪૦ રહે,બ્લોક ન.૩૬ મ. ન.૩૫૯ મારુતિધામ સોસાયટી જ્યુપિટર ચોકડી પાસે માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ન.(૧) ઉમેશ કમલેશ પાટીલ ન (૨) કમલેશભાઈ લક્ષ્મણભાઈ પાટીલ બંને રહે,બ્લોક નં.૯૧ મકાન નંબર.૯૦૨ પાર્થભૂમિ -૦૨ મારુતિધામ પાસે માંજલપુર વડોદરા શહેર નંબર (૩) રૂપેશ ઉર્ફે રાહુલ શૈલેષભાઈ પાટીલ રહે, બ્લોક નંબર.૮૮ મકાન નંબર.૮૭૫ પાર્થભૂમિ-૦૨ મારુતિધામ પાસે માંજલપુર વડોદરા શહેર તા.૦૧/૦૬/૨૦૨૬ ના કલાક ૧૮/૩૦ વાગ્યે મોજે.મારુતિધામ સોસાયટી નિલકંઠ જવેલર્સની આગળ માંજલપુર વડોદરા શહેર આ કામના ફરિયાદી ઊભા હતા તે વખતે ત્રણેય આરોપી ત્યાં ગયેલ આરોપી નંબર.(૨) નાએ ફરિયાદીને કહેલ કે તું મારા વિશે ખોટી અફવા કેમ ફેલાવે છે કે જુગાર માટે મેં પોલીસને બાતમી આપી તેમ કહી ફરિયાદીને ગાળો આપવા લાગેલ જેથી ફરિયાદીએ આરોપીને ગાળો ન બોલવાનું કહેતા ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને ગડદા પાટુનો માર મારવા લાગેલ અને આરોપી નંબર.(૧)રસ્તામાંથી પથ્થર લઈને ફરિયાદીના માથાના ભાગે કપાળમાં તથા શરીરે મારેલ તથા આરોપી નંબર.(૨) નાએ પટ્ટો હાથમાં લઈને ફરિયાદીને શરીરના ભાગે મારેલ જેથી ફરિયાદીને ડાબી આંખમાં પણ ઈજા થયેલ ને જે બાદ આરોપી નંબર (૧)નાએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાની મદદગારી કરી મે.પો.કમિશનર સાહેબ શ્રી ને હથિયારબંધીના જાહેર નામનો. ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૧/૦૬/૨૦૨૬ ના ક.૨૩/૧૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.કે.પરમાર માંજલપુર અકોટા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. માંજલપુર પો.સ્ટે પાર્ટ.એ ૧૧૧૯૬૦૦૩૨૬૦૨૮૩/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા .૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૨)તથા જી.પી. એકટ કલમ.૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી કમલેશભાઈ લક્ષ્મણભાઈ પાટીલ ઉંમર વર્ષ.૪૬ રહે ,બ્લોક નંબર.૯૧ મકાન નબર.૯૦૨ પાર્થ ભૂમિ -૦૨ મારૂતિ ધામ પાસે જ્યુપિટર ચોકડી પાસે માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નિપુલ સુરેશભાઈ પટેલ ઉંમર વર્ષ.૪૦ રહે, બ્લોક નંબર ૩૬ મકાન નંબર.૩૫૯ મારુતિધામ સોસાયટી જ્યુપિટર ચોકડી પાસે માંજલપુર વડોદરા શહેર નાએ તા.૦૧/૦૬/૨૦૨૬ ના કલાક.૧૮/૩૦ વાગ્યે મોજે.મારુતિધામ સોસાયટી નીલકંઠ જ્વેલર્સની આગળ માંજલપુર વડોદરા શહેર આ કામના આરોપી ઊભા હોય જેઓ ફરિયાદી વિશે સોસાયટીના લોકોને જુગાર અંગેની બાતમી પોલીસને તેઓએ આપેલ છે. તેવી અફવા ફેલાવતા હોય જેથી ફરિયાદી તથા તેમના પુત્ર ઉમેશ પાટીલ તથા તેમનો ભત્રીજો રૂપેશ શૈલેષ પાટીલ કહેવા માટે ગયેલ તથા તેમનો કહેવા માટે જ્યાં આરોપી ઉશ્કેરાય જઈને ફરિયાદીને ગંદી ગાળો આપવા લાગતા ફરિયાદી તથા આરોપી વચ્ચે ઝપાઝપી થતા આરોપીએ તલવાર લાવીને તલવારનો પાછળનો હાથો ફરિયાદીના માથામાં મારી દીધેલ તથા ફરિયાદીના ભાણીયા રૂપેશ પાટીલને પણ આરોપીએ તલવારનો હાથો ડાબા હાથ પર મારી દીધેલ તથા ફરીયાદીના પુત્રને ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી મે.પો.કમિશ્નર સા.શ્રી.ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૧/૦૬/૨૦૨૬ ના કલાક ૨૩/૪૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.કે.પરમાર માંજલપુર પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭ વાહન ચોરીના કેસો
૧. નવાપુરા પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૫૨૬૦૨૧૫/૨૬ બી.એન.એસ. ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી વિશાલભાઇ ભરતભાઇ માળી રહે-રાજગુરુ કોમ્પ્લેક્ષ નવાપુરા કેવડાબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ ગઇ તા-૦૧/૦૬/૨૦૨૬ ના ક ૦૦/૩૦ વાગ્યા થી કલાક-૦૬/૦૦ વાગ્યા દરમ્યાન રાજગુરુ કોમ્પલેક્ષના પાર્કીંગમાથી નવાપુરા કેવડાબાગ થી ડુપ્લીકેટ ચાવી વડે અથવા કોઇ સાધન વડે લોક તોડી મારી એક્ટીવા રજી નં- મારી એક્ટીવા રજી નં. GJ-06-KE-7155 જેનો ચેસીસ નં ME4JF505 FGU193775 તથા એન્જીન નં- JF50EU3195270નો છે જે સને-2016 ના મોડેલ ની વાઇટ કલર ની જેની કિંમત આશરે રૂ- ૨૦,૦૦૦/- ની ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૦૬/૨૦૨૬ ના કલાક ૨૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. મહેશભાઇ ગણેશભાઇ નવાપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. રાવપુરા પો.સ્ટે. એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૬૨૬૦૧૪૭ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નરેંદ્રસિંહ તખતસિંહ ચૌહાણ ઉ.વ.૩૩ રહે.૯૯ પર્વતીનગર સોસાયટી ગાયત્રી પાર્ક પાસે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યો ઇસમ તા.૦૧/૦૬/૨૦૨૬ના કલાક:-૦૭/૦૦ થી કલાક:-૦૮/૩૦ વાગ્યા દરમ્યાન મોજે એસ.એસ.જી. હોસ્પિટલમા કેંટીન પાસે તાત્કાલિક વિભાગ પાસે વડોદરા આ કામના ફરીયાદીશ્રીના મિત્ર જિજ્ઞેશભાઇ તેમની પત્નિને બ્રેન હેમરેજની બિમારીના કારણે એસ.એસ.જી હોસ્પિટલમા આવેલ હતા ત્યારે તા.૦૧/૦૬/૨૦૨૬ના કલાક:-૦૭/૦૦ થી કલાક:-૦૮/૩૦ વાગ્યા દરમ્યાન મોજે એસ.એસ.જી. હોસ્પિટલમા કેંટીન પાસે તાત્કાલિક વિભાગ પાસે લોક મારી પાર્ક કરેલ હિરો કંપનીની સ્પેંડર પ્લસ સફેદ કલરના પટ્ટાવાળી કાળા કલરની જેનો RTO રજી નં:- GJ-06-LQ-9155 નો છે. જેનો ચેસીસ નં.MBLHAR076J5F04495 તથા એંન્જીન નં.HA10AGJ5F08093 નો છે જે સને-૨૦૧૮ના મોડેલનું છે. જેમા આશરે સાડા ત્રણ લિટર જેટલુ પેટ્રોલ હતું જેની કિંમત આશરે રૂ.૨૫,૦૦૦/- ગણી શકાય.જે બાઇક કોઇ ચોર ઇસમ બાઇકનું લોક ડુપ્લિકેટ ચાવી વડે ખોલી કે કોઇ સાધન વડે તોડી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૨/૦૬/૨૦૨૬ ના કલાક ૧૪/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ ડી.કે.કાતરીય રાવપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. પાણીગેટ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૨૯૪/૨૦૨૬ ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મુકેશભાઇ રાયસિંગભાઇ પાટણવાડીયા ઉ.વ.૫૬, ધંધો-છુટક મજુરી રહે, વચલુ ફળીયુ, પંડિતની ચાલી રબારીવાસ, ગાજરાવાડી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યો ચોર ઇસમ ગઇ તા-૨૬/૦૫/૨૦૨૬ ના રાત્રીના દસેક વાગ્યા થી તા.૨૭/૦૫/૨૦૨૬ ના રાત્રીના દોઢેક વાગ્યા દરમ્યાન મોજે મંગલપાર્ક સોસાયટી, ગાજરાવાડી ખાતેથી ફરી.ની હોન્ડા કંપનીની સાઇન મો.સા જેનો રજી નં-GJ-06-LG-4067 ની જેનો એંજીન નંબર JC65E71258724 તથા ચેસીસ નં. ME4JC657HH7012673 નો છે જેની આશરે કિંમત રુ. 25,000/- ની ગણી શકાય તે કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૨/૦૬/૨૦૨૬ ના કલાક ૧૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ.ઈન્સ ડી.આર.પટેલ સા. પાણીગેટ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.