Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૨/૦૭/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૧/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૩ દારૂના કેસો કરવામાં આવેલ છે.જેમાં દેશી દારૂ લીટર-૨૫ કિં.રૂ.૫૦૦૦/-તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૭૩૪, કવાટરીયા નંગ-૦૭, બિયર નંગ-૦૨, મોબાઇલ નંગ-૦૨, ફોર વ્હીલર-૦૧ મળી કુલ્લે કિ.રૂ.૧૬,૪૬, ૮૦૫/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૭ સહિત કુલ-૧૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     ગેરકાયદેસર પ્રવેશના કેસો

૧.         લક્ષ્મીપુરા પો.સ્ટે “એ” પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૭૨૬૦૨૩૪/૨૦૨૬  ભારતીય ન્યાય સહિંતા-૨૦૨૩ ની કલમ ૩૩૧(૧), ૩૩૧(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મેહુલ રાજુભાઈ ઠક્કર રહે.૧૦૨ દર્શન ફ્લેટ, શિવમ ફ્લેટની બાજુમાં રાજે શટાવર રોડ, ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રાજુ મશીલકર અને સુનીતા રાજુ મશીલકર રહે:-૦૭ પુષ્પમ ટેર્નામેન્ટ, યશ કોમ્પલેક્ષની સામે ગોત્રી રોડ, વડોદરા નાઓએ તા.૧૦/૦૬/૨૦૨૬ થી તા.૧૧/૦૬/૨૦૨૬ દરમ્યાન મોજે.૦૭ પુષ્પમ ટેનામેન્ટ, યશ કોમ્પલેક્ષની સામે ગોત્રી રોડ, વડોદરા આદિત્ય બિરલા કેપીટલ લીમીટેડના લોનગ્રાહક અને હાલના આરોપીની માલિકીની મિલ્કત નામદાર કોર્ટના આદેશનુસાર કોર્ટ કમિશ્નરશ્રીની હાજરીમાં તાળા સાથેનુ શીલ કરી તા:૨૯/૦૩/૨૦૨૬ ના રોજ કબ્જો કંપનીએ લીધેલ તે મિલ્કતનુ તાળા સાથેનુ શીલ આરોપીએ તોડી એકબીજાની મદદગારી કરી ગેરકાયદેસર પ્રવેશ કરી કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૦૧/૦૭/૨૦૨૬ ના ક.૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી એસ.જી.પટેલ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     ગુનાહિત ધમકીના કેસો

૧.      ગોત્રી પોલીસ સ્ટેશન પાર્ટ ‘એ. ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૨૪૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ ૩૫૧(૨,૩) ૨૯૬(ખ)તથા જી.પી.એકટ ૧૩૫, મુજબના ગુનાના કામના ફરિયાદી કોકીલાબેન રાજેશભાઈ માળી રહે-૦૮/૧૪ સાંઈનાથ વુડાના મકાન વાસણા ભાયલી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સન્ની પવાર રહે-મ.નં.૨૭/૦૮ સાંઈનાથ વુડાના મકાન વાસણા ભાયલી રોડ વડોદરા શહેર નાઓએ તા.૦૧/૦૭/૨૦૨૬ ના ક.૧૭/૩૦ વાગે મોજે.સાંઈનાથ વુડાના મકાન ફરીયાદી બહેનને આરોપીએ આજે તુ નહી કે હું નહી તેમ કહી ચપ્પુ બતાવી ફરિયાદી બહેનની નજીક જઈ તેના હાથમાનુ ચપ્પુ મારતા ડાબા હાથના કાંડા પાસે ચપ્પુ મારી ખરાબ ગંદી ગાળો બોલી મારમારવાની ધમકી આપી મે પો.કમિ સા.શ્રીના હથિયાર બંધી, જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૦૭/૨૦૨૬ ના ક.૨૦/૧૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ.રતીલાલ આપસીંગ ગોત્રી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     વાહન ચોરીના કેસો

૧.      મકરપુરા પો.સ્ટે.  પાર્ટ-“એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૬૨૬૦૩૭૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી દીશાંત ઇન્દ્રવદનભાઇ ત્રીવેદી રહે- ૧૦૩, લાભ કોમ્પલેક્ષ, દેસાઇ નગર, તરસાલી , વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૮/૦૬/૨૦૨૬ ના ક.૦૧/૦૦ થી ક.૯/૦૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે.લાભ કોમ્પલેક્ષ  દેસાઇ નગર તરસાલી ફરીયાદીએ પોતાની  યામાહા કંપનીની  R15 મો.સા. રજી નં. GJ-06-NR-8807  ની પાર્ક કરી લોક મારી મુકેલ જેનો ચે.નં. ME1RG6749N0049217 તથા એ. નં.G3N4E03 66939 નો છે. જે કાળા કલરની હતી જેમાં જે તે વખતે આશરે છ લીટર જેટલુ પેટ્રોલ હતુ. જેની કિં.રૂ.૯૦,૦૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઈસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર તોડી ચોરી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૦૭/૨૦૨૬ ના ક.૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી આર.પી.ડાભી સા મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      બાપોદ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં -૧૧૧૯૬૦૦૨૨૬૦૩૩૬/૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩ (૨) મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રદીપભાઇ સન/ઓફ રણછોડભાઇ ત્રીભોવનદાશ ઠકકર રહે, મકાન નંબર ૦૨ મોના પાર્ક સોસાયટી સંગીતાપાર્ક સોસાયટી સામે નવજીવન આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૭/૦૬/૨૦૨૬ ના ક.૨૧/૧૫ થી ક.૨૨/૦૦ વાગ્યા દરમયાન ફરીયાદી નાઓની હોન્‍ડા કંપનીનુ સફેદ કલરની એક્ટીવા 5જી સ્કુટર જેના જેનો આર.ટી.ઓ. રજી.નં.GJ06MN7268 ની જેનો એ. નં. JFSOEW0217798 તથા ચે.નં.ME4JFSOAJKW221479 ની જે ૨૦૧૯ ના મોડેલની જેની કિ.રૂ. ૪૦.૦૦૦/- જે કોઇ અજાણ્યો ચોર ઇસમ લોક તોડી અગર તો ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૧/૦૭/૨૦૨૬ ક.૨૧/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો  મુકેશભાઇ હીરાભાઇ બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.