-: પ્રેસનોટ :-
(તા.૦૨/૧૨/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૧/૧૨/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૬૬ કિ.રૂ.૧૩૨૦૦/-તથા ઇંગ્લીશ દારૂના.ક્વાર્ટરીયા નંગ-૧૦, બોટલ નંગ -૦૫, મળી કુલ કિં.રૂ. ૨૦,૩૭૫/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૧૫ સહીત કુલ-૨૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ઘરફોડ ચોરીના કેસો
૧. ગોત્રી પો.સ્ટે.
ગોત્રી પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૫૦૩૭૦/૨૦૨૫ ભારતીયા ન્યાંય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૩૧(૩)(૪), ૩૦૫ મુજબના ગુનાના કામના ફરીયાદી રીના વા/ઓ જયેશ સુરેશભાઈ ઠાકર રહે. ૨૧, રૂદ્રરાજ ડુપ્લેક્ષ બાલાજી રેસ્ટોરંટ પાસે ગોપીગીત સો.સા. સામે ગોત્રી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા-૨૮/૧૧/૨૦૨૫ ના બપોરના બે વાગ્યાથી આજરોજ તા-૦૧/૧૨/૨૦૨૫ ના ક.૦૮/૦૦ વાગ્યા દરમ્યાન મોજે. મ.નં.૨૧, ૧૧, ૧૨ રૂદ્રરાજ ડુપ્લેક્ષ બાલાજી રેસ્ટોરંટ પાસે ગોપીગીત સોસા. સામે ગોત્રી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ફરીયાદીના બંધ મકાનમાથી સોના-ચાંદીના દાગીના તથા ચીજવસ્તુઓ મળી કુલ કિ.રૂ.૧,૭૧,૦૦૦/-ની ચોરી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૧૨/૨૦૨૫ ના ક. ૧૯/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એન.કે.બારોટ ગોત્રી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માત/ફેટલના કેસો
૧. ગોરવા પો.સ્ટે.
ગોરવા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૬૫૫/૨૦૨૫ બી.એન.એસ. એક્ટ કલમ ૧૦૬(૧), ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) એમ.વી એક્ટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી જતીનભાઈ ગોપાલભાઈ કાકલોતર રહે.મકાન.નં.૨૩૮ રિધ્ધી સિધ્ધી સોસાયટી પાવન ધામ સોસાયટીની પાછળ સમતા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી ટ્રાવેલ્સ બસ જેનો રજી.નં.GJ-06-AX-9117 ના ચાલક તે તા.૦૧/૧૨/૨૦૨૫ ના ક.૦૮/૧૦ વાગ્યાના સુમારે ઝાંસી કી રાણી સર્કલ પાસે સુભાનપુરા ફરીયાદીના માતા હર્ષાબેન નાઓ ચાલતા ચાલતા આવી રહેલ હતા તે દરમ્યાન આરોપીએ પોતાની ટ્રાવેલ્સ બસ પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીની માતાને પાછળથી ટક્કર મારતા ફરીયાદીની માતાને પગના ભાગે તથા કમરના અંદરના ભાગે ગંભીર ઇજા કરેલ હોય અને ફરી.પોતાની માતાને સારવાર માટે ગોત્રી હોસ્પીટલ ખાતે લઈ ગયેલ અને સારવાર દરમ્યાન મરણ જતા ગુનો કર્યા વિ.બાબતે તા-૦૧/૧૨/ ૨૦૨૫ ના ક-૧૭/૩૫ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.આર.ગાંગાણી ગોરવા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. છાણી પો.સ્ટે.
છાણી પો.સ્ટે પાર્ટ “એ”-ગુ.ર.નં-૬૯/૨૦૨૫ (૧૧૧૯૬૦૦૫૨૫૦૪૯૯/૨૦૨૫) ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૨૮૧, ૧૦૬, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા મોટર વ્હીકલ એકટ- ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી રાણાભાઈ મિણંદભાઈ કેશવાલા રહે. છાયા વિસ્તાર પોલીટેકનીક કોલેઝ પાસે પોરબંદર નાઓની ફરીયાદ મુજબ એક ટાટા કંપનીની છોટા હાથી ગાડીના ચાલક તા-૦૧/૧૨/૨૦૨૫ ના ક.૧૦/૩૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે- વડોદરા થી વાસદ તરફ જતા ને.હા.૪૮ હેપ્પીમોલની સામે છાણી ફરિયાદીશ્રી તેના કબ્જાની ટાટા ટ્રક જેનો રજી.નં.GJ-25-U-7920 ચલાવી લઈને જતા હતા તે સમય દરમ્યાન આરોપીએ પોતાના કબ્જાના ટાટા કંપનીની એસ.(છોટા હાથી) ગાડીને પુરપાટ ઝડપે ગફલતભરી રીતે અને બેદરકારીથી ચલાવી લાવી અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ને.હા.૪૮ ના ડીવાઈડર સાથે અથડાયેલ અને ડીવાઈડર કુદીને વડોદરા થી વાસદ તરફ જતા રોડ પર ફરિયાદીના કબ્જાના ટાટા કંપનીના ટ્રક જેનો રજી.નં.GJ-25-U-7920 ની સાથે ટક્કર મારી અકસ્માત કરેલ અને ત્યારબાદ ટાટા કંપનીની એસ. (છોટા હાથી) પલટી મારી ગયેલ હોય જેથી આ ટાટા કંપનીના એસ. (છોટા હાથી)મા બેસેલ કલ્પેશભાઈ જયંતીભાઇ માળી નાઓને માથાના ભાગે ગંભીર ઈજા પોહચાડી મોત નીપજાવી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૧૨/૨૦૨૫ ના ક-૧૯/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી આર.બી.ચારેલ છાણી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કારેલીબાગ પો.સ્ટે.
કારેલીબાગ પો.સ્ટે.પાર્ટ”એ”ગુ.ર.નં.-૧૧૧૯૬૦૨૭૨૫૦૪૧૨/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૨૮૧, ૧૨૫,(A), ૧૨૫,(B), તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરીયાદી દેવાંગ બીપીનચંદ્ર શાહ રહે-મ નં- 213 અમિતનગર સોસાયટી વી.આઈ.પી રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ એક ટુ-વ્હીલર મો.સા. નં-૧૧૮૫ નો ચાલક તા.૩૦/૧૧/૨૦૨૫ ના સવારના આશરે ક.૧૦/૩૦ વાગ્યાના અરસામા મોજે- મીરા ચાર રસ્તા નજીક મનિષાબેન વકીલની ઓફીસ સામે રોડ ઉપર કારેલીબાગ મો.સા ચાલકે બે સવારીમા પોતાની મો.સા. પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી ફરીયાદીની એકટીવાને પાછળથી અથાડી ફરીયાદીને ડાબા પગે ઘુંટીના ઉપરના ભાગે ફેકચર કરી ઇજા પહોચાડી એક્સીડન્ટ કરી નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૧૨/૨૦૨૫ ના ક.૧૬/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો કપિલદેવ ચનાભાઈ કારેલીબાગ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. રાવપુરા પો.સ્ટે.
રાવપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૫૦૨૪૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૬(૧),૨૮૧ એમ.વી.એકટ કલમ ૧૩૪,૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અલ્પેશભાઇ સ/ઓ વિઠ્ઠલભાઇ વસાવા રહે. ગામ વડીયા ટેકરા તા.તિલકવાડા જી.નર્મદા નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યા વાહન ચાલકે તા.૨૪/૧૧/૨૦૨૫ ના આશરે ક.૧૦/૪૫ વાગે મોજે. મોજે એસ.એસ.જી. હોસ્પિટલના પાછળના ગેટ સામે જેલ રોડ ઉપર અકસ્માત કરી માથામા તથા જમણા પગે ગંભીર ઇજાઓ પહોચાડી નાસી ગયેલ અને ફરીયાદીની માતાને સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરેલ હોય સારવાર દરમ્યાન આજરોજ તા.૦૨/૧૨/૨૦૨૫ ના ક.૦૬/૦૦ વાગે ફરજ પરના ડો.શ્રીએ મરણ જાહેર કરેલ વિગેરે બાબતે તા.૦૨/૧૨/૨૦૨૫/૨૦૨૫ ના ક-૧૦/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી ડી.ડી.રામોલીયા રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વિશ્વાસઘાતના કેસો
૧. સાયબર ક્રાઇમ પો.સ્ટે.
સાયબર ક્રાઇમ પો.સ્ટે પાર્ટ – એ-ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૦૨૫૦૦૫૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ 318(4), 61(2), 54 & IT Act, 2008 ની કલમ 66(D) મુજબના ગુનાના કામના ફરીયાદી દિપ્તી રામકુમાર ચૌધરી રહે- સી-૨૩, કાર્તિકે નગર સોસાઇટી, વિભાગ-૨, ગોત્રી રોડ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (I) ફરીયાદમા જણાવેલ વેબસાઇટ લીંક બનાવનાર તથા વપરાશકર્તા (II) ફરીયાદમાં જણાવેલ ટેલીગ્રામ આઇ.ડી. બનાવનાર અને વપરાશ (III) ફરીયાદીના નાણા મેળવનાર બેંક ખાતા ધારકો તથા વરરાશકર્તા.(IV) ગુનાહીત કાવતરા સાથે સંકળાયેલ તમામ ઇસમો તા. ૨૩/૦૭/૨૦૨૫ થી આજ-દિન સુધી મોજે.વડોદરા શહેર આરોપીઓએ પુર્વ આયોજીત ગુનાહીત કાવતરુ રચી તા.27-05-2025 થી તા.18-07-2025 સુધી ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને વોટ્સઅપ નં.7005031153 ઉપરથી ટેલીગ્રામ આઇ.ડી. http:// t.me/chandrika_1192 ટેલીગ્રામ ગ્રુપ http://t.me/+duSWEfgyKVc3M2Ix લીંક થી સંપર્ક કરી હોટલ અને ગૂગલ મૅપ પરના રિવ્યુ આપી પૈસા કમાવવાની લાલચ આપી શરૂઆતમાં અલગ-અલગ ટાસ્ક કરવાના બદલામાં રૂ.20,710/- પરત આપેલ ત્યારબાદ અરજદારએ વોટ્સઅપ મો.નં.6900418536(અરજદાર નાઓને આ નંબર ક્યાથી મળ્યો તે યાદ નથી) ઉપર મેસેજ કરેલ જેથી તેઓએ અરજદારશ્રીને https:// m68.in/register/invite_code=3b9fc3 લીંક મોકલેલ અને રજીસ્ટ્રેશન કરાવેલ અને યુઝર આઇ.ડી. અને પાસવર્ડ સેટ કરાવેલ ત્યારબાદ તેઓએ અરજદારશ્રીને એક લીંક http://hyh818.pro મોકલેલ અને તેમાં અલગ-અલગ ત્રણ-ચાર લોકોનુ ગ્રુપ બનાવી અલગ-અલગ ટાસ્ક આપતા હતા જે બાદ અરજદારશ્રીએ વિડ્રો માટે જણાવતા તેઓએ અલગ-અલગ બહાના બનાવી પૈસા આપેલ નહી અને સારૂ વળતર આપવાના બહાને ટુકડે-ટુકડે કુલ્લે રૂ.31,61,559/-તેઓએ જણાવેલ બેંક એકાઉન્ટઓમાં ટ્રાન્સફર કરાવી પરત નહીં કરી વિશ્વાસઘાત,છેતરપીંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૧/૧૨/૨૦૨૫ ના ક.૧૬/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈશ્રી કે.એન.સોલંકી સાયબર ક્રાઇમ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોરવા પો.સ્ટે.
ગોરવા પોલીસ સ્ટેશન.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬00૭૨૫0૬૫૬/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૩૬(૩), ૫૪ મુજબના ગુનાના કામના ફરીયાદી દિનેશભાઇ જીવનભાઇ આચાર્ય રહે-ગામ મહાદેવીયા તા.કલ્યાણપુર જી.દેવ ભૂમી દ્વારકા નાઓની ફરીયાદ મુજબ આરોપી(૧) રીધાન ઇમીગ્રેશનના માલીક કાજલ જોષી (ર) શ્રેયા પટેલ (૩) અમરશાહ (૪) ચિરાયુ પટેલ (૫) ગૌતમ શાહ તમામ રહે-૩૦૨ મીરાઝ કોમ્પલેક્સ નટુભાઇ સર્કલ પાસે ગોરવા વડોદરા શહેર નાઓએ જાન્યુઆરી-૨૦૨૫ થી આજ દિન સુધી મોજે- ૩૦૨ મીરાઝ કોમ્પલેક્સ નટુભાઇ સર્કલ પાસે ગોરવા ફરીયાદી તથા ફરીયાદી નાઓના મિત્રો નાઓને વિશ્વાસ અને ભરોસો કેળવી તેઓના જ્યોર્જીયા ખાતેના વર્ક પરમીટ કરી આપવાના બહાને રૂ.૩૩,૦૦,૦૦૦/- જેટલી રકમ પડાવી લઈ ફરીયાદી તથા ખોટા અને બનાવટી વર્ક પરમીટ લેટર આપી જ્યોર્જીયા ખાતે વર્ક પરમીટ પર ન મોકલી આપેલ રૂપીયા પૈકી રૂ.૮,૬૫,૦૦૦/- જેટલી રકમ પરત આપી બાકીની રકમ રૂ.૨૪,૩૫,૦૦૦/- જેટલી માતબર રકમ પરત ન આપી ફરીયાદી તથા તેમના મિત્રોએ આપેલ નાણા તેઓના અંગત ઉપયોગમાં લઈ ફરીયાદી તથા તેમના મિત્રોને આર્થિક નુકસાન પહોચાડી તેઓની સાથે વિશ્વાસઘાત/ છેતરપીંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા- ૦૧/૧૨/૨૦૨૫ ના ક. ૨૦/૩0 વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી એમ.કે.વાળા ગોરવા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. અન્ય ચોરીના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૪૩૨૫૦૬૮૯/૨૦૨૫ બી.એન.એસ-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ મુજબ ગુનાના કામે ફરીયાદી વિજયપુરી કાંતિપુરી ગૌસ્વામી રહે.બી/૬૧ નીલકંઠ ઉપવન સોસાયટી હાલોલ પંચમહાલ નાઓની ફરીયાદ મુજબ તા.૦૭/૧૧/૨૦૨૫ ના સાંજના ૦૭/૦૦ વાગ્યા થી સાંજના ૨૦/૧૫ વાગ્યા સુધીમાં મોજે.હનુમાનપુરા તળાવની સામે સિગ્મા કોલેજ રોડ વડોદરા ફરિયાદીની મારૂતિ સુઝુકી કંપનીની વેગેનાર ફોર વ્હિલર ગાડી નં.GJ-08-CM-3443 પાર્ક કરેલ હતી આ ફરિયાદીની ગાડીનો પાછળની સીટનો ડ્રાઇવર સાઇડનો કાચ તોડી ગાડીમાં પાછળની સીટની નીચે મુકેલ બેગમાં ચોરી કરી લઈ ગયેલ હોય જે બેગમાં આશરે રોકડા રૂ.૧,૫૦,૦૦૦/- તથા ફરિયાદીનુ ગીરીરાજ એગ્રો દુકાનનુ રાસાયણીક ખાતર વેચાણ લાયસન્સ રજી.નં.AFR250003291 ઇશ્યુ તા.૧૫/૦૭/૨૦૨૫ તથા બિયારણ વેચાણ લાયસન્સ રજી.નં.FSR230003249 ઇશ્યુ તા.૧૫/૦૭/૨૦૨૫ તથા જંતુનાશક દવા વેચાણ લાયસન્સ રજી. નં.FP1240000487 ઇશ્યુ તા.૧૫/૦૭/૨૦૨૫ તથા ફરિયાદીની મારૂતિ સુઝુકી કંપનીની વેગેનાર ફોર વ્હિલર ગાડી નં.GJ-08-CM-3443 ની ઓરીજનલ આર.સી બુક તથા ફરિયાદીના મિત્ર દર્શન કિર્તીભાઇ પટેલ નાઓનુ ઓરીજનલ ડિગ્રી સર્ટી તથા ફરિયાદીનુ ઓરીજનલ આધાર કાર્ડ તથા પાનકાર્ડ તથા ચુટણી કાર્ડ હતુ જે બેગ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા:૦૧/૧૨/૨૦૨૫ ના ક.૨૦/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. સુમિતભાઇ શામજીભાઇ કપુરાઇ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કારેલીબાગ પો.સ્ટે.
કારેલીબાગ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૭૨૫૦૪૧૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૪૦(૩), ૩૦૪,૬૨, ૫૪ મુજબના ગુનાના કામના ફરીયાદી રવિનાબેન તે સુરેશભાઇ મોહનભાઇ બારીયાની દિકરી રહે.સિધ્ધકુટીર સોસાયટી મકાન નં.૬૪, ફુલકાભવાની સ્કુલની બાજુમાં, માળોદર રોડ, વાઘોડીયા જી–વડોદરા નાઓની ફરીયાદ મુજબ તા.૦૧/૧૨/૨૦૨૫ ના ક.૧૭/૦૦ વાગે મોજે-કારેલીબાગ મચ્છીપીઠ ચાર રસ્તા પાસે આવેલ તીરૂપતિ સ્કુલના ગેટ પાસે ફરીયાદીબેન પસાર થતી હતી તે વખતે એક અજાણી છોકરી તેની સાથે આવેલ છોકરાએ બંને ફરી પાસેનો વીવો કંપનીનો મોબાઇલ ફોન ઝુટવી લેવાની કોશીશ કરતા તેને ફોન નહી આપતા ફરીયાદી સાથે ઝપાઝપી કરી ફરીનો હાથ પકડી કયાંક લઇ જવાની કોશીક કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા:૦૧/૧૨/૨૦૨૫ ના ક.૨૦/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી પી.કે.નાણાવટી કારેલીબાગ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. સયાજીગંજ પો.સ્ટે.
સયાજીગંજ પો.સ્ટે “એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૦૨૫૦૭૬૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મુજીદાબાનુ વા/ઓ મહેબુબ સિંધી રહે.ઘર નં.એ/૫૦૪ સન ફલાવર એન્કલેવ અંબા ટાવર સરખેજ અમદાવાદ નાઓની ફરિયાદ મુજબ તા.૨૩/૧૧/૨૦૨૫ ના રોજ ક.૧૪/૧૫ થી ક.૧૫/૦૦ વાગ્યા દરમ્યાન સેંટ્રલ બસ સ્ટેશનની બહાર રીક્ષા સ્ટેડ ફરીયાદીશ્રીનો સેમસંગ ગેલેક્ષી કંપનીનો એફ ૧૪ મોડેલનો જેનો IMEI NO (1) 356412381976494 બ્લેક કલરનો જેમા ૯૭૧૪૯૮૨ ૩૩૭૭ વી.આઇ.નુ સીમ કાર્ડ હતુ. જેની કિ.રૂ.5000/- કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ. બાબતે તા.૦૨/૧૨/૨૦૨૫ ના રોજ ક.૧૧/૨૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો કાળાજી કાન્તીજી સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાાસ હાથ ધરેલ છે.
૬. કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા બાબતના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે.
પાણીગેટ પો સ્ટે પાર્ટ-એ- ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૫૬૫૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ ૧૨૧(૧), ૧૧૫(૨), ૩૫૧(૩), ૨૯૬(ખ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી જતીનભાઇ અંબુભાઇ પાટણવાડીયા રહે, પાટણવાડીયા ફળીયુ, ગામ-પીસાઇ, તા-ડભોઇ વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી નુસરત ભોજાવાલા રહે- વાડી, તાઇવાડા, બાવમાનપુરા વડોદરા શહેર નાઓએ તા.૦૨/૧૨/૨૦૨૫ ના ક.૦૯/૧૦ વાગ્યાના સુમારે મોજે-વાડી તાઇવાડા બાવામાનપુરા વિમા દવાખાનાની સામે અજમલ મહેદી યુસુફ તથા મહમદ સિદીક યુસુફભાઇ બોજાવાલા નામના વિજ કનેક્શન કાપવા જતા તેઓના ઘરમાથી બહાર નીક્ળેલ નુસરત ભોજાવાલા નાઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલવા લાગેલ અને ફરીશ્રીની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી ફરીશ્રીને તથા તેઓના ઇંચાર્જ પ્રવિણભાઇ ભોઇ નાઓને ધક્કો મારી પ્રવિણભાઇની એક્ટીવાને નીચે પાડી હાથમાથી મીટર ઝુટવી લેવાની કોશિશ કરી પ્રવિણભાઇનુ ગળુ પકડી છુટા હાથે મારામારી કરતા છોડાવવા પડતા ફરીશ્રીનુ ગળુ પકડી છુટા હાથે મારામારી કરતા લોકોનુ ટોળુ ભેગુ થઈ જતા તેને તેના ઘરે લઈ જતા હતા ત્યારે ફરી આ વિસ્તારમા દેખાશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી કમર પટ્ટો કાઢી માર મારવા આવેલ વિગેરે બાબતે તા.૦૨/૧૨/૨૦૨૫ ના ક.૧૩/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી વી.એચ.દેસાઈ પાણીગેટ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.