-: પ્રેસનોટ :-
(તા.૦૩/૧૧/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૨/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૭ કિ.રૂ.૧૪૦૦/-નો તથા ક્વાટરીયા નંગ-૦૪, બોટલ નંગ-57 કી.રૂ. ૨૫૩૭૧ એમ કુલ રૂ.કી. ૨૬૭૧૧નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૯ સહીત કુલ-૧૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો
૧. સયાજીગંજ પો.સ્ટે
સયાજીગંજ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૦૨૫૦૬૪૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ- ૧૧૫(૧), ૧૧૮(૧), ૧૧૭(૨), ૨૯૬(બી), ,૩૨૯(૩), ૩૨૪(૨), ૫૪ તથા જી.પી એક્ટ કલમ.૧૩૫ મુજબના કામના ફરીયાદી પ્રેમજીભાઇ પુંજાભાઇ વણકર ઉ.વ.૫૦ ધંધો- છુટક મજુરી રહે. કાલુમિયાનો ભઠ્ઠો ભીમનાથ મંદિરના ખાડા પાસે સયાજીગંજ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી નં.(૧) સંતોષ નગીનભાઇ જયસ્વાલ તથા નં.(૨) સાગર ઉર્ફે ઇલુ મોરે તથા નં.(૩) સુરેશ ઉર્ફે સુર્યો મોહનભાઇ ડાભી તથા નં.(૪) જયેશ મોહનભાઇ ડાભી તમામ રહે. પરશુરામ ભઠ્ઠો સયાજીગંજ વડોદરા શહેર ફરીયાદીના દિકરા પ્રકાશ સાથે આરોપી સંતોષના દીકરા ઓમ જયસ્વાલ વચ્ચે ભજીયાની લારી ઉપર કામ કરવા બાબતે બોલાચાલી થયેલ તેની અદાવત રાખી આ કામના આરોપીઓ તા.૦૨/૧૧/૨૦૨૫ ના રાત્રીના સાડા અગીયાર વાગે ફરીયાદીના ઘરે જઇ ફરીયાદીના દીકરા પ્રકાશ સાથે બોલાચાલી ઝગડો કરતા ફરીયાદી છોડવવા જતા ફરીયાદી સાથે આરોપીઓએ બોલાચાલી ઝગડૉ કરી ફરીયાદીના ઘરમા ભીતે લટકાવેલ તલવાર આરોપી સંતોસ નગીનભાઇ જયસ્વાલે લઇ ફરીયાદીના કપાળના ભાગે તથા જમણા હાથથી કોણીના ભાગે જમણા હાથના અંગુઠા ઉપર તથા બરડાના ભાગે તથા ડાબા હાથની પ્રથમ આગળની ઉપર ઇજા કરી ફેકચર કરી તેમજ બાકીના આરોપીઓએ ગમે તેમ ગાળૉ આપી ફરીયાદીને ગદડા પાટુનો માર મારી ઇજા પહોચાડી મે પોલીસ કમિશ્નર સા.શ્રી વડોદરા શહેર નાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૧૧/૨૦૨૫ ના કલાક ૦૮/૪૦ વાગે પો.સ.ઇ. શ્રી ટી.બી.કાતરીયા સયાજીગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સયાજીગંજ પો.સ્ટે
સયાજીગંજ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૦૨૫૦૬૪૧ /૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ- ૧૧૮(૧), ૩૫૨, ૨૯૬(બી), તથા જી.પી એક્ટ કલમ.૧૩૫ મુજબના કામના ફરીયાદી સંતોષ નગીનભાઇ જયસ્વાલ ઉ.વ.૫૦ ધંધો- વેપાર રહે. બી 02 પરશુરામ નગર સોસાયટી પરશુરામ ભઠ્ઠો સયાજીગંજ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી પ્રેમજીભાઇ પુંજાભાઇ વણકર રહે. કાલુમિયાનો ભઠ્ઠો ભીમનાથ મંદિરના ખાડા પાસે સયાજીગંજ વડોદરા શહેર ફરીયાદીના દિકરા ઓમ જયસ્વાલ તથા આરોપી પ્રેમજીભાઇ ના દિકરા પ્રકાશ વચ્ચે સંતોષ ભજીયાની લારી ઉપર કામ કરવા બાબતે બોલાચાલી થયેલ હોય જેની જાણ ફરી.ના દિકરા ઓમ જયસ્વાલ નાએ ફરી.ને કરતા ફરી.નાઓ પ્રકાશ ને સમજાવવા તા.૦૨/૧૧/૨૦૨૫ ના સાડા અગ્યાર વાગ્યાના સુમારે આરોપીના ઘરે જઇ આરોપીના દિકરા પ્રકાશને જણાવેલ કે તુ મારા દિકરા ઓમ જયસ્વાલ સાથે કેમ બોલાચાલી કરતો હતો તેમ કહેતા આ કામના આરોપી પ્રેમજીભાઇ નાએ ફરી.સાથે બોલાચાલી ઝગડો કરી ગંદીગાળો આપી ઉશ્કેરાઇ જઇ પોતાની પાસે રહેલ નાની તલવાર (કટાર) વડે ફરી. ને ડાબા ગાલ ઉપર મારી ઇજા કરી મે. પોલીસ કમિશ્નર સા.શ્રી વડોદરા શહેર નાઓના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૩/૧૧/૨૦૨૫ ના કલાક ૦૯/૦૫ વાગે પો.સ.ઈ.શ્રી ટી.બી.કાતરિયા સયાજીગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
\
\
૩. વાહન ચોરીના કેસો
૧. ફતેહગંજ પો.સ્ટે
ફતેહગંજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૬૦૧૨૨૫૦૫૧૦/૨૦૨૫ બીએન એસ કલમ ૩૦૩(૨) મુજબના કામના ફરીયાદી આદીત્ય રાજેશ શાહ રહે,મ.નં.૩૨ પુનીત નગર જુના પાદરા રોડ વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ઇસમ તા.૨૧/૧૦/૨૦૨૫ના રાત્રિના ક.૦૯/૦૦ થી તા.૨૨/૧૦/૨૦૨૫ના સવારના ક.૦૬/૦૦ દરમ્યાન મોજે- મ.નં.૨૭ પન્નાલાલની ચાલી ડી માર્ટની પાછળ જુના છાણી રોડ વડોદરા શહેર આ કામના ફરી.નો હોન્ડા કંપની સફેદ કલરની એકટીવા જેનો રજી નં GJ-06-LN-3758 તથા એન્જીન નં.JF50EU8001308તથા ચેસીસ નં.ME4JF50BCJU001254નો છે. જે સફેદ કલરનો છે કિમત આશરે રૂ.૩૦૦૦૦/-ની એકટીવામા જે-તે સમયે આશરે ૦૧ લિટર પેટ્રોલ હતુ અને કોઈ ચોર ઈસમ કોઈ ડુપ્લીકેટ ચાવી વડે કે સાધન વડે લોક તોડી ચોરી કરી લઈ ગયેલ હોય ગુનો કર્યા વિ.બાબતે તા.૦૨/૧૧/૨૦૨૫ના ક. ૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો અશીષભાઇ રૂપસીંગભાઇ ફતેગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ફતેહગંજ પો.સ્ટે
ફતેગંજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૫૦૫૧૧/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩ (૨) મુજબ આ કામના ફરીયાદી અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ રહે.-મ.નં-૦૨ રાજીવનગર અમરનગરની પાસે નવાયાડૅ વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ઇસમ તા.૩૦/૧૦/૨૦૨૫ના રોજ રાત્રે ૧૧/૦૦ થી તા.૩૧/૧૦/૨૦૨૫ ના સવારે ૦૬/૦૦ દરમ્યાન મોજે- દિપ ટોકીજ રોડ સામે ફુટપાથ ઉપર જુના છાણી રોડ વડોદરા શહેરનાઓએ આ કામના ફરી.ની HERO MOTOCORP LTD. મો.*સા. જેનો રજી.નં. GJ-06-KN-1434 તથા એન્જીન નં. HA10ACHHA02759 તથા ચેસીસ નં. MBLHAR18XHHA03996 નો છે જે કાળા કલરની છે કિમત આશરે રૂ ૨૦,૦૦૦/-ની ગણી શકાય તે મો*સા કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી અગર કોઇ સાધન વડે તાળુ તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા. ૦૩/૧૧/૨૦૨૫ના કલાક ૦૯/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ નિલેશભાઇ રમણભાઈ ફતેહગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. સયાજીગંજ પો.સ્ટે
સયાજીગંજ પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૦૨૫૦૬૩૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ આ કામન ફરીયાદી શ્રી પિનાકીન પ્રદીપભાઇ રહે.૩૨૦, વૈકુંઠ સોસાયટી,બાપોદ જકાતનાકા પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી કોઈ અજાણ્યો ઇસમ તા.૧૯/૧૦/૨૦૨૫ ના રોજ સાંજના પોણા પાંચેક વાગ્યાથી રાત્રીના પોણા બારેક વાગ્યા સમયગાળા દરમ્યાન મોજે:- પેરેડાઇઝ કોમ્પલેક્ષ સયાજીગંજ પાસેથી આ કામના ફરીયાદી શ્રીની હોન્ડા કંપનીની એક્ટીવા 6G DLX જેનો રજી નં. GJ.06.ND.0245ની ગઇ તા.૧૯/૧૦/૨૦૨૫ ના રોજ સાંજના પોણા પાંચેક વાગ્યાથી રાત્રીના પોણા બારેક વાગ્યા સમયગાળા દરમ્યાન મોજે પેરેડાઇઝ કોમ્પલેક્ષ સયાજીગંજ પાસેથી કોઇ અજાણ્યો ચોર ઈસમ ફરી શ્રીની એક્ટીવાનુ લોક કોઈ સાધન કે ડુબ્લીકેટ ચાવી વડે લોક ખોલી કે તોડી ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૨/૧૧/૨૦૨૫ ના રોજ કલાક ૨૦/૩૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ શ્રી ડી.વી.પાટીલ પોલીસ સબ ઇન્સપેક્ટર સયાજીગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.