-: પ્રેસનોટ :-
(તા.૦૬/૦૧/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૫/૦૧/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૦૯ કિ.રૂ.૧૮૦૦/- તેમજ ઇંગ્લીશ કવાટરીયા નંગ-૩૬, બિયર-૩૮ મળી કીં.રૂ.૧૧,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે પીધેલા-૦૮ સહીત કુલ-૦૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માત/ ફેટલના કેસો
૧. ફતેગંજ પો.સ્ટે.
ફતેહગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૦૦૬/૨૦૨૬ બી.એન.એસ કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનાના કામના ફરિયાદી અજય કાળુભાઇ સીસોદીયા ઉ.વ.૨૫ ધંધો- છુટક મજુરી રહે- બરોડ ગામ તા.જાલોદ જી.દાહોદ હાલ રહે.૯ સમંવય સોસાયટી, હીમાલય હોસ્પિટલા પાછાળ,જેતલપુર, સયાજીગંજ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ફોરવ્હિલર ચાલક જેના નામ સરનામાની ખબર નથી તે તા.૦૫/૦૧/૨૦૨૬ ના કલાક ૨૦/૨૦ વાગ્યાની આસપાસ મોજે.હેડગેવર ગાર્ડન પાસે, નાનુભાઇ ટાવર, વડોદરા શહેર આ કામના ફરી.નાઓ પોતાની મો.સા.લઇને જતા હતા ત્યારે અજાણ્યા ફોરવ્હિલર ચાલક જેના નામ સરનામાની ખબર નથી તેણે બેદરકારી ગફલતભરી રીતે ચલાવી લાવી ફરીયાદી સાથે અથાડી દઇ ફરી.ને કપાળમા ઇજા થયેલ તથા જમણા પગમા જાંઘના ભાગે ફેક્ચર કરી ગંભીર ઇજા કરી ગુનો કરી ભાગી જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૬/૦૧/૨૦૨૬ ના કલાક ૦૨/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એસ.બી ડામોર ફતેહગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૦૨૦/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ.વી. એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનાના કામના ફરિયાદી ગોપાલભાઈ વિભાભાઈ ભરવાડ ઉ.વ.૩૨ ધંધો-પશુપાલન રહે-મ.નં.૨૦૪ બળીયાદેવ મંદીરની સામે ઘાઘરેટીયા સોમાતળાવ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેનો રજી. નં.GJ-06-NM-8739 નો ચાલકે તા.૦૫/૦૧/૨૦૨૬ના આશરે ૨૧/૩૦ વાગ્યાની આસપાસ મોજે- સોમાતળાવ ચાર રસ્તા પાસે આવેલ હનુમાનજીના મંદીર પાસે રોડ પર વડોદરા શહેર આ કામના ફરી. તેમના પિતા વિભાભાઇ બોઘાભાઇ ભરવાડ ઉ.વ.૬૨ નાઓ સાથે ચાલતાં-ચાલતાં જતાં હતાં ત્યારે સોમાતળાવ ચાર રસ્તા પાસે આવેલ હનુમાનજીના મંદીર પાસે રોડ પર એક હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેનો રજી. નં.GJ-06-NM-8739 ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી તથા બેદરકારી રીતે ચલાવી લાવી ફરી.ના પિતાને પાછળથી ટક્કર મારી તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ તેમજ શરીરે અન્ય નાની-મોટી ઇજાઓ પહોંચાડી ભાગી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૬/૦૧/૨૦૨૬ ના ક.૦૧/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. ચિરાગભાઇ મહેશકુમાર કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. અટલાદરા પો.સ્ટે.
અટલાદરા પો.સ્ટે. પાર્ટ “એ”ગુ.ર.ન.૧૧૧૯૬૦૪૪૨૬૦૦૦૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬(૧) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનાના કામના ફરિયાદી કલ્પેશકુમાર પ્રતાપસિંહ જેઠવા ઉ.વ.૩૬ ધંધો-નોકરી રહે, બ્લોક નં.૧૭, રૂમ નં. ૨૫ જય સંતોષીનગર વુડાના મકાનમાં ખીસકોલી સર્કલ પાસે અટલાદરા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક આઇસર ટ્રક જેનો નં.GJ-03-BW 8289 નો ચાલક તસ્કીન રજા હાસીમ તા.૦૫/૦૧/૨૦૨૬ ના આશરે બપોરના સવા ત્રણેક વાગ્યાની આસપાસ આ કામના ફરીયાદી ના પત્ની કોમલબેન કલ્પેશકુમાર જેઠવા ઉ.વ.૩૨ નાઓ ખીસકોલી સર્કલ ખાતે રોડ ક્રોસ કરતી વખતે બી.એ.પી.એસ સર્કલ તરફ થી આરોપી તસ્કીન રજા હાસીમ નાઓ પોતાના કબ્જાની આઇસર ટ્રક જેનો રજી ન. GJ-03-BW 8289 ની પુરજડપે અને ગફલતભરી રીતેઅને બેદરકારીભરી રીતે ચલાવી લાવી ટ્રકના આગળના ખાલી સાઈડ ના ભગેથી ફરીયાદી ના પત્ની કોમલબેનને ટક્કર મારી ડાબા પગના ઘુટણના ભાગે ગંભીર ઇજાતથા શરીરે નાનીમોટી ઇજાઓ પહોચાડી મોત નીપજાવેલ હોય વિ.બાબતે તા.૦૫/૦૧/૨૦૨૬ ના ક.૧૯/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.એ.અનાવાડીયા અટલાદરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. સ્ત્રી અત્યાચારના કેસો
૧. મહિલા પો.સ્ટે.
મહિલા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૧૨૬૦૦૦૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫, ૩૫૧(૨), ૫૪ મુજબ તથા દહેજ ધારા કલમ ૩,૪ મુજબ ગુનાના કામના ફરિયાદી કાજલબેન વા/ઓફ મહક પટેલ તે ગોપાલભાઈ વિઠ્ઠલભાઇ બારીયાની દિકરી ઉંવ.૩૨ ધંધો.ઘરકામ રહે.૭૬, કમલાપાર્ક સોસાયટી, તરસાલી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧)મહક પરસોતમદાસ પટેલ ઉ.વ ૩૩ ધંધો ડૉકટર (૨) નીલમ પરસોતમદાસ પટેલ બન્ને રહે, ૫૦ પટેલ ફળિયુ કાશીપુરા અઠવાણી તા-બોડેલી જીલ્લો-છોટાઉદેપુર લગ્નના બાર દિવસ બાદથી ૧૯/૦૭/૨૦૨૪ થી તા.૧૮/૦૭/૨૦૨૫ સુધી રહે, ૫૦ પટેલ ફળિયુ કાશીપુરા અઠવાણી તા.બોડેલી જીલ્લો-છોટાઉદેપુર આ કામના આરોપીઓ પતિ સાસુ નાઓ લગ્નના બાર દિવસ બાદથી ફરીયાદીબેન ને નાની નાની બાબતે ઝગડો કરી મારઝુડ કરી છુટાછેડા આપવાની ધમકી આપી ફરીયાદીબેનના પતિને ચઢામણી કરી દહેજની માગણી કરી શારિરીક માનસિક ત્રાસ આપી, એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૫/૦૧/૨૦૨૬ ના કલાક ૧૫/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. લીલાબેન ભીખાભાઇ મહીલા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વિશ્વાસઘાતના કેસો
૧. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૦૨૫/૨૦૨૬ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૨૯૪(ખ), ૫૦૬ મુજબ ગુનાના કામના ફરિયાદી પરેશભાઇ પુનમભાઇ વસાવા ઉ.વ.૩૬ ધંધો-નોકરી રહેવાસી-જશોદા કોલોની, મકરપુરા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી વિશાલભાઇ પટેલ રહે-મકરપુરા ગામ, મકરપુરા, વડોદરા ગઇ તા.૧૪/૦૩/૨૦૨૪ થી તા.૨૫/૦૬/૨૦૨૪ સુધીમાં મોજે- આલ્મોડા કંપનીના ગેટની બહાર, મકરપુરા જી.આઇ.ડી.સી., મકરપુરા, વડોદરા શહેર ખાતે આ કામના આરોપી વિશાલભાઇ પટેલ રહે-મકરપુરા ગામ, મકરપુરા, વડોદરા નાઓએ આ કામના ફરીયાદીના રૂ.૭૦૦૦/- તથા ફરીયાદીશ્રીની સાથે કામકાજ કરતા સાહેદો - (૧) મુકેશભાઇ બારીયાના રૂ.૧૦,૦૦૦/-, (૨) કમલેશભાઇ કોલીના રૂ.૪૦૦૦/-, (૩) હસમુખભાઇ પરમારના રૂ.૭૦૦૦/- રૂપિયા તથા આ કામના ફરીયાદીશ્રીના રૂ.૭૦૦૦/- મળી કુલ્લે રૂ.૨૮,૦૦૦ ની રકમ વિશ્વાસ અને ભરોસો આપી, આ વિશાલભાઇ પટેલે નાએ આ કામના ફરીયાદીશ્રી તથા સાહેદોની પાસેથી લાયસન્સ કઢાવવા માટે રકમ લઈ લીધેલ હોય અને અમોને આપેલા રૂપિયા કે લાયસન્સ કઢાવી નહી આપી આ કામના ફરીયાદી તથા સાહેદો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ હોય તેમજ આ કામના ફરીયાદીને તથા તેની સાથે કામકાજ કરતા સાહેદો- મુકેશભાઇ બારીયા તથા હસમુખભાઇ પરમાર નાઓને જાહેરમાં ગંદીગાળો આપી, ધાકધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૦૧/૨૦૨૬ ના કલાક ૧૮/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી પી.એ.ભેડા મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. મારામારીના કેસો
૧. ગોત્રી પો.સ્ટે.
ગોત્રી પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૪૨૬૦૦૧૦/૨૦૨૬ બી.એન.એસ કલમ ૧૧૫(૨), ૨૯૬, ૩૫૧(૨), ૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી જાનકીબેન વા/ઓ આનંદભાઈ દિનેશભાઈ પટેલીયા રહે, એ/૧૧૦૨ તોરણ રેસીડેન્સી શિવાલય હોસ્પિટલ પાસે ગોત્રી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી સુનિતાબેન સંતોષભાઇ પાટીલ રહે, તોરણ રેસીડેન્સી શિવાલય હોસ્પિટલ પાસે ગોત્રી વડોદરા શહેર તથા બીજા બે અજાણ્યા ઈસમો જેના નામઠામની ખબર નથી તે તા.૦૫/૦૧/૨૦૨૬ ના રોજ કલાક ૧૫/૦૦ વાગે મોજે. તોરણ રેસીડેન્સી ગોત્રી વડોદરા શહેર આ કામના ફરિયાદી બહેન તથા સાહેદ આનંદભાઈ દિનેશભાઈ પટેલીયા નાઓને આ કામના આરોપીઓએ ગડદાપાટુ નો માર મારી ખરાબ ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૫/૦૧/૨૦૨૬ ના કલાક ૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ.નવીનભાઈ મંગુભાઈ ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોત્રી પો.સ્ટે.
ગોત્રી પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૪૨૬૦૦૧૦/૨૦૨૬ બી.એન.એસ કલમ ૧૧૫(૨), ૨૯૬, ૩૫૧(૨), ૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી જાનકીબેન વા/ઓ આનંદભાઈ દિનેશભાઈ પટેલીયા રહે, એ/૧૧૦૨ તોરણ રેસીડેન્સી શિવાલય હોસ્પિટલ પાસે ગોત્રી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી સુનિતાબેન સંતોષભાઇ પાટીલ રહે, તોરણ રેસીડેન્સી શિવાલય હોસ્પિટલ પાસે ગોત્રી વડોદરા શહેર તથા બીજા બે અજાણ્યા ઈસમો જેના નામઠામની ખબર નથી તે તા.૦૫/૦૧/૨૦૨૬ ના રોજ કલાક ૧૫/૦૦ વાગે મોજે. તોરણ રેસીડેન્સી ગોત્રી વડોદરા શહેર આ કામના ફરિયાદી બહેન તથા સાહેદ આનંદભાઈ દિનેશભાઈ પટેલીયા નાઓને આ કામના આરોપીઓએ ગડદાપાટુ નો માર મારી ખરાબ ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૫/૦૧/૨૦૨૬ ના કલાક ૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ.નવીનભાઈ મંગુભાઈ ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.