-: પ્રેસનોટ :-
(તા.૦૬/૦૫/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૫/૦૫/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૯ દારૂના કેસો કરવામાં આવેલ છે.જેમાં દેશી દારૂ લીટર-૪૫ કિ.રૂ. ૯૦૦૦/-તથા ઇંગ્લીશ દારૂની કવાર્ટર નંગ-૧૨ કિ.રૂ.૩,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૨,૦૦૦/-નો મુદામાલ કબજે કરેલ છે.તેમજ પીધેલા-૩ સહિત કુલ ૦૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ચોરીના કેસો
૧. કારેલીબાગ પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.-૧૧૧૯૬૦૨૭૨૬૦૨૧૧/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબ ના ગુનાના કામના ફરિયાદી ભાર્ગવ વિદુરભાઈ પંડયા ઉ.વ.૨૪ ધંધો-નોકરી મુળ રહે.એ/૫૦૪ વૃદાવન હાઈટસ, ભવન પાર્ટી પ્લોટ પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર હાલ રહે. હેમીલટન શહેર,કેનેડા નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૦૧/૦૫/૨૦૨૬ ના કલાક-૧૩/૦૦ વાગ્યાના અરસામાં મોજે-કારેલીબાગ અમિતનગર સર્કલ ખાતે જોધપુર સ્વીટ નામની દુકાન ઉપરથી વડોદરા શહેર આ કામના ફરીયાદીનો મોબાઈલ ફોન તથા અરમાની કંપનીના ચશ્મા જે મોબાઈલ ફોન એપ્પલ કંપનીનો આઈફોન-૧૬ પ્રો મોડલનો ક્રીમ કલરનો જેનો આઈ.એમ.ઈ.આઈ. નંબર-(૧)૩૫૫૭૪૧૫૦૮૪૬૩૫૪૪ નો છે જેની આશરે કિ.રૂ.૧,૨૫,૦૦૦/- ગણી શકાય તથા અરમાની કંપનીના ચશ્મા જેની આશરે કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી શકાય, એમ કુલ ૧,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ તે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૫/૦૫/૨૦૨૬ કલાક-૧૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.કિરણકુમાર લુંબાભાઇ કારેલીબાગ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ફતેગંજ પો.સ્ટે. “એ” પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૬૦૧૯૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫ (બી) મુજબ ના ગુનાના કામના ફરિયાદી રાકેશભાઇ ઇશ્વરભાઇ રોહિત ઉ.વ.૪૬ ધંધો-નોકરી રહે.મ.નં. એ/૧૭ બાલાજી ટેનામેન્ટ, સયાજીપાર્ક, આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૦૧/૦૫/૨૦૨૬ના સવારના ક.૦૬/૦૦ થી રાત્રીના ક.૦૭/૩૦ દરમ્યાન - ફતેહગંજ બ્રિજ નીચે સેવન સીજ મોલની ની સામેની બાજુમા, ફતેહગંજ, વડોદરા શહેર આ કામના ફરી.ની હીરો મોટર્સ કંપનીની રેડ એન્ડ બ્લેક કલરની પેશન પ્રો ટુ-વ્હિલર બાઇક જેનો રજી.નં. GJ-06-EC-6613 ની ગાડી પાર્ક કરેલ હતી તે જગ્યાએ મળી આવેલ નહી જેનો એન્જીન નં-HA10EDAHM05444 તથા ચેસીસ નં HA10AHAHM04954 નો છે જે રેડ એન્ડ બ્લેક કલરની છે કિંમત આશરે રૂ.૧૫ ૦૦૦ ની હીરો કંપનીની ટુ વ્હિલર બાઇક ફતેહગંજ બ્રિજ નીચે સેવન સીજ મોલની ની સામેની બાજુમા ફતેહગંજ વડોદરા શહેર ખાતે બ્રિજ નીચે પાર્ક કરેલ હતી તે જગ્યાએ મળી આવેલ નહી. જે કોઈ ચોર ઈસમ કોઈ ડુપ્લીકેટ ચાવી વડે કે સાધન વડે ચાલુ કરી ચોરી કરી લઈ ગયેલ હોય ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૫/૦૫/૨૦૨૬ના કલાક ૨૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. નિલેશભાઇ રમણભાઇ બ.ન ૪૫૭૫ ફતેહગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. અકોટા પો.સ્ટે. પાર્ટ-એ ૧૧૧૯૬૦૪૧૨૬૦૧૯૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૫(૨) મુજબ ના ગુનાના કામના ફરિયાદી ધર્મેશભાઈ નરેશકુમાર શાહ ઉ.વ.૩૯ ધંધો.નોકરી રહે.સી/૭૨ શ્રીનાથદીપ સોસાયટી પુનમ કોમ્પલેક્ષ પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૦૫/૦૫/૨૦૨૬ ના સવારના ક.૦૯/૪૫ થી સાંજના ક.૧૮/૦૦ દરમ્યાન મોજે: ગોખલે કોલોની વેરાઈમાતા મંદીરની સામે આવેલ અર્થ સીસ્કોમ કંપનીના પાર્કીંગ માંથી,અકોટા, વડોદરા શહેર આ કામના ફરીયાદીની કાળા કલરની ટૂવ્હીલર બાઇક જેનો રજી.નં. GJ-06-EG-4792 તથા જેનો ચેસીસ નં. MBLHA10EZBHB38904 તથા એન્જીન નં. HA10EFBHB62606 નો છે જે સને ૨૦૧૧ ના મોડેલની જેની કિંમત રૂ.૨૫૦૦૦/- ગણી શકાયજે કોઈ અજાણ્યા ચોર ઈસમે ફરીની ટુવ્હીલર સપ્લેડર બાઇક ચોરી કરી લઈ ગયેલ હોય ગુનો કર્યા વિગેરે બાબતે તા-૦૫/૦૫/૨૦૨૬ ના કલાક-૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ એલ.જે.પરમાર સાહેબ અકોટા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. અન્ય કેસો
૧. નવાપુરા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૫૨૬૦૧૭૪/૨૦૨૬ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ-૨૦૧૧ ના સુધારા-૨૦૧૭ ની કલમઃપ(૧),૬(ખ)(૧),૮(૨),૮(૪),૧૦ તથા બી.એન.એસ. કલમ ૩૨૫ તથા જી.પી.એકટ કલમ ૧૧૯ મુજબ ના ગુનાના કામના ફરિયાદી અ.હે.કો. ગજુભાઇ વિઠ્ઠલભાઇ બ.નં.૧૫૫૮ નોકરી નવાપુરા પોલીસ સ્ટેશન નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) મોહંમદ સોએબ ઉર્ફે લલ્લુ ઐયુબ શેખ ઉ.વ.૪૦ રહે.નવાપુરા અંસારી મહોલ્લો મસ્જીદની પાછળ વડોદરા શહેર ગૌ-માંસનો જથ્થો આપનાર નહી હાજર (૨) તબરેઝ કુરેશી રહે.બાવામાનપુરા નુરાની મસ્જીદ પાસે વડોદરા શહેર તા.૦૪/૦૫/૨૦૨૬ કલાક ૧૩/૫૫ થી કલાક ૧૪/૪૦ વાગ્યા દરમ્યાન આ કામના નં.૧ વેચાણ અર્થે લાવેલ જે ગૌમાંસ(મટન)નો જથ્થો ૧૬.૬૫૦ કિલો કિ.રૂ.૪૬૬૨/- તથા છરા નંગ-૦૩ જેની એકની કિ.રૂ.૫૦/- લેખે કુલ કિ.રૂ.૧૫૦/- તથા છરી નંગ-૦૩ જેની એકની કિ.રૂ.૨૦/- લેખે કુલ ત્રણ નંગની છરીની કિ.રૂ.૬૦/- તથા ઇલેકટ્રીક વજનકાંટા નંગ-૦૨ જેની બન્નેની આશરે કિ.રૂ.૩૬૦૦/- મળી કુલ કિ.રૂ.૮૪૭૨/- ના મુદ્દામાલ મળી આરોપી નં.૧ નાઓ પકડાઇ જઇ તથા આરોપી નં.૨ નાઓ પોલીસની રેઇડ દરમ્યાન હાજર નહિ મળી આવી એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૦૫/૦૫/૨૦૨૬ ના કલાક.૨૨/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી સી.એમ પારેખ સા નવાપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોરવા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૫૨૬૦૧૭૪/૨૦૨૬ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૨૪૭ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ (બી.એન.એસ.) ની કલમ-૬૯,૮૯ ,૧૧૫(૨),૩૫૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નાઓની ફરિયાદ મુજબ આરોપી વિપુલભાઇ સોમાભાઇ વસૈયા હાલ.ગોત્રી પાણીની ટાંકી પાસે વડોદરા શહેર મુળ રહે.બિયામાળી ગામ,તા.લીમડી જી.દાહોદ આજથી પાંચેક મહીના પહેલા મોજે.ગોરવા મધુનગર પાણીની ટાંકી પાસે,ગોરવા વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રી સાથે આ કામના આરોપી છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબધ રાખી લગ્ન કરવાની લાલચ આપી,ફરીયાદીશ્રી સાથે વડૉદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ તેઓના પ્રેમ સંબધ દરમ્યાનમાં મરજીથી શારીરીક સંબધ બાંધેલ તેમજ છેલ્લા પાંચેક મહીના પહેલા ગોરવા મધુનગર પાણીની ટાંકી પાસે શરીર સંબધ બાંધેલ તે સમયે ફરીયાદીશ્રીને પ્રેગન્સી રહી ગયેલ ત્યારબાદ ફરીયાદીએ તેને લગ્ન કરવાની વિનંતી કરવા છતા લગ્ન નહી કરી,મારામારી તેમજ ગર્ભ કાઢી નાખવાની ધમકી આપી,ફરીયાદીશ્રીની જાણ બહાર બીજી છોકરી સાથે લગ્ન કરી લીધેલ ત્યારબાદ આરોપીએ ફરીયાદીશ્રીને પેટમાં દુખાવો થતા દુખાવાની ગોળીઓ આપુ છુ તેમ કહીને ફરીયાદીશ્રીની જાણ બહાર પ્રેગન્સી પાડવાની ગોળીઓ આપતા ફરીયાદીશ્રીએ ગોળીઓ પી લેતા,સારવાર દરમ્યાનમાં ગર્ભપાત થતા મૃત હાલતમાં બાળકીનો જન્મ થયેલ હોય જે વિગેરે ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૦૬/૦૫/૨૦૨૬ ના કલાક.૧૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો કે.એન.લાઠીયા પોલીસ ઇન્સ્પેક્ટર ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. જાહેરનામાના ભંગના કેસો
૧. અટલાદરા પોસ્ટે પાર્ટ -એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૪૨૬૦૨૩૭/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા સને-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ ના ગુનાના કામના ફરિયાદી અ.હેડ.કોન્સ લાલજીભાઇ હિરાભાઇ બ.નં.૧૫૨૩ નોકરી અટલાદરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ભાવેશભાઇ નટુભાઇ પરમાર ઉ.વ.૩૫ રહે. મ.નં.બી/૨૪ શિલ્પ ૩૩ સોસાયટી સતવ સહજની પાછળ કલાલી વડોદરા શહેર તા.૦૫/૦૫/૨૦૨૬ના કલાક.૧૯/૦૦ વાગ્યે મોજે- કલાલી ડિવાઇન ગેલેકક્ષી કોમ્પ્લેક્ષ માં આ કામનો આરોપી નાએ કલાલી ડિવાઇન ગેલેકક્ષી કોમ્પ્લેક્ષ માં આવેલ દુકાન જી.એફ. ૪૪ ,૪૫ " જનતા ગેરેજ સર્વિસ પોઇન્ટ"નામના ગેરેજમા સર્વીસ/રીપેરીંગમા આવતા ટુ વ્હિલરોના માલીકોના નામ સરનામા, મોબાઇલ નંબરો કે તેમના કોઇ આધાર પુરાવા અંગે તેઓના ગેરેજના રજીસ્ટરમાં નોંધણી નહી કરી કલાક.૧૯/૦૦ વાગે મળી આવેલ હોય અને તેણે ભારતીય નાગરીક સુરક્ષા સહિંતા સને-૨૦૨૩ ની કલમ ૧૬૩ અન્વયે ક્રમાંક:-જી/ડીસીપી/ક્રાઇમ/જાહેરનામુ/૬૪૯/૨૬ નાયબ પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચની કચેરી, વડોદરા શહેર તા-૨૬/૦૪/૨૦૨૬ જાહેરનામાનો ભંગ કરેલ હોય ગુના કર્યા વિગેરે બાબતે તા.૦૫/૦૫/૨૦૨૬ના ક.૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પ્રો.એ.એસ.આઇ ઉત્પલકુમાર ફુલજીભાઇ બ.નં.૪૫૫૨ અટલાદરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અટલાદરા પોસ્ટે પાર્ટ -એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૪૨૬૦૨૩૮/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા સને-૨૦૨૩ ની કલમ-૨૮૫ મુજબ ના ગુનાના કામના ફરિયાદી અ.હે.કો.અલયભાઇ અમરાભાઇ બ.ન.૧૫૫૭ નોકરી અટલાદરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ઉમાકાંત બલીરામ મીશ્રા ઉ.વ.૨૫ રહેવાસી-મ.ન.૧ બ્લોક.૩૧ જય સંતોષીનગર વુડાના મકાન કલાલી વડોદરા શહેર તા.૦૫/૦૫/૨૦૨૬ના કલાક.૨૦/૨૦ વાગ્યે મોજે- કલાલી બ્રિજ નિચે સનફાર્મા રોડ પાસે, વડૉદરા શહેર આ કામનો આરોપી નાએ પોતાની મીશ્રાજી ફ્રુટની લારી પર કેરેટ રાખી કલાલી બ્રિજ નિચે સનફાર્મા રોડ ઉપર આવતી જતી ટ્રાફીક તથા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખી મળી આવી પકડાઇ ગયેલ હોય ગુના કર્યા વિગેરે બાબતે તા.૦૫/૦૫/૨૦૨૬ના ક.૨૦/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો રાજેશભાઇ નંદલાલ બ.નં.૨૧૧૦ અટલાદરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.