Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૬/૦૯/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૦૫/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૩૧ કિ.રૂ.૬૨૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૪ મળી કુલ કિં.રૂ.૧૪૯૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૦૫ સહિત-૧૦ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.    મારામારીના કેસો

૧.     સયાજીગંજ પોલીસ સ્ટેશન

સયાજીગંજ પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૫૦૫૩૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ- ૧૧૫ (૨), ૧૧૭(૨), ૨૯૬ તથા જી.પી એક્ટ કલમ. ૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી લલ્લુભાઈ ઉકડભાઈ માછી રહે. મ.નં.૧૦ શાલીગ્રામ સોસાયટી અણસ્તુ રોડ જલારામ ચોકડી પાસે તા.કરજણ જી. વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી અનીષ અલ્વી પટેલ રહે. અકોટા ગામ સરકારી સ્કુલ પાસે અલી મહોલ્લો અકોટા વડોદરા શહેર નાઓએ તા.૦૫/૦૯/૨૦૨૫ ના ક.૧૭/૦૦ વાગ્યે મોજે.કડકબજાર સયાજીગંજ એસ.કુમાર જવેલર્સની આગળ આરોપીનાએ ફરીયાદીને ગમેતેમ ગાળો બોલી જમણા પગે ઘુંટણના નિચેના ભાગે લાકડી મારી ફ્રેક્ચર કરી શરીરના ભાગે મુઢ માર મારી ગંભીર ઈજાઓ પહોચાડી મે.પોલીસ કમિશ્નર સા.શ્રી વડોદરા શહેર નાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૫/૦૯/૨૦૨૫ ના ક.૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.નંદુભાઇ સવજીભાઇ સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.    વાહન અકસ્માતના કેસો

૧.     મકરપુરા પોલીસ સ્ટેશન

મકરપુરા પો.સ્ટે પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૪૯૭/૨૫ બી.એન.એસ.કલમ ૨૮૧,૧૨૫(એ) તથા એમ.વી.એક્ટ  કલમ ૧૭૭,૧૮૪,૧૩૪, મુજબ ગુનાના કામના ફરિયાદી મેહુલભાઈ ભીખાભાઈ રાઠોડ રહે- ગામ સમસપુરા નદિવાળુ ફળિયુ તા- ડભોઇ જી- વડૉદરા નાઓની ફરિયાદ મુજબ એક કાર નં.જી-જે-૦૬ પી.એચ.૭૨૩૪ નો ચાલક તા.૦૪/૦૯/૨૦૨૫ ના ક.૨૩/૪૫ વાગે મોજે- જાંબુવા ગામ વડોદરા શહેરમાં તા- ૦૪/૦૯/૨૦૨૫ ના રાત્રીના ક.૨૩/૪૫ વાગ્યાના સુમારે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરીશ્રીની દિકરી નિરાલી ઉ.વ.૧.૫ વર્ષનીને અથાડી કપાળમા જમણી આંખ ઉપર તથા જમણા હાથના બાવળા તથા કમરની જમણી બાજુ ઈજાઓ કરી નાશી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૦૯/૨૦૨૫ ના ક.૧૬/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ.કિરણભાઈ બલિયાભાઈ મકરપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૨.     મકરપુરા પોલીસ સ્ટેશન

પાણીગેટ પોસ્ટે પાર્ટ -બી ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૫૦૪૨૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩  કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિઠ્ઠલભાઇ ડાહ્યાભાઇ પરમાર રહે-ગામ-પિલોલ તા.સાવલી જી.વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૩૧/૦૮/૨૦૨૫ ના સાંજના ક.૦૫/૦૦ વાગેના સુમારે આયુર્વેદિક હોસ્પિટલના ગેટની સામે ડિવાઈડર કટીંગમાંથી આયુર્વેદિક ત્રણ રસ્તા તરફ જવાના રોડ પર તા.૩૧/૦૮/૨૦૨૫ ના સાંજના ક.૦૫/૦૦ વાગેના સુમારે આયુર્વેદિક હોસ્પિટલના ગેટની સામે ડિવાઈડર કટીંગમાંથી આયુર્વેદિક ત્રણ રસ્તા તરફ જવાના રોડ પર એક અજાણ્યો વાહન ચાલક પોતાનુ એક્ટીવા પૂરઝડપે બેદરકારી અને ગફલતભરી ચલાવી ફરી.શ્રીના મો.સા.નં. GJ-06-EN-2036 ને ટક્કર મારી દેતા એક્સીડન્ટમાં ફરી.શ્રીનાઓને શરીરે બેઠો માર તથા ડાબા પગની એડીએ ઇજા કરી ફેકચર કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૫/૦૯/૨૦૨૫ ના ક.૨૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. પાણીગેટ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.    ધરફોડના  કેસો

૧.     ગોત્રી  પોલીસ સ્ટેશન

ગોત્રી પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં–૧૧૧૯૬૦૦૪૨૫૦૨૭૬/૨૦૨૫ ભારતીય ન્યાયસંહીતા-૨૦૨૩ ની  કલમ ૩૩૧(૩),૩૩૧(૪) તથા ૩૦૫(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી શનાભાઇ શંકરભાઇ વસાવા રહે-રાધેશ્યામ સોસાયટી વિભાગ-૦૨ મ.નં- બી/૦૨ ગોકુલ પાર્ટીપ્લોટની પાછળ ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૪/૦૯/૨૦૨૫ ના ક.૧૬/૦૦  થી તા-૦૫/૦૯/૨૦૨૫ ના ક.૧૦/૦૦ દરમ્યાન મોજે: મકાન નં- બી/૦૨ રાધેશ્યામ સોસાયટી  વિભાગ- ૦૨ ગોકુલ પાર્ટીપ્લોટની પાછળ ગોત્રી ફરિયાદીશ્રીના મકાનના દરવાજાનુ તાળુ તોડી મકાનમાં જઈ પુજાના રૂમમા મુકેલ તીજોરીના ડ્રોવર તોડી સોના ચાંદીના દર દાગીના તથા રોકડ રકમ મળી કુલ્લે રૂપીયા ૫,૮૧,૦૦૦ ની કોઈ ચોર ઈસમે ચોરી કરી લઈ જઈ ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૦૫/૦૯/૨૦૨૫ ના ક.૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી આર.એન. પટેલ ગોત્રી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.