Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૬/૧૨/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૦૫/૧૨/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૨૯ કિ.રૂ.૫૮૦૦/-તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા-૩૦ મળી કુલ્લે કિં.રૂ. ૯,૨૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૨૨ સહીત કુલ-૩૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના કેસો

૧.       પાણીગેટ પો.સ્ટે.

પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ-ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૫૬૭૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(ખ), ૩૫૧(૩) મુજબના ગુનાના કામના ફરિયાદી સુનીતા વા/ઓ સુરેશભાઇ ફકીરાભાઇ કહાર રહે-પાણીગેટ કહાર મહોલ્લો, હરણખાના રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રાકેશ ઉર્ફે લલ્લુ બોબડો જગદીશભાઇ કહાર રહે- પાણીગેટ કહાર મહોલ્લો, હરણખાના રોડ, વડોદરા શહેર નાઓએ તા.૦૫/૧૨/૨૦૨૫ ના ક.૦૯/૦૦ વાગ્યાના સુમારે મોજે- પાણીગેટ કહાર મહોલ્લો, હરણખાના રોડ ફરી.શ્રીને તથા ફરીશ્રીની દીકરી દિવ્યા નાઓને બિભત્સ ગંદી ગાળો આપી ફરીયાદી સાથે ઝપાઝપી કરી તેમજ ફરીના દીકરા કરણને જાનથી મારી નાખવાની અને ફરીનો પાન-પડીકીનો ગલ્લો સળગાવી નાખવાની ધમકી આપી પોલીસ આવતા ભાગી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૧૨/૨૦૨૫ ના ક.૨૨/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો મુકેશભાઈ મફાભાઈ પાણીગેટ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     મોબાઇલ ચોરીના કેસો

૧.       ફતેગંજ પો.સ્ટે.

ફતેગંજ પોલીસ સ્ટેશન “એ” પાર્ટ  ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૫૦૫૫૭/૨૦૨૫ બી.એન.એસ  કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી પાર્થનાથ અરવિંદનાથ ગોસ્વામી રહે.મ.નં.૯૮ ગ્રીન પેરેડાઇઝ સોસાયટી, કોટંબી, તા.વાઘોડીયા જી.વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૩૦/૧૧/૨૦૨૫ ના ક.૧૯/૩૦ વાગ્યાની આસપાસ મોજે-મહેસાણાનગર સર્કલ નારીયલની લારી પાસેથી પેંન્ટના પાછળના ખીચામાથી ફરિનો Apple કંપનીનો iphone13 mini મોડલનો મોબાઈલ જેનો આઇ.એમ.ઇ.આઇ.નં.351671391845875, 3516713917 63961 છે. જેમા vi કંપનીનુ સીમકાર્ડ નં.૭૮૦૧૯૬૮૦૫૫ તથા જીયો કંપનીનુ સીમકાર્ડ જેનો નં.૯૫૮૬૬૭૯૩૨૭ નુ હતુ. જેની કિં.રૂ.રૂ.૨૫,૦૦૦/- તે મોબાઇલ ફોન ફરીયાદીની નજર ચુકવી કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા-૦૫/૧૨/૨૦૨૫ ના ક-૧૮/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. મેહુલદાન ગંભીરદાન ફતેગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     ચોરીના કેસો

૧.       ફતેગંજ પો.સ્ટે.

ફતેગંજ પોલીસ સ્ટેશન “એ”પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૫૦૫૫૯/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી રાહુલકુમાર કનુભાઇ બારૈયા રહે. સર્વોતમ પાર્ટી પ્લોટ સાઇનાથ નગર બાજવા કરોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૪/૧૨/૨૦૨૫ ના ક.૧૩/૩૦ વાગ્યાની આસપાસ  મોજે- એસ.બી.આઇ બેન્ક એ.ટી.એમ લઇને સિધ્ધાર્થ એલીગેન્સ કોમ્પ્લેક્ષ છાણી રોડ ખાતે આવેલા એ.ટી.એમમાંથી આરોપીએ ફરીયાદીની નજર ચુકવી ફરીનુ એ.ટી.એમ નં-૬૫૨૨૯૪૪૫૭૬૪૮૨૨૬૪ બદલાવી ચોરી કરી લઈ તેવુ જ એસ.બી.આઇનુ બીજુ એ.ટી.એમ નં.૬૫૨૨૯૪૪૫૫૧૧૮૧૫૭૬ આપી ફરીયાદીના એ.ટી.એમથી ફરીશ્રીના અકાઉન્ટમાંથી કુલ્લે રૂ.૩૬,૫૦૦/- ઉપાડી લઈ ચોરી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૧૨/૨૦૨૫ ના ક.૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.આર.વસાવા ફતેગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.       ફતેગંજ પો.સ્ટે.

ફતેગંજ પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૫૦૫૬૦/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મહેન્દ્રભાઇ રાવજીભાઇ પરમાર રહે. ગામ-પાટોદ તા-પાદરા જી-વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૮/૧૧/૨૦૨૫ ના ક.૧૧/૦૦ વાગ્યાની આસપાસ મોજે- એસ.બી.આઇ બેન્ક એ.ટી.એમ લઇને સિધ્ધાર્થ એલીગેન્સ કોમ્પ્લેક્ષ છાણી રોડ ખાતે આવેલા એ.ટી.એમમાંથી આરોપીએ ફરીયાદીની નજર ચુકવી ફરીનુ એ.ટી.એમ બદલાવી ચોરી કરી લઈ તેવુ જ એસ.બી.આઇનુ બીજુ એ.ટી.એમ નં ૪૫૯૧૫૬૦૪ ૯૫૫૨૬૮૯૯ આપી ફરીયાદીના એ.ટી.એમ થી ફરી.શ્રીના અકાઉન્ટમાંથી કુલ્લે રૂ.૪૦,૦૦૦/- ઉપાડી લઈ ચોરી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૧૨/૨૦૨૫ ના ક.૨૦/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એસ.બી.ડામોર ફતેગંજ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.       ફતેગંજ પો.સ્ટે.

ફતેગંજ પોલીસ સ્ટેશન “એ”પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૫૦૫૬૧/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નટુભાઇ મણીભાઇ પરમાર રહે. મકાન નં ૫૫ જુની રામવાડી નવાયાર્ડ  વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૩/૧૨/૨૦૨૫ ના ક.૧૧/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- એસ.બી.આઇ બેન્ક એ.ટી.એમ લઇને સિધ્ધાર્થ એલીગેન્સ કોમ્પ્લેક્ષ છાણી રોડ ખાતે આવેલા એ.ટી.એમમાંથી આરોપીએ ફરીયાદીની નજર ચુકવી ફરીના પત્નીનુ એ.ટી.એમ નં-૬૫૨૨૯૪૪ ૫૫૧૧૮૧૫૭૬ બદલાવી ચોરી કરી લઈ તેવુ જ એસ.બી.આઇનુ બીજુ એ.ટી.એમ નં. ૫૪૪૬૭૦૦ ૩૧૫૪૦૮૧૫૯ આપી ફરીયાદીના પત્નિના એ.ટી.એમ થી ફરીશ્રીના પત્નિના અકાઉન્ટમાંથી કુલ્લે રૂ.૫૫,૫૫૪/- ઉપાડી લઈ ચોરી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૫/૧૨/૨૦૨૫ ના ક-૨૦/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી આર.કે.બારીઆ ફતેગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.       ફતેગંજ પો.સ્ટે.

ફતેગંજ પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૫૦૫૬૨/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરીયાદી શૌકતઅલી અબ્દુલ ગની પઠાણ ઉ.વ.૫૩ ધંધો-વેપાર રહે. સાઇનાથ નગર, કરોડીયા રોડ, બાજવા, વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી એક અજાણ્યો ઇસમ જેની ઉ.વ.૨૦ થી ૩૦ વર્ષના આશરાનો તા.૧૬/૧૧/૨૦૨૫ના કલાક. ૧૩/૦૦ વાગ્યાની આસપાસ મોજે- બેંક ઓફ બરોડાના એ.ટી.એમ ખાતે, છાણી જકાતનાકા પાસે, વડોદરા શહેર ખાતે આવેલા બેંક ઓફ બરોડાના એ.ટી.એમ ખાતે આરોપીએ ફરીયાદીની નજર ચુકવી ફરી.નુ એ.ટી.એમ ચોરી કરી લઈ તેવુ જ બેંક ઓફ બરોડાનુ બીજુ એ.ટી.એમ નં ૩૧૧૧ ૦૦૬૭ ૩૪૧૩ આપી ફરીયાદીના એ.ટી.એમ થી ફરી.શ્રીના અકાઉન્ટમાંથી કુલ્લે રૂ.૬૦,૦૦૦/- ઉપાડી લઈ ચોરી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૬/૧૨/૨૦૨૫ના કલાક ૧૨/૪૦ વાગે પો.સબ.ઇન્સ. શ્રી એસ.આર.વસાવા ફતેહગંજ

૫.       ગોત્રી પો.સ્ટે.

ગોત્રી પો.સ્ટે. “એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૪૨૫૦૩૭૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શૈમીબેન વા/ઓ જીગીશભાઇ સંદીપભાઇ શાહ રહે-ક્રુહદ બંગલો, બી.પી.સી. બિલ્ડીંગની ગલીમાં,અલકાપુરી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૫/૧૨/૨૦૨૫ ના ક.૧૯/૩૦ થી ૨૨/૦૦ વાગ્યા દરમ્યાન મોજે.વાસણા રોડ એચ.એલ.પટેલ પાર્ટી પ્લોટની બાજુની ગલીમાં રોડ ઉપર સાઇડમાં પાર્ક કરેલ વેન્યુ ગાડી નં.GJ-06-PC-2175નો ડ્રાઇવર સાઇડનો પાછળનો કાચ કોઇ અજાણ્યા ચોર ઇસમે તોડી ગાડીમાં મુકેલ સોનાના બે સેટ તથા સોનાની બે બંગડી મળી કુલ્લે રૂ.૩,૬૦,૦૦૦/-ની ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૬/૧૨/૨૦૨૫ ના ક.૦૦/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પ્રો.પો.સ.ઇશ્રી એ.બી.હળપતિ ગોત્રી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો

૧.       સયાજીગંજ પો.સ્ટે.

સયાજીગંજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૫૦૭૭૧/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૬(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નમ્રતા વા/ઓ ત્રિલોક ત્રિવેદી રહે.માલુગામ તા.સંખેડા જી.છોટાઉદેપુર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)કનુભાઈ બાલુભાઈ પટેલ રહે.૨૬૯/૨૩ દિનદયાલનગર યશ કોમ્પલેક્ષની સામે ગોત્રી વડોદરા (૨)નિલેશભાઈ સદાશીવરાય તલેગાવકર રહે.એ/૪૨ ગીતાંજલી સોસાયટી નોવીનો તરસાલી રોડ વડોદરા શહેર નાઓએ તા.૨૭/૦૫/૨૦૨૫ ના રોજ મોજે. ઓફિસ કાલાઘોડા સર્કલ પાસે આવેલ યુગધર્મ બિલ્ડીંગ ખાતે ગયેલ અને આરોપી નં.૧ નાઓને વિદેશમા જવાનો પ્લાન છે તેવી વાત કરતા આરોપી નં.૨ ની ઓળખાણ કરાવેલ અને તેઓ વિદેશ મોરેસીયસના વિઝા તથા રહેવાની સગવડ અને નોકરી અપાવવાનુ કામ કરે છે અને ઓછા ખર્ચમા એક મહિનામા કામ કરી આપશે અને વિશ્વાસપાત્ર માણસ છે તેમ જણાવી ફરિયાદી પાસેથી અલગ અલગ તારીખે ટુકડે ટુકડે ઓનલાઈન ગુગલ પે થી તથા રોકડા રૂ.૫,૬૦,૦૦૦/- પડાવી લઈ મોરેસીયશ દેશના વિઝા કઢાવી આપેલ નહિ અને વિદેશમા નોકરી માટે મોકલી આપેલ નહી અને ફકત રૂ.૫૦,૦૦૦/- પરત આપી બાકીના રૂ.૫,૧૦,૦૦૦/- પરત નહી આપી એકબીજાની મદદગારી કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુનો કર્યા બાબતે તા.૦૪/૧૨/૨૦૨૫ ના ક.૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી ડી.વી.પાટીલ સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.