-: પ્રેસનોટ :-
(તા.૦૭/૦૫/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૬/૦૫/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૪ દારૂના કેસો કરવામાં આવેલ છે.જેમાં દેશી દારૂ લીટર-૯૮ કિ.રૂ.૧૯,૬૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૯ કિ.રૂ.૧૩,૨૨૦/- મળી કુલ કિ.રૂ. ૩૨,૮૨૦/-નો મુદામાલ કબજે કરેલ છે.તેમજ પીધેલા-૦૮ સહિત કુલ ૧૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મોબાઇલ ચોરીના કેસો
૧. હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૧૭૮/૨૦૨૬ બી.એન.એસ.એસ.કલમ ૩૦૩(૨) મુજબ ના ગુનાના કામના ફરિયાદી આશીષ ક્રુષ્ણદાસ મહાજન ઉ.વ-૪૪ ધંધો- ડોકટર રહે- બી 503 આધ્યા રેસીડ્ન્સી હરણી મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલ પાસે હરણી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૦૧/૦૫/૨૦૨૬ ના કલાક ૦૯/૧૫ વાગ્યાના મોજે- ગોલ્ડન ચોકડી પાસે વડોદરા શહેર આ કામના ફરિયાદીશ્રીના પેંટના ખીસ્સા માથી કોઇ આજાણ્યા ચોર ઇસમે બસમા ચડતી વખતે ફરીયાદીશ્રીનો એપ્પલ કંપનીનો 16 પ્રો મેક્સ કાળા કલરનો મોબાઇલ જેનો આઇ એમ ઇ આઇ નં 354661673224698 નો છે. જેની આશરી કીંમત રૂ 100000 નો કોઇ ચોર ઇસમે ચોરી કરી જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૬/૦૫/૨૦૨૬ ના ક.૨૨/૪૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.કે.કાચા સા હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના કેસો
૧. અકોટા પો.સ્ટે. પાર્ટ’એ’ ૧૧૧૯૬૦૪૧૨૬૦૧૯૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૨) મુજબ ના ગુનાના કામના ફરિયાદી મેહુલભાઇ અરવીંદભાઇ પટેલ ઉવ.૪૬ ધંધો કન્સન્ટસી રહેવાસી એ/૫ ૪૦૧ સમન્વય ૧૭ સી મોનાલીસા પાસે માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી પટેલ સન/ઓફ શંભુભાઇ ઉર્ફે અશોકભાઇ પટેલ રહેવાસી ઇ-૫,૫૬ ડી શતાબ્દી વિહાર સેક્ટર-પ૨ નોઇડા (યુ.પી) મુળ રહે નારદીપુર તા. કાલોલ જી.ગાંધીનગર જાન્યુઆરી-૨૦૨૫ થી ૨૬/૦૮/૨૦૨૫ દરમ્યાન મોજે- એસ-૧૫ સી બીજો માળ ઇન્ડીયાબુલ્સ મેગામોલ દિનેશ મીલ રોડ અકોટા વડોદરા શહેર આ કામના આરોપી નાએ ફરીયાદીને વિદેશના અલગ અલગ વોટ્સઅપ નંબરોથી ફોન કરી ગ્રાહકોને વિઝા ઉપર મોકલવાની લોભામણી લાલચો આપી ફરીયાદીને તેમની વાતોમાં ભોળવી તેના ૧૬ ગ્રાહકો ના વિઝા કામના ફી ના રુપિયા ૭૦,૦૦,૦૦૦/- આંગડીયા પેઢી મારફતે આરોપી રોકી પટેલના દિલ્હી ખાતેના સરનામે મોકલી ફરીયાદીને ખોટા અને બનાવટી વિઝાના કાગળો વોટસઅપ ઉપર મોકલી વિઝાનુ કામ નહી કરી ક્લાઇન્ટના રૂપિયા પરત કરવા કહેતા ફરીયાદીનો વોટ્સઅપ નંબર બ્લોક કરી દઈ ફરીયાદીના ગ્રાહકોના રુપિયા પરત નહી આપી છેતરપીંડી વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૬/૦૫/૨૦૨૬ ના કલાક.૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એલ.જે.પરમાર સા અકોટા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મારામારીના કેસો
૧. અકોટા પો.સ્ટે. પાર્ટ’એ’ ૧૧૧૯૬૦૪૧૨૬૦૧૯૮/૨૦૨૬ બી.એન.એસ. કલમ - ૧૧૫(૨), ૩૫૧(૩) મુજબ ના ગુનાના કામના ફરિયાદી ગાયત્રીબેન વા/ઓફ જયેન્દ્રભાઇ શાહ ઉ.વ.૫૯ ધંધો.ઘરકામ રહે. ફ્લેટ નં-૨૦૧ સંગીત એપાર્ટમેંટ નટુભાઇ સર્કલ પાસે રેસકોર્ષ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી આદિત્ય પંકજભાઇ ઠાકર રહે- ૪૦૧ સંગીત એપાર્ટમેંટ નટુભાઇ સર્કલ પાસે રેસકોર્ષ વડોદરા શહેર તા.૦૭/૦૩/૨૦૨૬ ના કલાક ૨૦/૦૦ થી તા ૨૨/૩/૨૦૨૬ ના કલાક ૧૫/૦૦ વાગ્યાની આસપાસ મોજે.સંગીત એપાર્ટમેંટ નટુભાઇ સર્કલ પાસે રેસકોર્ષ વડોદરા શહેર આ કામના આરોપી નાઓ ફરીયાદી નાઓને તેઓના ઘરે જઇ ઘરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરતા હોય જેનો ફરી.એ વિરોધ કરતા આરોપીએ ફરી.ને અચાનક ધક્કો મારી જમીન ઉપર નીચે પાડી દઇ વાળ ખેચી હાથ અને પગથી ગડદા પાટુનો માર મારતા ફરીયાદી ખુબજ ગભરાઇ જતા તેઓની દિકરી ઝરણાને ફોન કરી બોલાવતા તે આવી જતા આરોપીને સમજાવવા જતા તેઓની સાથે પણ ઝપાઝપી કરી છુટા હાથની મારા મારી કરેલ અને પોતાના હાથમાં બેઝબોલ બેટ તેમજ આંખમાં નાંખવાનુ સ્પ્રે લઇને ફરીયાદીના ઘરમાં ઘુસવાનો પ્રત્ન કરતા સિક્યુરીટી ગાર્ડે તેને રોકેલ હતો ત્યારે આદિત્યએ સિક્યુરીટી ગાર્ડ સાથે પણ ઝપાઝપી કરેલ હતી અને ત્યારબાદ આરોપી તેની પત્ની સાથે ફરીયાદીના ઘરે બીજા માળે દરવાજા પાસે આવી ધમકી આપેલ કે તુ આ મિલકત મારા નામે નહી કરે તો હુ તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ગુનો કર્યા વિગેરે બાબતે ૦૬/૦૫/૨૦૨૬ ના ક. ૨૧/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો ગોપાલભાઇ કાળુભાઇ અકોટા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. નવાપુરા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૫૨૬૦૧૭૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૧૫(૨),૧૧૮(૧),૨૯૬(ખ),૫૪ તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ના ગુનાના કામના ફરિયાદી અનીલભાઇ રમેશભાઇ ખારવા ઉ.વ.૫૯ ધંધો-દરજીકામ રહે-સી/૨૬૦ રાજરત્ન સોસયટી બગીખાના નાવાપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) પ્રદિપ નામદેવ લોખંડે ઉ.વ..૬૦ રહે- સી/૨૬૫ રાજરત્ન સોસાયટી બગીખાના વડોદરા શહેર (૨) સુમિત પ્રદિપ નામદેવ લોખંડે ઉ.વ..૩૫ રહે-સદર (૩) સિધ્ધાર્થ ગણેશ લોખંડે ઉ.વ.૩૧ રહે- બગીખાના નવાપુરા વડોદરા શહેર (૪) ગણેશ ઉર્ફે શ્યામ નામદેવ લોખંડે ઉ.વ.૫૮ ધંધો-નોકરી રહે- બગીખાના નવાપુરા વડોદરા શહેર તા.૦૬/૦૫/૨૦૨૬ કલાક ૧૦/૩૦ વાગ્યા દરમ્યાન મોજે. સી/૨૬૦ રાજ રત્ન સોસયટી નવાપુરા વડોદરા શહેર આ કામના આરોપીઓ નાઓએ ફરિયાદી તથા પત્ની તથા સાળા સાથે બોલાચાલી જગડો કરી ગમે તેમ ગંદીગાળો બોલી ઝપાઝપી કરી મારામારી કરી મુઢ્મારી અને આરોપી નં (૪) નાઓએ ફરિ.ના સાળાને લોખંડનો ડંડો માથમા તથા નાકના ભાગે ઇજા પહોચાડી એકબીજાને મદદગારી કરી મે.પો.કમી.સા.શ્રી.ના ઓના જાહેરનામા હુકમનો ભંગ કરી મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૦૫/૨૦૨૬ ના કલાક.૦૭/૧૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.જેઠાભાઇ ગોવિંદભાઇ નવાપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.