Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૦૮/૦૫/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૦૭/૦૫/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૨ દારૂના કેસો કરવામાં આવેલ છે.જેમાં દેશી દારૂ લીટર-૭ કિ.રૂ.૧૪૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૯૩,ક્વાર્ટરીયા નંગ-૨૦૭  કિ.રૂ.૪૯,૩૦૨/- મળી કુલ કિ.રૂ. ૫૦,૭૦૨/-નો મુદામાલ કબજે કરેલ છે.તેમજ પીધેલા-૦૭ સહિત કુલ ૧૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     સ્ત્રી અત્યાચારના કેસો

૧.  ગોરવા પોસ્ટે પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૭૨૬૦૨૪૯/૨૦૨૬ બી.એન.એસ એકટની કલમ-૮૫,૨૯૬(બી),૧૧૫(૨),૫૪ તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ-૩,૭ મુજબ ના ગુનાના કામના ફરિયાદી અવની વા/ઓફ શાર્દૂલ અરવિંદભાઇ પટેલ તે જશભાઇ ચુનીભાઈ રાય ની દીકરી ઉ.વ-૫૦ ધંધો-નોકરી રહે-૧૪ નરનારાયણ સોસાયટી પંચામૃત સોસાયટીની બાજુમાં ટી.બી.હોસ્પિટલની પાછળ ગોત્રી રોડ વડોદરા શહેર હાલ રહે-18 પર્લે એવન્યુ સ્વિંડન  SN3 2DS નાઓની ફરિયાદ મુજબ આરોપી -૧ શાર્દુલ અરવિંદભાઇ પટેલ તથા નં-૨ સરીયુબેન અરવિંદભાઇ પટેલ બન્ને રહે- ૧૪ શિવાંશુ બંગ્લોઝ રાણેશ્વર મંદિર પાસે વાસણા રોડ વડોદરા શહેર સને-૧૯૯૯ થી આજ દિન સુધી મોજે ૧૪ શિવાંશુ બંગ્લોઝ રાણેશ્વર મંદિર પાસે વાસણા રોડ વડોદરા શહેર આ કામના આરોપીઓએ નાઓએ સને-૧૯૯૯ થી આજ દિન સુધી એક બીજાની મદદગારી કરી આ કામના ફરીયાદી શ્રીને ઘરમાં નજીવી બાબતે બોલાચાલી ઝધડો કરી માનસીક તથા શારીરીક ત્રાસ આપી તથા ગડદાપાટુનો માર મારી ફરીયાદી શ્રીને તેના પીયર પક્ષ માથી સોના ચાંદીના ઘરેણા આપેલ હોવા છતા વધુ ઘરેણા દહેજમાં લઈ આવવાની માંગણી કરી તેમજ ફરીયાદી બહેનના કમાણીના ૭૫,૦૦૦/- પાઉન્ડ ખર્ચ કરી તેણીને આર્થિક નુકસાન પહોચાડી તથા ફરીયાદી બહેનને ઘરમાં ન રાખી છુટાછેડા લેવા સારૂ દબાણ કરી એન કેન પ્રકારે હેરાનગતી કરી શારીરીક તથા માનસીક ત્રાસ આપી ગુનો કર્યા વિગેરે બાબતે તા:-૦૭/૦૫/૨૦૨૬ ના કલાક  ૧૬/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે.સદર ગુનાની તપાસ P.S.I એચ.આર.મુજાવર સાહેબ ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     વાહન અકસ્માતના કેસો

૧.   રાવપુરા પો.સ્ટે. પાર્ટ: એ  ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૬૨૬૦૧૧૭/૨૦૨૬  ભારતીય ન્યાય સંહિતા કલમ- કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૩૨૪(૨) અને M.V.A એક્ટ કલમ-૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ ના ગુનાના કામના ફરિયાદી વંદના કાંતિભાઇ પરમાર ઉ.વ.૪૫ ધંધો.વકીલ રહે.પ્રભુકુપા મોહમ્મદવાડી અકોટા ગામ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક એક્ટિવા જેનો રજી નં GJ06JL8492 ના ચાલક  નામ સરનામાની ખબર નથી તા.૨૩/૦૪/૨૦૨૬ ના સાંજના કલાક ૧૭/૩૦ વાગ્યાથી ૧૭/૪૫ વાગ્યાની આસપાસ  મોજે-  દાંડીયા બજાર થી અકોટા જતા અરવિંદો આશ્રમની સામે શ્રી રામ રસ ઘર પાસે વડોદરા શહેર  આ કામના આરોપીઓએ પોતાની એક્ટિવા પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરીયાદીની હીરો પ્લેઝર ટુ વ્હિલર ગાડી રજી નં  જી જે ૦૬ એસ એ ૧૭૬૬ સાથે અકસ્માત કરી ફરીયાદીની હીરો પ્લેઝર ટુ વ્હિલર ગાડીને આશરે રૂ ૧૦ ૦૦૦  નુક્શાન તથા ડાબા હાથમાં ફેક્ચર તથા કમર અને પગમાં મુઢ માર જેવી ઈજા પહોંચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા:-૦૭/૦૫/૨૦૨૬ ના કલાક  ૨૧/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ એસ આઇ નીતાબેન ઓખાભાઇ રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.      ચોરીના કેસો

૧.      ગોરવા પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નંબર -૧૧૧૯૬૦૦૭૨૬૦૨૫૧/૨૦૨૬ BNS ની કલમ ૩૦૫,૩૩૧(૩),૩૩૧(૪)મુજબ ના ગુનાના કામના ફરિયાદી કિરીટ ધીરજલાલ હાથી ઉ.વ.૭૫ ધંધો-નિવૃત રહે-એ/૪,સિટીઝન સોસાયટી આત્મજ્યોતી આશ્રમ પાસે ઇલોરા પાર્ક વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૩૧/૦૩/૨૦૨૬ના રોજ સવારના ૧૦/૩૦ વાગ્યાથી તા.૦૩/૦૫/૨૦૨૬ બપોરના ૧૫/૦૦ વાગ્યા સુધીના કોઇ સમયે ફરિયાદીના રહેણાંક મકાન મોજે-એ/૪, સિટીઝન સોસાયટી આત્મજ્યોતી આશ્રમ પાસે ઇલોરા પાર્ક વડોદરા શહેર ખાતેથી (૧) ચાંદીની ગણેશની મુર્તી નં-૦૨ આશરે વજન ૫૦ ગ્રામ (૨) ચાંદીની શિવજીની મુર્તિ નંગ-૦૧ આશરે વજન ૩૦ ગ્રામ (૩) ચાંદીની લક્સ્મીનારાયણની મુર્તિ નંગ-૦૧ આશરે વજન ૩૦ ગ્રામ (૪) ચાંદીની હનુમાનજીની મુર્તિ નંગ-૦૧ આશરે વજન ૩૦ ગ્રામ (૫) ચાંદીની મુર્તિ રાખવાની પાલક નંગ-૦૧ આશરે ૧૨૦ ગ્રામ (૬) ચાંદીની નાની ટંકોરી (ઘંટી) નંગ-૦૧ આશરે વજન ૨૦ ગ્રામ (૭) ચાંદીના દિવા મોટા-૦૪ અને નાના -૦૧ આશરે વજન ૩૦ ગ્રામ (૮) ચાંદીની પંચમુખી આરતી  નંગ-૦૧ આશરે વજન ૩૦ ગ્રામ (૯) ચાંદીની નાની થાળી નંગ-૦૧ આશરે વજન ૭૦ ગ્રામ (૧૦) ચાંદીની ગણેશજીની ફોટોફ્રેમ નંગ-૦૧ આશરે વજન ૩૦ ગ્રામ (૧૧) ચાંદીનો રથ નંગ-૦૧ આશરે વજન ૨૦૦ ગ્રામ (૧૨) ચાંદીની નાની ગાય નંગ-૦૧ આશરે વજન ૦૫ ગ્રામ તથા (૧૩) ચાંદીના ૧૦ ગ્રામના સિક્કા નંગ-૦૯ અને ૨૦ ગ્રામનો સિક્કો નંગ-૦૧ (કુલ-૧૧૦ ગ્રામ)  આમ કુલ ચોરી થયેલ ચાંદીનું વજન ૭૫૫ ગ્રામ જેટલું થાય છે જેની કુલ કિંમત રુપીયા ૧,૩૦,૦૦૦/- ગણી શકાય તથા ૨૦,૦૦૦ રુપિયા રોકડ રુપિયાની એમ કુલ ૧,૫૦,૦૦૦/- રુપિયાની કિંમતની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૦૫/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ એમ.આર ગાંગાણી ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૧૮૫/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબ ના ગુનાના કામના ફરિયાદી વિનોદચંન્દ્ર જગદીશભાઇ પરમાર ઉ.વ.૪૪ ધંધો.નોકરી રહે.ભક્ત નિવાસ લાડ ભવનની બાજુમા રિધ્ધી સિદ્ધી ચાર રસ્તાની પાસે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૧/૦૪/૨૦૨૬ ના કલાક ૦૯/૦૦ વાગ્યાના મોજે-એરપોર્ટ સર્કલ હરણી રોડ બસ સ્ટૉપ ખાતે વડોદરા શહેર ખાતેથી આ કામના ફરિયાદીશ્રીનો મોબાઈલ બસમા ભીડભાડમા ચઢતી વખતે કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરિયાદીશ્રીના  શર્ટના આગળના ખિસ્સામા મુકેલ તેઓનો  આઇફોન 16 પ્લસ  મોબાઇલ ચોરી લિધેલ હોય અને તેઓના  મોબાઇલ ફોનનુ વર્ણન એપ્પલ કંપનીનો આઇફોન 16 પ્લસ  મોડલનો જે બ્લુ કલરનો મોબાઇલ ફોન જેનો આઈ એમ ઈ આઇ નં  351183479406844 નો છે જેની કિં રૂ 60000  આશરે ગણી શકાય નો કોઇ ચોર ઇસમે ચોરી કરી જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૦૫/૨૦૨૬ ના ક.૧૫/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો લક્ષમણભાઈ અંબાલાલ હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      બાપોદ પો.સ્ટે પાર્ટ એ ૧૧૧૯૬૦૦૨૨૬૦૨૫૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫,૩૩૧(૪) મુજબ ના ગુનાના કામના ફરિયાદી પંકજભાઈ સુરેશચંદ્ર શર્મા ઉ.વ.૩૩ ધંધો – ટ્યુશન ક્લાસીસ  રહેવાસી - મ.નં.ડી/૧૩ રાજદીપ ટેનામેંટ સેફરોન બેઝીક સયાજીટાઉન શીપ આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૯/૦૪/૨૦૨૬ ના કલાક ૨૦/૦૦ વાગ્યા થી તા-૦૬/૦૫/૨૦૨૬ ના સવારના કલાક ૦૯/૦૦ વાગ્યા દરમ્યાન મોજે - મ.નં.ડી/૧૩ રાજદીપ ટેનામેંટ સેફરોન બેઝીક સયાજીટાઉન શીપ આજવા રોડ વડોદરા શહેર ખાતેથી આ કામના ફરીયાદીના ઘરનો મુખ્ય દરવાજાનો નકુશો તોડી કોઈ અજાણ્યો ચોર ઈસમે ઘરમા પ્રવેશ કરી અંદરના રૂમમા આવેલ લોખંડની તિજોરી કોઈ સાધાન વડે તોડી તિજોરીમા ફરીયાદીએ રાખેલ સોના ચાંદીના દાગીના વસ્તુ તથા રોકડા રૂપીયા ૧,૫૦,૦૦૦/- મળી કુલ્લે રૂપીયા ૫,૦૦,૦૦૦/- ના મતાની ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૦૫/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇન્સ શ્રી પી.યુ.પસ્તાગીઆ સા બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૫.     મારામારીના કેસો

૧.      વારસીયા  પો.સ્ટે. “એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૮૨૬૦૧૪૨/૨૦૨૬  ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ- ૧૧૮(૧), ૩૫૧(૨),૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ના ગુનાના કામના ફરિયાદી જયંત રમેશભાઇ કહાર ઉ.વ.૨૬ ધંધો,નોકરી રહે,મ.નં.૨૦૯/૨૧૦ રામનગર સરદાર એસ્ટેટની પાછળ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૬/૦૫/૨૦૨૬ ના કલાક-૨૦/૦૦ વાગ્યાના સુમારે મોજે – ગધેડા માર્કેટ ખાતે, વડોદરા શહેર  ખાતે આ કામના આરોપીઓ નં.(૧) શાકભાજીની લારી વાળાભાઇ  જેના નામ-સરનામાની ખબર નથી તે શાકભાજી લેવાની બાબતે ફરીયાદી સાથે ઝઘડો કરી ગમેતેમ ગાળો બોલી અને લાકડાના પાટીયા વડે કપાળના ભાગે ઇજા કરેલ અને આરોપી નં.(૨) બીજા બે ત્રણ ઇસમો જેના નામ-સરનામાની ખબર નથી તેઓએ ફરીયાદીને પકડી રાખેલ અને માથાના ભાગે વજન કરવા માટેનો બાટ મારેલ અને ફરીયાદીને ઇજા કરી એકબીજાએ મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રી વડોદરા શહેર નાઓના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૦૫/૨૦૨૨ ના કલાક-૨૧/૩૫ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો સંજયભાઇ માલાભાઇ બ.ન.૭૧ વારસીયા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      જવાહરનગર પોલીસ સ્‍ટેશન ખાતે પાર્ટ-એ- ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૯૨૬૦૧૫૫/૨૦૨૬ ભારતીય ન્યાંય સંહીતા-૨૦૨૩ ની કલમ- ૧૧૮(૧),૨૯૬(ખ) ,૩૫૧(૩), ૧૨૫, ૫૪ તથા જી.પી.એક્ટની કલમ-૧૩૫ મુજબ ના ગુનાના કામના ફરિયાદી રણજીતસિંગ  તારાસિંગ  સરદાર ઉ.વ.૪૫ રહે-વુડાના મકાન, ખિસકોલી શર્કલ તા.જી.વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૦૬/૦૫/૨૦૨૬ ના આશરે કલાક- ૨૧/૦૦ વાગ્યાના અરસામા    મોજે-ગીરીરાજ નગર ફ્લેટની સામે આવેલ ઝુપડપટી બાજવા ગામ તા.જી.વડોદરા ખાતે આ કામના આરોપીઓ ભેગા મળી એકબીજાની મદદગારી કરી આરોપી નં (૧) અર્જુનસિંગ લાલુસિંગ સીકલીગર નાએ ફરીયાદીશ્રીને તલવાર મારતા હાથના પંજાના ભાગે ઈજા થયેલ હોય અને આરોપી નં (૩) બંટાસિંગ લાલુસિંગ સીકલીગર નાએ પથ્થર ફેકીને મારેલ તથા આરોપી નં (૨) લાલુસિંગ સીકલીગર નાએ ગંદી બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી મે.પોલીસ કમિશ્નર સા.શ્રીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ તે વીગેરે બાબતે તા-૦૭/૦૫/૨૦૨૬ ના કલાક-૧૬/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ બી.પી.ખુમાણ, પોલીસ સબ ઇન્સ્પેકટર, જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૬.     જાહેરનામાભંગના કેસો

૧.    ગોરવા પોસ્ટે પાર્ટ એ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૦૭૨૬૦૨૫૦ /૨૦૨૬ બી.એન.એસ કલમ ૨૯૧ તથા જી.પી.એક્ટ ૯૦(ક) મુજબ ના ગુનાના કામના ફરિયાદી શ્રી નરેંદ્ર્સિંહ જશરાજસિંહ ઝાલા વડોદરા મહાનગર પાલીકા દબાણ અને સિક્યુરીટી વિભાગ હસ્તક ઢોર ડબ્બા શાખામા આઇ સી કેટલ પોન્ડ સુપર વાઇઝર નાઓની ફરિયાદ મુજબ આરોપી શ્રી ગોપાલભાઇ નાગજીભાઇ રબારી ઉ.વ-૪૩ ધંધો.પશુપાલન રહે-રબારીવાસ ગોરવા પોલીસ સ્ટેશનની પાછળ ગોરવા વડોદરા શહેર તા.૦૭/૦૫/૨૦૨૬ ના આશરે કલાક-૧૩/૫૦ મો.જે. ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તાર ના આઇ.ટી.આઇ.ચાર રસ્તા પર વડોદરા શહેર આ કામના આરોપીઓએ નાઓએ પોતાના કબજાની ૦૧ પશુ  જેમના (૧) ટેગ નં-  ૯૮૨૦૯૧૦૭૯૧૩૬૫૨૪ નો છે તેઓને જાહેર રોડ ઉપર જાહેર જનતા તેમજ રાહદારી વ્યક્તિઓનુ જીવનુ જોખમ ઉભુ થતુ હોય તેમ પોતાના કબજાના પશુઓને જાહેર રસ્તા પર રખડ્તા છોડી મુકી લોકોની સલામતી જોખમમાં મુકી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૭/૦૫/૨૦૨૬ ના કલાક ૧૭/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ શૈલેષભાઇ કાનજીભાઇ ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.    ગોત્રી પો.સ્ટે એ- પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૦૪૨૬૦૧૯૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ ના ગુનાના કામના ફરિયાદી અ.લો.ર મોસિનખાન ઈન્દ્રીશખાન બ.નં.૧૭૭૭ નોકરી  ગોત્રી પોલીસ સ્ટેશન વડોદરાશહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કરશનભાઈ ત્રીકમાજી ચૌધરી પટેલઉ.વ-૩૮ રહે- મ.નં-૦૯ મધુકુંજ સોસાયટી દેવનગર ની બાજુમા વાસણા વડોદરા શહેર ગોત્રી  વડોદરા શહેર તા.-૦૭/૦૫/૨૦૨૬ ના કલાક- ૧૭/૦૦ વાગે મોજે-  રાજીવનગર ૦૧ દુકાન નં-૦૧ ખાતે આવેલ મા જગદમ્બા મોબાઈલ શોપ મકરંદ દેસાઈ રોડ પર ગોત્રી  વડોદરા શહેર આ કામના આરોપીએ રાજીવનગર ૦૧ દુકાન નં-૦૧ ખાતે આવેલ મા જગદમ્બા મોબાઈલ શોપ મકરંદ દેસાઈ રોડ પર આવેલ મોબાઈલ શોપ મા રહેલ  જુના મોબાઈલ લે-વેચ તેમજ રીપેરીંગમા આવેલ મોબાઇલના માલીકોના નામ સરનામા, મોબાઇલ નંબરો કે તેમના કોઇ અધાર પુરાવા તેમજ તેની નોંધણી અંગેનુ કોઇ રજીસ્ટર પોતાના મોબાઈલ શોપ નહી રાખી કલાક ૧૭/૦૦ વાગે મળી આવેલ હોય અને તેણે ભારતીય નાગરીક સુરક્ષા સહિતા સને-૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે ક્રમાંક:-જી/ડીસીપી/ક્રાઇમ/મોબાઈલ ફોન/જાહેરનામુ/૬૪૬/૨૬ નાયબ પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચની કચેરી, વડોદરા શહેર તા-૨૬/૦૪/૨૦૨૬ જાહેરનામાનો ભંગ કર્યા વિગેરે બાબતે તા.-૦૭/૦૫/૨૦૨૬ ના કલાક- ૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો વિજયસિંહ અરવિંદસિંહ બ.ન.-૧૦૬૭ ગોત્રી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.    ગોત્રી પો.સ્ટે એ- પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૦૪૨૬૦૧૯૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ ના ગુનાના કામના ફરિયાદી અ.લો.ર મુકેશકુમાર પરસોતમભાઈ બ.નં-૩૭૭૩ નોકરી  ગોત્રી પોલીસ સ્ટેશન વડોદરાશહેર નોકરી-ગોત્રી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કાંતીભાઈ નરબેરામજી રાજપુરોહીત ઉ.વ-૩૨ રહે- મ.નં-બી/૪૬ મધુકુંજ સોસાયટી દેવનગર ની બાજુમા વાસણા વડોદરા ગોત્રી  વડોદરા શહેર તા.-૦૭/૦૫/૨૦૨૬ ના કલાક- ૧૭/૪૦ વાગે મોજે- રાજીવનગર ૦૧ દુકાન નં-૦૧ ખાતે આવેલ રામદેવ શોપ મકરંદ દેસાઈ રોડ પર ગોત્રી  વડોદરા શહેર આ કામના આરોપીએ રાજીવનગર ૦૧ દુકાન નં-૦૧ ખાતે આવેલ રામદેવ શોપ મકરંદ દેસાઈ રોડ પર આવેલ મોબાઈલ શોપ મા રહેલ  જુના મોબાઈલ લે-વેચ તેમજ રીપેરીંગમા આવેલ મોબાઇલના માલીકોના નામ સરનામા, મોબાઇલ નંબરો કે તેમના કોઇ અધાર પુરાવા તેમજ તેની નોંધણી અંગેનુ કોઇ રજીસ્ટર પોતાના મોબાઈલ શોપ નહી રાખી કલાક ૧૭/૦૦ વાગે મળી આવેલ હોય અને તેણે ભારતીય નાગરીક સુરક્ષા સહિતા સને-૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે ક્રમાંક:-જી/ડીસીપી/ક્રાઇમ/મોબાઈલ ફોન/જાહેરનામુ/૬૪૬/૨૬ નાયબ પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચની કચેરી, વડોદરા શહેર તા-૨૬/૦૪/૨૦૨૬ જાહેરનામાનો ભંગ કર્યા વિગેરે બાબતે તા.- તા.-૦૭/૦૫/૨૦૨૬ ના કલાક- ૧૯/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો મહેંદ્ર્ભાઈ રયજીભાઈ બ.નં-૨૯૧૮ ગોત્રી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.    ગોત્રી પો.સ્ટે એ- પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૦૪૨૬૦૧૯૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ ના ગુનાના કામના ફરિયાદી અ.લો.ર મુકેશકુમાર પરસોતમભાઈ બ.નં-૩૭૭૩ નોકરી  ગોત્રી પોલીસ સ્ટેશનવડોદરાશહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રાજેન્દ્ર પ્રસાદ મોર્ય ઉ.વ-૩૩ રહે- મ.નં-એ/૫૭ અંબીકાનગર ગોત્રી વડોદરા શહેર તા.-૦૭/૦૫/૨૦૨૬ ના કલાક- ૧૯/૪૦ વાગે   મોજે- અંબીકાનગર ચાર રસ્તા પાસે આ કામના આરોપીએ અંબીકાનગર ચાર રસ્તા પાસે આવેલ દુર્ગા મોબાઈલ શોપ મા રહેલ  જુના મોબાઈલ લે-વેચ તેમજ રીપેરીંગમા આવેલ મોબાઇલના માલીકોના નામ સરનામા, મોબાઇલ નંબરો કે તેમના કોઇ અધાર પુરાવા તેમજ તેની નોંધણી અંગેનુ કોઇ રજીસ્ટર પોતાના મોબાઈલ શોપ નહી રાખી કલાક ૧૭/૦૦ વાગે મળી આવેલ હોય અને તેણે ભારતીય નાગરીક સુરક્ષા સહિતા સને-૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે ક્રમાંક:-જી/ડીસીપી/ક્રાઇમ/મોબાઈલ ફોન/જાહેરનામુ/૬૪૬/૨૬ નાયબ પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચની કચેરી, વડોદરા શહેર તા-૨૬/૦૪/૨૦૨૬ જાહેરનામાનો ભંગ કર્યા વિગેરે બાબતે તા.- તા.-૦૭/૦૫/૨૦૨૬ ના કલાક- ૨૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ રતીલાલ આપશીંગ બ.નં-૨૬૦૭ .ગોત્રી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.   અટલાદરા પોસ્ટે પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૬૦૨૪૩/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૨૨૩ મુજબ ના ગુનાના કામના ફરિયાદી અ.હે.કો વિપુલભાઇ સગરામભાઇ બ.નં-૧૪૭૫  નોકરી અટલાદરા પોલીસ સ્‍ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી બીનલબેન ચીરાગભાઇ રાવલ ઉ.વ.૩૫ રહેવાસી-બી/૭ નીલ નંદન સોસાયટી પ્રાણાયમ હોસ્પીટલની પાસે ન્યુ વી.આઇ.પી.રોડ હરણી વડોદરા શહરે તા-૦૭/૦૫/૨૦૩ના ક,૧૮/૦૦ વાગે મોજે સમન્વય  સ્ટેટસ -૦૨ ત્રીજો માળ દુકાન નં.૨૨ ખાતે આ કામના આરોપી બહેન નાઓએ પોતાની માલીકીના સ્પામા થેરાપીસ્ટ તરીકે નોકરી ઉપર રાખી તેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નહી કરી પોલીસ કમિશનર સાહેબની કચેરીના જાહેરનામા ક્રમાંક : જી/સીપી/વિ.શા/સ્પા,મસાજ પાર્લર જાહેરનામુ/૧૯૦૮/૨૦૨૬ તા.૨૦/૦૪/૨૦૨૬ ના જાહેરનામાનો ભંગ કરેલ હોય વિગેરે બાબતે તા.- તા.-૦૭/૦૫/૨૦૨૬ ના કલાક- ૧૮/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ રાજેશભાઈ રમેશભાઈ બકલ નંબર ૯૫૧ અટલાદરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.