-: પ્રેસનોટ :-
(તા.૦૮/૧૨/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૭/૧૨/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૫૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૪૮ કિ.રૂ.૨૯,૬૦૦/-તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા-૫૨, બિયર તથા ઇ.બોટલ નંગ-૧૨૮૧ તથા ફોર વ્હીલર-૨, મોબાઇલ-૨ મળી કિં.રૂ. ૧૬,૬૮,૦૨૬/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૨૧ સહીત કુલ-૨૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ચોરીના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે.એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૬૯૫/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રિયાન્શુભાઈ સત્યનારાયણ લઢ્ઢા રહે, મ.નં.22 ક્રિષ્ણાદર્શન બ્લિશ સોસાયટી આમોદર ગામની સામે તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ તા.૦૪/૧૨/૨૦૨૫ ના ક.૧૮/૦૦ થી ૧૮/૩૦ વાગ્યા દરમ્યાન મોજે. સોમાતળાવ શાક માર્કેટ ખાતે ફરીયાદીના પિતાના આઈફોન ૧૬ મોબાઈલ ફોન જે સફેદ કલરનો જેનો IMEI NO.1–355769811221879 તથા IMEI NO.2–355769811437863 જેની કિં.રૂ. ૪૦,૦૦૦/- તે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૭/૧૨/૨૦૨૫ ના ક. ૨૦/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. હસમુખભાઇ દેવાભાઇ કપુરાઇ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. વાડી પો.સ્ટે.
વાડી પોસ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૩૫૨૫૦૩૮૦/૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ- ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સુનંદા વસંત માલુસરે રહે મળૂ રહે- ફ્લેટ નં.૬૦૨ રૂનવાલગાર્ડન સીટી ટી૫, મુલબરી બીલ્ડીંગ, પશ્ચીમ થાણે, મહારાષ્ટ્ર હાલ રહે.૧૪૯,ઓડલે રોડ લંડન નાઓની ફરિયાદ મુજબ તા.૦૬/૧૨/૨૦૨૫ બપોરના આશરે સાડા ત્રણ વાગ્યા આસપાસ મોજે.જયશ્રી સીલ્ક સાડી આગળ, અંબામાતા ની ગલી, ઘડીયાળી પોળ ફરીયાદી ખરીદી કરવા ગયેલ ત્યારે કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીના કાળા કલરના પર્સમાથી મરૂન કલરનું પર્સ ચોરી કરી લઈ ગયેલ હોય જે મરુન કલરના પર્સમાં (૧) સોનાનું મંગળસુત્ર (૨) સોનાનો નેકલેસ(૩) સોનાના કાનના ઝુમકા તથા રોકડા રૂ.૪૧,૦૦૦/- તથા એક્સીસ બેંકનું એક ડેબીટ કાર્ડ હતું જે કુલ્લે મળી રૂ.૭,૫૬,૦૦૦/- ની ચોરી કરી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૭/૧૨/૨૦૨૫ ના ક. ૧૯/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી કે.એમ.માલિવાડ વાડી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ- ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૭૬૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી જુહી ડો/ઓ રામચંન્દ્ર મોહીતકુમાર મોન્ડલ રહે, મ.નં-૧૦૨ કેશવગંગા એપાર્ટમેંટ ભગત કોલોની સુશેન સર્કલ મકરપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૩૦/૧૧/૨૦૨૫ ના રોજ સાંજના આશરે ક.૨૦/૪૫ વાગ્યાથી ક-૨૧/૩૦ વાગ્યાના દરમ્યાન મોજે-તરસાલી શાક માર્કેટની સામે ફુટપાથ ઉપર તરસાલી ફરીયાદીશ્રીની માલીકીની હોંડા કંપનીનુ એક્ટીવા મોપેડ જે કાળા કલરની જેનો આગળ પાછળનો રજી નં.GJ-06-QL-7941નો છે. જેનો ચે.નં.ME4JK155ARW142955 તથા એ.નં.JK15EW415 2262 નો છે. જે સ.ને.૨૦૨૪ ના મોડલની છે. જેની આશરે કિ.રૂ.૭૦,૦૦૦/-તે કોઇ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે કે કોઇ સાધન વડે લોક ખોલી ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૭/૧૨/૨૫ ના ક.૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. પરેશભાઈ પુંજાભાઈ મકરપુરા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના કેસો
૧. સમા પો.સ્ટે.
સમા પોસ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૫૦૩૦૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી),તથા એમ.વી.એક્ટ કલમ ૧૮૪,૧૭૭ મુજબ ગુનાના કામના ફરિયાદી ચિરાગ લક્ષ્મણભાઇ વણકર રહે. ગામ-દુમાડ,રામદેવ ફળિયુ વણકર વાસ, દુમાડ બસ સ્ટેશન પાસે, તા/જી- વડોદરા નાઓની ફરિયાદ મુજબ એક ફોર વ્હીલર રજી.નં. GJ-06-EH-5074 નો ચાલક તા.૦૭/૧૨/૨૦૨૫ ના ક. ૦૧/૦૦ વાગ્યાના સુમારે મોજે:-વેમાલી ગામ તરફ જવાના ચાર રસ્તા ઉપર સમા સાવલી રોડ પોતાની ફોર વ્હીલર કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીના પિતા લક્ષ્મણભાઇ કાભઇભાઇ વણકર તથા ફરીયાદિના મમ્મી મધુબેન વા/ઓ લક્ષ્મણભાઇ વણકર નાઓના પિતાની મો.સા રજી.નં.GJ-06-NG-1271ને પાછળથી ટકકર મારી બન્નેને માથાના ભાગે ગંભીર ઇજા તથા હાથના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૭/૧૨/૨૦૨૫ ના ક.૧૬/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પ્રો.એ.એસ.આઈ. દિપકકુમાર પોપટભાઈ સમા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. બાપોદ પો.સ્ટે.
બાપોદ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૫૦૬૮૭/૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ ૨૮૧, ૧૨૫ (બી),તથા મોટર વ્હિકલ એક્ટ કલમ-૧૩૪,૧૭૭,૧૮૪ મુજબ ગુનાના કામના ફરિયાદી દિપીકાબેન વા/ઓ મયુરભાઇ શીંદે રહે-મ.નં- ડી/૧૦૪ વ્હાલા રેસીડેન્સી શ્રીજી પાર્ટી પ્લોટ પાસે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ફોર વ્હીલર રજી નં. GJ-06-KH-7660 નો ચાલકે તા.૨૦/૧૧/૨૦૨૫ ના ક-૧૭/૩૦ વાગ્યેના સુમારે મોજે- શ્રીજી પાર્ટી પ્લોટ શ્રી નવદુર્ગા ટ્રેડર્સ નામની દુકાનની સામે આજવા રોડ ફરીયાદીનો દિકરો ચાલતા રોડ ક્રોસ કરતી વખતે આરોપીએ પોતાની કાર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફરીયાદીના દિકરાને અથાડી રોડ પર પાડી દઈ ડાબા પગના ઘૂંટણ નીચે તથા માથાના કપાળના ભાગે ઇજાઓ કરી સ્થળ પરથી નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૭/૧૨/૨૦૨૫ ના ક.૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો પ્રવીણભાઇ સાગરભાઈ બાપોદ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મારામારીના કેસો
૧. ગોરવા પો.સ્ટે.
ગોરવા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૬૮૭/૨0૨૫ બી.એન.એસ.કલમ-૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી અફસાના વા ઓફ ઇર્શાદભાઇ શેખ રહે,મ.ન.06 શમશેરનગર બોરિયા 01 મધુનગર ગોરવા વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી સબ્બીર ઇબ્રાહિમ રાઇસવાલા શમશેરનગર બોરિયા 01 મધુનગર ગોરવા વડોદરા શહેર નાઓએ તા.૦૭/૧૨/૨૦૨૫ ના ક. ૧૯/૩૦ વાગે ના સુમારે મોજે. કરોડિયા રોડ બોરિયા 01 મધુનગર ગોરવા આરોપીએ પડીકીની પીચકારી મારતા છાંટા ફરિયાદીના કપડા ઉપર પડતા કહેવા જતા આરોપી ગમે તેમ ગાળો બોલવા લાગેલ અને હુ તને જીવવા નહી દવુ અને હેરાન પરેશાન કરી દઇશ તેમ કહી ધમકી આપવા લાગેલ ત્યારે ફરિયાદીના સબંધી અયુબભાઇ રાણાનાઓ આવી ઝઘડો શાંત પાડવા જતા આરોપીએ તેમને પણ ધક્કો મારી લાફો મારી ગુનો કર્યા વિ.બાબતે તા-૦૭/૧૨/૨૦૨૫ ના ક- ૨૨/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ શૈલેષભાઇ કાનજીભાઇ ગોરવા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. સ્ત્રી અત્યાચારના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે.
પાણીગેટ પો સ્ટે પાર્ટ-એ- ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૫૦૬૮૫/૨૦૨૫ ભારતીય દંડસહીતા અધિનિયમ -૧૮૬૦ ની કલમ ૪૯૮(એ),૩૨૩,૧૧૪ તથા દહેજ ધારાની કલમ ૩,૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કિંજલ w/o ચિરાગ અશોકભાઇ સોલંકીની પત્ની તે સસિકભાઇ પંચાલના દીકરી રહે-એ/૩૩ સોમનાથપાર્ક રામવાટીકા પાછળ વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) ચિરાગ અશોકભાઇ સોલંકી (૨) કલાવતીબેન બંન્ને રહે- એ/૩૩ સોમનાથ પાર્ક રામવાટીકા પાછળ વાઘોડીયા રોડ વડોદરા શહેર (૩) ફરીની નણંદ ભુમિકાબેન (૪) ફરીના નણંદોઇ રોનકભાઇ બન્ને રહે-તક્ષશીલા સોસાયટી સમા સાવલી રોડ વડોદરા શહેર નાઓએ તા.૨૬/૦૫/૨૦૨૨ થી તા.૨૨/૦૯/૨૦૨૩ સુધી ફરિની આરોપીઓએ ફરીને નોકરી બાબતે તથા ઘરના કામકાજ બાબતે મ્હેણા ટોણા મારી અને માનસીક રીતે હેરાન કરી ફરીને પિતાના ઘરેથી મહીને રુપીયા ૧૫,૦૦૦/- લાવવા માટે દબાણ કરી ઝઘડો કરેલ અને ફરિના નણંદ તથા નણદોઇ નાઓ ફરીની સાસરીમાં આવીને તમામ ભેગા મળીને ખુબ જ ઝઘડો કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૭/૧૨/૨૦૨૫ ના ક.૧૮/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી વી.એસ.દેસાઈ પાણીગેટ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.