-: પ્રેસનોટ :-
(તા.૧૦/૦૬/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૦૯/૦૬/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૫ કિ.રૂ.૩૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૧ સહિત કુલ ૧૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. સ્ત્રી અત્યાચારના કેસો
૧. મહિલા પોલીસ સ્ટેશન, ફર્સ્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૧૨૬૦૦૨૦/ ૨૦૨૬,તા.૦૯/૦૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫, ૩૫૨, ૩૫૧(૨) ૫૪ તથા દહેજ ધારા કલમ ૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પાયલબેન કિશનભાઇ રાઠોડીયા ઉંમર વર્ષ ૩૦ ધંધો-ઘરકામ રહે-બી 3 મીરા સોસાયટી બી.એસ. ડી. નવનાથ સોસાયટી ગોત્રી રોડ વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) (પતિ) કિશન ઉર્ફે પવન જગદીશભાઇ રાઠોડીયા ઉ.વ ૨૭ (૨)(સસરા) જગદીશભાઇ લાહુજી રાઠોડીયા ઉ.વ.50 (૩)(સાસુ) ચંદાબેન જગદીશભાઇ રાઠોડીયા ઉ.વ.40 તમામ રહે-આંગણ વીલા કો.ઓ.હાઉસીગ સોસાયટી લી. સાણંદ મુની આશ્રમ નજીક નીધરાડ સાણંદ અમદાવાદ નાઓએ લગ્નના બીજા દિવસથી તા.૨૩/૦૪/૨૦૨૩ થી તા.૦૮/૦૬/૨૦૨૬ સુધી મોજે.આંગણ વીલા કો.ઓ.હાઉસીગ સોસાયટી લી. સાણંદ મુની આશ્રમ નજીક નીધરાડ સાણંદ અમદાવાદ આ કામના આરોપીઓ પતિ સાસુ સસરા નાઓ ફરીયાદીને નાની નાની બાબતે મેહણા ટોણા મારી ગાળો બોલી મારઝુડ કરી ઝઘડો કરી તુ છુટાછેડા આપે નહિ તો તારુ જીવવાનુ હરામ કરી દઇશ તેવી ધમકી આપી દહેજની માંગણી કરી એકબીજાની મદદગારી કરી શારીરિક માનસીક ત્રાસ આપી ગુનો કર્યો વિ.બાબતે તા.૦૯/૦૬/૨૦૨૬ ના કલાક ૧૫/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.ભાવનાબેન કરસનભાઇ મહીલા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. મહિલા પોલીસ સ્ટેશન ફ્સ્ટ ગુ.ર.નં૧૧૧૯૬૦૦૧૨૬૦૦૨૧/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા -૨૦૨૩ની કલમ ૮૫, ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ તથા દહેજ પ્રતિબંધકધારા કલમ ૪ મુજબના ગુનાના કામના ફરિયાદી બેનજીર w/o ચિરાગ હુસેન સૈયદ ઉં.વ-૨૫ અભ્યાસ ધોરણ:-૧૦ ધંધો ઘરકામ રહે, ૬૯, રહેમતનગર મન્સુરી કબ્રસ્તાન મસ્જિદની સામે હાથીખાના વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં(૧) ચિરાગ હુસેન મકસુદઅલી સૈયદ પતિ ઉ.વ-૨૫ (૨) રજીયાબાનુ મકસુદઅલી સૈયદ(સાસુ) ઉ.વ-૪૪ (૩)હીનાબાનુ મુન્તજીઅલી સૈયદ(નણંદ)ઉ.વ-૨૯ (૪) રાકીમઅલી મકસુદ અલી (જેઠ) ઉ.વ-૨૮ (૫) શનાબાનુ રાકીમ અલી સૈયદ(જેઠાણી)ઉવ-૨૮ તમામ રહે, ઇમામશાહ દરગાહ રોડ,ગીરા, મથાના રોડ, પીરાના, તા.જી. ખેડા નાઓએ તા.૧૪/૦૪/૨૦૨૪ના લગ્નના એક માસ બાદથી તા.૧૩/૫/૨૦૨૪થી તા.૨૧/૦૬/૨૦૨૫ દરમ્યાન આ કામના આરોપીઓ નં.૧,૨,૩,૪,૫ નાઓ ફરીયાદી સાથે નાની નાની બાબતમાં બોલાચાલી ઝગડો કરી ગંદીગાળો બોલી, ગડદાપાટુનો માર મારી હેરાન કરી રૂ.૧૫૦૦૦૦૦/-લાખ દહેજની માંગણી કરી લગ્ન સમયના દાન દહેજ તથા ફરીયાદીના દસ્તાવેજી કાગળો પોતાની પાસે રાખી મારઝુડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરીક- માનસીક ત્રાસ આપી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૦૯/૦૬/૨૦૨૬ના ક.૧૮/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. કપીલાબેન રસુલભાઇ મહીલા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ચોરીના કેસો
૧. છાણી પો.સ્ટે. પાર્ટ એ ”ગુ.ર.નં.-૧૧૧૯૬૦૦૫૨૬૦૦૨૩૮/૨૦૨૬ ભારતિય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૦૬ મુજબના ગુનાના કામના ફરિયાદી નિકુંજકુમાર નટવરલાલ પાઠક, ઉં.વ.- ૪૩, ધંધો – ખાનગી નોકરી (વિજય સેલ્સ ઇન્ડિયા પ્રા.લિ.કંપનિના ક્લસ્ટર મેનેજર), રહે.- જી/૪૦૧-આદિત્ય ઓરચીડ, બાન્કો પ્રોડક્ટ ફેક્ટરી પાસે, ભાયલી, તા.,જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી છોટા હાથી ટેમ્પો નંબર GJ-06, BX-5170 નો માલિક/ડ્રાઇવર દર્શનભાઇ કંચનભાઇ વસાવા, રહે.- ડી/૨૨-સુગમપાર્ક સોસાયટી-0૨, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ, વડોદરા શહેર, તથા તપાસમા મળી આવે તે તા.૦૧/૦૯/૨૦૨૫ થી તા.૨૨/૦૫/૨૦૨૬ ના સમયગાળા દરમ્યાન મોજે પદમલા ગામે, પદમલા ગામ થી રણોલી સ્ટેશન તરફ જતા રોડ ઉપર હિરેનભાઇ પટેલનાઓના ગોડાઉન નં.- ૩૯૦, ૩૯૧ અને ૩૯૩ માં આવેલ વિજય સેલ્સ ઇન્ડિયા પ્રા.લિ. કંપનિના ગોડાઉન (વેરહાઉસ)માંથી, તા.,જી. વડોદરા અલગ-અલગ કંપનિના અલગ-અલગ મોડલના કુલ-૩૦ એ.સી. કિ.રૂ.૧૨,૪૩,૧૪૦/- તથા અલગ-અલગ કંપનિના અલગ-અલગ મોડલના કુલ-૧૫ એલ.ઇ.ડી. ટી.વી. કિ.રૂ.૪,૭૪,૦૮૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૭,૧૭,૨૨૦/- ની મત્તાની ચિજવસ્તુ હાજર સ્ટોકમા મળી આવેલ ન હોય તેમજ તેનુ કોઇ વેચાણ થયેલ ન હોય અને ઘટ આવતા આ બાબતે કંપનિના ઓડિટરશ્રી દ્વારા ઓડિટ કરાવી ગોડાઉન (વેરહાઉસ)મા લાગેલ સી.સી.ટી.વી. કેમેરાઓની બેક-અપ ફુટેઝ ચેક કરતા વડોદરા શહેર/ગ્રામ્ય મુકામે આવેલ અલગ-અલગ પાંચ સ્ટોર ઉપર થી જે તે ખરીદ કરેલ સામાન જે તે ગ્રાહકને હોમ ડિલેવરી કરવાનુ છેલ્લા અઢી વર્ષ થી કામ કરતા આ કામના આરોપી દર્શનભાઇ કંચનભાઇ વસાવા, રહે.- ડી/૨૨-સુગમપાર્ક સોસાયટી-0૨, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ, વડોદરા શહેર, મો.નં.- ૮૧૪૦૪૮૪૦૮૭ નાએ ગોડાઉન (વેરહાઉસ)ના સી.સી.ટી.વી. કેમેરાઓની બેક-અપ ફુટેઝમા દેખાય છે તે મુજબ તેના પોતાના અંગત આર્થિક ફાયદાસારૂ સીફતપૂર્વક અન્ય સ્ટાફની નજર ચુકવી તેના કબ્જા-માલિકીના છોટાહાથી ટેમ્પો નં.- GJ-06, BX-5170 મા તેના ડિલેવરી બીલના સામાન કરતા વધારાના કુલ્લે ૧૦ એ.સી. તથા ૦૧ એલ.ઇ.ડી.ટી.વી. કોઇને વેચાણ કરી દેવાના ઇરાદે ચોરી કરી લઇ જ ઇ તેમજ તેના આ કામમા મદદરૂપ થયેલ અન્ય ઇસમ તેમજ બાકિ રહેલ એ.સી. તથા એલ.ઇ.ડી.ટી.વી. અંગે તપાસ દરમ્યાન સદર બાકિ રહેલ એ.સી. તથા એલ.ઇ.ડી.ટી.વી.ની ચોરી કરી ગુનો કરનાર મળી આવે તે અન્ય ઇસમોએ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૦૬/૨૦૨૬ ના કલાક ૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.જે.ડાભી છાણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વિશ્વાસઘાતના કેસો
૧. બાપોદ પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૬૦૨૯૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ- ૩૧૬(૨), ૩૧૮(૪), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી રાહુલ કમલેશભાઇ વૈષ્ણવ ઉ.વ.- ૨૬, ધંધો- રીયલ એસ્ટેટ રહે- ટાવર-બી રૂમ નંબર ૨૦૧, દર્શનમ હાઇવ્યુ, આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) મેહુલ ધુડાભાઇ સાટીયા રહે- માધવ નગર, આજવા રોડ વડોદરા શહેર (૨) વિશ્વજીતસિંહ સોલંકી રહે- બ્લોક નંબર-ઇ, રૂમ નંબર- ૧૦૪, સેવા કુંજ સોસાયટી, ભાઇકાકા પાર્ટી પ્લોટની બાજુમા, આજવા રોડ, વડોદરા શહેર તથા તપાસમા મળી આવે તે તમામે ગઈ તા.૨૦/૦૨/૨૦૨૬ ના આશરે કલાક ૧૭/૩૦ વાગે વડોદરા શહેર આજવા ચોકડી પાસે આવેલ કાન્હાસીટીમા આવેલ રામાધણી કલેક્શ ખાતે આરોપીઓ (૧) મેહુલ ધુડાભાઇ સાટીયા રહે- માધવ નગર, આજવા રોડ વડોદરા શહેર (૨) વિશ્વજીતસિંહ સોલંકી રહે- બ્લોક નંબર- ઇ, રૂમ નંબર- ૧૦૪, સેવા કુંજ સોસાયટી, ભાઇકાકા પાર્ટી પ્લોટની બાજુમા, આજવા રોડ, વડોદરા શહેર નાઓએ એકબીજાની મદદગારીથી અમોને બલ્કમા સ્ટોક અપાવવાનો વિશ્વાસ તથા ભરોસો આપી મારા મિત્ર મોહિત અગ્રવાલના રૂપીયા ૧૮,૦૦,૦૦૦/- (અંકે રૂપીયા અઢાર લાખ પુરા) લઈ ભાગી જઈ અમારી સાથે વિશ્વાસધાત છેતરપીંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૦૯/૦૬/૨૦૨૬ કલાક ૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇન્સ શ્રી પી.યુ.પસ્તાગીઆ બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન ચોરીના કેસો
૧. ફતેગંજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૬૦૨૨૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રણવકુમાર ઉપેંદ્રભાઇ વસાવા ઉ.વ.૨૧ ધંધો-અભ્યાસ હાલ રહે-બી 7 605 અર્બન રેસીડેન્શી વઘોડીયા ચોકડી વડોદરા શહેર મુળ રહે ગામ રાજપરા તા નાંદોદ જી નર્મદા નાઓની ફરિયાદ મુજબ તા.૦૩/૦૬/૨૦૨૬ ના રોજ રાત્રીના કલાક-૨૨/૦૦ થી તા.૦૪/૦૬/૨૦૨૬ ના સવારના કલાક-૧૦/૦૦ દરમ્યાન મોજે- જુના વુડા સર્કલ પાસે, ફતેહગંજ બ્રિજ નીચે, ફતેહગંજ, વડોદરા શહેર આ કામના ફરી.ની હીરો મોટર્સ કંપનીની બ્લેક કલરની સ્પેલન્ડર પ્રો ટુ-વ્હિલર બાઇક જેનો રજી.નં. GJ-22-D-6489 તથા એન્જીન નં-HA10ELCHG11638 તથા ચેસીસ નં- MBLHA10A SCHG11986 ની જેની કિંમત આશરે રૂ.૨૫,૦૦૦/- ની જુના વુડા સર્કલ પાસે, ફતેહગંજ બ્રિજ નીચે, ફતેહગંજ, વડોદરા શહેર ખાતે બ્રિજ નીચે પાર્ક કરેલ હતી તે જગ્યાએ મળી આવેલ નહી. જે કોઈ ચોર ઈસમ કોઈ ડુપ્લીકેટ ચાવી વડે કે સાધન વડે ચાલુ કરી ચોરી કરી લઈ ગયેલ હોય ગુનો કર્યા વિ. બાબતે તા.૦૯/૦૬/૨૦૨૬ ના કલાક ૧૯/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો મેહુલદાન ગંભીરદાન ફતેગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.