-: પ્રેસનોટ :-
(તા.૧૧/૦૪/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૦/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૬૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૩૩૦ તથા વોશ લી-૫૫૫ કિ.રૂ.૭૯,૬૧૫/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ-૪૮, ઇ.કવાટરીયા નંગ-૪૦, બિયર-૩૬ મળી કુલ કિં.રૂ.૧,૩૪,૪૪૮/-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૨૮ સહીત કુલ-૨૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ખૂનની કોશીશના કેસો:-
૧. બાપોદ પો.સ્ટે. પાર્ટ–એ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૦૨૨૬૦૨૦૮/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ- ૧૦૯, ૩૦૮(૨), ૫૪ જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી રમેશ દેવા મઈડા હાલ રહેવાસી લેપ્રેસી ગ્રાઉન્ડ આજવા રોડ વડોદરા શહેર મુળ રહેવાસી ગામ સાકડીનાલ ચોકપાડા મહોલ્લો તા અબ્બાપુરા જી. બાંસવાડા રાજ્સ્થાન નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) મકન પ્રભુ મઈડા (૨) રમણ વીરૂ મઈડા (૩) ગમો બહાદુર મઈડા (૪) દિલેશ રાજુ મઈડા તમામ હાલ રહેવાસી લેપ્રેસી ગ્રાઉન્ડ આજવા રોડ વડોદરા શહેર મુળ રહેવાસી ગામ બોરપાડા તા અબ્બાપુરા જી. બાંસવાડા રાજ્સ્થાન તા.૧૦/૦૪/૨૦૨૬ ના કલાક ૨૦/૩૦ વાગે મોજે સરદાર એસ્ટેટ પાસે આવેલ બાબાદેવ ના મંદીર પાસે વડોદરા શહેર આ કામના ફરીયાદીના ભાઈ સાહેદ કાળુ દેવા મઈડા ના દિકરા અનિલ ના મોબાઈલમાં આરોપી નં.૦૨ ની બહેન નામે ગુડ્ડી નો ફોટા હોય જેથી આ કામના આરોપી નં.૦૨ નાએ બળજબરીથી લાવા કંપનીનો મોબાઈલ ફોન લઈ લેતા તે બાબતે તા ૧૦/૦૪/૨૦૨૬ ના કલાક ૧૮/૦૦ વાગે ઝગડો થયેલ અને તે બાબતે ઓ તેઓ વચ્ચે અંદરો અંદર સમાધાન થયેલ જે ઝગડા ની અદાવત રાખી આ કામના આરોપીઓ પૈકી આરોપી નં ૦૨,૦૩, ૦૪ નાઓ સાહેદ કાળુ દેવા મઈડા પકડી રાખેલ અને આરોપી નં.૦૧ નાએ તેની પાસેનો ખંજર સાહેદને છાતી ના ડાબી બાજુ તથા પેટની ડાબી બાજુ તથા કમર ની ડાબી બાજુ તથા ડાબા હાથના બાવળા ઉપર તથા જમણી પાસળીના ભાગે ખુન કરવાના ઈરાદે ગંભીર ઈજાઓ કરી એકબીજાને મદદગારી કરી મે પો કમી.સા.શ્રી વડોદરા શહેર નાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૪/૨૦૨૬ ક.૦૧/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ સે.પો.ઈન્સ શ્રી પી.યુ.પસ્તાગીઆ બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના કેસો:-
૧. સાયબર ક્રાઇમ પો.સ્ટે. પાર્ટ –A-ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૦૨૬૦૦૦૯/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪),૫૪,૬૧(૨) તથા આઇ.ટી એક્ટ ૬૬(ડી) મુજબના ગુનાના કામના ફરિયાદી મયુરકુમાર મહેન્દ્રસિંહ રાઠોડ ઉ.વ.37 ધંધો. નોકરી રહે, 10-બી ની બાજુ માં ગણેશ કુપા સોસાયટી જેતલપુર રોડ અલકાપુરી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (1) ફરીયાદમા જણાવેલ ટેલીગ્રામ આઈ.ડીના ધારક તથા વપરાશ કરનાર (2) ફરીયાદમા યુ.પી. આઇ.આઇ.ડી.ના ધારક અને રજીસ્ટર ખાતા ધારક અને તેના ઉપયોગ કરનાર (3) ફરીયાદમાં જણાવેલ બેંક ખાતાના ધારક તથા વપરાશ કરનાર (4) ગુનાહીત કાવતરા સાથે સંકળાયેલ તમામ ઇસમો ૨૯/૧૦/૨૦૨૫ થી આજદીન સુધી મોજે.- વડોદરા શહેર આ કામના આરોપીઓ આગાઉથી ગુનાહિત કાવતરૂ રચી છેતરપીંડી વિશ્વાસઘાત કરવાના ઇરાદે એકબીજાની મદદગારી થી અરજદારને ટેલીગ્રામ આઇ.ડીતથા https://t.me/+lBj8UBV_NO5jMmU દ્વારા https://www.relianceworldexplores.com/ લિન્ક મોકલી તેમા અરજદારના ઈ-મેઈલ આઈડીથી અરજદારના નામે રજીસ્ટ્રેશન કરાવી Reliance Company Online Work નામના પ્લેટફોર્મ ઉપર ટાસ્ક કલીયર કરાવાના બહાને સામાવાળા દ્વારા Keerthi તથા ગુપ ટેલીગ્રામ આઈડી Member Support and Service પરથી UPI id- મોકલતા તે UPI ID ધારક તેમજ તેની સાથે લીંક બેંક ખાતા ધારક અને તેના ઉપયોગ કરનાર નાઓએ ટાસ્ક કલીયર કરવાના બહાને ટુકડે ટુકડે કુલ્લે રૂ. 16,56,604/- નું ઓનલાઈન ઈલેક્ટ્રોનિક માધ્યમ થી નાણાકીય ટ્રાન્સફર કરાવી લઈ ફરિને વિશ્વાસમાં લેવા સારું ઉપર જણાવેલ બેન્ક એકાઉટમાં અલગ અલગ તારીખોએ રૂ 41,894/- જેટલી રકમ ટાસક ક્લીયર કરવા પરત આપી મારા બાકી નીકળતા રૂ.16,14,710/- નું રીલાયન્સ કંમ્પનીમાં કામ આપવાના બહાને ટાસક કલીયર કરાવી અરજદાર સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ હોય ઉપરોકત રકમ હજી સુધી મળેલ નથી જેથી આજ રોજ ફરિયાદી ફરીયાદ લખાવવા આવેલ. આ કામના આરોપીઓએ એકબીજાની મદદગારીથી ઇલેક્ટ્રોનીક માધ્યમથી વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૦૪/૨૦૨૬ ના કલાક.૧૯/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈન્સ. શ્રી એ.એમ.પરમાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ (એ) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૨૪૨/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૩૧૮(૪),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ડો.ચીમનલાલ મોહનલાલ ચોટલીયા ઉ.વ-૫૨ ધંધો-ડોકટર રહે-ડી-૨૧,રાજમણી સોસાયટી,માણેજા કોસીંગ, મકરપુરા,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી આરોપીઓ નં. (૧) એડમીશન ગુરુ (ઓપીસી) પ્રાઇવેટ લીમીટેડના ડાયરેકટર- રણજીત મુખીયા, રહે. યુનીટ નં-૪૪૩, પી.એસ- અબાકસ, આકાંખા નજીક, ડીપ્લોમીટી એકલીવ, એકશન એરીયા, આઇઆઇઇ, ન્યુટન, કોલકતા, વેસ્ટ બેંગોલ- ૭૦૦૧૬૧ નાઓના કહેવાથી આરોપી નં (ર) એડમીશન ગુરુ, (ઓપીસી) પ્રાઇવેટ લીમીટેડના કર્મચારી સંજીવ ઝા કે જેઓની ઓફીસ 5જી, પાંચમો માળ, ગોપાલ ટાવર, રાજેન્દ્ર પ્લેસ, ન્યુ દિલ્લી તા.૧૧/૦૮/૨૦૨૫ થી આજદિન સુધીમોજે- ડી-૨૧,રાજમણી સોસાયટી,માણેજા કોસીંગ, મકરપુરા,વડોદરા શહેર આ કામના આરોપી નં.(૧) નાઓના કહેવાથી આરોપી નં.(૨) નાઓએ ફરીયાદીના દિકરાનુ BGS ગ્લોબલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ કોલેજ, બેંગલોર, કર્ણાટક ખાતે એડમીશન આપવાનું જણાવી ફરીશ્રી પાસેથી અલગ અલગ તારીખોમા ઓનલાઇન માધ્યમથી તથા રોકડેથી તથા ઇન્ટરનેટ બેન્કીંગ મારફતે રૂપીયા ૭,૨૦,૦૦૦/- લઇ ફરીશ્રીના દિકરાનુ મેડીકલ કોલેજમા એડમીશન નહી કરાવી આપી તેમજ ફરીશ્રીના લીધેલ રૂપીયા ૭,૨૦,૦૦૦/- આજદિન સુધી ફરીશ્રીને પરત નહી આપી બંને આરોપીઓએ ભેગા મળી એકબીજાની મદદગારી કરી ફરીશ્રી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૦૪/૨૦૨૬ ના ક.૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.એ.ભેડા સા. મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. અટલાદરા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૪૨૬૦ ૧૭૦/૨૬ ધી ભારતીય ન્યાય સંહીતા સને -૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪),૮૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મેહુલભાઇ દશરથભાઇ અગ્રાવત ઉ.વ.૫૨ ધંધો-ડોકટર રહે-બ્લ્યુ બેલ વિસેન્ઝા હાઇડેક આર.એસ.એ હુન્ડાઇ સર્વિસ સ્ટેશન પાસે કલાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) રાજીવભાઇ હસમુખભાઇ પારેખ તથા (૨) આર્યન રાજીવભાઇ પારેખ બન્ને રહે. ૩૦૬ ત્રીજો માળ ડોલર્સ એવન્યુ ઓલ્ડ પાદરા રોડ ક્રોમા સેન્ટરની સામે વડોદરા શહેર તા.૦૯/૧૧/૨૦૨૫ થી તા.૨૧/૧૨/૨૦૨૫ સુધીમા અલગ અલગ સમયે મોજે: બ્લ્યુ બેલ વિસેન્ઝા હાઇડેક આર.એસ.એ હુન્ડાઇ સર્વિસ સ્ટેશન પાસે કલાલી વડોદરા શહેર આ કામના આરોપીઓએ ફરીયાદી પાસેથી દુબઇ ખાતે હોટલ બુકીંગ તથા સાઇટસીઇન્ગ એટલે કે (હરવા માટે ગાડીની વ્યવસ્થા અને ત્યાંની જોવાલાયક સ્થળોની વ્યવસ્થા) તથા સ્કાઇડાઇવ એટલે કે (વિમાનમાંથી પેરાસુટ જમ્પીંગ કરવા માટે) ની વ્યવસ્થાના નામે અલગ અલગ ઓનલાઇન ટ્રાન્જેકશન દ્વારા રૂપીયા ૨,૭૮,૩૨૧/- મેળવી લઈ કોઇ વ્યવસ્થા ન કરી આપી આજદિન સુધી રૂપિયા પરત ન આપી ફરીયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસધાત કરી ગુનો કરવામા એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૦૪/૨૦૨૬ ના કલાક ૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ શ્રી બી.જી.ભરવાડ અટલાદરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મારામારીના કેસો:-
૧. કપુરાઇ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૧૮૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૧૧૫(૨),૨૯૬(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી અમિતભાઇ પિયુશભાઇ જોશી ઉ.વ.૪૩ ધંધો.વેપાર રહે-ડી/૧૪, સ્પ્રિંગ રેસીડન્સી ડુપ્લેક્ષ,બેંક ઓફ બરોડાની પાછળ,ડભોઇ વાઘોડીયા રીંગ રોડ,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મનીષભાઇ મનોહરભાઇ લુણકર રહે પ્રકૃતી ફ્લેટ,ડભોઇ વાઘોડીયા રીંગ રોડ,વડોદરા શહેર તા.૧૦/૦૪/૨૦૨૬ ના ક.૧૮/૪૫ વાગ્યે મોજે-ડભોઇ વાઘોડીયા રીંગ રોડ પર આવેલ સ્પ્રિંગ રેસીડન્સીની બહાર રોડ પર ,વડોદરા શહેર આ કામના ફરીયાદી ના દિકરા ટ્યુશન પૂર્ણ કરી ઘરે જતા હતા તે વખતે આરોપીના દિકરા-દિકરી બેડમીન્ટન રમતા હતા જેમાં ફરી.ના દિકરા કેશવ ઉ.વ.૧૫ નાને બેડમીંટન રેકેટ વાગતા ફરી.ના દિકરાએ ધ્યાનથી રમવાનું કહેતા આરોપી નાનો આવી ફરી.ના દિકરા સાથે બોલાચાલી કરી બિભ્તસ ગાળો બોલી ઝપાઝપી કરી ફરી.ના દિકરાને ગળાના ભાગે નખ મારી ઈજા પહોચાડી ગુનો કર્યા વિ.બાબતે તા ૧૦/૦૪/૨૦૨૬ ના કલાક ૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ.ચિરાગભાઇ મહેશકુમાર કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ચેઇન સ્નેચીંગના કેસો:-
૧. અટલાદરા પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૪૨૬૦ ૧૭૩/૨૬ ધી ભારતીય ન્યાય સંહીતા સને -૨૦૨૩ ની કલમ ૩૦૪(૧) મુજબના ગુનાના કામના ફરિયાદી કમળાબેન વા/ઓ ખુશાલભાઇ જાદવભાઇ મકવાણા ઉ.વ.૬૮ ધંધો-ઘરકામ રહે.મ.નં.સી/33 સંતવિહાર સોસાયટી રાણેશ્વર મહાદેવ મંદિર પાસે વાસણા ભાયલી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યો મોપેડ ચાલક ઇસમ તા.૦૨/૦૪/૨૦૨૬ના કલાક.૧૨/૪૫ વાગે મોજે-મકાન નંબર બી/૧૪૧ આગળ જાહેર રસ્તામાં પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટી અટલાદરા વડોદરા શહેર આ કામના ફરીયાદીબેન પોતાના પતિ સાથે પોતાની દિકરી નામે ઇંદિરાબેનના ઘરે જતા હતા તે વખતે ફરીયાદીબેનની પાછળથી કોઇક આશરે ૪૦ થી ૪૨ વર્ષની ઉમરના અજાણ્યા ઇસમે આવી ફરીયાદીબેનના ગળામાં પહેરેલ સોનાની ચેઇન આશરે નવ થી દશ ગ્રામ જેટલા વજનની આશરે કિંમત રૂપિયા ૧૧૦૦૦/- જેટલા મતાની જોરથી ખેંચી લઈ એક કાળા જેવા કલરના નંબર પ્લેટ વગરના મોપેડ ઉપર બેસી નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૦૪/૨૦૨૬ના ક.૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી જી.એ.અનાવાડીયા સા અટલાદરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. વાહન ચોરીના કેસો:-
૧. નંદેસરી પોલીસ સ્ટેશન પાર્ટ (એ) ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૯૨૬૦૨૦૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા- ૨૦૨૩ ની કલમ ૩૦૫(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી આશાભાઇ પશાભાઇ પરમાર ઉ.વ.૪૭, ધંધો-ખેતીકામ, રહે.- કાસોર ગામ પાંચલીપુરા ફળીયુ તા.સોજીત્રા જી.આણંદ નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા-૨૨/૦૩/૨૦૨૫ ના કલાક ૧૦/૦૦ વાગ્યા થી કલાક ૧૦/૪૫ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે મોજે:- મહીસાગર માતાના મંદિરના ગેટ પાસેથી ફાજલપુર ગામ તા.જી.વડોદરા આ કામના ફરીયાદી નાઓના માલીકી ની એક કાળા કલરની સિલ્વર પટ્ટાવાળી હિરો કંપનીની સ્પ્લેંડર પ્રો.મો.સા.નં.GJ-23-AQ-9607 સને-૨૦૧૪ ના મોડલવાળી જેનો ચેસીસ નં- MBHA10A3 EHE81118 તથા એંજીન નં- HA10ELEHE15010 જેની કિં.રૂ.૨૫,૦૦૦/- ની ગણી શકાય તેનુ કોઇ ચોર ઇસમએ કોઇ સાધન વડે લોક ખોલી અથવા તો લોક તોડી ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૦૪/૨૦૨૬ ના કલાક-૧૫/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી વિ.કે.પાટીલ સા નંદેસરી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ (એ) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૨૪૧/૨૦૨૬ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામના ફરિયાદી જયમિન મનુભાઇ ત્રીવેદી ઉ.વ.૪૦ ધંધો-વકીલાત રહે- ૨૦૪ સ્વસ્તીક ચેમ્બર્સ, મકરપુરા બસ ડેપોની બાજુમાં, મકરપુરા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ ગઇ તા.૦૩/૦૩/૨૦૨૬ ના ક.૨૧/૦૦ થી તા.૦૪/૦૩/૨૦૨૬ ના ક.૦૯/૦૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે- ૨૦૪ સ્વસ્તીક ચેમ્બર્સ, મકરપુરા બસ ડેપોની બાજુમાં, મકરપુરા, વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રી નાઓની એક હીરો હોન્ડા કંપનીની સ્પેલન્ડર પ્લસ મો.સા. જેનો રજી ન. GJ-06-BG-9112 જેનો છે. જેનો ચે.નં.04K20F04311 તથા એ.નં. 04K18E04249 નો છે. જે કાળા કલરની જેની કિંમત આશરે રૂ ૨૦,૦૦૦/-ની ગણી શકાય જે મો.સા.ને પાર્ક કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૦/૦૪/૨૦૨૬ ના ક.૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. પરેશભાઈ પુંજાભાઈ મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. વાહન અકસ્માત/ફેટલના કેસો:-
૧. સમા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૩૨૬૦૧૨૫/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૧૦૬(૧), ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનાના કામના ફરીયાદી સુનિલભાઈ શંકરભાઈ ઠાકોર ઉ.વ.૩૮ ધંધો-ખેતી મજુરી,રહે.ઠાકોર ફળીયુ, દુમાડ ગામ, તા.જી.વડોદરા નાઓની ફરીયાદ મુજબ તા.૧૦/૦૪/૨૦૨૬ ના રાત્રીના કલાક ૧૧/૦૦ વાગ્યે મોજે.સુરત થી અમદાવાદ તરફ સર્વિસ રોડ પાસે, દુમાડ ચોકડી સમા વડોદરા શહેર આ કામના ફરીયાદીના પિતા શંકરભાઈ શંભુભાઈ ઠાકોર નાઓ નર્મદા પરિક્રમાં પુર્ણ કરી દુમાડ ચોકડી ખાતે ઉતરેલ અને સર્વિસ રોડ ક્રોસ કરી દુમાડ ગામ તરફ જતી વખતે સુરત થી અમદાવાદ તરફ જતા એક અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અથાડી એક્સીડન્ટ કરી ફરીયાદીના પિતાને શંકરભાઈ ઠાકોર નાઓને અકસ્માત થતા બન્ને પગમા ગંભીર ઇજાઓ થયેલ અને સારવાર માટે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર દરમ્યાન SICU વિભાગમા ફરજ પરના ડો.શ્રી એ મરણ ગયેલાનુ જાહેર કરેલ છે. અને અજાણ્યો વાહન ચાલક સ્થળ ઉપરથી નાશી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૪/૨૦૨૬ ના કલાક ૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એ.આર.માડમ સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.