Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૨/૦૮/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૧૧/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૪૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૯૯ કિં.રૂ.૧૯,૮૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૬૪,  ઇ.કવાટરીયા-૧૧૯ મળી કુલ કિ.રૂા.૧,૪૧,૭૪૬/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૮ સહિત કુલ-૪૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     ચોરીના કેસો

૧.         જવાહરનગર પો.સ્ટે પાર્ટ- એ ગુ.રજી.નં.૧૧૧૯૬૦૦૯૨૬૦૨૫૬/૨૦૨૬ ભારાતિય ન્યાય સંહીતા  કલમ ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શીવમસિંગ સ/ઓફ અખીલેશસિંગ સિંગ ઉ.વ.૨૫ ધંધો:-નોકરી રહે.-મ.નં-૩૦૩, જે.જે.હાઉસ, રામાકાકા રોડ, છાણી, તા.જી.વડોદરા મુળ રહે-ગામ-જમુઆ, તા-જી-ગાજીપુર નાઓની ફરિયાદ મુજબ આરોપી રમેશસિંગ સ/ઓફ વીજયસિંગ સિંગ ઉ.વ-૨૫ રહે- P-407 માં આવેલ લેબર કોલોની,દશરથ ગામ,વડૉદરા મુળ રહે-ગામ-ગુડા ધમાવતા તા-મારવાડ જી-પાલી રા-રાજસ્થાન મો-૮૦૦૦૧૪૭૦૩૦ ગઇ તા-૦૫/૦૮/૨૦૨૬ થી તા-૧૧/૦૮/૨૦૨૬ ના ક-૦૫/૦૦ વાગ્યા સુધીમાં મોજે. ચેઇનેજ પીલર P-402 ના પીલર નં-૦૧ થી પીલર નં-૧૦ સુધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વપરાતી (૧)ડાયાગોનલ બ્રેસીંગ ક્વોન્ટીટી તથા (૨)સપોર્ટીંગ બ્રેકેટ તથા (૩)ટાવર સ્પાઇન્ડલ સાથે લીવર નટ તથા (૪)સ્પ્રિંગ લોક્ડ કનેક્ટીંગ તથા (૫)ટાઇરોડ જેક તથા (૬)યુનીવર્સલ જેક સાથે નટ તથા(૭)લો વોલ્ટેજ કેબલ તથા (૮)એલ.ઇ.ડી લાઈટ તથા (૯)હેવી ડ્યુટી કપલર તથા (૧૦) યુ-હેડ આ તમામ જુના ભંગાર જેવી ચીજ વસ્તુઓ મળી તેની કુલ્લે કી.રૂ-૪૫૦૦૦/-ની ચોરી કરેલ હોય વિગેરે બાબતે તા.૧૧/૦૮/૨૦૨૬ ના ક.૨૩/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ ભવાનસિંહ ભગુભાઇ જ.નગર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     મારામારીના કેસો

૧.      મકરપુરા પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૧૬૨૬૦૪૫૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૨૯૬બી, ૧૧૮(૧), ૩૫૧(૩) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ભાવેશભાઇ મુકેશભાઇ પંડયા ઉ.વ.૪૨ ધંધો.ડ્રાઇવિંગ રહે,એ/૧૦૦ મોતીનગર-૦૨ ગુરુદ્વ્રારાની બાજુમા તરસાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી વિરલભાઇ મુકેશભાઇ પંડયા રહે-હાલ-મ.નં-જે/૧૦૪ શ્રીહરી સોસાયટી તરસાલી વડોદરા શહેર તા.૧૧/૦૮/૨૦૨૬ ના કલાક ૨૦/૦૦ વાગ્યા ના સુમારે મોજે. રોયલ વિલા સોસાયટી હવેલીદ્વારની સામે મકરપુરા વડોદરા શહેર આ કામના ફરીશ્રી પોતાની ફોઇની દીકરી ધારાબેનના ઘરે બેસેલ હતા તે વખતે આ કામ આરોપી નાના ભાઇ વિરલભાઇ તેની પત્ની સાથે ફોઇ ની દિકરી ધારાબેનના ઘરે આવી આ કામના ફરીશ્રી પાસે પૈસાની માંગણી કરી ગમે તેમ ગાળાગાળી કરી એકદમથી ઉશકેરાઇ જઇ તેના કમરના પાછળના ભાગે સંતાડેલ ધારીયા વડે આ કામ ના ફરીશ્રીને ગળાના ભાગે મારતા આ કામ ના ફરીએ બચાવ માટે ડાબો હાથ ધરતા તેઓને ડાબા હાથના પંજાની ધારે ઘા મારી તેમજ બીજો ઘા ફરીશ્રીને ડાબા પગની સાથળે મારી દેતા આ કામ ના ફરીશ્રીને ડાબા હાથના પંજા ની ધારે પાંચેક તેમજ ડાબા પગની સાથળે છ એક જેટલા ટાંકા આવી  ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી જઇ મે.પો.કમિ.સા.શ્રીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૨/૦૮/૨૦૨૬ ના  કલાક ૦૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. ભાવેશભાઇ ભીખાભાઇ મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     અન્ય કેસો

૧.      બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૬૦૩૯૫/૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૨૬(એફ) મુજબના ગુનાના કામના ફરિયાદી અંકુરભાઇ રાજેન્દ્રકુમાર પુરાણી ઉ.વ-૪૧ ધંધો-વેપાર રહેવાસી-મ.નં.બી/૦૩ આશાલતાપાર્ક સોસાયટી કમલાનગર તળાવ પાસે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૧/૦૮/૨૦૨૬ ના રોજ કલાક ૦૨/૩૦ વાગે મોજે- મ.નં બી/૦૩ આશાલતાપાર્ક સોસાયટી કમલાનગર તળાવ પાસે આજવા રોડ વડોદરા શહેર ખાતે આરોપી દિવ્યાંશુંસિંહ ઇલેન્દ્રસિંહ ચૌહાણ હાલ રહે. ભાયલી વડોદરા શહેર મુળ રહે. ચૌહાણ ફળીયુ બામણગામ તા.જી. વડોદરા શહેર નાઓ ફરી.ના ઘરે લોખંડનો સળીયો લઇને આવેલ અને ફરી.ના ઘરના કમ્પાઉન્ડમાં ફરી.ની પોતાની માલીકીની ટાટા કંપનીની સફારી ફોરવ્હીલ ગાડી જેનો રજીસ્ટર નં.GJ-06-PK-5484 ની પાર્ક કરેલ તેનો કાચ તોડી પેટ્રોલ છાટી ફરી. ની ફોરવીલ કારને આગ લગાડી નુકશાન કરી ભાગી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૧/૦૮/૨૦૨૬ ના ક.૨૧/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી જે.એલ.જોધ્ધા બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      રાવપુરા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૨૬૨૬૨૧૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૫ મુજબના ગુનાના કામના ફરીયાદી અનાર્મ લોકરક્ષક વિશાલભાઇ ઘનશ્યામભાઇ બ.નં.૩૬૮૦ નોકરી રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી નિર્મલ કનુભાઇ પટેલ ઉ.વ.૨૫ રહે.હુજરત ટેકરા બાવચાવાડ જુની પોલીસ લાઇન પાસે મહાકાળી મંદીર પાસે વડોદરા શહેર તા.૧૨/૦૮/૨૦૨૬ ના કલાક ૧૨/૪૫ વાગે મોજે- પ્રતાપ ટોકીઝ સામે વડોદરા શહેર આ કામના આરોપીએ જાહેર રોડ ઉપર ચશ્માનો પથારો વેપાર ધંધો કરી આવતા જતા રાહદારીઓને તથા ટ્રાફીકને નડતર થાય તે રીતે મળી આવી ગુન્હો કર્યા વિ.બાબતે તા.૧૨/૦૮/૨૦૨૬ ના કલાક-૧૩/૦૦ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. મનોજભાઇ ચંદુભાઇ રાવપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.