Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૨/૦૭/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૧૧/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૫ કિં.રૂ.૫,૦૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૨૧૦, મોબાઇલ ફોન-૧, રીક્ષા-૧ મળી કુલ્લે કિ.રૂ.૭૯,૧૮૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૯ સહિત કુલ-૧૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વાહન અકસ્માતના કેસો

૧.         પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૬૦૩૭૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એકટ ની કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નારણભાઈ રણછોડભાઈ માળી રહે.શાંતિવન સ્કૂલની પાછળ મહાકાળી મંદિરની બાજુમાં આવેલ ફ્લેટમાં બીજા માળે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અશોકકુમાર નંદલાલ જાની રહે. બી/૧૨ લકુલેશ અમીધારા પ્રભુનગર પાસે વાઘોડિયા રોડ વડોદરા શહેર નાઓએ ગઈ તા.૦૯/૦૭/૨૦૨૬ ના સાંજના સાડા સાતેક વાગ્યની આસપાસ મોજે- બાવચાવાડના નાકે પાણીગેટ વડોદરા શહેર ખાતે ફરી.શ્રી તથા તેના પત્નિ કરીયાણુ લઈ પરત તેના ઘરે ચાલતા ચાલતા જતા હોય તે વખતે એક ફોર વ્હીલર રજી.નં.GJ-06-JM-6042 ના ચાલક અશોકકુમાર નંદલાલ જાની રહે.બી/૧૨ લકુલેશ અમીધારા, પ્રભુનગર પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરી.ને તથા તેઓની પત્નિને પાછળથી અથાડી એકસીડન્ટ કરી બન્નેને ગંભીર ઇજા પહોચાડી ગુનો કર્યા વિગેરે તા-૧૧/૦૭/૨૦૨૬ ના ક.૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ વિજયકુમાર ખુમાનભાઇ પાણીગેટ પો.સ્ટે. નાઓએ સંભાળી  કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     સયાજીગંજ પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૬૦૩૦૨૬૦૩૯૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૩૨૪(૨) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી લાલસિંગભાઈ કાળુભાઈ માલીવાડ ઉ.વ.૪૫ ધંધો ખેતીકામ રહે.ગામ જાનવડ મુવાડી તા.સંતરામપુર જી.મહિસાગર નાઓની ફરિયાદ મુજબ આરોપી બસ ડ્રાઈવર રજી.નં.GJ-06-BY-5328 નો ચાલક તા-૧૧/૦૭/૨૦૨૬ ના રોજ ક.૧૬/૦૦ વાગ્યાની આસપાસ મોજે. ડેરીડેન સર્કલ પાસે સયાજીગંજ વડોદરા શહેર આ કામના ફરિયાદી ના દીકરા મનીષ માલીવાડ ઉ.વ.૨૨ તેની મો.સા. જેનો રજી.નં.GJ-35-K-1474 ની લઈને સ્વીગી મા ઓનલાઈન ઓર્ડર લઈને ડીલીવરી નુ કામ કરવા સારુ ડેરીડેન સર્કલ સયાજીગંજ પાસેથી પસાર થતો હતો તે દરમિયાન સુર્યા પેલેસ ત્રણ રસ્તા તરફથી એક JBM કંપનીની PM ઈ-બસ ના ચાલક રજી નં.GJ-06-BY-5328 જાહેર માર્ગ પર પૂર ઝડપે ગફલતભરીરીતે બેદરકારી પુર્વક પોતાની બસ ચલાવી લાવી ફરિયાદીના દીકરાની મો.સા. સાથે અથાડીને અકસ્માત કરેલ જેમા ફરીયાદીના દીકરાને બન્ને હાથમા સામાન્ય તેમજ માથામા પાછળના ભાગે ગંભીર ઈજા થયેલ છે તેમજ મો.સા.મા ડાબી બાજુના ભાગે નુકશાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૨/૦૭/૨૦૨૬ ના રોજ ક.૧૨/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.પ્રવિણભાઈ મેલાભાઈ સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી  કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     ઘરફોડ ચોરીના કેસો

૧.     ગોરવા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૭૨૬૦૩૨૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતાની કલમ-૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી અક્ષયભાઈ અશ્વીનભાઈ પરિખ રહે.ડી/૪૦૪, ઓકવુડ એપાર્ટ્મેન્ટ, નિલામ્બર ચાર રસ્તા પાસે ભાયલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૯/૦૭/૨૦૨૬ ના ક.૧૭/૩૦ થી તા-૧૧/૦૭/૨૦૨૬ના સવાર ક.૧૦/૫૦ વાગ્યા સુધી કોઇપણ સમયે મોજે. મ.નં.૦૫ અવનીપાર્ક સોસાયટી રાજેશ ટાવર સામે કોઈ અજાણ્યા ચોર ઈસમ ઘરના પાછળના ભાગે આવેલ બારીના લોખંડના સળીયા તોડીને ઘરમાં પ્રવેશ કરીને ઘરમાં તિજોરીમાં મુકેલ સોના-ચાંદીના ઘરેણા, ચાંદીના વાસણો તથા તિજોરીમાં રાખેલ રોકડ રૂ.૧,૦૦,૦૦૦/- આમ કુલ્લે કિ.રૂા.૪,૯૫,૦૦૦/-જેટલા કિમતના રૂપીયાની ચોરી થયા બાબતે તા.૧૧/૦૭/૨૦૨૬ ના ક.૧૭/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી કે.એન.લાઠીયા ગોરવા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     વિશ્વાસઘાતના કેસો

૧.     સમા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦ ૨૫૪/૨૦૨૬ IPC કલમ ૪૦૯,૪૬૫,૪૬૭,૪૭૧ મુજબના ગુનાના કામના ફરિયાદી નિરંજન પરષોત્તમભાઇ મહેતા રહે, મકાન નંબર ૧૦૨ નંદ કોમ્પલેક્ષ, રાંદલ માતાના મંદીર પાસે, ચંદનપાર્ક સોસાયટીની સામે, સમા કેનાલ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી જયેશકુમાર લીંબાભાઇ પરમાર રહે, મ.નં.જી/૬૦૮ વેદા-૦૨ ફ્લેટ, એલેમ્બીક કિઆરા એપાર્ટમેન્ટ, ટી.પી. ૧૩ છાણી કેનાલ રોડ, વડોદરા શહેર મુળ રહે, મકાન નંબર ૨૬૬૬ ન્યુ ફિસીયન સોસાયટી, નવા બસ સ્ટેશન રોડ, ઠાસરા જી.ખેડા નાઓએ તા.૦૩/૦૧/૨૦૨૩ થી તા.૦૪/૦૧/૨૦૨૩ સુધી  મોજે. મ.નં.૧૦૨ નંદ કોમ્પલેક્ષ, રાંદલ માતાના મંદીર પાસે, ચંદનપાર્ક સોસાયટીની સામે, સમા કેનાલ રોડ આરોપીએ પોતે એક્સીસ બેન્કના સેલ્સ મેનેજર હોદ્દાના રૂએ ફરીયાદીશ્રીને એફ.ડી. કરી આપવાનો વિશ્વાસ આપી તેઓ પાસેથી તેઓના સેલરી એકાઉન્ટ એક્સીસ બેન્ક, સમા સાવલી રોડ બ્રાંચ,વડોદરાના ખાતા નંબર ૦૧૩૦૧૦૧૦૦૪૭૧૦૦૮ વાળો ચેક નંબર ૫૬૧૬૬૦ નો રૂપીયા ૫ લાખનો ચેક લઇ જઇ તા.૦૪/૦૧/૨૦૨૩ના રોજ છાણી જકાતનાકા, ફોર્ચ્યુન ગેટ વે પાસે આવેલ એક્સીસ બેન્કની બ્રાંચમાંથી RTGS ફોર્મ ભરી જે ફોર્મમાં બેનીફીસરી તરીકે તેઓના મીત્ર સુજીતસિંહ ધરમસિંહ ગોહિલનાઓના એચ.ડી.એફ.સી. બેન્કના એકાઉન્ટ નંબર ૫૦૧૦૦૩૭૮૩૦૨૫૧૧ લખી તેમાં ફરીયાદીની ખોટી સહિ કરી તેમજ ખોટા RTGS ફોર્મનો સાચા તરીકે ઉપયોગ કરી ફોર્મ સાથે પોતે અગાઉ ફરીયાદી પાસેથી લઇ ગયેલ ચેક ૫૬૧૬૬૦નો બેન્કમાં જમા કરાવી તેઓના મીત્ર સુજીતસિંહ ધરમસિંહ ગોહિલ એચ.ડી.એફ.સી. બેન્કના એકાઉન્ટ નંબર ૫૦૧૦૦૩૭૮૩૦૨૫૧૧માં RTGS દ્રારા રૂા.૫ લાખ જમા કરાવી તે રૂપીયા ૫ લાખ તેઓના મિત્ર પાસેથી મજકુર આરોપીએ મેળવી લઇ ફરીયાદીને એફ.ડી. કરી ન ફરીયાદી સાથે રૂા.૫,૦૦,૦૦૦/-નો વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૧/૦૭/૨૦૨૬ ના ક.   ૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી ડી.કે.રાઠોડ સમા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     ચોરીના કેસો

૧.     નવાપુરા પો.સ્ટે પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૫૨૬૦૨૯૯/૨૦૨૬  ભારતીય ન્યાય સંહિતા સને ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સુનીલકુમાર હરીશભાઇ ચૌહાણ રહે. એ ૨/૭૬ સિધ્ધનાથ પાર્ક સોસાયટી સાંઇદીપ સોસાયટી પાછળ ન્યુ VIP રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા-૨૮/૦૬/૨૦૨૬ ના રોજ સવારના આશરે ક-૦૮/૦૦ થી ક-૦૯/૦૦ વાગ્યા દરમ્યાન મોજે.કીર્તીસ્તંભ શાક માર્કેટ ખાતે ફરીયાદીનો OPPO RENO 15C મોબાઇલ ગુલાબી કલરનો હતો જેનો આઇ.એમ.ઇ.આઇ નં-(૧) 8645052087272536(૨)864052087272528 નો હતો જેની અંદર (૧)JIO કંપનીનું સિમકાર્ડ નં-૭૦૯૬૬૫૮૮૧૯ નું હતું જેની આશરે કિં.રૂ.૩૮,૩૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૧/૦૭/૨૦૨૬ ના ક.૧૯/૧૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.અરવિંદભાઇ જોધાભાઇ નવાપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૬૦૩૭૩/૨૦૨૬  ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી દિપક શ્યામસુંદર શાહ રહે–ફલેટ નં.૨૦૮ બ્લિંડીંગ નં.૧૯,પદ્દમીની એપાર્ટમેન્ટ ગુરૂકૂળ ચાર રસ્તા પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રોહિત રાજીરામ ગાવીત રહે.મ.ન.૦૧ પરીશ્રમ ફ્લેટ કલ્પના સોસાયટીની બાજુ ઉમા ચાર રસ્તા પાસે વડોદરા શહેર નાઓએ તા.૧૧/૦૭/૨૦૨૬ ના રોજ સાંજના સવા સાતેક વાગ્યે મોજે.ડી-માર્ટ મોલ વાઘોડીયા રોડ ખાતે આરોપીનાઓ ડી-માર્ટ મોલમાથી બિલ બનાવ્યા વગર અલગ-અલગ કંપનીના ખાવાની વસ્તુઓ જેની  કુલ્લે કિં.રૂ.૧૮,૯૦૮/- મત્તાની ચોરી કરી લઈ જતા પકડાઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૧/૦૭/૨૦૨૬ ના ક-૨૩/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એચ.એચ.રાઠોડ પાણીગેટ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     ફતેગંજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૨૭૯/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જયદીપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ રહે-મ.ન.૪૦૩,પેરૂવીલા ફ્લેટ, કદમનગર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રાકેશ પ્રભાતીલાલ લાંબા રહે.૬૪,રાંદલધામ સોસા.ન્યુ સમા રોડ વડોદરા શહેર નાઓએ તા.૧૧/૦૭/૨૦૨૬ ના ક.૨૨/૧૫ વાગ્યા આસપાસ ડીલક્ષ ચાર રસ્તા, યોગી મેન્સ વેર શોપ ની બહાર નિઝામપુરા ફરિયાદીની દુકાનમા લાગેલ એ.સી.ના કોપરની પાઇપ આશરે ૦૩-૦૪ ફુટની હતી. જેની કિં.રૂ.૩,૦૦૦/- તેમજ સાહેદ જયેશભાઇ ભાનુભાઇ પરમાર નાઓના ઓફીસના એ.સી.ના કોપરની પાઇપ આશરે ૦૮-૧૦ ફુટની હતી. જેની કિં.રૂ.૮,૦૦૦/- એમ કુલ ૧૪-૧૫ ફુટ એ.સી.ની કોપરની પાઇપ જેની આશરે કુલ્લે મળી રૂ.૧૧,૦૦૦/- જે સદર આરોપી પાસે પિળા અને લાલ કલરની આભલા વાળી કાપડની થેલીમા ચોરી કરી લઇ જતા પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૨/૦૭/૨૦૨૬ ના ક.૦૭/૦૦  વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ નિલેશભાઇ રમણભાઇ ફતેગંજ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.     મારામારીના કેસો

૧.     ફતેગંજ પો.સ્ટે. “એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૨૭૭/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા કલમ ૧૧૫(૨), ૧૧૮(૧),૨૯૬(બી), ૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી દિવ્યેશભાઇ વિઠ્ઠલભાઇ નકુમ રહે.એ/૮૨,આનંદવિલા સોસા કેનાલ રોડ.ટી.પી.૧૩, નવાયાર્ડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) વિરપાલ ચૌહાણ (૨) પ્રેમ ચૌહાણ નાઓએ તા.૧૧/૦૭/૨૦૨૬ ના ક.૦૭/૦૦ થી ૦૭/૩૦ વાગ્યાની વચ્ચે મોજે-ડાઉન ટાઉન હ્યુન્ડાઇ શો-રૂમની બાજુમાં રજવાડી ટી-સ્ટોલની બાજુમા જાહેર રસ્તા પર ફરીયાદીશ્રી તથા સાહેદનાઓને આરોપી નાઓએ હાથમાં પહેરેલ કડુ ફરી. ને માથાના ભાગે કડુ તથા ગડદાપાટુનો તથા મો.સા.ની ચાવી ફરિયાદીને મારી ઇજા કરી બન્ને આરોપીએ એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરીવ ગુનો કર્યા વિ બાબતે તા-૧૧/૦૭/૨૦૨૬ ના ક.૨૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.કે.બારીયા ફતેગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     જવાહરનગર પો.સ્ટે પાર્ટ- એ ગુ.રજી.નં.૧૧૧૯૬૦૦૯૨૬૦૨૩૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૨૯૬(ખ), ૩૫૧(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રાજુભાઇ સા/ઓ ગોરધનભાઇ પરમાર રહે-ભાથીજી ફળીયુ, કરચીયા ગામ તા.જી. વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)મનહરભાઇ ડાહ્યાભાઇ પરમાર રહે.આમ્રપાલી સોસાયટી, બાજવા ગામ તા.જી. વડોદરા નાઓ તથા (૨‌) આરોપીના દિકરા- મીતકુમાર મનહરભાઇ પરમાર રહે. ગીરીરાજ ગ્રીન ફ્લેટ, બાજવા ગામ તા.જી.વડોદરા શહેર નાઓએ તા.૧૧/૦૭/૨૦૨૬ ના રોજ સાંજના ક.૧૬/૦૦ વાગ્યાની આસપાસ મોજે.રીફાઇનરી મેઈન ગેટથી બાજવા તરફ જવાના રોડ, કાળી તલાવડી પાસે, બાજવા ગામ ખાતે ફરિયાદી પોતાની એકસેલ સીક્ષ જે નેક્ષા કંપનીની છે જેનો રજી.નં. GJ06PR7971 ગાડી લઈને સામેથી આરોપી નાઓએ ફરિની ગાડી બાજુમા કરાવેલ અને જોર જોરથી કાચ ખખડાવતા જેથી કાચ ખોલતા બન્ને આરોપીઓ ગંદી બિભત્સ ગાળો આપી અને અચાનક ઉશકેરાઇ જઈને ફરિની ગાડીનો દરવાજો ખોલી મુકકા વડે માર મારી જણાવેલ કે, તુ સુધરી જજે નહી તો તને છોડીશુ નહી તેવી ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય વિ.બાબતે તા.૧૨/૦૭/૨૦૨૬ ના ક.૦૪/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ.રમેશભાઇ પરથીભાઇ જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૭.     છેડતીના કેસો

૧.     જવાહરનગર પો.સ્ટે પાર્ટ- એ ગુ.રજી.નં.૧૧૧૯૬૦૦૯૨૬૦૨૩૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૭૪, ૨૯૬(ખ), ૩૫૧(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મીતભાઇ મનહરભાઇ પરમાર રહે.ડી-૩૦૧, ગીરીરાજ ગ્રીન, કરચીયા-બાજવા રોડ, બાજવા ગામ તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) રાજુભાઇ ગોરધનભાઇ પરમાર (૨) જયરાજ રાજુભાઇ પરમાર (૩) વિરાજ રાજુભાઇ પરમાર તમામ રહે-ભાથીજી ફળીયુ, તળાવ પાસે, કરચીયા ગામ તા.જી. વડોદરા શહેર નાઓએ તા.૧૧/૦૭/૨૦૨૬ ના સવાર ક.૦૯/૦૦ વાગ્યા દરમ્યાન મોજે. કરચીયા ફાટક, કરચીયા ગામ ખાતે તથા તા.૧૧/૦૭/૨૦૨૬ ના રોજ રાત્રીના ક.૨૨/૦૦ વાગ્યા દરમ્યાન મોજે. રીફાઇનરી ટાઉનશીપ શોપીંગ સેન્ટરની સામે રોડ ઉપર જવારનગર ખાતે આરોપીનાઓ ફરિયાદીના પિતા મનહરભાઇ ડાહ્યાભાઇ પરમારનાઓને બિભત્સ ગાળો બોલેલ તેમજ ફરિયાદીશ્રીને તથા ફરિયાદીશ્રીની પત્નિને આરોપી નં.(૨)(૩) નાઓ ફરિયાદીશ્રીની ગાડીને રોકવાની કોશીષ કરી ગંદી બિભત્સ ગાળો બોલી ગાડી ઉભી રાખ નહી તો અમો તમને છોડીશું નહી તેમ કહી વિરાજ પરમાર નાએ ફરિયાદીશ્રીની પત્નિનો દુપટ્ટો (સ્કાપ) ખેંચી એક બીજાની મદદગારી કરેલ હોય વિ બાબતે તા.૧૨/૦૭/૨૦૨૬ ના ક. ૦૪/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ રમેશભાઇ પરથીભાઇ જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર  નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૮.     એટ્રોસીટી એકટ મુજબના કેસો

૧.     કારેલીબાગ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૬૦૨૮૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા–૨૦૨૩ ની કલમ-૨૯૬(ખ),  ૩૫૧(૩),૫૪ તથા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ(અત્યાચાર નિવારણ ) સુધારણા અઘિનિયમ – ૨૦૧૫ ની કલમ – ૩(૨) (૫ અ) તથા ૩(૧) (R ) (S) મુજબના ગુનાના કામના ફરિયાદી જ્યોતીબેન વા/ઓ રશ્મિકાન્ત રાઠોડ તે ભીખાભાઇ જેસીંગભાઇ ચૌહાણની દીકરી રહે- નાગરવાડા નવિધરતી ગોલવાડ, કાઠીયાવાડી ચાલી કારેલીબાગ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) ચંન્દ્રકાંત અવચીતરાવ મોરે  (૨) મહેન્દ્ર અવચીતરાવ મોરે (૩) રંજીતા વા/ઓફ ચંન્દ્રકાંત મોરે (૪) હેમાંગીની વા/ઓફ મહેન્દ્ર મોરે (૫) રોહન ચંન્દ્રકાંત મોરે (૬) દર્શીતા વા/ઓફ રોહન રાણા  (૭) રીયા મહેન્દ્ર મોરે (૮) રોહન રાણા નાઓએ તા.૧૦/૦૫/૨૦૨૬ ના ક. ૨૨/૩૦ થી ક.૨૩/૦૦ દરમ્યાન તથા તા.૧૭/૦૫/૨૦૨૬ ના આશરે ક.૧૦/૦૦ વાગે તથા તા.૨૪/૦૫/૨૦૨૬ ના આશરે ક.૨૩/૦૦ વાગે મોજે- નાગરવાડા નવિધરતી ગોલવાડ, કાઠીયાવાડી ચાલી કારેલીબાગ આરોપી નં (૧) નાઓ અવારનવાર કહેતા હતા કે આ મકાન અમારે લેવાનુ છે તેમ કહી અવારનવાર નાના– મોટા ઝઘડા કરતા હોય તેમજ તા-૧૦/૦૫/૨૦૨૬ના રોજ રાત્રિના આશરે સાડા દશથી અગિયારેક વાગ્યાના અરસામાં ફરીયાદીના મકાનની સામે રહેતા આરોપીઓ ભેગા થઇ ફરીયાદી ઘરે હાજર હતા ત્યારે ફરીયાદીને તથા તેમના સમાજના લોકોને ગમેતેમ ગંદી ગાળો તેમજ જાતિ વિષયક અપમાનીત શબ્દો બોલવા લાગેલ ત્યારબાદ તા.૧૭/૦૫/૨૦૨૬ના રોજ ફરીયાદીના ઘરે આવી ઘરની આગળ મુકેલ બાઇકને ધકકો મારીને બાઇકને નીચે પાડી દીધેલ હતી અને ગમેતેમ ગાળાગાળી કરવા લાગેલ અને બુમાબુમ કરવા લાગેલ તે વખતે આરોપી નં (૧) નાઓ પણ ત્યાં આવી ફરીયાદી સાથે ઝઘડો કરી અને કહેવા લાગેલ કે આ મકાન તો અમારે લેવાનુ હતુ તમે કેમ લિધુ હતુ તમારા જેવા હલકટોએ અમારી સામે મકાન લિધુ છે. તમારુ મોઢુ જોવાથી અમારો દિવસ બગડે છે. તેમ જણાવી ફરીયાદીને જાતીવાચક શબ્દો ઢેડા બોલી ગંદી ગાળો બોલેલ અને જણાવેલ કે તુ બહાર મળીશ તો તને મારી નાખીશુ તેમ જણાવી જાનથી મારી નાખવાની તથા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હુ મીડીયાનો માણસ છુ જેથી કોઇ મારૂ કશુ મારૂ બગાડી શકવાનુ નથી હુ તમોને બદનામ કરી નાખીશ અને તમો કેવી રીતે રહો છો તે હુ જોવુ છુ અને મને કોઇ કાયદાનો ડર નથી તેમ ઘમકી આપવા લાગેલ તે સમયે આરોપી નં (૩) નાઓએ ફરીયાદીના છોકરા સાથે ઝપાઝપી કરતા ફરીયાદી તથા તેઓના ભાઇ વિનોદભાઇ ચૌહાણ નાઓએ વચ્ચે પડી છોડાવેલ હતા અને જતાજતા માર મારવાની ઘમકી આપતા ગયેલ અને આ ઝઘડો પત્યા બાદ આરોપી નં (૬) (૭) પણ ફરીયાદીના ઘરે આવી ફરીયાદી સાથે બોલાચાલી ગાળાગાળી કરી ઝઘડો કરેલ ત્યારબાદ તા- ૨૪/૦૫/૨૦૨૬ ના રાત્રિના અગિયારેક વાગે આરોપી નં (૧) (૨) નાઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી સાથે ગાળાગાળી કરવા લાગતા ત્યારે ફરીયાદી તથા તેમના દિકરાએ તેનો વિડીયો ઉતારતા એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરવા લાગેલ અને ઝઘડો કરતા હોય જેથી ફરીયાદીએ તેમના સાહેદ વિનોદભાઇને ફોન કરી બોલાવેલ અને તેઓ થોડીવારમાં આવી ગયેલ હતા અને તે વખતે પણ આરોપી નં (૬) (૮) તે પણ ત્યાં આવી પહોચેલ હતા અને તેઓ બઘા ફરીયાદી તથા સાહેદ સાથે બોલાચાલી ઝઘડો કરી ફરીયાદીને જાતિ વાચક  અપશબ્દો ‘‘ ઢેડા‘‘ બોલી ઝઘડો કરી ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા. ૧૧/૦૭/૨૦૨૬ ના ક-૨૨/૧૫ ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબ શ્રી એસ.સી/એસ.ટી સેલ વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૯.     રાયોટીંગના કેસો

૧.     પાણીગેટ પો.સ્ટે.પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૩૭૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૨૧(૧), ૧૩૧, ૨૨૧, ૧૮૯(૨), ૧૮૯(૩), ૧૮૯(૫), ૨૯૬(ખ) મુજબના ગુનાના કામના ફરિયાદી એ.એસ.આઈ. રાકેશકુમાર ભેરૂલાલ બ.નં. ૧૬૪૭ નોકરી પાણીગેટ પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) રુદ્ર સંજયભાઈ શાહ રહે. ૧૯/બી, વર્ષો સોસાયટી, નવજીવન આજવા રોડ, વડોદરાનં. (૨) જય દુષ્યંત વ્યાસ રહે.મ.નં.૯૨, અલ્કા સોસાયટી, અકોટા સ્ટેડીયમ પાસે, બરોડા એક્ટીવીટી રોડ, વડોદરા શહેરનં.(૩) જયમિત અજયભાઈ જોષી રહે.મ.નં.૨૦૬, ભવ્ય દર્શન સોસાયટી, શિવમ હાઇટ્સ તરસાળી, રીંગ રોડ વડોદરાનં(૪) હિતેશભાઈ ઉર્ફે લાલુ જીતેન્દ્રભાઈ પંચાલ રહે. ૪૩૮, વિશાલનગર, જીવનપ્રકાશ ચોક, તરસાલી, વડોદરા શહેરનં.(૫) કરણ સુરેશ જસવાણી રહે.૨૮, સાંઈ આશિષ સોસાયટી, કલાવતી હોસ્પીટલ સામે, વારસીયા રીંગ રોડ, ફતેપુરા, વડોદરાનં. (૬) હિતીક્ષા જયમિત જોષી રહે. મ.નં.૨૦૬, ભવ્ય દર્શન સોસાયટી, શિવમ હાઇટ્સ તરસાળી, રીંગ રોડ વડોદરાનં. (૭) ભુમી હિતેશભાઈ પંચાલ રહે.૪૩૮, વિશાલનગર, જીવનપ્રકાશ ચોક, તરસાલી, વડોદરાનં. (૮) ડિમ્પલ વિજય વાણી રહે. જલારામ ચોકની બાજુમાં કિશનવાડી, વડોદરા નાઓએ તા.૧૨/૦૭/૨૦૨૬ ના ક-૦૦/૩૦ થી ક.૦૩/૦૦ ના સમય દરમ્યાન મોજે- પ્રભાત ગાર્ડન વાઘોડીયા રોડ પાસે તેમજ પાણીગેટ પોલીસ સ્ટેશન લારી ધારક આરોપી નં.(૧) નાની મોમોઝની લારી ખુલ્લી હોય અને વેચાણ ચાલુ હોય માણસોની ભીડ હોય ત્યાં અંદરો અંદર બોલાચાલી કરતા હોય જેથી લારી બંધ કરવા જણાવતા લારી બંધ નહી કરી ફરીને ગંદી ગાળો બોલી ફેટ પકડી મુક્કો મારી ફરજમાં અડચણ કરતા પોલીસ સ્ટેશન લાવતા ક.૦૨/૩૦ વાગ્યાના સુમારે આરોપી નં.(૨) થી નં. (૮) નાઓએ એકસંપ કરી સમાન ઇરાદો પાર પાડવા સારૂ આરોપી નં.(૧)ને પોલીસ સ્ટેશનમાંથી છોડાવવા માટે હોબાળો કરી ફરજમાં રૂકાવટ ઉભી કરી "તુ કેવો નોકરી કરે છે હું તારી વરદી ઉતરાવી દઇશ તેવી ધમકી આપી આરોપી નં.(૧)ને છોડાવવા સારૂ હુમલો કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૨/૦૭/૨૦૨૬ ના ક-૦૫/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વિ.એસ.દેસાઈ પાણીગેટ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૧૦.    વાહન ચોરીના કેસો

૧.     અકોટા પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૪૧૨૬૦૨૮૦/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૩૦૫(૨) મુજબના કામના ફરીયાદી ગૌરવકુમાર વિરાભાઇ પટેલ ઉ.વ.૪૫ ધંધો.નોકરી રહે. ૦૯/૦૨ વૃંદાવન સોસાયટી, સચ્ચિદાનંદ હોલની સામે, કરમદસ વિદ્યાનગર રોડ, કરમસદ તા.આણંદ જી.આણંદ નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૨૩/૦૩/૨૦૨૬ ના કલાક ૧૯/૦૦ થી તા.૨૫/૦૩/૨૦૨૬ કલાક ૦૯/૦૦ વાગ્યા દરમ્યાન મોજે. જય માતાજી પાર્કિંગ ઠે. વ્હાઇટ હાઉસ કમપાઉંડ, જેતલપુર બ્રિજ પાસે, અકોટા, વડોદરા શહેર આ કામના ફરીયાદીએ હોન્ડા કંપનીની એક્ટીવા સ્કુટર જેનો રજી નં.GJ-23-N-2254 ની ઓક્ટોબર ૨૦૦૮ ના મોડલની જેનો ચેસીસ નંબર ME4JF083K88512086 તથા એન્જીંન નંબર JF08E5543468  નો છે જે કાળા કલરની જેમા આશરે એક લીટર જેટલુ પેટ્રોલ હતુ જેની કિંમત આશરે ૧૦,૦૦૦/- ગણી શકાય. જે મારી હોન્ડા એક્ટીવા સ્કુટરની કોઇ ચોર ઇસમ પાર્ક કરેલ જગ્યાએથી  કોઇ ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૨/૦૭/૨૦૨૬ ના કલાક. ૧૩/૦૦ વાગે પો.સ.ઇ. શ્રી એલ.જે.પરમાર  અકોટા