-: પ્રેસનોટ :-
(તા.૧૩/૦૩/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબીશનના કેસો
તા.૧૨/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૧૯ કિ.રૂ.૩૮૦૦/-તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૪૯૮, બિયર નંગ-૨૬૪, મોબાઇલ ફોન -૦૪, કન્ટેનર-૦૧, પીકપ વાન-૧ મળી કુલ કિ.રૂ. ૩૬,૬૨,૮૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૧ સહીત કુલ-૧૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વિશ્વાસઘાતના કેસો.
૧. અકોટા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.ન-૧૧૧૯૬૦૪૧૨૬ ૦૦૯૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ ૩૧૮(૪), ૧૧૨,૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી યશુ ભગવાનદાસ જીન્દાલ રહે.- પી બી ૦૨ ઉત્તોપીયન કોર્નર સેવાસી રોડ ન્યુ અલ્કાપુરી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) PGJ FINSERV P.V.T L.T.D ના વહીવટ કર્તા તથા (૨) ભાવના ગજાનંદ ભટ્ટ મો-૮૧૬૦૩૨૦૬૮૨ તથા નં(૩) શ્રેયશ ઉર્ફે સાહીલ મીઠા મો-૬૩૫૩૪૨૫૭૯૯ તમામ ઓફીસ એડ્રેસ ૩૦૮ ગ્લાસીયર કોમ્પ્લેક્ષ અનુપમ સોસાયટી જેતલપુર રોડ વડોદરા શહેર નાઓએ નવેમ્બર ૨૦૨૪ થી તા ૧૭/૧૧/૨૦૨૫ દરમ્યાન મોજે. ૩૦૮ ગ્લાસીયર કોમ્પ્લેક્ષ અનુપમ સોસાયટી જેતલપુર રોડ વડોદરા આરોપીઓ નાઓએ લોન અપાવવાના બહાને ફરીયાદી પાસેથી કુલ રૂ.૧૨,૦૮,૦૦૦/- મેળવી લઈ આજ દિન સુધી લોન નહી કરાવી આપી લોન ચાર્જ પેટે લીધેલ રૂપિયા પણ પરત નહી આપી તમામ આરોપી ભેગા મળી ફરીયાદી સાથે છેતરપિંડી કરેલ છે તેમજ આ આરોપીઓ વિરુધ્ધમાં અગાઉ પણ અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી કરવા બાબતે તા.૧૨/૦૩/૨૦૨૬ ના ક.૨૧/૨૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વાય.વી.પટેલ અકોટા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સાયબર ક્રાઇમ પો.સ્ટે પાર્ટ–A -ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૦૨૬૦૦૦૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૩૫૧(૩), ૩૫૧(૪), ૬૧(૨) ITAct કલમ. ૬૬(સી) મુજબના ગુનાના કામના ફરિયાદી સંતોષકુમાર શૈલેષકુમાર તિવારી રહે-મકાન નં.એ-૧૨૧, ભાગ્યલક્ષ્મી ટાઉનશીપ વિભાગ-૨, કમલાનગર, આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ ૧) વોટસઅપ મો.નં.+1(540)935-1118 બનાવનાર તથા ઉપયોગ કરનાર (૨) ગુનાહિત કાવત્રા સાથે સંકળાયેલ તમામ ઇસમો તા.૦૫/૦૩/૨૦૨૬ ના ક-૦૩/૪૩ AM વાગે. દરમ્યાન મોજે-શ્રી કેન્દ્રીય વિધાલય નં - ૩, મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે, મકરપુરા, વડોદરા આરોપીઓ શ્રી કેન્દ્રીય વિધાલય નં – ૩ મકરપુરા મા ભણતા વિધ્યાર્થીઓમા તેમજ સ્કુલના કર્મચારીઓમા તેમજ વડોદરા શહેરના લોકોમા તનાવ તેમજ ડર ભયનુ વાતાવરણ ઉભુ કરવાના ઇરાદે અરબી ભાષામાં ફરીયાદીના વોટસઅપ નં.૯૯૫૫૭૯૦૯૦૯ ઉપર વોટસઅપ મેસેજ કરેલ જેનુ ફરીયાદીએ અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરતા “Your school will be completely destroyed omorrow, God is great, Allahu Akbar” જેવા ધમકી ભર્યા વોટસઅપ મેસેજ મોકલી વડોદરા શહેરમા રહેતા લોકોમા તણાવ તેમજ ડર ભયનુ વાતાવરણ ઉભુ કરવા તેમજ મુત્યુ કે મહાવ્યથા અથવા આગથી મીલકત નાશ કરવાના ગુનાહિત ઇરાદે ખોટુ નામ ધારણ કરી ગુનાહીત કાવત્રુ રચીને ઇલેકટ્રોનીક માધ્યમ થી વોટસઅપ મેસેજ થી ગુન્હાહિત ધમકી આપી ગુનો કરેલ છે જે વોટસઅપ બનાવનાર તેમજ ઉપયોગ કરનાર તેમજ ગુનાહિત કાવત્રા સાથે સંકળાયેલ તમામ ઇસમો વિરૂધ્ધ ભારતિય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૫૧(૩), ૩૫૧(૪), ૬૧(૨) તથા ITAct – ૬૬(સી) મુજબ ગુનો કરવા બાબતે તા.૧૨/૦૩/૨૦૨૬ ના ક.૨૦/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી જે.ડી.પરમાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના કેસો.
૧. બાપોદ પો.સ્ટે પાર્ટ એ.ગુ.ર.નં.-૧૧૧૯૬૦૦૨૨૬૦૧૫૫/૨૫ બી.એન.એસ. કલમ ૨૯૬(ખ),૧૧૮(૨),૧૧૮(૧),૧૧૫ (૨), ૩૩૩, ,૩૫૧(૧)તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબના ગુનાના કામના ફરિયાદી કિશનભાઇ કરશનભાઇ વાઘરી રહે, મ.નં-૩૧૪ રામનગર સરદાર એસ્ટેટ પાછળ આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મહેન્દ્ર નરવતભાઇ રાઠવા રહે-મ.નં.૩૧૦ રામનગર સરદાર એસ્ટેટ પાછળ આજવા રોડ વડોદરા શહેર નાઓએ તા.૧૦/૦૩/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગ્યાના અરસામા મોજે-મ.નં-૩૧૪ રામનગર સરદાર એસ્ટેટ પાછળ આજવા રોડ વડોદરા શહેર આરોપી અગાઉના ઝઘડાની અદાવત રાખી ફરિના ઘરમા પ્રવેશ કરી ફરીને ગમે તેમ બિભત્સ ગાળો આપી તેના હાથમાની લોખંડની પાઇપ ફરિને મોઢાના ભાગે મારતા નાક ઉપર તેમજ દાંતના ભાગે ગંભીર ઇજા થતા ઉપરના ચાર દાંત તોડી કાઇમી ખોટ ખાપણ કરી તેમજ ફરીની પત્ની કવીતાબેન વચ્ચે છોડાવા પડતા તેને માથાના ભાગે લોખંડની પાઇપ મારી ઇજા કરી તથા ફરીની બેન ગીતાબેન વચ્ચે છોડાવવા પડતા ગડદા પાટ્ટૂનો માર મારી નાસી જઈ ગુનો કરી મે.કમિશ્નર સાહેબના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કર્યા વિ. બાબતે તા.૧૨/૦૩/૨૦૨૬ તા.તા.૨૨/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.બી.પટેલ બાપોદ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન ચોરીના કેસો.
૧. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ ૧૧૧૯૬૦૦૩૨૬૦૧૧૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી કિર્તીકુમાર પુનમચંદ પટેલ રહે.બી-ટાવર મ.નં.૧૦૨, મેબલ એપાર્ટમેંટ, શાંતિકુંજ સોસાયટી સામે, ડી-માર્ટ પાસે, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૯/૦૩/૨૦૨૬ ના ક.૧૭/૦૦ વાગ્યે થી તા.૧૦/૦૩/૨૦૨૬ ના સવાર ક.૦૯/૦૦ વાગ્યા વચ્ચે મોજે:-બી-ટાવર મ.નં.૧૦૨ મેબલ એપાર્ટમેંટ, શાંતિકુંજ સોસાયટી સામે, ડી-માર્ટ પાસે, માંજલપુર ખાતેથી ફરિનુ હોંડા કંપનીનુ કાળા ભુખરા પટ્ટા કલરનુ સીડી 110 ડ્રીમ મો.સા. જેનો રજી નં.GJ-06-ML-0866 ની સન-૨૦૧૯ ના મોડલની જેનો એ.નં.JC67EA1013229 તથા ચે..નં. ME4JC67HDKA007454 નો છે જેની આશરે કિ.રૂ.૩૦,૦૦૦/- મત્તાની જે કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અથવા કોઇ સાધન વડે તોડી ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ. બાબતે તા-૧૨/૦૩/૨૦૨૬ ના ક.૧૯/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો સિધ્ધરાજસિંહ ગંભીરસિંહ માંજલપુર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. બાપોદ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૬૦૧૫૪/૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શંકુતલાબેન વા/ઓ ભરતભાઇ ચીમનભાઇ માછી રહે.મ.નં.૧૬૫ અયોધ્યાનગર ન્યુ.વી.આઇ.પી.રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૨/૦૩/૨૦૨૬ ના ક.૦૯/૩૦ વાગે મોજે- મ.નં.૧૬૫ અયોધ્યાનગર ન્યુ.વી.આઇ.પી.રોડ વડોદરા શહેર ખાતે આવી ફરી.ની. માતા ધનીબેન નાઓ તેઓના ઘરે એકલી હતી તેઓને જણાવેલ કે મારી ટ્રક ગલીમાથી કાઢવી હોય અને તમારી રીક્ષા મને નડતી હોય જેથી રીક્ષાની ચાવી આપો હુ રીક્ષા બાજુમા કરી મારી ટ્રક કાઢી લવ તેમ કહેતા ફરી.ની માતા ધનીબેન નાઓએ તેને રીક્ષાની ચાવી આપેલ અને ત્યારબાદ તે ઈસમ ફરિની બજાજ કંપનીની ઓટોરીક્ષા જેનો રજી નં. GJ 06 AW 5854 નો છે તે રીક્ષા ચાલુ કરી ઓટો રીક્ષા ચોરી કરી નાસી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૨/૦૩/૨૦૨૬ ના ક. ૧૬/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો હરપાલસિંહ માધુભા બાપોદ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. અન્ય ગુનાઓના કેસો.
૧. રાવપુરા પો.સ્ટે.પાર્ટ-બી ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૬૨૬૦૦૫૪/૨૦૨૬ જી.પી.એક્ટ કલમ- ૧૩૫(૧) મુજબના ગુનાના ફરિયાદી શ્રીસત અ.હે.કો. મનોજભાઇ ચંદુભાઇ બ.નં.૧૬૭૮ નોકરી રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નરેન્દ્રસિંહ દોલતસિંહ રાજ રહે:-અણખી-ગામ,મોટા વાંટા ફળીયુ, તા.જંબુસર, જી.ભરૂચ નાઓએ તા.૧૩/૦૩/૨૦૨૬ ના ક.૦૦/૧૮ વાગ્યા આસપાસ મોજે- નવદુર્ગા મંદીર પાસે દાંડીયાબજાર વડોદરા શહેર આરોપી નાઓએ પોતાના કબ્જાનુ પરવાના નં.LN12263A7A1E220/ 792/2004/J યુ.એસ.૧૦૭ બી વાળા એકનાળી હથિયાર વડે તા.૧૩/૦૩/૨૦૨૬ ના ક-૦૦/૧૮ વાગ્યા પહેલા કોઇપણ સમયે નવદુર્ગા મંદીર પાસે દાંડીયાબજાર વડોદરા શહેર ખાતે જાહેરમા હવામાં એક રાઉન્ડ ફાયર કરી મે.પોલીસ કમિશ્નર સા.શ્રી વડોદરા શહેર નાઓના જાહેરનામા ક્રમાંક- જી/સીપી/વિ.શા/હથિયારબંધી જાહેરનામુ/૧૨૧૬/૨૦૨૬ તા.૦૮/૦૩/૨૦૨૬ ના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી મળી આવી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૩/૦૩/૨૦૨૬ ના ક.૦૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો હસમુખભાઇ વેચાતભાઇ રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.