Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૩/૦૪/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૧૨/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૪૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૯૬ કિં.રૂ. ૧૯,૪૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ-૧૮૦, ઇ.કવાટરીયા નંગ-૧૯, બિયર નંગ-૦૪ મળી કુલ કિં.રૂ.૮૧,૩૦૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૬ સહીત કુલ-૩૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

 

૨.         વાહન ચોરીના કેસો:-

૧.         જે.પી.રોડ પો.સ્ટે“એ” પાર્ટ  ગુ.ર.નં.30/૨૦૨૬  યુનીક નં  11196008260098 ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી દિપીકાબેન વિજયભાઇ નિકમ રહે.મ નં એ ૦૯ મનીત સોસાયટી  અંબાલાલ પાર્ક કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ૦૪/૦૪/૨૦૨૬ ના ક.૧૦/૪૫ થી ક.૧૬/૦૦ વાગ્યા દરમ્યાન મોજે. મનીષા ચોકડી પાસે આવેલ અટલ બ્રિજ નીચે ટ્રાઇજોન ઓફીસની સામે પાર્કિંગમાંથી ફરીયાદીની સુઝુકી કંપનીની એક્સેસ સ્કુટી  જેનો રજી નં.GJ-06-MJ-6004 જે મેટ બ્લેક કલરની હોય તથા જેનો એં. નં.AF212001546 નો છે તથા ચે.નં.MBBD11ACK8C66946 નો છે જેની આશરે કિં.રૂ.૩૦,૦૦૦/- છે તથા તેમાં આશરે ૨ લિટર જેટલુ પેટ્રોલ હતુ જે કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે અગરતો લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૨/૦૪/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એફ.આઇ.પરમાર જે.પી.રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.