-: પ્રેસનોટ :-
(તા.૧૩/૦૮/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. દેશી દારૂ લી.0૫, કિ.રૂ-૧૦૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨, કવાટરીયા નંગ-૨૨ મળી કુલ કિ.રૂ. ૪,૨૪૫/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૦૭ સહિત ૧૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના ગુનાઓ:
૧. નંદેસરી પોલીસ સ્ટેશન
નંદેસરી પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.: ૧૧૧૯૬૦૩૯૨૫૦૩૫૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ- ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ધર્મેશકુમાર નગીનભાઈ રાઠોડ રહે- વાસદ ગામ રેલ્વે સ્ટેશનની પાછળ વડારા તા.જી. આણંદ નાઓને એક છોટા હાથી બોલેરો ગાડી નં-GJ06BV8538 ગાડી તા.૧૧/૦૮/૨૦૨૫ ના ક-૨૦/૩૦ વાગે મોજે- ને.હા.નં-૪૮ વડોદરાથી વાસદ રોડ ફાજલપુર ગામ નજીક રોડ ઉપર પોતાની હિરો સ્પ્લેંડર મો.સા. નં. GJ-23-BQ-5925 ની લઈ વડોદરા નિઝામપુરા થી ઘરે જતા વખતે આરોપીએ પોતાની ગાડી વડોદરા તરફ થી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફરીયાદીની મો.સા ને પાછળના ભાગે અથાડી એક્સીડંટ કરી રોડ ઉપર પાડી દઈ જમણા હાથના ખભાના ભાગે ફેક્ચર કરી તથા બન્ને પગે ઢિંચણના ભાગે ઇજા પહોચાડી પોતાની ગાડી લઈ વાસદ તરફ નાસી જઈ ગુન્હો કર્યા વિગેરે બાબતે તા-૧૨/૦૮/૨૦૨૫ ના ક-૧૮/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વી.કે.પાટીલ નંદેસરી પો.સ્ટે નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મારામારી ના ગુનાઓ:
૧. અટલાદરા પોલીસ સ્ટેશન
અટલાદરા પોસ્ટે પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૫૦૩૭૧/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા સને ૨૦૨૩ની કલમ.૧૧૭(૨),૨૯૬(૨) જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી બાલકદાસ ગીરધારીદાસ બાબાજી રહે.અંબાજી મંદીર પાસે કલાલી બ્રીજ નીચે કલાલી ફાટક વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અવધેશ ઉફે આવડુ શંકરભાઇ સોનાવણે રહે.બ્લોક.ન.૬/૦૭ શીવાજીપુરી વુડા હાઉસિંગ બોર્ડ કલાલી બ્રીજ પાસે વડોદરા શહેર નાઓએ તા.૧૦/૦૮/૨૦૨૫ ના ક.૧૬/૨૦ વાગે મોજે અંબાજી માતાના મંદીર પાસે કલાલી બ્રીજ નીચે આરોપી આવી અગાઉ કરેલ અરજીની અદાવત રાખી ફરી. સાથે બોલાચાલી ઝઘડો કરી ગંદી ગાળો બોલતો હોય જેથી ફરી. મંદીરમા અંદર જતા હતા તે વખતે આરોપીએ પાછળથી આવી ફરી.ના ડાબા હાથ ઉપર કોણીના નીચેના ભાગે લાકડાનો દંડો મારી ફરી.ને ફેક્ચર કરી ગંભીર ઇજા પહોચાડી મે.પો.કમ.સા.શ્રીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૧૨/૦૮/૨૦૨૫ ના ક.૨૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો હર્ષિતભાઇ ગગજીભાઇ અટલાદરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. મકરપુરા પોલીસ સ્ટેશન
મકરપુરા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૬૨૫૦૪૪૬/૨૦૨૫, બી.એન.એસ કલમ ૧૧૮(૨), ૧૧૮(૧), ૧૧૫(૨), ૭૪,૨૯૬(બી),૫૪, જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રિયાંક નરેન્દ્ર પાટીલ રહે.-એફ/૭૮,અમૃતનગર સોસાયટી,નોવીનો તરસાલી રોડ,મકરપુરા,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સંજય ચૌધરી (૨) કિંજલ ચૌધરી (૩) હીના સુનીલ બારીયા ત્રણેય રહે- અમૃતનગર સોસાયટી,નોવીનો તરસાલી રોડ,મકરપુરા,વડોદરા શહેર નાઓએ તા.૧૨/૦૮/૨૫ ના રાત્રીના પોણા અગીયારેક વાગે મોજે- એફ/૭૮,અમૃતનગર સોસાયટી,નોવીનો તરસાલી રોડ,મકરપુરાના ગેટ પાસે સોસાયટીના કુરતાને ખાવાનું નાખતા હતા તે વખતે સોસાયટીમાં રહેતા સંજય ચૌધરી તથા તેમના પત્ની કિંજલ ચૌધરી નાઓને કૂતરાને નહી મારવાનું જણાવતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીની માતાને માં-બહેન સમાણી ગંદી ગાળો આપી,ઝપાઝપી કરવા લાગેલ એટલામાં આ સંજય ચૌધરીના ઘરની બાજુમાં રહેતી હીના સુનીલ બારીયા પણ ત્યાં આવી ગયેલ અને ફરીની માતા સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગેલ ત્યારબાદ ફરીનો મોટો ભાઈ રૂષભ સાથે પણ બોલાચાલી ઝઘડો કરી અને ફરીયાદી બહાર આવી જોતાં સંજય ચૌધરીનો હાથ ફરીની માતાની છાતી ઉપર હોય તેને ધક્કો મારી દૂર કરી દીધેલ અને માતા તરફ ફરતા આ સંજય ચૌધરીએ તેની સાથે લાવેલ એક ધારદાર હાથીયારથી ફરીને માથાના ભાગે એક ફટકો મારી દઈ માથામાં ઊંડો ધા તથા લોહીની નસ કપાયેલી જેવી ગંભીર ઇજા પહોચાડી તથા ત્યારબાદ ફરીનો મોટો ભાઈ રૂષભ તેને કહેવા જતાં તેને પણ માથાના ભાગે એક ફટકો મારી દઈ ગંભીર ઇજા પહોચાડેલ હોય ગુનો કર્યા વિ.બાબતે તા:૧૩/૦૮/૨૫ ના ક.૦૩/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.પી.ડાભી મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મકરપુરા પોલીસ સ્ટેશન
મકરપુરા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૬૨૫૦૪૪૭/૨૦૨૫, બી.એન.એસ કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૨૯૬(બી),૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સંજયકુમાર હેમરાજભાઈ ચૌધરી રહે.-ઈ/૭૦,અમૃતનગર સોસાયટી,નોવીનો તરસાલી રોડ,મકરપુરા,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) પ્રીયાંક પાટીલ તથા (૨) રૂષભ પાટીલ તથા (૩)માયાબેન પાટીલ(૪) વર્ષા પાટીલ ચારેય રહે-મ.નં.એફ/૭૮,અમૃતનગર સોસાયટી,નોવીનો તરસાલી રોડ,મકરપુરા, વડોદરા શહેર નાઓએ તા.૧૨/૦૮/૨૫ ના રાત્રીના પોણા અગીયારેક વાગે મોજે- એફ/૭૮,અમૃતનગર સોસાયટી,નોવીનો તરસાલી રોડ,મકરપુરા,વડોદરા શહેર ખાતે ફરીને કુતરાઓ કરડવા આવતા ફરીએ ત્યાં નીચે પડેલ લાકડું લઈ કુતરાને મારવા જતાં ત્યાં રહેતા બહેન માયાબેન કૂતરાને મારવાની ના પાડેલ અને ફરી સાથે બોલાચાલી ઝઘડો કરી મનફાવે તેમ ગાળો આપવા લાગેલ એટલામાં આ માયાબેનના બંને દીકરાઓ ત્યાં આવી ગયેલ અને તેમનો નાનો દીકરો પ્રિયાંક પાટીલ નાઓએ ફરીનો કોલર પકડી ગંદી ગાળો આપી બે-ચાર લાફા મારી દીધેલ જેથી ફરી પોતાના બચાવમાં પાસે રહેલ લાકડાથી તેને માથાના ભાગે એક ફટકો મારી દીધેલ ત્યારબાદ તેમનો મોટો દીકરો રૂષભ પણ પાછળથી આવી ફરીને લાફા મારવા લાગેલ હોય જેથી ફરીએ બચાવમાં તેઓને પણ લાકડાનો ફટકો મારી દીધેલ અને ત્યારબાદ રૂષભે ફરીયાદી પાસેથી તે જ લાકડું ઝૂટવી લઈ ફરીને માથાના ભાગે એક ફટકો મારી દેતા જમણી આંખની ઉપરના ભાગે ઇજા પહોચેલ ત્યારબાદ રૂષભની પત્ની વર્ષાએ પણ ત્યાં આવી ગયેલ હોય ફરી સાથે બોલાચાલી ઝઘડો કરી ફરીને લાકડીથી બરડાના ભાગે ફટકા મારી ગુનો કર્યા વિ.બાબતે તા:૧૩/૦૮/૨૫ ના ક.૦૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.પી.ડાભી મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. મોબાઇલ ચોરીના ગુનાઓ:
૧. અકોટા પોલીસ સ્ટેશન
અકોટા પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૪૧૨૫૦૩૨૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી અજયભાઇ પ્રવીણભાઇ નીનામા રહે. ૫૫, વ્રજભૂમી સોસાયટી, વૈકુંઠ ફ્લેટની બાજુમાં, સમતા, વડોદરા શહેર મુળ રહે. ખેડા ફળિયુ ગામ-કારઠ, તા-ઝાલોદ જી-દાહોદ નાઓની ફરિયાદ મુજબ કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૦૩/૦૮/૨૦૨૫ ના કલાક.૧૧/૨૦ થી ૧૧/૫૦ વાગ્યા વચ્ચે મોજે. મેક્ડોનાલ્ડ ઠે. TNW બીઝનેશ કોમપ્લેક્ષ, મનિષા ચોકડી ફરીયાદી ઓર્ડર લેવા આવેલ હોય તે ફરીયાદીની ટુ વ્હિલર ગાડી પર લટકાવેલ ચાર મોબાઇલ ફોન વાળી થેલી જે ચારે મોબાઇલ ફોન મળી કુલ્લે કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- ગણી શકાય જે ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૩/૦૮/૨૦૨૫ ના ક-૦૩/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી સી.એમ.ગઢવી અકોટા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.