Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૩/૧૧/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

        તા.૧૨/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૫૨ કિ.રૂ.૧૦,૪૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલો તથા ક્વાટરરીયા મળી કિ.રૂ.૬૪,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૧૨ સહીત કુલ-૧૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.       મારામારીના કેસો

૧.         ગોત્રી પો.સ્ટે.

ગોત્રી પો.સ્ટે. પાર્ટ-“એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૫૦૩૫૧/૨૦૨૫ BNS કલમ  ૧૧૫(૨), ૩૫૧(૨) ૨૯૬(બી), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નિલીમા વા/ઓ પ્રવેશ વૈષ્વણવ દાસ શેઠી ઉ.વ.૬૩ ધંધો:-નિવ્રુત રહે,હાલ રહે,જે/૬૦૧, નિલામ્બર બેલોસિમો-૦૧, એપાર્મેંન્ટવાસણા ભાયલી રોડ વડોદરા શહરે મુળ રહે, વોર્ડ નં-૦૧, દેઓઘાટ, સોલન, હિમાચલપ્રદેશ નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)વિકાસ સુદર્શન કુમાર વર્મા(૨) અર્ચના વિકાસ વર્મા બન્ને હાલ રહે,જે/૬૦૩,નિલામ્બર બેલોસિમો-૦૧, એપાર્મેંન્ટ વાસણા ભાયલી રોડ વડોદરા શહેર તા.૧૨/૧૧/૨૦૨૫ નારોજ સવારના ક.૦૭/૧૫ વાગે  દરમ્યાન મોજે:- જે/૬૦૧,નિલામ્બર બેલોસિમો-૦૧, એપાર્મેંન્ટ વાસણા ભાયલી રોડ વડોદરા શહરે આ કામના ફરિ.શ્રી. પોતાના માતાના ઘરે હાજર હતા તે વખતે આરોપી ન. (1) વિકાસ સુદર્શન કુમાર વર્મા  તથા(2) અર્મના વિકાસ કુમાર વર્મા તેઓના ભાઇ તથા ભાભી નાઓએ મકાન બાબતે ફરિયાદી બહેન સાથે બોલાચાલી કરી ઝ્ગડો કરી ગંદીગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાને મદદ ગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે  તા.૧૨/૧૧/૨૦૨૫ ના કલાક  ૧૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ASI નવિનભાઇ મંગુભાઇ ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.         ગોત્રી પો.સ્ટે.

ગોત્રી પો.સ્ટે. પાર્ટ-“એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૫૦૩૫૨/૨૦૨૫ BNS કલમ  ૧૧૫(૨), ૫૧(૨), ૨૯૬ મુજબના ગુનાના કામના ફરિયાદી વિકાસ સુદર્શન કુમારવર્મા ઉ.વ.૬૧ ધંધો:-નિવ્રુત રહે, હાલ રહે,જી./૬૦૩,નિલામ્બર બેલોસિમો-૦૧, એપાર્મેંન્ટ વાસણાભાયલી રોડ વડોદરા શહરે નાઓની ફરિયાદ મુજબ આરોપી નિલીમા વા/ઓ પ્રવેશ વૈષ્વણવ દાસ શેઠી ઉ.વ.૬૩ ધંધો:-નિવ્રુત રહે,હાલ રહે,જે/૬૦૧, નિલામ્બર બેલોસિમો-૦૧, એપાર્મેંન્ટવાસણા ભાયલી રોડ વડોદરા શહરે મુળ રહે, વોર્ડ નં-૦૧, દેઓઘાટ, સોલન, હિમાચલપ્રદેશ તા,૧૨/૧૧/૨૦૨૫ ના રોજ સવારના ક. ૦૭/૧૫ વાગે  દરમ્યાન મોજે:- જે/૬૦૧,નિલામ્બર બેલોસિમો-૦૧, એપાર્મેંન્ટ વાસણાભાયલી રોડ વડોદરા શહરે આ કામના ફરિ.શ્રી. પોતાના માતાના ઘરે પોતાની બહેનને મળવા ગયેલ તે વખતે આરોપી ન. 1 નિલીમા વા/ઓ પ્રવેશ વૈષ્વણવ દાસ શેઠી તેઓની બહેને ફરીયાદી સાથે બોલાચાલી કરી ઝ્ગડો કરી ગંદીગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાને મદદ ગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૨/૧૧/૨૦૨૫ ના કલાક  ૧૫ /૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ASI નવિનભાઇ મંગુભાઇ ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.         વાડી પો.સ્ટે.

વાડી પોલીસ સ્ટેશન પાર્ટ એ-ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૫૨૫૦૩૪૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૧), ૩૫૧(૩), ૨૯૬(બી), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સુમિત્રા કિર્તનભાઇ સોલંકી ઉ.વ.૪૫ ધંધો ઘરકામ  રહે.મ.નં ૧૯ બ્લોક ૨૯ મહાનગર વુડાના મકાન ડભોઇ રોડ  વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) પ્રધ્યુમન રબારી  (૨) પુનમ રબારી (૩) સુનિતા તમામ રહે.મહાનગર વુડાના મકાન ડભોઇ રોડ વડોદરા શહેર (૪) એક અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી.તે તા.૧૨/૧૧/૨૦૨૫ ના રોજ આશરે ક.૧૫/૦૦ વાગ્યા દરમ્યાન મોજે.બ્લોક  મહાનગરવુડા ના મકાન ડભોઇ રોડ વડોદરા શહેર આ કામના ફરીયાદી તેઓના ઘરે હાજર હતા તે વખતે આ કામના આરોપી નં (૩) સુનિતાબેનનાઓના  બાળકો ફરી.ના ઘરે પાસે બુમા-બુમ કરતા હોય જેથી બાળકોને તેઓના ઘરથી દુર જવા ફરીએ કહેતા આ કામના આરોપી નં (૩) આવી ફરીને ગંદી ગંદી ગાળો બોલી ઝપા-ઝપી કરેલ.તે વખતે અન્ય આરોપી આવી ગયેલ. આરોપી નં (૦૧) પ્રધ્યુમન રબારી તથા આરોપી નં (૦૨) અજાણ્યો ઇસમ તથા આરોપી નં (૦૪) ફરીને વાળ ખેચી નીચે પાડી દિધેલ અને ગડદા પાટુનો માર મારેલ તથા આરોપી નં (૩) સુનિતાબેન નાઓને ફરીને હવે પછી સામે મળીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ. સદર ઝઘડામા ફરી.ને પેટના ભાગે તથા પીઠના ભાગે સામાન્ય ઇજા પહોચાડી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૨/૧૧/૨૦૨૫ ના કલાક ૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. ભાર્ગવકુમાર રાજેશભાઈ વાડી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.         નંદેસરી પો.સ્ટે.

નંદેસરી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૯૨૫૦૪૯૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા - ૨૦૨૩ કલમ – ૧૧૮(૧), ૧૧૫(૨), ૨૯૬, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી  ભયલાલભાઇ સન/ઓ ભગવાનસિંહ ધુળસિંહ ગોહીલ ઉ.વ.૩૨ રહે.ચામુંડાનગર ગુજરાત કેમીકલ કંપની સામે નંદેસરી તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) રવિંદ્રભાઇ ગિરવતભાઇ ગોહીલ તથા (૨)હિતેશભાઇ ગિરવતભાઇ ગોહીલ તથા (૩) ઉસ્માન ઉર્ફે સદ્દામ ત્રણેય રહે ચામુંડનગર ગુજરાત ચોકડી નંદેસરી તા.જી.વડોદરા તા.૧૨/૧૧/૨૦૨૫ ના કલાક- ૨૧/૩૦ વાગ્યા દરમ્યાન મોજે- ગુજરાત ચોકડી નંદેસરી જી.આઇ.ડી.સી. નંદેસરી તા.જી.વડોદરા ખાતે આ કામના ફરીયાદી નાઓ તથા તેઓના કુંટૂંબી કાકા ના દિકરા અર્જુનભાઇ ધુળાભાઇ ગોહીલ રહે.નંદેસરી ગામ બી ટાઇપ કોલોની તા.જી.વડોદરા નાઓ સાથે ગુજરાત ચોકડી ખાતે ઉભા હતા તે વખતે આ કામના તહોમતદાર નામે ઉસ્માન ઉર્ફે સદ્દામ નાઓ આવતા તેઓને આ અર્જુનભાઇ નાઓ પોતે ભાડે આપેલ રૂમનુ ભાડુ ના આપતા હોય જેથી રૂમ ખાલી કરવાની વાત કરતા આ ઉસ્માન નાઓ તેઓના માલીક રવિંદ્રભાઇ ગિરવતભાઇ ગોહીલ નાઓને ફોન કરીને બોલાવતા રવિંદ્ર તથા તેઓના ભાઇ હિતેશભાઇ નાઓ આવતા તેઓ ત્રણેય મળીને ફરીયાદી તથા અર્જુનભાઇ ને ગંદિ ગાળો આપી ગડદાપાટુનો માર મારી રવિંદ્રભાઇ નાઓ ફરિયાદીનુ ગળુ પકડી રાખી ઉસ્માન નાઓ પાછળ કોઇ લોખંડની વસ્તુ થી ફરીયાદીને માથાના ઉપરના ભાગે મારી ઇજા પહોચાડી રવિંદ્રભાઇ નાઓ ધારીયુ બતાવી ત્રણેય જતા જતા જાન થી મારી નાખવાની ધમકી આપી જતા રહી એકબીજાની મદદગારી કરી ગુંહો કર્યા વિગેરે બાબતે તા.૧૩/૧૧/૨૦૨૫ ના કલાક ૦૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી જે.ટી.નીનામા નંદેસરી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.       વાહન અકસ્માતના કેસો

૧.         ગોરવા પો.સ્ટે.

ગોરવા પો.સ્ટે.પાર્ટ એ ગુ.રજી.ન.૧૧૧૯૬૦૦૭૨૫૦૬૧૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૨૫ (એ),૧૨૫(બી)તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રીનાબેન વા/ઓ કમલેશભાઇ વિનુભાઇ દરજી ઉ.વ.૩૪ ધંધો-નોકરી રહે-મ.નં.સી/૧૦૩ પંચમ બ્લોઝમ એપાર્ટમેંટ સીધ્ધનાથ પ્લાંટની બાજુમા ખોડીયાર નગર ચાર રસ્તા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી બોલેરો ફોરવ્હિલ ગાડી નં.GJ-06-RB-3051 નો ચાલક જેના નામ ઠામની ખબર નથી તે ગઈ તા.૦૭/૧૧/૨૦૨૫ નો રોજ આ કામના ફરીયાદી બહેન તેઓની જ્યુપીટર એક્ટીવા નં. GJ-06-SG-3011 નાની લઈને ફરીયાદીની ઓફીસ ગોત્રી ઇસ્કોન મંદિર પાસે પ્રથમ કોમ્પ્લેક્ષ ખાતેથી પોતાના ઘરે જતા હતા તે વખતે સાંજના કલાક ૧૯/૧૫ વાગ્યાના સુમારે અટલ બ્રિજ ઉપરથી નીચે જોતા સરદાર બાગ ત્રણ રસ્તા પસાર થઈ રહેલ હતા તે વખતે એક ફોરવ્હિલ ગાડી નં.GJ-06-RB-3051 ના ચાલક પોતાની ગાડી પુર ઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીની એક્ટિવાને પાછળના ભાગે ટક્કર મારતા નીચે પાડી ફરીયાદીને કપાળના ભાગે ગંભીર ઇજા થયેલ અને નાકના ભાગે ફેક્ચર તથા બન્ને પગ ઉપર સામન્ય ઇજા કરી નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૨/૧૧/૨૦૨૫ ના કલાક ૧૮/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. સંજય સાહેબરાવ ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.       વિશ્વાસઘાતના કેસો

૧.         સાયબર ક્રાઇમ પો.સ્ટે.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાર્ટ-એ  ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૦૨૫૦૦૪૭/૨૦૨૫   ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪),૩૩૬(૨), ૩૩૬(૩),૩૩૮,૩૪૦(૨),૫૪ ,૬૧(૨) તથા આઇ.ટી એક્ટ 66(D), મુજબના ગુનાના કામના ફરિયાદી દિનેશ કાંતિલાલ જોષી રહેવાસી:- જી-૧૮ સંધ્યા પાર્ક ,માનવધર્મ આશ્રમપાસે, માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (I) ફરીયાદમા જણાવેલ વોટ્સએપ મો.નં 7400826489, 9616818668 નો ધારક તથા ઉપયોગ કરનાર(II) ફરીયાદમા જણાવેલ ટ્રાંજેક્શનના નાણા મેળવનાર બેક ખાતા ધારકો તથા વપરાશકર્તા (III) ફરીયાદમાં જણાવેલ વેબસાઈટ બનાવનાર તથા તેના વપરાશ કર્તા(IV) ગુનાહિત કાવતરા સાથે સંકળાયેલ તમામ ઇસમો તા.૧૬/૦૫/૨૦૨૫  થી આજદીન સુધી મોજે.- વડોદરા શહેર આ કામના આરોપીઓએ છેતરપીંડી વિશ્વાસઘાત કરવાના ઇરાદે અગાઉથી ગુનાહિત કાવતરુ રચી તા.૧૬/૦૫/૨૦૨૫ ના રોજ ફરી.શ્રી ને સામાવાળાએ તેઓના મો.નં. 7400826489, 9616818668 ના વોટ્સએપ ઉપરથી સંપર્ક કરી પોતે કંગના શર્મા NUVAMA WEALTH કંપનીમા ઇન્વેસ્ટમેંટ આસીસ્ટંટ બોલતા હોવાનું જણાવી તેઓને બ્લોક ટ્રેડ અને ક્વાટર પ્રોફિટ પ્લાનિંગમા ઇન્વેસ્ટ કરવાથી 10% થી 15%  સુધી પ્રોફીટ થશે તેવું જણાવી તેમજ ફરી. શ્રીને ઇનવેસ્ટ કરવાના બહાને સામાવાળાઓએ https://www.nuvamawealthvip.com ની લીંકમાં યુઝર આઈ.ડી તેમજ પાસવર્ડ ક્રીએટ કરાવડાવી ફરી. શ્રીને વોટ્સએપમાં તેઓની કંપની NUVAMA WEALTH AND INVESTMENT LIMITED છે જે SEBI માં રજીસ્ટર્ડ છે તેવું જણાવી જે અંગેના સેબીમા રજીસ્ટર હોવા અંગેના ખોટા દસ્તાવેજો બનાવી તેને સાચા હોય એ રીતે ઉપયોગ કરી ખોટુ સર્ટીફીકેટ મોકલી ફરીયાદી શ્રીને વિશ્વાસમાં લઈ ઉચું વળતર આપવાની લાલચ આપી ફરી.શ્રીને Account number:920020058326081 IFSC: UTIB0002208 માં ગઈ તા.૧૯/૦૫/૨૦૨૫ ના રોજ રૂ.30,00,000/- RTGS કરાવડાવી તેઓનો વિશ્વાસ કેળવવા સારૂ ફરી. શ્રીને ગઈ તા.20/05/2025 ના રોજ તેઓની લિંકમા જઇ તેઓના HDFC BANK Acc No. 50100789325372 IFSC CODE:-HDFC0000429  મા Reference No 514010959434 થી રૂ. 1000/- વિડ્રોલ કરાવડાવેલ જે બાદ સામાવાળાઓ ફરી. શ્રી પાસેથી વધારે પૈસાની માંગણી કરતા તેઓને આ કામના સામાવાળાઓ ઉપર શંકા ગયેલ જે બાદ તેઓએ વધારે રૂપીયા ભરેલ નહી અને તેઓની વેબસાઇટમા જઈ ફરી.શ્રીના તેઓના એકાઉંટ મા રૂ.36,96,809.50/- વિડ્રોલ કરવા જતા વિડ્રોવલ થયેલ નહી અને તેઓનું એકાઉંટ ડીસેબલ કરી દીધેલ હોય અને ફરી. શ્રીના બાકી નિકળતા કુલ રૂ.૨૯,૯૯,૦૦૦/- આજદીન સુધી પરત નહી કરી આ કામના આરોપીઓએ એકબિજાની મદદગારી કરી ઓન-લાઈન ઈલેક્ટ્રોનીક માધ્યમનો ઉપયોગ કરી ગુનાહિત કાવતરુ રચી ફરીયાદી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરીને ગુનો કરવા બાબતે  તા.૧૨/૧૧/૨૦૨૫  કલાક ૧૪/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈન્સ. શ્રી જે. ડી.પરમાર સાયબર ક્રાઇમ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.