-: પ્રેસનોટ :-
(તા.૧૨/૧૨/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૩/૧૨/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૯૭ કિ.રૂ.૩૯૪૦૦ /-, બોટલ-૧૭, મળી કિં રૂ. ૫૧૪૫૦/-નો રીક્ષા ૧ કિં રૂ. ૮૦,૦૦૦/- મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૨૮ સહીત કુલ- ૩૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો
૧. સમા પોસ્ટે
૩. સ્ત્રી અત્યાચાર ના કેસો
૧. માંજલપુર પોલીસ સ્ટેશન
માંજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ-એ ૧૧૧૯૬૦૦૩૨૫૦૬૯૪/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ ની કલમ.૮૫,૫૪ તથા દહેજ પ્રતિબંધ અધિનીયમ-૧૯૬૧ ની કલમ ૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ફાલ્ગુનીબેન ડો/ઓફ રાજેશભાઇ નારાયણરાવ દળવી ઉ.વ.૨૪ ધંધો.ઘરકામ હાલ રહેવાસી-મ.ન.ડી/૨૦૮ પાલમેરા હાઇટ્સ રોયલ ગ્રીન બંગ્લોઝ પાસે માંજલપુર વડસર રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧)પતિ તન્મયભાઈ નરેંદ્રકુમાર કદમ નં.(૨) સસરા નરેંદ્રકુમાર બાળાસાહેબ કદમ નં(૩)સાસુ લિનાબેન વા/ઓફ નરેંદ્રકુમાર બાળાસાહેબ કદમ. તમામ રહે.સી/૬૦ વ્રુંદાવન સોસાયટી, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની પાછળ, માંજલપુર વડોદરા શહેર માર્ચ-૨૦૨૫ થી તા.૦૧/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાન મોજે;- સી/૬૦ વ્રુંદાવન સોસાયટી, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની પાછળ, માંજલપુર વડોદરા શહેર ફરીયાદીના લગ્નના એક મહિના બાદ આરોપી નં.(૧)(૨)(૩) નાઓએ “તારા બાપે તને દહેજમાં શુ આપ્યુ છે. અને તારા બેગમાં શુ ભરીને લઈને આવેલ છે.અમે તો અમારી દિકરીને સોનાનો હાર અને વ્યવહારમાં પૈસા પણ આપેલ છે” તેમ કહી દહેજની માગણી કરીને આરોપી નં.(૨) અને (૩)એ ફરીયાદીને ઘરકામ સરખુ ન કરવા બાબતે મહેણા–ટોણા મારી માનસિક ત્રાસ આપી જે અંગે ફરીયાદીએ આરોપી તેઓના પતિ તન્મયને આ બાબતે વાત કરતા તેઓના પતિએ કહેલ કે “ તારે અહિયા રહેવુ હોય તો કામ કરવુ જ પડશે અને હુ કહુ કે મારા માતા-પિતા તે એક જ નિર્ણય હશે” જેથી ફરીયાદીને માનસિક ત્રાસ સહન ન થવા કારણે ફરીયાદીએ કંટાળીને તા.૨૫/૧૧/૨૦૨૫ ના રોજ પોતાની સાસરીમાં ફિનાઇલ પી લેતા આરાધ્યા હોસ્પિટલ તુલસીધામ ચાર રસ્તા પાસે માંજલપુર વડોદરા શહેર લઈ જતા ત્રણેય આરોપીઓએ હોસ્પિટલમાં જ સાહેદો સાથે ગમેતેમ બોલાચાલી ઝગડો કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા બાબતનો તા.૧૨/૧૨/૨૦૨૫ ના કલાક ૧૫/૦૫ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ.ઇન્સ.શ્રી એ.એસ.ચૌધરી સાહેબ માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪.વાહન અક્સ્માતના કેસો
૧.અકોટા પો.સ્ટે.
અકોટા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૧૨૫૦૪૮૧ /૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪,૧૩૪ મુજબના કામના ફરીયાદી પ્રશાંતભાઇ હસમુખભાઇ ટીકાડીયા ઉ.વ.૪૩ ધંધો.નોકરી રહે.બી/૨૦૪ સાંઇકૃપા અપાર્ટમેન્ટ માનવ મંદિર સોસાયટીની સામે દિવાળીપુરા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૨૯/૦૯/૨૦૨૫ ના રોજ ફરીયાદીએ પોતાની ઓફીસ ભુમિતાનંદ ફ્લેટ સુવર્ણપુરી સોસાયટી પાસે જેતલપુર રોડ ખાતેથી ઘરે જવા માટે મોબાઇલ એપથી રેપીડો મોટર સાયકલ કલાક.૧૮/૦૦ વાગે બુક કરાવેલ અને ત્યારબાદ દસેક મિનિટમાં રેપીડો ચાલકનો મોબાઇલ નં.૭૦૪૩૫૩૧૮૩૪ ઉપરથી ફોન ફરીયાદી પર આવી ફરીયાદીને ધ ન્યુ ઇન્ડિયા ઇન્સોરંસ કંપની લિમીટેડ સમીર બિલ્ડીંગની બાજુમાં જેતેલપુર રોડ ખાતેથી મોટર સાયકલ ઉપર બેસાડી ગફલતભરી રીતે મોટર સાયકલ ચલાવી ત્યાંજ બન્ને મોટર સાયકલ સાથે નીચે પડી જઇ ફરીયાદીને ડાબા પગે મોટર સાયકલ પડવાના કારણે ફેક્ચર થયેલ હોય જેથી આ રેપીડો ચાલક તેની મોટર સાયકલ ગફલતભરી રીતે હંકારી ફરીને ઇજા પહોચાડી નાશી જઇ ગુનો કર્યા વિગેરે બાબતની તા.૧૨/૧૨/૨૦૨૫ ના કલાક- ૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ ઇન્વે અ.હે.કો જીજ્ઞેશકુમાર સુરેશચંદ્ર બ.નં.૧૬૩૭ અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. હરણી પો.સ્ટે.
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૭૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ)(બી) તથા એમ વી એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના કામના ફરીયાદી બુધસિંગ કાનજીભાઇ બારીયા ઉ.વ.૭૮ ધંધો-નિવૃત રહે.બારીયા ફળિયુ ગામ-કંકુથાંભલા તા-ગોધરા જી-પંચમહાલ નાઓની ફરીયાદ મુજબ આરોપી GJ 06 CN 9743 ના ચાલક તા.૦૯/૧૨/૨૦૨૫ ના ક.૦૯/૦૦ વાગે મોજે :- એરપોર્ટ સર્કલ હરણી રોડ વડોદરા શહેર પોતાની મો.સા. પુરઝડપે બેદરકારી થી ગફલત ભરી રીતે ચલાવી લાવી ફરિયાદી તથા તેની પત્ની તથા તેની દિકરીને અથાડી ફરિયાદીની પત્નીને ડાબા પગે ફેક્ચર કરી ફરિયાદી તથા તેની દિકરીને નાની મોટી ઇજઓ પહોચાડી નાશી જઇ ગુનો કર્યા વિગેરે બાબતનો તા.૧૨/૧૨/૨૦૨૫ ના ક.૧૭/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો અમિતભાઈ વાલસિંગભાઇ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ગુનાહિત વિશ્વાતઘાતના કેસો
૧. સયાજીગંજ પો.સ્ટે.
સયાજીગંજ પો.સ્ટે. ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૦૨૫૦૭૯૮/૨૦૨૫ ઈ.પી.કો.કલમ ૪૨૦,૧૨૦(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી અનિલ નરશીભાઈ અ.પો.કો.બ.નં.૨૩૨૫ સયાજીગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી શેખ તોફીકમોહમદ ગુલામઅહેમદનાઓએ પોતાના નામનું ફેડરલ બેન્ક અકાઉંટ નં. ૧૩૩૫૦૧૦૦૦૪૯૮૫૧ આઇ.એફ.એસ.સી કોડ- એફ.ડી.આર.એલ ૦૦૦૧૩૩૫ બેંક એકાઉન્ટ ખોલાવડાવી તે બેંક એકાઉન્ટ મ્યુલ તરીકે આર્થિક ઠગાઈના ગુન્હાઓ આચરવા માટે અન્ય બીજા વ્યક્તિને આપી તેને બેંક એકાઉન્ટ તથા બેંક એ.ટી.એમ.આપી એકબીજાની મદદગારી કરી લોકો સાથે છેતરપિંડી કરી જેમા પોતાના અંગત ઉપયોગ માટે બીજા અન્ય વ્યક્તિએ નાંણા મેળવી આશરે રૂ. ૩,૫૩,૬૦૫/- જેટલી રકમના અનઓથોરાઈઝડ ટ્રાંઝેક્શન કરી નાણા મેળવી ગુન્હો કરેલ હોય અને સદર બેંક એકાઉન્ટ વિરૂધ્ધમા એન સી સી આર પી પોર્ટલ ઉપર- ૦૬ જેટલી કમ્પલેનો હોય સદર બેંકના ખાતા ધારક તેમજ બેંક ખાતાનો ઉપયોગ કરનાર અન્ય વ્યક્તિ તેમજ આ ગુના સાથે સંકળાયેલ તમામ ઈસમો વિરુધ્ધ ઈ.પી.કો.કલમ ૪૨૦,૧૨૦(બી) મુજબ ગુનો કરવા વિગેરે બાબતની તા. ૧૨/૧૨/૨૦૨૫ કલાક.૧૬/૦૫ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ.ઈન્સ. ડી.વી.પાટીલ સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અટલાદરા પો.સ્ટે.
અટલાદરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ,૧૧૧૯૬૦૪૪૨૫૦૫૨૫/૨૦૨૫ ભારતિય ન્યાય સંહિતા (B.N.S.) - ૨૦૨૩ ની કલમ- ૩૧૮(૪), ૬૧(૨) તથા IT Act કલમ-૬૬(ડી) મુજબના ગુનાના કામના ફરિયાદિ અ.પો.કો સંજયભાઈ નાનુભાઈ બકલ નં.૬૧, અટલાદરા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી ૧) દર્શન બાબુભાઈ વણકર, રહે.મ.નં.બી/૪૦૧ કિશન ગ્લોરી સોસાયટી પ્રથમ રીવેરા સોસાયટી પાસે બીલ કેનાલ રોડ, મુળ રહે.વણકર વાસ વડુ ગામ, તા.પાદરા, જી.વડોદરા(૨) ભાવીન મકવાણા તા.૨૬/૦૪/૨૦૨૫ થી તા.૨૭/૦૪/૨૦૨૫ સુધી મોજે.કિશન ગ્લોરી, અટલાદરા વડોદરા આ કામના આરોપીઓ દ્વારા પુર્વ આયોજીત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઇરાદો પાર પાડવા અને લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુન્હા આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ આરોપી નં.(૧) નાએ પોતાના નામનુ અટલાદરા ખાતેની Bank Of Baroda A/C No : 40880100013659 IFSC CODE : BARB0ATLADA નુ બેંક એકાઉન્ટ ખોલાવી તે બેંક એકાઉન્ટ આરોપી નં.(૨) નાને ઓનલાઇન આર્થિક ઠગાઇના ગુન્હાઓ આચરવા માટે બેંક એકાઉન્ટ તથા બેંકની કીટ આપી જે બેંક એકાઉન્ટના બદલામાં કમિશન મેળવી એકબીજાની મદદગારી કરી લોકો સાથે ઓનલાઇન છેતરપીંડી કરી જેમાં પોતાના અંગત ઉપયોગ માટે નાંણા મેળવી આશરે રૂપિયા ૧,૭૦,૬૮૬/- જેટલી રકમના અન ઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શન કરી નાંણા સગેવગે કરી ગુન્હો કર્યા વિગેરે બાબતની તા.૧૨/૧૨/૨૦૨૫ ના કલાક.-૧૯/૩૫ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ એમ.આર.સંગાડા પોલીસ ઇન્સ્પેક્ટર અટલાદરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩ કપુરાઇ પો.સ્ટે.
કપુરાઈ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૫૦૭૧૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૧૮(૪),૬૧(૨) તથા આઈ.ટી.એક્ટ કલમ ૬૬(ડી) મુજબ ના ગુનાના કામના ફરિયાદી અ.લો.ર શૈલેષભાઇ લુકાભાઇ બ.નં. ૩૮૦૮ નોકરી કપુરાઇ પોલીસ સ્ટેશન, વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી ૧) સમીર ભીવાજી મસ્કે ઉ.વ ૩૦ ધંધો નોકરી હાલ રહે ગી-૨૦૧ સિધ્ધેશ્વર હેપ્પીનેશ સોમાતળાવ એમ.એમ.વ્હોરા શો-રૂમ ની સામેની ગલીમા ડભોઈ રોડ વડોદરા શહેર મુળ રહે સી-૬૯-૭૦ વૈશ્ણવ પાર્ક શર્મજીવી સોસાયટી કપુરાઈ ડભોઈ રોડ વડોદરા શહેર તથા (૨) રાજનકુમાર મો.૯૫૦૮૨૩૫૮૫૩ જેના પુરા નામ ઠામની ખબર નથી તે તા.૧૮/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૪/૨૦૨૫ સુધીમાં મોજે– એસ.બી.આઈ બેંકનુ પરીસર, ગ્રાઉન્ડ ફ્લોર, કાન્હા હાઇટ્સ, સોમાતળાવ ચાર રસ્તા, વડોદરા શહેર પુર્વ કિમી ૦૧ ભગીરથ પો.ચોકી આ કામના આરોપીઓ દ્વારા પુર્વ આયોજીત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઈરાદો પાર પાડવા અને લોકો સાથે ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન ઠગાઈ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઈમના ગુન્હા આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ આરોપી સમીર ભીવાજી મસ્કે ઉ.વ ૩૦ ધંધો નોકરી હાલ રહે ગી-૨૦૧ સિધ્ધેશ્વર હેપ્પીનેશ સોમાતળાવ એમ.એમ.વ્હોરા શો-રૂમ ની સામેની ગલીમા ડભોઈ રોડ વડોદરા શહેર મુળ રહે સી-૬૯-૭૦ વૈશ્ણવ પાર્ક શર્મજીવી સોસાયટી કપુરાઈ ડભોઈ રોડ વડોદરા શહેર નાઓ રાજનકુમાર મો.૯૫૦૮૨૩૫૮૫૩ જેના પુરા નામ ઠામની ખબર નથી તે તથા તપાસમાં નિકળી આવે તે તમામ નાઓએ ડ્રીમ-૧૧ મા પૈસા જીતેલ કસ્ટમરોના નંબર મેળવી તે માણસોના કોન્ટેક્ટ કરી તેમને અમો ડ્રીમ-૧૧ કસ્ટમર કેર માથી બોલીએ છીએ અને પૈસા ઉપાડવાની લીમીટ વધારવા સારૂ કોન્ટેક્ટ કરેલ છે તમારે રૂપીયા ૫૦,૦૦૦/- ચાર્જ ચુકવથી તમારી લીમીટ વધી જશે. તેમ જણાવી કસ્ટમરો પાસેથી રાજનના એકાઉન્ટમાં રૂપીયા ટ્રાન્સફર કરાવી તે રૂપીયા માથી અડધા રૂપીયા સમીરે તેના એસ.બી.આઇ બેંક એકાઉન્ટ નં.૪૦૦૦૪૪૧૫૪૩૬ મા તા.૧૮/૦૪/૨૦૨૫ થી તા.૩૦/૦૪/૨૦૨૫ સુધીમાં રૂ.૨,૮૭,૦૦૦/-ની રકમ મેળવી આ રૂપીયા સગેવગે કરી ગુન્હો કરેલ હોય ગુન્હો કર્યા વિગેરે બાબતની તા.૧૨/૧૨/૨૦૨૫ ના કલાક ૨૧/૨૫ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ ત.ક.અ . પો.ઈન્સ ડી.સી.રાઓલ સા કપુરાઈ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. અકોટા પો.સ્ટે.
અકોટા પો.સ્ટે. ”એ ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૧૨૫૦૪૭૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૧૮(૪),૬૧(૨),૧૧૨(૨) તથા ITACT કલમ ૬૬(ડી) મુજબના કામના ફરિયાદી એ.એસ.આઇ જૈમીનકુમાર કીશોરભાઇ બ.નં.૪૫૬૦ નોકરી અકોટા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી શ્રવણકુમાર અનિલકુમાર શાહુ ઉ.વ ૨૮ ધંધો- નોકરી રહે કરચીયા ગામ જોષી ફળીયુ તા વડોદરા જી વડૉદરા તા.૨૯/૦૪/૨૦૨૫ થી આજદિન સુધી મોજે – કર્ણાટક બેંક લીમીટેડ ઓલ્ડ પાદરા શાખા મનિષા સર્કલ પાસે અકોટા વડોદરા શહેર દ્વારા પુર્વ આયોજીત સંગઠીત ગુનાહીત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઇરાદો પાર પાડવા અને લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુન્હા આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ આરોપી શ્રવણકુમાર અનિલકુમાર શાહુએ પોતાના નામનિ બેંક Karnataka bank બેંકમા A/C NO.0793252400008501 IFSC CODE: KARB0000793 બેંક એકાઉન્ટ ખોલાવડાવી તે બેંક એકાઉન્ટ આરોપી બ્રીજેશ પટેલ રહેવાસી.વડોદરા જેનો નો છે તેને ઓનલાઇન આર્થિક ઠગાઇના ગુન્હાઓ આચરવા માટે બેંક એકાઉન્ટ તથા બેંકની કીટ આપી જે બેંક એકાઉન્ટના બદલામા કમીશન મેળવી એકબીજાની મદદગારી કરી લોકો સાથે ઓનલાઇન છેતરપીંડી કરી જેમા પોતાના અંગત ઉપયોગ માટે નાણા મેળવી આશરે રૂ. ૧૧,૩૦,૦૦૪/-જેટલી રકમના અનઓથોરાઇઝ્ડ ટ્રાંઝેક્શન કરી નાણા સગેવગે કરી ગુન્હો કરેલ હોય અને સદર બેંક એકાઉન્ટ ઉપયોગ કરનાર તેમજ આ સંગઠીત ગુનાહિત કાવતરા સાથે સંકળાયેલ તમામ ઇસમો વિરુધ્ધ તા.૧૨/૧૨/૨૦૨૫ ના કલાક.૧૮/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈન્સ શ્રી ડી.વી.બલદાણીયા સા અકોટા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫.મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૭૮૭/૨૫ ભારતિય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ ની કલમ- ૩(૫), ૩૧૮(૪), ૬૧(૨) તથા ITAct કલમ.૬૬(ડી) મુજબના કામના ફરિયાદી કિરણભાઇ હરાજભાઇ અ.હે.કો બ.નં-૧૭૦૩ નોકરી મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) હિતેશકુમાર પોપટભાઇ વસાવા રહેવાસી-નવીનગરી, સુંદરપુરા તા-જી.વડોદરા (બેક ના ખાતા ધારક) (૨) મોહિત વિશ્વકર્મા રહેવાસી વડોદરા જેનો (૩)બેંક ખાતાનો ઉપયોગ કરનાર તથા આર્થીક લાભ મેળવનાર(૪) ગુનાહીત કાવતરા સાથે સંકડાયેલ તમામ ઈસમો તા.૧૨/૧૨/૨૦૨૫ ના પહેલા મોજે- વડોદરા શહેર નાઓ દ્વારા પુર્વ આયોજીત ગુનાહિત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઇરાદો પાર પાડવા અને લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુન્હા આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ આરોપી હિતેશકુમાર પોપટભાઇ વસાવા રહેવાસી- નવી નગરી, સુંદરપુરા તા-જી.વડોદરા એ પોતાના નામના (૧) Indian Overseas Banak ના A/C No. 156901000011453 તથા (૨) Canara Banak ના A/C No. 110042028382 બેંક એકાઉન્ટ ખોલાવડાવી તે બેંક એકાઉન્ટ આરોપી મોહિત વિશ્વકર્મા રહેવાસી વડોદરા તેને ઓનલાઈન આર્થિક ઠગાઈના ગુન્હાઓ આચરવા માટે બેંક એકાઉન્ટ તથા બેંકની કિટ આપી જે બેંક એકાઉન્ટ ના બદલામા કમિશન મેળવી એકબીજાની મદદગારી કરી લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરી જેમા પોતાના અંગત ઉપયોગ માટે નાંણા મેળવી આશરે રૂ. 4,40,000/- જેટલી રકમના અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કરી નાણા સગેવગે કરી ગુન્હો કરેલ હોય અને સદર બેંક એકાઉન્ટો વિરૂધ્ધમા NCCRP પોર્ટલ ઉપર ૦3 કમ્પલેન હોય સદર બેક ના ખાતા ધારક તેમજ બેંક ખાતાનો ઉપયોગ કરનાર તેમજ આ ગુનાહીત કાવતરા સાથે સંકડાયેલ તમામ ઈસમો વિરુધ્ધ ભારતિય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ ની કલમ- ૩(૫), ૩૧૮(૪), ૬૧(૨) તથા ITAct કલમ.૬૬(ડી) મુજબ ગુનો કર્યા વિગેરે બાબતે તા:૧૨/૧૨/૨૦૨૫ ના કલાક-૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ પો.ઈન્સ શ્રી જી.ડી.રાજપુત સા નોકરી મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. રાવપુરા પો.સ્ટે.
રાવપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૬૨૫૦૨૬૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૧૮(૪),૬૧(૨),૧૧૨(૨) મુજબના કામના ફરીયાદી કાનાભાઇ જબરાભાઇ અ.હે.કોન્સ. બ.નં.૮૩૧ નોકરી રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની મુજબ આરોપી (૧) મિહીર કીરણભાઇ સોલંકી તથા (૨) કીરણભાઇ હીરાભાઇ સોલંકી બંને રહે.મ.ન.૨૮૨, તુલસીવાડી સ્લમ કવાટૅર્સ, રૂષી મંડપ સામે ,પાણીની ટાંકી પાસે,કારેલીબાગ ,વડોદરા શહેર તથા (૩) દેવાંગ જેનુ પુરુ નામ અને સરનામાની ખબર નથી જેનો તા.૦૭/૦૪/૨૦૨૫ ના કલાક- ૦૦/૦૦ વાગ્યા થી ૨૪/૦૦ વાગ્યા દરમિયાન મોજે- સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા ,સયાજીગંજ બ્રાંચ વડોદરા શહેર નાઓ દ્વારા પુર્વ આયોજીત સંગઠીત ગુનાહિત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઇરાદો પાર પાડવા અને લોકો સાથે ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુન્હા આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ આરોપી મિહીર કીરણભાઇ સોલંકી નાઓના State Bank of India sayajigunj branch ના A/C No. 40526865200 IFSC CODE – SBIN0001141 નુ બેંક એકાઉન્ટમા મીહીર સોલંકીના પિતા કીરણભાઇ હીરાભાઇ સોલંકી બંને રહે.મ.ન.૨૮૨, તુલસીવાડી સ્લમ કવાટૅર્સ, રૂષી મંડપ સામે ,પાણીની ટાંકી પાસે,કારેલીબાગ ,વડોદરા શહેર નાઓને તેમના મિત્ર આરોપી દેવાંગ જેનુ પુરુ નામ અને સરનામાની ખબર નથી નાઓએ તા.૦૭/૦૪/૨૦૨૫ ના રોજ રૂ,૫,૦૦,૦૦૦/- RTGS UTR નં.BDBLR62025040717917491 થી મીહીરના ઉપરોકત એકાઉન્ટમાં ટ્રાંસફર કરેલ જેનુ કિરણભાઇ હીરાભાઇ સોલંકી નાઓએ ૦.૫ % કમિશન પેટે મેળવી મીહીરનાઓના ચેકથી બેંકમાથી ઉપાડી દેવાંગે આપેલ નામ સરનામા ઉપર રૂ.૫,૦૦,૦૦૦/- આંગડીયા મારફતે સુરત ખાતે મોકલી અનઓથોરાઇઝડ નાણા સગવગે કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૨/૧૨/૨૦૨૫ ના કલાક.૧૯/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ પો.સ.ઇ. ડી.કે.કાતરીયા નોકરી રાવપુરા પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. જે.પી. રોડ પો.સ્ટે.
જે પી રોડ પોલીસ સ્ટેશન એ“ પાર્ટ ગુ ર નં ૭૦/ ૨૦૨૫ યુનીક નં 11196008250318/2025 ભારતીય ન્યાય સહિતા કલમ ૩૧૮(૪), ૬૧(૨) તથા ITAct કલમ ૬૬(ડી) મુજબના કામના ફરીયાદી મયુરકુમાર નાનજીભાઇ અનાર્મ લોક રક્ષક બ.નં. ૩૫૬, નોકરી જે.પી.રોડ પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી ૧) ઇકરામ મોહમદભાઇ પઠાણ રહે- સહકાર નગર બેસીલ સ્કુલનીસામે મુકતીનગર તાંદલજા વડોદરા શહેર(૨) ઇલમ મહેબુબભાઇ રહે-ગોધરા તા.૧૬/૦૫/૨૦૨૫ ના રોજ મોજે- ફેડરલ બેંક વાસણા ભાયલી રોડ વડૉદરા શહેર દ્વારા પુર્વ આયોજીત ગુનાહિત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઇરાદો પાર પાડવા અને લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઇ કરવા સાયબર ક્રાઇમના ગુન્હા આચરવા ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ ઇકરામ મોહમદભાઇ પઠાણ નાઓએ વાસણા ભાયલી રોડ ખાતે આવેલ ફેડરલ બેંક જેનો આઇએફએસસી કોર્ડ એફડીઆરએલ002448 છે તેમા અકાઉટ નં 24480100002530 થી બેંક એકાઉન્ટ ખોલાવી તે બેંક એકાઉન્ટ ની ચેકબુક તથા પાસબુક આરોપી ઇલમ મહેબુબભાઇ રહે ગોધરાને ઓનલાઈન આર્થિક ઠગાઈના ગુન્હાઓ આચરવા માટે આપી એકબીજાની મદદગારી કરી લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરી નાંણા મેળવી સગેવગે કરી ગુન્હો કરેલ હોય અને સદર બેંક એકાઉન્ટ વિરૂધ્ધમા એનસીસીઆરપી પોર્ટલ ઉપર 02 જેટલી કમ્પલેનો હોય સદર બેક ના ખાતા ધારક ઇકરામ પઠાણ તેમજ બેંક ખાતાનો ઉપયોગ કરનાર ઇલમ મહેબુબભાઇ નાઓએ ભેગા મળી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા ગુનાહિત કાવત્રુ રચી તા 15 05 2025 ના રોજ મોજે ફેડરલ બેંક વાસણા ભાયલી રોડ વડૉદરા શહેર ખાતે સાયબર ફ્રોડના રૂપીયા 100 500 ઇન્ટરનેટના માધ્યમથી એકાઉન્ટમા મેળવી ચેક દ્વારા નાણા ઉપાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા. ૧૨/૧૨ /૨૦૨૫ ના કલાક ૨૦ / ૦૫વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ પો ઇન્સશ્રી એસ.એમ.સગરશ્રી જે.પી રોડ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૮,. કારેલીબાગ પો.સ્ટે.
કારેલીબાગ પો.સ્ટે.પાર્ટ”એ”ગુ.ર.નં.-૧૧૧૯૬૦૨૭૨૫૦૪૪૭/૨૦૨૫ ભારતિય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪), ૬૧(૨) મુજબ ના કામના ફરીયાદી અ.પો.કો.દૂદાભાઇ ચમનભાઇ બ.નં.૩૭૯ કારેલીબાગ પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી (૧)વીર વિજયભાઇ સપકાળ ઉ.વ.-૨૫,રહે- ૪૦૪, બાલાજી એવન્યુ રામદ્રારા મંદિરની બાજૂમા ફતેપુરા પોલીસ ચોકી સામે વડોદરા શહેર (બેંક ના ખાતા ધારક) (૨) નહી પકડાયેલ રાહુલ સીકલીગર જેનો (૩) બેંક ખાતાનો ઉપયોગ કરનાર તથા આર્થીક લાભ મેળવનાર(૪) સંગઠીત ગુનાહીત કાવતરા સાથે સંકડાયેલ તમામ ઈસમો તા.૦૨/૦૩/૨૦૨૫ થી આજ દિન સૂધી કલાક ૦૦/૦૦ થી ૧૭/૦૦ સુધી મોજે- સમગ્ર વડોદરા શહેર દ્વારા પુર્વ આયોજીત સંગઠીત ગુનાહિત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઇરાદો પાર પાડવા અને લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુન્હા આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ આરોપી વીર વિજયભાઇ સપકાળ એ પોતાના નામનુ PUNJAB NATIONL BANK A/C No.3406000100347224 IFSC CODE – PUNB0340600 બેંક એકાઉન્ટ ખોલાવડાવી તે બેંક એકાઉન્ટ આરોપી રાહુલ સીકલીગર તેને ઓનલાઈન આર્થિક ઠગાઈના ગુન્હાઓ આચરવા માટે બેંક એકાઉન્ટ તથા બેંકની કિટ આપી જે બેંક એકાઉન્ટ ના બદલામા કમિશન મેળવી એકબીજાની મદદગારી કરી લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરી જેમા પોતાના અંગત ઉપયોગ માટે નાંણા મેળવી આશરે રૂ.7,39,000/- જેટલી રકમના અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કરી નાણા સગેવગે કરી ગુન્હો કરવા બાબતે તા. ૧૨/૧૨/૨૦૨૫ કલાક.૧૭/૨૦ વાગે.ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ પો.સ.ઈ પી.કે.નાણાવટી સા.કારેલીબાગ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૯. સીટી પો.સ્ટે.
સીટી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૬૨૫૦૨૮૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૩૧૮(૪), ૬૧(૨), ૧૧૨(૨) મુજબના કામના ફરીયાદી શ્રી સત સંજયસિંહ ઉદેસિંહ અ.હે.કો. બ.નં.૨૧૧૫, નોકરી સીટી પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓની ફરફરીયાદ મુજબ (૧) મોહંમદઆમીલ મોહંમદભાઇ કુરેશી ઉ.વ.૨૧ રહેવાસી ૨૦૬, યાકુબ ફ્લેટ, અનસ મસ્જીદ, યાકુતપુરા વડોદરા શહેર તથા (૨) ઇમરાન સીદ્દીક રહે. ધુળધોયાવાડ ફ્તેપુરા ચાર રસ્તા પાસે, યાકુતપુરા વડોદરા શહેર તા.૩૧/૦૭/૨૦૨૪ ના કલાક ૧૨/૦૦ થી તા.૦૪/૦૭/૨૦૨૫ ના ક.૧૯/૦૦ વાગ્યા સુધી મોજે. ઈન્ડીયન ઓવરસીઝ બેન્ક મહેતાપોળ વડોદરા આ આરોપીઓ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા અને લોકો સાથે ઠગાઇ કરવાના ઇરાદાથી આરોપીઓ એક સંપ થઈ ગુન્હાહિત કાવતરૂ રચી કાવતરાના ભાગરૂપે સાયબર ક્રાઇમના ગુના આચરવા મ્યુલ બેંક એકાઉન્ટના ધારક મોહંમદઆમીલ મોહંમદભાઇ કુરેશી ઉ.વ.૨૧ રહેવાસી ૨૦૬, યાકુબ ફ્લેટ, અનસ મસ્જીદ, યાકુતપુરા વડોદરા શહેર નાઓના બેન્ક ખાતાનો ઉપયોગ કરનાર તથા આર્થિક લાભ મેળવનાર ઇસમ ઇમરાન સીદ્દીક રહે. ધુળધોયાવાડ ફ્તેપુરા ચાર રસ્તા પાસે, યાકુતપુરા વડોદરા શહેર નાઓ ભેગા મળી એકબીજાની મદદગારી કરી, આર્થિક ઠગાઇ આચરવા માટે બેકમા મ્યુલ એકાઉન્ટ રાખી, તેના વિરુદ્ધમાં NCCRP PORTAL ઉપર અલગ-અલગ રાજ્યોમાં દસ વખત રીપોર્ટ થયેલ છે. જે રૂપીયા આરોપીઓ દ્વારા છેતરપીડી કરી, બેન્ક એકાઉન્ટમાંથી પોતાના અંગત ઉપયોગ માટે નાણા મેળવી વિડ્રો કરી, કમીશન મેળવી ગુન્હો કર્યા વિગેરે કર્યા બાબતે તા.૧૨/૧૨/૨૦૨૫ ના ક.૨૧/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી આર.કે રાવળ સા. સીટી પોસ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૧૦ સાયબર ક્રાઇમ પો.સ્ટે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ના પાર્ટ એ-ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૦૨૫૦૦૫3/૨૦૨૫ ભારતિય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ ની કલમ- ૩૧૮(૪), ૬૧(૨), ૧૧૨(૨) તથા ITAct કલમ.૬૬(ડી) મુજબ ના કામના ફરીયાદી પ્રકાશભાઇ મફાભાઇ છત્રાલીયા એ.એસ.આઇ બ.નં.૨૭૮૧, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાણીગેટ રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) નિલય ભુપેન્દ્રકુમાર બ્રહ્મભટ્ટ બેક ના ખાતા ધારક (૨) પરેશભાઇ(૩) બેંક ખાતાનો ઉપયોગ કરનાર તથા આર્થીક લાભ મેળવનાર(૪)સંગઠીત ગુનાહીત કાવત્રા સાથે સંકડાયેલ તમામ ઈસમો તા.૨૮/૦૪/૨૦૨૫ થી આજદિન સુધી મો.જે.- વડોદરા શહર દ્વારા પુર્વ આયોજીત સંગઠીત ગુનાહિત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઇરાદો પાર પાડવા અને લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુન્હા આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ આરોપી નિલય ભુપેન્દ્રકુમાર બ્રહ્મભટ્ટ નાઓએ એક્સેક્રેક્રુટ સોલ્યુશન્સ (ઓપીસી) પ્રાઇવેટ લિમિટેડ નામનુ રત્નાકર બેંક લિમિટેડ એકાઉંટ નંબર 407041898859 આઇ.એફ.એસ.સી કોડ આરએટીએન0000143 બેંક એકાઉન્ટ ખોલાવડાવી તે બેંક એકાઉન્ટ સહ આરોપી પરેશભાઇ નાઓને ઓનલાઈન આર્થિક ઠગાઈના ગુન્હાઓ આચરવા માટે બેંક એકાઉન્ટ તથા બેંકની કિટ આપી જે બેંક એકાઉન્ટ ના બદલામા કમિશન મેળવી એકબીજાની મદદગારી કરી લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરી જેમા પોતાના અંગત ઉપયોગ માટે નાંણા મેળવી આશરે રૂ. 7,58,69,577 જેટલી રકમના અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કરી નાણા સગેવગે કરી ગુનો કરવા બાબતે તા. ૧૨/૧૨/૨૦૨૫ કલાક. 22 /30 વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ જે ડી પરમાર પો.ઈન્સ. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૧૧. સમા પો.સ્ટે.
સમા પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૩૨૫૦૩૧૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૧૮(૪),૬૧(૨) મુજબના કામના ફરીયાદી અ.લો.ર નિરવસિંહ વિક્રમસિંહ બ.નં.૩૯૦૧ નોકરી સમા પોલીસ સ્ટેશન, વડોદરા શહરે નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) અભિષેક મહેન્દ્ર ઠાકુર રહે, સી/૨૦ નવરંગ સોસાયટી,રાંદલમાતાના મંદીર પાસે કેનાલ રોડ ન્યુ સમા વડોદરા શહેર(૨)અમરસિંગ સંધુ રહે,તરસાલી ગુરૂદ્વારાની સામે,મકરપુરા વડોદરા શહેર તા.૦૬/૧૨/૨૦૨૪ ના રોજ મોજે. યુનીયન બેંક ઓફ ઇન્ડીયાના પરીસરના,સમા સાવલી રોડ વડોદરા શહેર નાઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સામે લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમ થી ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુના આચરી ગેરકાયદેસર આર્થીક લાભ મેળવવા સારૂ આરોપી અભિષેક મહેન્દ્ર ઠાકુર નાએ પોતાના નામનુ યુનીયન બેંક ઓફ ઇન્ડીયામાં અકાઉન્ટ નં.૨૫૮૪૧૨૦૧૦૦૦૦૮૫૩ ના બેંક અકાઉન્ટ કીટ આરોપી અમરસિંગ સંધુ ને આપતા તેઓએ ઓનલાઇન છેતરપીંડીથી મેળવેલ નાણાં જમા કરાવતી વખતે તે પૈસા વિડ્રો કરી કમીશન મેળવી એક સંપ થઈ ગુનાહીત કાવતરૂ રચી સાયબર ક્રાઇમનો ગુનો આચરી રૂ.૩,૦૦,૦૦૦/.ની રકમ અનઓથોરાઈઝ ટ્રાનજ્ક્શન કરી નાણાં સગેવગે કરી ગુનો કર્યા બાબતે તા.૧૨/૧૨/૨૦૨૫ ના કલાક. ૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ PSI એ.આર.માડમ સા સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૧૨. સમા પોલીસ સ્ટેશન
સમા પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૩૨૫૦૩૧૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૧૮(૪) મુજબના કામના ફરીયાદી અ.પો.કો વિપુલસિંહ ઉકાભાઈ બ.નં.૧૯૯૮ નોકરી સમા પોલીસ સ્ટેશન, વડોદરા શહરેનાઓની ફરીયાદ મુજબ આરોપી કિરણભાઈ હીરાભાઈ સોલંકી રહે.૨૮૨,તુલસીવાળી મ્યુનિસિપલ ક્વાટર્સ,રુશી મંડપની પાછળ કારેલીબાગ,વડોદરા શહેર તા.૦૯/૦૪/૨૦૨૫ ના રોજ મોજે. એક્સીસ બેંક સમા સાવલી રોડ વડોદરા શહેર તથા તપાસમાં નીકળી આવે તે તમામ આરોપીઓએ લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઈમના ગુના આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ આરોપી કિરણભાઈ હીરાભાઈ સોલંકી રહે.૨૮૨, તુલસીવાળી મ્યુનિસિપલ ક્વાટર્સ,રુશી મંડપની પાછળ કારેલીબાગ,વડોદરા શહેર નાએ પોતાના એક્સીસ બેંક સમા સાવલી રોડ બ્રાંચના એકાઉન્ટ નંબર ૯૨૧૦૧૦૦૦૮૬૫૭૧૮૪ માં ઓનલાઈન છેતરપિંડીના પૈસા જમા કરાવડાવી તે પૈસા વિડ્રો કરી ગુના આચરી અનઓથોરાઈઝ ટ્રાંજેકશન કરી નાણા સગેવગે કરવા નાણા મેળવી ગુન્હો કરેલ હોય જે ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૨/૧૨/૨૦૨૫ ના કલાક. ૨૦/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ PSI એ.આર.માડમ સા સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૧૩. કુંભારવાડા પોલીસ સ્ટેશન
કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૫૦૨૩૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ ની કલમ- ૩૧૮(૪), ૬૧(૨), ૧૧૨(૨) તથા IT Act કલમ.૬૬(ડી) મુજબના કામના ફરીયાદી શ્રી સ.ત હરદતસિંહ પ્રવિણસિંહ એ.એસ.આઇ બ.નં.૪૫૪૮ કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) અયાનખાન ઐયુબખાન પઠાણ રહે, નવી નગરી, ડાંડા, આમોદ, ભરૂચ ગુજરાત (૨) શેખ નૌસીન (૩) મોહમદ સલીમ અહેમદમીયા સૈયદ (૪) સૈયદ મોહમદશા (૫) પઠાણ તથા તપાસમા નિકળી આવે તે વિગેરે તા.૧૦/૦૩/૨૦૨૫ થી તા-૩૧/૦૭/૨૦૨૫ દરમ્યાનમા મોજે. સંગમ ચાર રસ્તા ધવલ ચાર રસ્તા નજીક વડોદરા શહેર ગુનો તે એવી રીતે કે આરોપીઓ દ્વારા પુર્વ આયોજીત સંગઠીત ગુનાહિત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઇરાદો પાર પાડવા અને લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુન્હા આચરી બેંક એકાઉન્ટ ધારકોને તે બાબતેનુ કમીશન આપી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ આરોપી અયાનખાન ઐયુબખાન પઠાણનાઓએ પોતાના નામનુ IDFC FIRST BANK એકાઉન્ટ નંબર- 10220452464 તથા IFSC NO-IDFB0042461 બેંક એકાઉન્ટથી શેખ નૌસીન તથા મોહમદ સલીમ અહેમદમીયા સૈયદ તથા સૈયદ મોહમદશાનાઓના બેંક એકાઉન્ટમા IMPS તથા NEFT તથા IFT તથા ચેક તથા ATM વિડ્રો થી કુલ રૂ.35,60,000/- જેટલી રકમ રૂપીયા ટ્રાન્સફર કરી અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કરી મેળવી નાણા સગેવગે કરી સદર બેંક ના ખાતા ધારક તેમજ બેંક ખાતાનો ઉપયોગ કરનાર તેમજ આ સંગઠીત ગુનાહીત કાવતરા સાથે સંકડાયેલ ઉપરોકત તમામ ઈસમોએ તેમજ તપાસમા નિકળે તે ઇસમોએ ભેગા મળી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૧૨/૧૨/૨૦૨૫ ના કલાક ૨૩/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ પો.ઇન્સ એ.જે.પાંડવ કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૧૩. બાપોદ પોલીસ સ્ટેશન
બાપોદ પાર્ટ –“એ” ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૫૦૭૦૩/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪),૬૧(૨) તથા IT ACT ની કલમ ૬૬(ડી) મુજબના કામના ફરીયાદી પો.કો. વિવેકકુમાર વજુગીરી બ.નં.૧૦૪૩, બાપોદ પો.સ્ટેશન, વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી મુનેશ નારાયણસિંગ ભદોરીયા ઉ.વ.૨૧ રહેવાસી : મ.નં-૨૭૫ રામનગર આજવા રોડ વડોદરા શહેર મો.નં.૭૪૩૪૮૮૯૫૩૫ તથા મનીષ પુરૂષોત્તમભાઇ પટેલ હાલ રહેવાસી :મ.નં-કે-૦૯ રાજલક્ષ્મી સોસાયટી કમલાનગર તળાવ પાસે આજવા રોડ વડોદરા શહેર તા.૧૫/૧૧/૨૦૨૪ થી આજદીન સુઘી મોજે મ.નં.૨૭૫ રામનગર આજવા રોડ વડોદરા શહેર આ કામના આરોપીઓ દ્વારા ગુન્હાહિત કાવતરૂ રચી કાવતરાના ભાગરૂપે સાયબર ક્રાઈમના ગુના આચરવા મ્યુલ બેંક એકાઉન્ટના AXIS Bank Account, Branch: AJWA ROAD VADODARA Account No. 924010066273749 મા આશરે ૪,૦૦,૦૦૦/- રકમ ટ્રાન્સફર કરાવી તે નાણાં ચેક દ્વારા ઉપાડી પોતાનું કમિશન મેળવી લઈ બાકીના રકમ સહ આરોપીને આંગડીયા દ્વારા પહોચાડી એકબીજાની મદદગારી કરી લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરી જેમા પોતાના અંગત ઉપયોગ માટે નાણા મેળવી કમીશન મેળવી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા-૧૨/૧૨/૨૫ ના કલાક-૨૨/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ પો.ઇન્સ એમ.કે.ગુર્જર બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૧૪. બાપોદ પોલીસ સ્ટેશન
બાપોદ પાર્ટ –“એ” ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૫૦૭૦૪/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪),૬૧(૨) તથા IT ACT ની કલમ ૬૬(ડી) મુજબના કામના ફરીયાદી અ.હે.કો. અર્જુનસિંહ પ્રવિણસિંહ બ.નં.૧૩૬૩, નોકરી બાપોદ પોલીસ સ્ટેશન, વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી ૧) મનીષ પુરૂષોત્તમભાઇ પટેલ હાલ રહેવાસી :મ.નં-કે-૦૯ રાજલક્ષ્મી સોસાયટી કમલાનગર તળાવ પાસે આજવા રોડ વડોદરા શહેર મો.નં.૬૩૫૧૧૪૭૯૫૨ ૨) સતીષ જીવાભાઇ ચૌહાણ રહે. ક્રિષ્નાપાર્ક સોસાયટી સયાજીપાર્ક આજવા રોડ વડોદરા શહેર મો.નં-૯૯૭૯૮૮૮૩૬૯, મો.નં ૯૫૫૮૦૯૭૧૩૧(૩) બ્રિજેશ રામચરણ પટેલ રહે, નીલકંઠ સોસાયટી મકરપુરા વડોદરા શહેર તા.૨૩/૦૭/૨૦૨૪ થી આજદીન સુઘી મોજે મ.નં.૨૭૫ રામનગર આજવા રોડ વડોદરા શહેર આ કામના આરોપીઓ દ્વારા ગુન્હાહિત કાવતરૂ રચી કાવતરાના ભાગરૂપે સાયબર ક્રાઈમના ગુના આચરવા મ્યુલ બેંક એકાઉન્ટના AXIS Bank Account, Branch: AJWA ROAD VADODARA Account No. 924010043368853 મા આશરે રૂપીયા ૮,૮૮,૫૦૦/- રકમ ટ્રાન્સફર કરાવી તે નાણાં ચેક દ્વારા ઉપાડી પોતાનું કમિશન મેળવી લઈ બાકીના રકમ સહ આરોપીને આંગડીયા દ્વારા પહોચાડી એકબીજાની મદદગારી કરી લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરી જેમા પોતાના અંગત ઉપયોગ માટે નાણા મેળવી કમીશન મેળવી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા-૧૨/૧૨/૨૫ ના કલાક-૨૩/૧૫ વાગે સદર ગુનાની તપાસ પો.ઇન્સ એમ.કે.ગુર્જર બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે
૧૫. બાપોદ પોલીસ સ્ટેશન
બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ –“એ” ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૫૦૭૦૩/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪),૬૧(૨) તથા IT ACT ની કલમ ૬૬(ડી) મુજબમા કામના ફરીયાદી પોલીસ કોન્સ્ટેબલ, વિવેકકુમાર વજુગીરી બ.નં.૧૦૪૩, નોકરી બાપોદ પોલીસ સ્ટેશન, વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી મુનેશ નારાયણસિંગ ભદોરીયા ઉ.વ.૨૧ રહેવાસી : મ.નં-૨૭૫ રામનગર આજવા રોડ વડોદરા શહેર મો.નં.૭૪૩૪૮૮૯૫૩૫ તથા મનીષ પુરૂષોત્તમભાઇ પટેલ હાલ રહેવાસી :મ.નં-કે-૦૯ રાજલક્ષ્મી સોસાયટી કમલાનગર તળાવ પાસે આજવા રોડ વડોદરા શહેર તા.૧૫/૧૧/૨૦૨૪ થી આજદીન સુઘી મોજે મ.નં.૨૭૫ રામનગર આજવા રોડ વડોદરા શહેર આ કામના આરોપીઓ દ્વારા ગુન્હાહિત કાવતરૂ રચી કાવતરાના ભાગરૂપે સાયબર ક્રાઈમના ગુના આચરવા મ્યુલ બેંક એકાઉન્ટના AXIS Bank Account, Branch: AJWA ROAD VADODARA Account No. 924010066273749 મા આશરે ૪,૦૦,૦૦૦/- રકમ ટ્રાન્સફર કરાવી તે નાણાં ચેક દ્વારા ઉપાડી પોતાનું કમિશન મેળવી લઈ બાકીના રકમ સહ આરોપીને આંગડીયા દ્વારા પહોચાડી એકબીજાની મદદગારી કરી લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરી જેમા પોતાના અંગત ઉપયોગ માટે નાણા મેળવી કમીશન મેળવી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા-૧૨/૧૨/૨૫ ના કલાક- ૨૨/૩૫ વાગે સદર ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ગુર્જર સા.શ્રી બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે
૧૬. બાપોદ પોલીસ સ્ટેશન
બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ –“એ” ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૫૦૭૦૪/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪),૬૧(૨) તથા IT ACT ની કલમ ૬૬(ડી) મુજબના કામના ફરીયાદી અ.હે.કો. અર્જુનસિંહ પ્રવિણસિંહ બ.નં.૧૩૬૩, નોકરી બાપોદ પોલીસ સ્ટેશન, વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી(૧)મનીષ પુરૂષોત્તમભાઇ પટેલ હાલ રહેવાસી :મ.નં-કે-૦૯ રાજલક્ષ્મી સોસાયટી કમલાનગર તળાવ પાસે આજવા રોડ વડોદરા શહેર (૨) ૨) સતીષ જીવાભાઇ ચૌહાણ રહે. ક્રિષ્નાપાર્ક સોસાયટી સયાજીપાર્ક આજવા રોડ વડોદરા શહેર (૩) બ્રિજેશ રામચરણ પટેલ રહે, નીલકંઠ સોસાયટી મકરપુરા વડોદરા શહેર તા.૨૩/૦૭/૨૦૨૪ થી આજદીન સુઘી મોજે મ.નં.૨૭૫ રામનગર આજવા રોડ વડોદરા શહેર આ કામના આરોપીઓ દ્વારા ગુન્હાહિત કાવતરૂ રચી કાવતરાના ભાગરૂપે સાયબર ક્રાઈમના ગુના આચરવા મ્યુલ બેંક એકાઉન્ટના AXIS Bank Account, Branch: AJWA ROAD VADODARA Account No. 924010043368853 મા આશરે રૂપીયા ૮,૮૮,૫૦૦/- રકમ ટ્રાન્સફર કરાવી તે નાણાં ચેક દ્વારા ઉપાડી પોતાનું કમિશન મેળવી લઈ બાકીના રકમ સહ આરોપીને આંગડીયા દ્વારા પહોચાડી એકબીજાની મદદગારી કરી લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરી જેમા પોતાના અંગત ઉપયોગ માટે નાણા મેળવી કમીશન મેળવી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા-૧૨/૧૨/૨૫ ના કલાક- ૨૩/૧૫વાગે સદર ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ગુર્જર સા.શ્રી બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે
૧૭. મકરપુરા પોલીસ સ્ટેશન
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૭૮૮/૨૫ ભારતિય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ ની કલમ- ૩૧૮(૪), ૬૧(૨) તથા ITAct કલમ.૬૬(ડી) મુજબના કામના ફરીયાદી કિરણભાઇ હરાજભાઇ અ.હે.કો બ.નં-૧૭૦૩ નોકરી મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) સન્ની સુનિલભાઇ રાજપુત રહેવાસી- અંબે ફળીયુ કિશનવાડી આજવા રોડ વડોદરા શહેર (બેક ના ખાતા ધારક) (૨) બેંક ખાતાનો ઉપયોગ કરનાર તથા આર્થીક લાભ મેળવનાર(૩) ગુનાહીત કાવતરા સાથે સંકડાયેલ તમામ ઈસમો તા.૧૩/૧૨/૨૦૨૫ ના પહેલા મોજે- વડોદરા શહેરઆ કામના આરોપીઓ દ્વારા પુર્વ આયોજીત ગુનાહિત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઇરાદો પાર પાડવા અને લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુન્હા આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ આરોપી સન્ની સુનિલભાઇ રાજપુત રહેવાસી- અંબે ફળીયુ કિશનવાડી આજવા રોડ વડોદરા શહેર વાળાએ પોતાના નામના Banak of Maharashtra ના A/C No. 60525303547 બેંક એકાઉન્ટ ખોલાવડાવી તે બેંક એકાઉન્ટ આરોપી અજાણ્યા વ્યક્તિને ઓનલાઈન આર્થિક ઠગાઈના ગુન્હાઓ આચરવા માટે બેંક એકાઉન્ટ તથા બેંકની કિટ આપી જે બેંક એકાઉન્ટ ના બદલામા ચાર હજાર કમિશન મેળવી એકબીજાની મદદગારી કરી લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરી જેમા પોતાના અંગત ઉપયોગ માટે નાંણા મેળવી અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કરી NCCRP પોર્ટલ ઉપર કુલ- ૦૭ કમ્પલેન રૂ.૩,૮૯,૦૦૪/- રૂપીયા સગેવગે કરી ગુન્હો કરેલ હોય અને સદર બેંક એકાઉન્ટો વિરૂધ્ધમા NCCRP પોર્ટલ ઉપર કુલ- ૦૭ કમ્પલેન હોય સદર બેક ના ખાતા ધારક તેમજ બેંક ખાતાનો ઉપયોગ કરનાર તેમજ આ ગુનાહીત કાવતરા સાથે સંકડાયેલ તમામ ઈસમો વિરુધ્ધ ભારતિય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ ની કલમ- ૩૧૮(૪), ૬૧(૨) તથા ITAct કલમ.૬૬(ડી) મુજબ ગુનો કર્યા વિગેરે બાબતે તા:૧૩/૧૨/૨૦૨૫ ના કલાક-૦૧/૨૦વાગે સદર ગુનાની તપાસ પો.ઈન્સ શ્રી એ.એમ. ગોહિલ મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે
૧૮. સીટી પોલીસ સ્ટેશન
સીટી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૬૨૫૦૨૮૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૩૧૮(૪), ૬૧(૨), ૧૧૨(૨) મુજબના કામના ફરીયાદી શ્રી સત સંજયસિંહ ઉદેસિંહ અ.હે.કો. બ.નં.૨૧૧૫, નોકરી સીટી પોલીસ સ્ટેશન, વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) મોહંમદઆમીલ મોહંમદભાઇ કુરેશી ઉ.વ.૨૧ રહેવાસી ૨૦૬, યાકુબ ફ્લેટ, અનસ મસ્જીદ, યાકુતપુરા વડોદરા શહેર(૨) ઇમરાન સીદ્દીક રહે. ધુળધોયાવાડ ફ્તેપુરા ચાર રસ્તા પાસે, યાકુતપુરા વડોદરા શહેર તા.૩૧/૦૭/૨૦૨૪ ના કલાક ૧૨/૦૦ થી તા.૦૪/૦૭/૨૦૨૫ ના ક.૧૯/૦૦ વાગ્યા સુધીઆ આરોપીઓ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા અને લોકો સાથે ઠગાઇ કરવાના ઇરાદાથી આરોપીઓ એક સંપ થઈ ગુન્હાહિત કાવતરૂ રચી કાવતરાના ભાગરૂપે સાયબર ક્રાઇમના ગુના આચરવા મ્યુલ બેંક એકાઉન્ટના ધારક મોહંમદઆમીલ મોહંમદભાઇ કુરેશી ઉ.વ.૨૧ રહેવાસી ૨૦૬, યાકુબ ફ્લેટ, અનસ મસ્જીદ, યાકુતપુરા વડોદરા શહેર નાઓના બેન્ક ખાતાનો ઉપયોગ કરનાર તથા આર્થિક લાભ મેળવનાર ઇસમ ઇમરાન સીદ્દીક રહે. ધુળધોયાવાડ ફ્તેપુરા ચાર રસ્તા પાસે, યાકુતપુરા વડોદરા શહેર મો.નં.૭૯૮૪૭૧૫૪૩૫, ૭૭૭૮૮૭૬૪૮૧,૯૪૦૯૭૮૩૪૭૪ નાઓ ભેગા મળી એકબીજાની મદદગારી કરી, આર્થિક ઠગાઇ આચરવા માટે બેકમા મ્યુલ એકાઉન્ટ રાખી, તેના વિરુદ્ધમાં NCCRP PORTAL ઉપર અલગ-અલગ રાજ્યોમાં દસ વખત રીપોર્ટ થયેલ છે. જે રૂપીયા આરોપીઓ દ્વારા છેતરપીડી કરી, બેન્ક એકાઉન્ટમાંથી પોતાના અંગત ઉપયોગ માટે નાણા મેળવી વિડ્રો કરી, કમીશન મેળવી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૧૨/૧૨/૨૦૨૫ ના ક.૨૧/૫૫ વાગે સદર ગુનાની તપાસ પી.એસ.આઇ આર.કે રાવળ સીટી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે
૧૯. કુંભારવાડા પોલીસ સ્ટેશન
કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૫૦૨૩૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ ની કલમ- ૩૧૮(૪), ૬૧(૨), ૧૧૨(૨) તથા IT Act કલમ.૬૬(ડી) મુજબના કામના ફરીયાદી શ્રી સ.ત હરદતસિંહ પ્રવિણસિંહ એ.એસ.આઇ બ.નં.૪૫૪૮ કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) અયાનખાન ઐયુબખાન પઠાણ રહે, નવી નગરી, ડાંડા, આમોદ, ભરૂચ ગુજરાત (૨) શેખ નૌસીન (૩) મોહમદ સલીમ અહેમદમીયા સૈયદ (૪) સૈયદ મોહમદશા (૫) પઠાણ તથા તપાસમા નિકળી આવે તે વિગેરે તા.૧૦/૦૩/૨૦૨૫ થી તા-૩૧/૦૭/૨૦૨૫ દરમ્યાનમા મોજે. સંગમ ચાર રસ્તા ધવલ ચાર રસ્તા નજીક વડોદરા શહેરઆ કામના આરોપીઓ દ્વારા પુર્વ આયોજીત સંગઠીત ગુનાહિત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઇરાદો પાર પાડવા અને લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુન્હા આચરી બેંક એકાઉન્ટ ધારકોને તે બાબતેનુ કમીશન આપી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ આરોપી અયાનખાન ઐયુબખાન પઠાણનાઓએ પોતાના નામનુ IDFC FIRST BANK એકાઉન્ટ નંબર- 10220452464 તથા IFSC NO-IDFB0042461 બેંક એકાઉન્ટથી શેખ નૌસીન તથા મોહમદ સલીમ અહેમદમીયા સૈયદ તથા સૈયદ મોહમદશાનાઓના બેંક એકાઉન્ટમા IMPS તથા NEFT તથા IFT તથા ચેક તથા ATM વિડ્રો થી કુલ રૂ.35,60,000/- જેટલી રકમ રૂપીયા ટ્રાન્સફર કરી અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કરી મેળવી નાણા સગેવગે કરી સદર બેંક ના ખાતા ધારક તેમજ બેંક ખાતાનો ઉપયોગ કરનાર તેમજ આ સંગઠીત ગુનાહીત કાવતરા સાથે સંકડાયેલ ઉપરોકત તમામ ઈસમોએ તેમજ તપાસમા નિકળે તે ઇસમોએ ભેગા મળી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૧૨/૧૨/૨૦૨૫ ના કલાક ૨૩/૪૦ વાગે સદર ગુનાની તપાસ પો.ઇન્સ એ.જે.પાંડવ કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે
૨૦. વાડી પોલીસ સ્ટેશન
વાડી પોસ્ટે પાર્ટ ગુરનં-૧૧૧૯૬૦૩૫૨૫૦૩૮૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૧૮(૪)૬૧(૨) મુજબના કામના ફરીયાદી અલોર ગાયત્રીબેન ભુપતસિંઘ બનં૪૩૧૯ નોકરીવાડી પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) રોહન સુરેશભાઇ પવાર ઉવ૨૬ રહે- મનં૧૨૯ટીચર્સ કોલોનીશરદનગર તરસાલીવડોદરા શહેર તથા (૨) રાહુલ થાપા રહે૧૮હરીનગર સોસાયટીસીટીએમરામા કેનાલ પાસે અમદાવાદ તા૨૮/૦૩/૨૦૨૫ ના રોજ કલાક૧૨/૩૦ વાગ્યા પછીનો સમયઆ કામના આરોપી રોહન સુરેશભાઇ પવાર ઉવ૨૬ રહે- મનં૧૨૯ટીચર્સ કોલોનીશરદનગર તરસાલીવડોદરા શહેર તથા રાહુલ થાપા રહે૧૮હરીનગર સોસાયટીસીટીએમરામા કેનાલ પાસે અમદાવાદ મોનં ૮૩૪૭૮૮૭૬૦૪ નાઓએ પોતાના આર્થિક ફાયદાસારૂ પુર્વ આયોજીત કાવતરૂ રચી સમાન ઇરાદો પાર પાડવા અને લોકો સાથે ઓનલાઇન ઠગાઇ કરેલા નાણા રૂ૬૫૦૦૦૦/- એકાઉન્ટ Bank Of BarodaPratapanagar Branch Account No 01960100031489 IFSC CODE:BARB0PRABAR માં મેળવેલ હોય જે મેળવેલ નાણા ઉપર NCCRP પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલ કમ્પલેઇન નંબર: 31906250107956 થયેલ હોયજે આધારે સદર બેંક ખાતાધારક રોહન સુરેશભાઇ પવાર તેમજ બેંક ખાતાનો ઉપયોગ કરનાર રાહુલ થાપા દ્વારા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૧૮(૪)૬૧(૨) મુજબ ગુનો કર્યા વિગેરે બાબતે તા૧૩/૧૨/૨૦૨૫ ના કલાક ૧૪/૦૦ વાગે સદર ગુનાની તપાસ શ્રી પી.એસ.આઇ. આર.કે. ચાવડા વાડી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે
૫. ચોરીના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પોલીસ સ્ટેશન પાર્ટ-એ-૧૧૧૯૬૦૪૩૨૫૦૭૦૯/૨૦૨૫ બી.એન.એસ-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જયેશકુમાર પોપટલાલ શાહ ઉ.વ.૬૦ ધંધો-નિવૃત રહે, ૨/એ સવિતા સોસાયટી નારણપુરા ચાર રસ્તા પાસે અમદાવાદ શહેર નાઓની ફરીયાદ મુજબ તા. ૧૧/૧૨/૨૦૨૫ ના સાંજના સાતેક વાગ્યા થી સવા નવેક વાગ્યા સુધીમાં મોજે. તરસાલી બાયપાસ બ્લિસ ફાર્મ ચિખોદ્રા રોડ વડોદરા શહેર. પુર્વ કિમી ૧૦ ચિખોદ્રા પો.ચોકી આ કામના ફરીયાદીની હુન્ડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા ગાડી જેનો રજી નં.GJ-18-BG-5787ની પાર્ક કરેલ જે ગાડીનો પાછળની સીટનો ડ્રાઇવર સાઇડનો કાચ કોઇ અજાણ્યો ઇસમ તોડી ગાડીમાં પાછળની સીટની નીચે મુકેલ છ બેગો જે (૧) બેગમાં ફરીયાદીના નાના ભાઈની દિકરી વિશ્વા અનુપભાઈ શાહની એક સફેદ કલરની બેગ હતી જેમા ૩૦૦૦/- અમેરીકન ડોલર કેશ હતા તથા એક સોનાની આશરે સવા તોલા વજનની ચેઈન જેમા અંગ્રેજીમા લખેલ “A” નામનુ અમેરીકન ડાયમન્ડ વાળુ પેન્ડલ તથા ઈમીટેશન જ્વેલરી હતી તથા મેકઅપ નો સામાન તથા તેના કપડા હતા (૨) બેગ કાળા કલરની બેગ જેમા મારા કપડા હતા (૩) બેગ ફરીયાદીના માતાની કોફી કલરની બેગ જેમા તેમના કપડા હતા (૪) ફરીયાદીની બહેન શિલ્પાબેનની મરૂન કલરની બેગ જેમા તેના ઈમીટેશન જ્વેલરી હતી (૫) ફરીયાદીની પિતરાઈ બહેન દિપાબેન અમીતકુમાર શાહની લીલા કલરની બેગ જેમા મારા કપડા તથા એસ.બી.આઈ બેન્કની ચેકબુક હતી (૬) બેગમાં ફરીયાદીની પત્નિ શિલ્પાની કાળા કલરની ચામડાની બેગ હતી જે તમામ બેગમાં રાખેલ આશરે રૂ.૧,૫૦,૦૦૦/- ની વસ્તુઓની તથા ૩ હજાર અમેરીકન ડોલર રોકડા ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતની તા.૧૨/૧૨/૨૦૨૫ ના કલાક ૧૯/૩૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ ત.ક.અ પો.સ.ઈ એલ.એન.સાંસલા કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૧. ગોરવા પોલીસ સ્ટેશન
૬. અન્ય ગુનાઓ
૧. ગોત્રી પો.સ્ટે
ગોત્રી પાર્ટ “એ” ૧૧૧૯૬૦૦૪૨૫૦ ૩૮૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૮(૪),૬૧(૨),૧૧૨(૨) મુજબ તથા આઇ.ટી.એક્ટ કલમ ૬૬(ડી) મુજબના કામના ફરીયાદી મહેન્દ્રભાઇ રયજીભાઇ અ.હેડ કોન્સ બ.નં.૨૯૧૮ નોકરી ગોત્રી પોલીસ સ્ટેશન વડોદરાનાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) દિનેશભાઇ કનુભાઇ પરમાર એ/૨૦૨ રેસીડેન્સી ખોડીયારનગર (પ્રધાનમંત્રી આવાસના મકાન) ડીમાર્ટની પાછળ વડોદરા શહેર મો.નં.૯૯૦૪૬૯૯૭૬૮ (૨) કૃણાલભાઇ પ્રજાપતિ તા.૨૦/૦૧/૨૦૨૫ ના પહેલા કોઇપણ સમયે જગ્યા સપન ચાર રસ્તા ગોત્રી ખાતે બેંક ઓફ ઇન્ડીયા બ્રાંચ ખાતેઆ કામે ઉપરોક્ત તારીખ ટાઇમ જગ્યાએ આરોપીઓએ દ્રારા ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઇ કરવા એક સંપ થઈ ગુન્હાહિત કાવતરૂ રચી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા દિનેશભાઇ કનુભાઇ પરમારના બેંક ઓફ ઇન્ડીયા જેની બ્રાંચ સપન ચાર રસ્તા ગોત્રી ખાતે ના એકાઉન્ટ નંબર ૨૫૧૮૧૦૧૧૦૦૦૯૧૭૮ નો છે. જેનો IFSC CODE : BKID0002518 નો છે તેમા આરોપી કૃનાલ પ્રજાપતિનાઓએ તા.૨૦/૦૧/૨૦૨૫ ના રોજ રૂપિયા ૨,૦૦,૦૦૦/- ની રકમ ઓનલાઇન ટ્રાંસફર કરાવી તેમાંથી દિનેશભાઇ કનુભાઇ પરમારનાઓએ રૂપિયા ૪૦૦૦/- કમિશન પેટે રાખી બાકીના નાંણા રૂપિયા ૧,૯૬,૦૦૦/- કૃણાલ પ્રજાપતિનાઓએ દિનેશભાઇ પરમારનાઓ મારફતે ચેકથી વિડ્રો કરાવી એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા બાબતે તા.૧૨/૧૨/૨૦૨૫ ના ક.૨૧/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇન્સ આર.એન.પટેલ ગોત્રી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.