-: પ્રેસનોટ :-
(તા.૧૪/૦૬/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૩/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૪ કિ.રૂ.૪૮૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૯ સહિત કુલ ૧૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. એટ્રોસીટીના કેસો
૧. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ,૧૧૧૯૬૦૦૩૨૬૦૨૯૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૯૬ (બી),૫૪ તથા અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતી (અત્યાચાર નિવારણ સુધારા અધિનિયમ ૨૦૧૫) કલમ ૩(૧)(R)(S), ૩(૨) ૫(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી જીગર કિરણભાઇ પરમાર રહે,સી/૪૬ આમ્રપાલી સોસાયટી વ્રજધામ મંદિર પાસે માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) દિવ્યા ડો/ઓ ગુલશન ભાટીયા (પત્ની) (૨) સરોજ ગુલશન ભાટીયા (સાસુ) બન્ને રહે, ૭૪ ઇન્દ્રપુરી કોલોની બ્રહ્મપુરી રોડ બ્રહપુરી ત્રીપોલીયા બજાર જયપુર રાજસ્થાન નાઓએ તા.૧૬/૧૧/૨૦૨૪ થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી મોજે.રાજસ્થાન જયપુર, તથા સી/૪૬ આમ્રપાલી સોસાયટી વ્રજધામ મંદિર પાસે માંજલપુર વડોદરા શહેર તેમજ બેંગ્લોર ખાતે આરોપી (૦૧)નાઓના ફરીયાદી સાથે લગ્ન થયેલ તે દિવસે તેઓના સંબંધીઓની હાજરીમાં મંડપમાં “તુ એ ગાડીને શણગારેલ નથી અને આ કેવું વણકર પરમાર જેવું ગામડીયા જેવું મંગળસુત્ર જુની ડીઇઝાઇનનું ચઢાવેલ છે અને આ કેવું બિહારી ભૈયાઓ જેવું તારી માં સિંદુર લઈ આવેલ છે” તેમ જણાવેલ અને લગ્ન બાદ ફરીના ઘરે વડોદરા ખાતે આવતા ૨૦ દિવસ રોકાયેલ તે દરમ્યાન ફરીયાદી અને આરોપી નં.૧ બન્ને દરજી પાસે બ્લાઉઝ માટે ગયેલ તે વખતે દરજી સામે નામર્દ માવડીયો તથા હલકી જાતનો ઇસમ બતાવી જાહેરમાં ઝઘડો કરેલ ત્યારબાદ વડોદરાથી તા.૦૮/૧૨/૨૦૨૪ ના રોજ ફરીની નોકરી બેંગ્લોર હોય તેઓના ઘરે ગયેલ ત્યાં પણ ૨૦ દિવસ રોકાયેલ તે વખતે તા.૨૯/૧૨/૨૦૨૪ ના રોજ આરોપી નં.૧ સાથે ઝઘડો થયેલ તે વખતે આરોપી નં.૦૨ આરોપી નં-૧ નાઓને ઉશ્કેરતા આરોપી નં-૧ એ ફરિને જાતિ વિષયક શબ્દો બોલી શિડ્યુલ કાસ્ટના થપ્પા લાગી ગયા તેમ જણાવેલ હોય આમ ફરિયાદી સાથે ચાલીસ દિવસ રહેલ તે દરમ્યાન અવાર-નવાર બોલાચાલી ઝઘડાઓ કરી ગંદી ગાળો આપી ફરીયાદીને જાતિ વિષયક અપશબ્દો બોલી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૧૩/૦૬/૨૦૨૬ ના ક.૨૩/૨૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી સી.બી.સોલંકી સાહેબ એસ.ટી.એસ.સી.સેલ વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના કેસો
૧. રાવપુરા પો.સ્ટે પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૬૧૫૫/૨૦૨૬ આઇ.પી.સી ની કલમ ૪૨૦, ૧૧૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અનારબેન વા/ઓ રીકેશભાઇ ભરતભાઇ શાહ રહે.સી ૨૨ વાઘેશ્વરી હાઉસીંગ સોસાયટી એસબીઆઇ બેંક પાસે વી આઇ પી રોડ કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ૧) સાસુ:-નિરૂબેન ભરતભાઇ શાહ (૨) દિયર:-સૌરિન ભરતભાઇ શાહ (૩) એજન્ટ:-જયેશ ભરતભાઇ ખેડાવાળા તા.૧૦/૦૨/૨૦૧૬ ના રોજ નવરંગ કોમ્લેક્ષ LIC ઓફિસમાંથી રાવપુરા આરોપીઓએ મરણજનાર રીકેશની પત્ની તરીકે ફરીયાદી હયાત હોવાનું જાણવા છતાં એલ આઇ સી ના પોલીસીના નાણાં મેળવવાના ફોર્મમાં આરોપી નં-૧ નાઓએ અરજદાર તરીકે તથા વારસદાર નિયુક્તિ ફોર્મમાં વિધવા તરીકેના કોલમમાં ફરીયાદીનું નામ નહિ લખી આરોપી નં-૧ અને ૨ નાઓએ વારસદાર તરીકે અને આરોપી નં-૩ નાઓએ સાક્ષી તરીકે સહીઓ કરી ફોર્મ એલ આઇ સી ઓફિસમાં જમા કરાવી એલ આઇ સી ઓફિસમાંથી ફરીયાદીની જાણ બહાર ફરીયાદીના પતિના નામની વીમા પોલીસીના નાણાં ઉપાડી એકબીજાની મદદગારી કરી છેતરપિંડી/વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા ૧૩/૦૬/૨૦૨૬ ના ક.૧૫/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.સી.તડવી રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મોબાઇલ ચોરીના કેસો
૧. સયાજીગંજ પો.સ્ટે.ગુ.ર.નં.“એ” પાર્ટ ૧૧૧૯૬૦૩૦૨૬૦૩૫૪/૨૦૨૬ બી.એન.એસ ૨૦૨૩ ની કલમ- ૩૦૩ (૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નેવિલ વિજયભાઇ પિત્રોડા રહે. બી/૮૦૨, બ્લ્યુ ઓશન ટેમ્પલ વ્યુની બાજુમાં હરણી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૧૧/૦૬/૨૦૨૬ ના સવાર ક.૦૯/૦૦ વાગ્યાથી ક-૦૯/૧૫ વાગ્યા દરમ્યાન મોજે.પ્લેટફોર્મ નં-૦૬ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે સુરત-જામનગરની બસમા ચઢતી વખતે ફરીયાદી તા.૧૨/૦૬/૨૦૨૬ ના રોજ ઈ.એફ.આઈ.આર. નં.૨૦૨૬૦૬૧૨૫૧૨૫૮૦ થી ઓનલાઈન ફરિયાદ કરેલ જેમા બસમા ચઢતા હતા વખતે ફરિયાદીના પેન્ટના ખીસ્સામાથી Iphone-15 pro મોબાઇલ IMEI NO_ 353468913524981 છે તથા મો.નં-૯૪૨૬૧૧૩૦૬૧ નો જેની કિ.રૂ.૨૫૦૦૦/- તે પેસેન્જરોની ભીડમા કોઈ અજાણ્યો ચોર ઈસમ કરી લઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૬/૨૦૨૬ ના ક. ૨૧/૦૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.કે.વસાવા સયાજીગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. અન્ય કેસો
૧. બાપોદ પો.સ્ટે પાર્ટ-એ-ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૨૨૬૦૩૦૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૨૯૬, ૩૦૮(૨), ૩૫૧(૨) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનીયમ કલમ ૪૦, ૪૨ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી શની દિનેશકુમાર પંચાલ રહે-ઇ-૫૦૧, શ્રી સિધ્ધેશ્વર હાઇટ્સ, નવા રાત્રી બજારની બાજુમાં કાન્હા સિટી પાસે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી દેવાંગ અરવિંદભાઇ પટેલ રહે-મકાન નં- એફ-૧૦૨, શ્રી સિધ્ધેશ્વર હાઇટ્સ, નવા રાત્રી બજારની બાજુમાં, કાન્હા સીટીની પાસે, આજવા રોડ વડોદરા શહેર નાઓએ એપ્રિલ-૨૦૨૨ થી આજદીન સુધી મોજે-શ્રી સિધ્ધેશ્વર હાઇટ્સ, નવા રાત્રી બજારની બાજુમાં, કાન્હા સીટીની પાસે, આજવા રોડ આરોપીએ ફરીયાદીને કુલ્લે રૂપીયા ૧,૨૫,૧૪,૪૦૫/- (અંકે રૂપીયા એક કરોડ પચ્ચીસ લાખ ચૌદ હજાર ચારસો પાંચ પુરા) માસિક ૨% થી ૧૬.૫% ના વ્યાજે આપેલ હોય જેની સામે ફરીયાદીએ રૂપીયા ૧,૨૭,૫૫,૬૯૬/- (અંકે રૂપીયા એક કરોડ સત્યાવીસ લાખ પંચાવન હજાર છસો છન્નુ પુરા) ચુકવી આપેલ હોવા છતા આરોપીએ ફરીયાદી પાસે હજુ વ્યાજ જ ચુકવેલ છે લેણીની રકમ લેવાની બાકી છે તેમ જણાવી ફરીયાદી પાસેથી લીધેલ કુલ- ૪૭ જેટલા કોરા તથા રકમ ભરેલ સહીવાળા ચેકો સીક્યુરીટી પેટે તથા ફરીયાદી પાસેથી સોનાના દાગીના બળજબરી પુર્વક સીક્યુરીટી પેટે કઢાવી લઈ આજદીન સુધી નહી આપી તેમજ ફરીયાદીની પાસે અવાર-નવાર રૂપીયાની ઉઘરાણી કરી, ફરીયાદી સાથે ગાળા-ગાળી કરી રૂપીયા નહી આપે તો પોતાના થકી અથવા પોતાના મિત્રો મારફતે ચેક બાઉન્સ કરાવવાની તથા પોતે મરી જઇ મને ખોટા કેસમા ફસાવી દેવાની ઘમકી તથા અમારા સોનાના દાગીના સગેવગે કરી દેવાની ગુનાહિત ઘમકીઓ આપી ગુનો કર્યા વિ.બાબતે તા-૧૩/૦૬/૨૦૨૬ ના ક- ૨૩/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી આર.બી.પટેલ બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. મારામારીના કેસો
૧. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુના રજી નં ૧૧૧૯૬૦૩૭૨૬૦૨૧૫/૨૬ ભારતીય ન્યાય સહીતાની ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૨૯૬,૩૫૧(૨),૫૪તથા જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સોનલબેન વા/ઓ ભુપેન્દ્રભાઇ નાયક રહે ડી/૫૦૨ ઓમ રેસીડેન્સી ગંજાનંદ પાર્ક પાસે ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ૧) રાકેશભાઈ વ્રજલાલ ઠક્કર(૨) પ્રવિણચંદ્ર વ્રજલાલ ઠક્કર રહે, મ.નં.ડી-૪૦૧ ઓમરેસીડન્સી,ગંજાનંદ પાર્ક પાસે ગોત્રી વડોદરા શહેર નાઓએ તા ૧૨/૦૬/૨૦૨૬ ના રોજ ૨૨/૪૫ વાગે મોજે. મ.નં.ડી/૪૦૧ઓમરેસીડન્સીના મકાનના સામે ચોથા માળના ફ્લોર પાસે આરોપી નં-૧ એકદમ ઉસ્કેરાઇ જઈ સ્ટીલની પાઈપ તથા આરોપી નં-૨ મંદીરનો બેલ લઈ ફરીયાદીને સાથે તથા ફરીયાદીના પતિ સાથે ઝપાઝપી કરી, ફરીયાદી ઉપર હુમલો કરી તેમજ સાંભળી ન શકાય તેવી ખરાબ ખરાબ ગાળો બોલી ફરીયાદી અને ફરીયાદીના પતીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય અને પોલીસ કમીશ્નર સા.શ્રીના હથીયાર બંધી જાહેરનામાંનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા. ૧૩/૦૬/૨૦૨૬ ના રોજ ૨૩/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વી.એસ.પાંડવ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. વાહન અકસ્માત/ફેટલના કેસો
૧. સમા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૨૧૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી)તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૩૪,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રસ્મીકાબેન શૈલેષભાઇ પરમારરહે,મ.નં.એ/૨, સરગમપાર્ક સોસાયટી, તુલસી ગરનાળા રોડ, આણંદ નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યા વાહન ચાલકે તા.૧૧/૦૬/૨૦૨૬ ના સાંજના ક.૧૮/૩૦ વાગ્યા પહેલા મોજે:- ને.હા. ૪૮ પર દુમાડ બ્ર્રિજ નજીક ફરીયાદીના પતિ શૈલેષભાઇ પરમાર નાઓ પોતાની મો.સા લઇ પરત ઘરે આવતા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે ગફલતભરી અને બેદરકારી પુર્વક હંકારી લાવી અકસ્માત કરી ફરીયાદીના પતિને માથાના ભાગે તથા કાન તથા નાક તથા ખંભા તથા છાતીના ભાગે ગંભીર ઇજા પહોચાડી નાસી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા ૧૩/૦૬/૨૦૨૬ ના ક.૨૦/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ASI જનકભાઇ પરબતભાઇ સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૨૩૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ કલમ ૨૮૧, ૧૨૫ (એ), ૧૨૫(બી) એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નવીનકુમાર બાલાશંકર મહેતા મુળ.રહે.મ નં 8 લક્ષ્મી ડુપ્લેક્ષ હરણી તળાવની બાજુમા ભીડ ભજન મંદિરની સામે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો ટ્રુ વ્હીલર ચાલક તા.૧૨/૦૬/૨૦૨૬ ના સવારના ક.૧૧/૦૦ વાગ્યાની આસપાસ મોજે-અજીતાનગર 2 પાસે મહાકાલી પ્રોવીઝન સ્ટોર પાસે રોડ ઉપર પોતાનુ ટ્રુ વ્હીલર ચાલકે તેની ટ્રુ વ્હીલર એકદમ પુરઝ્ડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી રોંગ સાઇડથી ફરીયાદીની એક્ટીવાને આગળથી જોરથી ટક્કર મારી એકસીડ્ન્ટ કરી ફરીયાદીશ્રીના ડાબા હાથની કોણી ઉપર તથા ડાબા પગમાં ફ્રેકચર કરી ઇજા પહોચાડી ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એન.એમ.પ્રિયદર્શી હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. અકોટા પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.-૧૧૧૯૬૦૪૧૨૬૦૨૫૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૧૨૫(એ), ૧૨૫(બી), ૨૮૧,૩૨૪(૪), તથા એમ.વી.એકટ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિનોદભાઇ પરબતભાઇ ઉંઘાડ રહે.બી/૧૮ અશોકનગર સોસાયટી વિભાગ-૪ નવી કોર્ટની પાછળ દિવાળીપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો ટ્રેકટર ચાલક તા.૨૨/૦૫/૨૦૨૬ ના રોજ સવારના નવેક વાગ્યાની આસપાસ મોજે. મલ્હાર પોઇંટ અકોટા ફરીયાદી પોતાના દિકરા ધવલની એક્ટીવા રજી.નં. GJ.06.LC.0018 ની લઇને જતા હતા તે વખતે એક કપચી ભરેલ ટ્રેક્ટર ટ્રોલી સાથે રોંગ સાઇડમાં બેફીકરાઇ અને લોકોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી એક્દમ રોડ વચ્ચે આવી જતા ફરીયાદીએ પોતાની એક્ટીવાને બ્રેક મારી કન્ટ્રોલ કરવા છતા ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાતા તેઓને ડાબા હાથના કાંડા પાસે તથા જમણા પગના થાપાના ભાગે ફેક્ચર કરી એક્ટિવાને નુક્શાન પહોચાડી ટ્રેકટર ચાલક ભાગી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૬/૨૦૨૬ ના ક.૨૦/૦૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.જીગ્નેશકુમાર સુરેશચંદ્ર અકોટા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૮. ઘરફોડના કેસો
૧. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૧૧૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧ (૪), ૫૪ મુજબ અનીલભાઇ પ્રભુદાસ રોહેરા રહે ફ્લેટ નં. એ-૩૦૩ સેફલ રેસીડેન્સી સમાસાવલી રોડ ગંગોત્રી પાર્ટી પ્લોટની બાજુમાં વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ અજાણ્યા બુરખા ધારી ત્રણ ઇસમો તા.૧૩/૦૬/૨૦૨૬ ના ક.૨૦/૩૦ થી તા.૧૪/૦૬/૨૦૨૬ ના ક.૦૭/૩૦ વાગ્યા દરમ્યાન મોજે. હાથીખાના એ.પી.એમ.સી. માર્કેટની આશરે ૧૧ દુકાનો ગુનો તે એવી રીતે કે ગઇ તા.૧૩/૦૬/૨૦૨૬ ના કલાક ૨૦/૩૦ થી તા. ૧૪/૦૬/૨૦૨૬ના કલાક ૦૭/૩૦ દરમ્યાન કોઇ અજાણ્યા બુરખા ધારી ત્રણ ઇસમોએ હાથીખાના એ.પી.એમ.સી. માર્કેટની અંદર ફરિયાદીની તથા સાહેદોની મળી આશરે ૧૧ દુકાનોના તાળા કોઇ સાધન વડે તોડી દુકાનોમાં ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશ કરી ફરિયાદીની તથા સાહેદોની જણાવેલ દુકાનોના કેશ કેશકાઉંટરોમાથી આશરે રોકડા રૂપિયા ૧૧,૧૭,૦૦૦/- ની ચોરી કરી લઈ જઈ એકબીજાની મદદ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૬/૨૦૨૬ ના ક.૧૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી એ.જે. પાંડવ કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૯. વાહન ચોરીના કેસો
૧. કપુરાઈ પો.સ્ટે “એ” પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૩૨૬૦૩૧૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી યોગેશભાઇ જશવંતભાઇ સોની રહે-૬૭,ભગવતીનગર, વિભુતિ સોસાયટી ની પાસે,દંતેસ્વર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૩૧/૦૫/૨૦૨૬ ના સવારના ક.૦૮/૦૦ થી રાત્રીના ૨૦/૩૦ વાગ્યા દરમ્યાન મોજે-કપુરાઇ બ્રીજ નીચેથી ફરીની HONDA કમ્પની ની મોડલ CB HORNET 160R METAL GRAY COLOUR તેનો રજી.નં-GJ-06-MF-4527 ચેચીસ નં-ME4KC23FLI8026465 એંજીન નં-KC23E85061380 જે તા-02/01/20219 ના રોજ ખરિદેલ જેની આશરે કિ.રૂ.૨૫,૦૦૦/- જે મો.સા. નુ કોઇ અજાણ્યા ઇસમે લોક ખોલી અથવા તોડી ચોરી કરી લઈ ગયેલ હોઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૪/૦૬/૨૦૨૬ ના ક.૧૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપસ હાથ ધરેલ છે.