-: પ્રેસનોટ :-
(તા.૧૪/૦૮/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૩/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. દેશી દારૂ લી.૧૬, કિ.રૂ-૩૨૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૩૨, કવાટરીયા નંગ-૭૬૮, બિયર નંગ-૪૯ મળી કુલ કિ.રૂ. ૧૭૫૮૨૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૧૦ સહિત ૦૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. સ્ત્રી અત્યાચારના ગુનાઓ:
૧. મહીલા પોલીસ સ્ટેશન
મહિલા પો.સ્ટે ફર્સ્ટગુ.ર.નં.૧૧૧૯૬૦૦૧૨૫૦૦૩૧/૨૦૨૫તા.૧૩/૦૮/૨૦૨૫ ભારતીય ન્યાય સહિંતા૨૦૨૩ ની કલમ ૮૫,૩૫૨, ૫૪,તથા દહેજ ધારા કલમ ૩,૪ મુજબ ના ગુનાના કામના ફરિયાદી રાધિકા વા/ઓફ સિદ્ધાંત જગદીશ ધાર્ગેની પુત્રી ઉ.વ.૨૪ ધંધો-ઘરકામ રહે બી/10 આનંદ વન સોસાયટી એસઆર પેટ્રોલપંપ પાસે સુસેન તરસાલી રીંગરોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) સિધ્ધાંત સંજયભાઇ કદમપ (પતિ) ઉ.વ.૩૧ ધંધો-નોકરી મો.ન.૯૯૬૪૬૪૯૫૯ (૨) સુનંદા સંજયભાઇ (સાસુ)ઉ.વ.૫૧ ધંધો-ઘરકામ મો.ન.૯૭૩૭૦૨૬૮૭૩ બન્ને રહે-૩૨ મહેંદ્રકુંજ સોસાયટી ગાયત્રી ડેરી પાસે ખોખરા અમદાવાદ (૩) સિધ્ધતા સુશાંત કાપરે (નંણદ) ઉ.વ.૩૨ ધંધો-ઘરકામ (૪) સુશાંત દિપક કાપરે (નણંદોઇ) ઉ.વ.-૩૩ ધંધો-વેપાર બન્ને રહે-સૌજન્ય એપાર્ટમેન્ટ-૧ ખંડુભાઇ દેસાઇ માર્ગ અનુપમ સિનેમાની નજીક ખોખરા અમદાવાદ લગ્નબાદ તા-૦૪/૧૧/૨૦૨૪ થી તા-૧૦/૦૧/૨૦૨૫ દરમ્યાન મોજે.૩૨ મહેંદ્રકુંજ સોસાયટી ગાયત્રી ડેરી પાસે ખોખરા અમદાવાદ આ કામના આરોપીઓ ફરીયાદીના પતિ સાસુ નણંદ નણંદોઇ નાઓએ ફરીયાદીબેનને નાની બાબતે ઝધડો કરી ગાળો બોલી દહેજની માંગણી કરી મ્હેણાં ટોણાં મારી શારીરિક માનસીક ત્રાસ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબત તા-૧૩/૦૮/૨૦૨૫ ના ક-૧૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ મનીષાબેન ભાઇલાલભાઇ મહીલા પો.સ્ટે નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ચોરીના ગુનાઓ:
૧. જે.પી.રોડ પોલીસ સ્ટેશન
જે.પી.રોડ પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૮૨૫૦૧૯૬/૨૦૨૫ બી.એન.એસ.ની કલમ ૩૦૫, ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ ના ગુનાના કામના ફરિયાદી રામેશ્વરીબેન વા/ઓ ભાવીકભાઇ ગજ્જર ઉ.વ.૪૧ ધંધો.નોકરી રહે-૧૫, ચીમનલાલ પાર્ક, વાઘોડીયા રોડ, પુનમ કોમ્પલેક્ષ સામે વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી નમુદ નથી. તા.૧૨/૦૮/૨૦૨૫ ના કલાક ૧૭/૦૦ વાગ્યાથી તા.૧૩/૦૮/૨૦૨૫ ના કલાક ૦૯/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે- ૧૧૦, ૧૧૧ જયલક્ષ્મી સોસાયટી, ઓ.પી.રોડ વડોદરા શહેર ખાતે કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીની સાઇ’સ એન્જલ ફાઉન્ડેશન ટ્રસ્ટની ઓફીસ મોજે-૧૧૦,૧૧૧ જયલક્ષ્મી સોસાયટી, ઓ.પી.રોડ વડોદરા શહેર ખાતેના હોલની બારીની ગ્રીલ કોઇ સાધન વડે તોડી ઓફીસમા પ્રવેશ કરી ઓફીસના રૂમમા આવેલ તીજોરીના લોકરમા રાખેલ રોકડા રૂપિયા ૫૮,૦૦૦/- ના મત્તાની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વીગેરે બાબત. તા-૧૩/૦૮/૨૦૨૫ ના ક-૧૬/૪૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી કે.એ.પટેલ જે.પી.રોડ પો.સ્ટે નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વિશ્વાસધાતના ગુનાઓ:
૧. કારેલીબાગ પોલીસ સ્ટેશન
કારેલીબાગ પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૭૨૫૦૨૬૬/૨૦૨૫ બી.એન.એસ. ની કલમ- ૩૧૬(૨), ૨૯૬(ખ), ૩૫૧,૫૪, તથા એટ્રોસીટી એક્ટની કલમ-૩(૨)(૫-અ), ૩(૧)(આર)(એસ) મુજબ ના ગુનાના કામના ફરિયાદી રાકેશ બલસિંગભાઇ રાઠવા ઉ.વ-૩૨ ધંધો-કડિયાકામ હાલ રહે-મ.નં-૦૨ જનકનગર સોસાયટી જલારામનગર પાછળ મધર્સ સ્કુલ પાસે ગોત્રી વડોદરા શહેર મુળ રહે:-ગામ-જોગપુરા(દુમાલા), તા-જેતપુર-પાવી ,જી-છોટાઉદેપુર ફરીયાદ મુજબ આરોપી પ્રવિણભાઇ બાબુભાઇ પારેખ રહે.-મકાન નં.-18, આનંદનગર પાણીની ટાંકી પાસે, કારેલીબાગ વડોદરા શહેર તથા તેમના દિકરા રૂષી પ્રવિણભાઇ પારેખ તથા તેમના સાળા રાજેન્દ્રભાઇ પારેખ તા-૧૨/૦૪/૨૦૨૫ ના રોજ સવારના આશરે દસથી અગીયાર વાગ્યાની આસપાસ મોજે-મ.નં-૧૮, આનંદનગર પાણીની ટાકી પાસે કારેલીબાગ વડોદરા શહેર આ કામના આરોપી પ્રવિણભાઇ બાબુભાઇ પારેખ રહે મકાન નં.-૧૮, આનંદનગર પાણીની ટાંકી પાસે, કારેલીબાગ વડોદરા શહેર તથા તેમના દિકરા રૂષી પ્રવિણભાઇ પારેખ તથા તેમના સાળા રાજેન્દ્રભાઇ પારેખ નાઓએ તેઓના મકાન મ.નં-૧૮, આનંદનગર પાણીની ટાકી પાસે કારેલીબાગ વડોદરા શહેર ખાતેનું મકાન તોડી બાંધકામ કરવા રાખેલ જેમાં બાંધકામ પ્રમાણે કામ કરેલ હોવા છતાં રૂપિયા આપવા ન પડે તે સારૂ મારા લેવાના નિકળતા રૂ.-૪,૨૬,૦૦૦/- નહી આપી તથા મારો કડીયા કામનો સામાન નહિ આપી અમોને રૂબરૂ તથા ફોન તથા મેસેજમાં અમારી સાથે ગાળા ગાળી કરી અમોને જાતિ અપમાનીત શબ્દો બોલી ફોન પર ધમકી આપી અમારી સાથે વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિગેરે.. તા-૧૩/૦૮/૨૦૨૫ ના ક-૨૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એસ.ટી.એસ.સી.સેલ મદદનીશ પોલીસ કમિશ્નર સી.બી.સોલંકી સા.વડોદરા શહેર નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન ચોરી ગુનાઓ:
૧. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૫૦૩૧૨/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબ ના ગુનાના કામના ફરિયાદી પ્રિતેશભાઇ ડાયાભાઇ પટેલ ઉ.વ.૫૪ ધંધો. વેપાર રહે. સી/૧૬ કૃષ્ણદર્શન સોસાયટી, હોટલ એરપોર્ટની સામે, હરણી રોડ વડોદરા શહેર ફરીયાદ મુજબ આરોપી અજાણ્યા ચોર ઇસમ ગઈ તા.૧૧/૦૮/૨૦૨૫ ના કલાક ૦૦/૩૦ થી સવારના ક.૦૬/૦૦ વાગ્યા દરમ્યાન મોજે:- સી/૧૬ કૃષ્ણદર્શન સોસાયટી, હોટલ એરપોર્ટની સામેથી વડોદરા શહેર આ કામના આરોપી એક ટાટા કંપનીની સફેદ કલરની હેરીઅર ગાડી નં.GJ06 PR 6279 ની સને. ૨૦૨૪ના મોડલની જેનો એંજીન નં.૪૬૩૫૪૪૪૨૪૨૯૯૪૮૧ તથા ચેસીસ MAT631774RWB09350 નો છે જે ગાડીના આગળના કાચ ઉપર સ્વામીનારાયણના તિલક તથા ભક્તિ લખેલ છે જે ફોર વ્હીલ ગાડીમા આશરે વિસેક લીટર જેટલુ ડીઝલ હતુ જે ગાડીની આશરે કિંમત રૂ. ૧૭,૦૦૦૦૦/- ગણી શકાય જેની કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અથવા લોક તોડી ઉપરોક્ત ફોર વ્હીલ ચોરી કરી લઈ ગયેલ જઈ ગુનો કર્યા વિગેરે બાબતતા-૧૩/૦૮/૨૦૨૫ ના ક-૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.એન.એમ.પ્રિયદર્શી સા હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.