-: પ્રેસનોટ :-
(તા.૧૪/૧૧/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૩/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૪ કિ.રૂ.૮૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલો-૨૪, ક્વાટરરીયા-૨૬૪૧, બીયર-૮૪,મોપેડ-૧ મોબાઇલ-૨,ફોરવ્હીલ-૨ મળી કિ.રૂ.૧૩,૨૦,૨૯૮/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૫ સહીત કુલ-૧૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના કેસો
૧. અકોટા પો.સ્ટે.
અકોટા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૧૨૫૦૪૨૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના કામના ફરીયાદી પરાગ મનોહરરાવ ધારકર રહે.ડી-૪૦૩, વિસેન્જા-૫૧, અટલાદરા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી અંબીકા ટ્રાવેલ્સ નામની બસ જેનો રજી ન.GJ-23-AT-9981 નો ચાલક તા.૧૧/૧૧/૨૦૨૫ ના ક.૧૭/૩૦ વાગ્યા આસપાસ મોજે. યોગા સર્કલ હોકો રેસ્ટોરન્ટ પાસે ફુટપાથ ઉપર ફરીયાદીની દીકરી સ્વરા ઉ.વ.૧૫ ની ટ્યુશન પુર્ણ કરી ઘરે આવવા યોગા સર્કલ હોકો રેસ્ટોરન્ટ પાસે ફુટપાથ ઉપર ઉભી રાહ જોતી હતી તે દરમ્યાન આ કામના આરોપીએ પોતાની બસ ફુલ સ્પીડમા ગફલતભરી રીતે ચલાવી લાવી ફરીની દીકરી સ્વરા સાથે અથાડી કમરના ભાગે ફેક્ચર કરી ગંભીર ઇજા પહોચાડી ગુનો કરેલ હોય વિગેરે બાબતે તા.૧૩/૧૧/૨૦૨૫ ના ક.૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો ઉદેશંગભાઇ જીલુભાઇ અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨.
હરણી પો.સ્ટે.
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૨૮/૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૮૧, ૩૨૪(૫) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના કામના ફરીયાદી આકાંક્ષા સુનીલસિંગ રહે.-14 બી કેસર 27 સોસાયટી અણખોલ ગામ નવા ડી.માર્ટ પાસે ડભોઇ રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી હિરારામ ઉગ્મારામ જાટ રહે.- નોખા મંડી ગામ તા. નૌખા જી.બિકનેર રાજસ્થાન નાઓએ તા.૧૩/૧૧/૨૦૨૫ ના ક.૧૨/૦૫ વાગ્યે મોજે:- એરપોર્ટ સર્કલ ઉપર તેની બોલેરો કેમ્પર એકદમ પુરઝડપે ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીશ્રીની ઓડી ગાડી નં. જીજે 06 જેક્યુ 9906 ને ટર્ન લેતી વખતે પાછળના બંપર તથા તેના ભાગોને નુકશાન કરી ગુનો કર્યા બાબતે તા.૧૩/૧૧/૨૦૨૫ ના ક.૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ.અશ્વિનભાઈ મોતીભાઈ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. હરણી પો.સ્ટે.
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૨૯/૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૮૧,૩૨૪ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિશ્વાબેન વા/ઓ પ્રેયાંસ ગાંધી રહે.મ.નં. બી 25 રામેશ્વરી સોસાયટી વિનય સોસાયટીની બાજુમા આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી વિકી કનૈયાલાલ લખવાણી રહે.મ.નં.બી 5 પુષ્ટીધામ સોસાયટી બ્રાઇટ સ્કુલની સામે હરણી રોડ વડોદરા શહેર નાઓએ તા.૧૪/૧૧/૨૦૨૫ ના ક.૧૦/૪૫ વાગ્યે મોજે:- હરણી રોડ બ્રાઇટ સ્કુલની સામે રોંગ સાઇડમા પોતાની મો.સા. ગફલતભરી બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીની એક્ટિવા સાથે એક્સિડંટ કરી એક્ટિવાને આગળની સાઇડ જમણી બાજુ નુકશાન કરી ગુનો કર્યા બાબતે તા.૧૪/૧૧/૨૦૨૫ ના ક.૧૨/૨૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો અમિતકુમાર વાલસિંગભાઇ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના કેસો
૧. માંજલપુર પો.સ્ટે.
માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ -૧૧૧૯૬૦૦૩૨૫૦૬૪૭/૨૫ ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦, ૧૧૪ મુજબના કામના ફરીયાદી સત્યેન અનિલભાઇ ઢોમસે રહે-૩૦૩ રૂતાંષ ફલેટ નિવૃતિ કોલોની કારેલીબાગ વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) કૃણાલ દિલીપરાવ નિકમ રહે- એફ/૧૧૨, પરમપાર્ક સોસાયટી માંજલપુર વડોદરા (૨) આશિષભાઇ જયચંદ ગવલી રહે- શંકરવાડી નવાયાર્ડ રોડ, વડોદરા તથા ઓફિસ એડ્રેસ દિપ ચેમ્બર્સ લક્ષ મેનેજમેન્ટ કન્સલટન્સી માંજલપુર વડોદરા શહેર નાઓએ તા.૦૨/૦૯/૨૦૨૧ થી આજદિન સુધી ઓફિસ એડ્રેસ દિપ ચેમ્બર્સ લક્ષ મેનેજમેન્ટ કન્સલટન્સી માંજલપુર ખાતે ફરીયાદીશ્રીને તથા તેની પત્નિને શ્રધ્ધા ઢોમસે નાઓના આર્યલેન્ડ ખાતેના વર્ક પરમીટ વિઝા કરાવી આપવાનો તથા આર્યલેંડ ખાતે ફરીયાદી તથા સાહેદને એમઝોન નામની કંપનીમા નોકરી અપાવવાનો પાકો વિશ્વાસ અને ભરોસો અપાવી વર્ક પરમીટ વિઝા કરી આપવાના બહાને ફરીયાદી પાસેથી રોકડા કુલ્લે રૂ. ૨,૦૦,૦૦૦/- લઇ ફરીની પત્નિ શ્રધ્ધા ઢોમસેના નામનો વર્ક પરમીટનો જોબ ઓફર લેટર તા.૧૯/૦૭/૨૦૨૩ ના રોજ આપી ફરીયાદી તથા સાહેદના વર્ક પરમીટ વિઝા કરાવી આપેલ ન હોય અને ફરીયાદી તથા સાહેદ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા બાબતે તા.૧૩/૧૧/૨૦૨૫ ના ક.૧૯/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ.બિહોલા માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મોબાઇલ ચોરીના કેસો
૧. નંદેસરી પો.સ્ટે.
નંદેસરી પોલીસ સ્ટેશન પાર્ટ (એ) ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૯૨૫૪૯૪/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના કામના ફરીયાદી સચીન રાધેશ્યામ ઠાકુર રહે. નંદેસરી ગામ મ.નં ૦8 મધુવન હોમ્સ અનગઢ રોડ તા.જી.વડોદરા નાઓની ફરીયાદ મુજબ તા-૦૪/૦૮/૨૦૨૫ ના ક.૧૧/૧૫ વાગ્યા થી ક. ૧૧/૪૫ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે નંદેસરી જી.આઈ.ડી.સી એસ.બી.આઈ બેંક પાસે ફરીયાદીશ્રી નાઓનો POCO X5 PRO 5G મોબાઇલ જેનો આઇ.એમ.ઇ.આઇ.નં.૮૬૧૩૮૦૦૬૪૧૮૦૦૬૪ નો છે જેમા જીયો કંપનીનુ સિમ કાર્ડ નં. ૮૯૮૦૨૨૮૬૨૪ હતુ જેની કિં.રુ.૨૧,૦૦૦/- છે તે મોબાઇલ કોઇ ચોર ઇસમએ ચોરી કરી લઈ ગયેલ હોય અથવા પડી ગયેલ તથા ગુમ થયેલ હોય વિગેરે બાબતે તા.૧૩/૧૧/૨૦૨૫ ના ક.૧૭/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો જીતમલકુમાર શિવાભાઇ નંદેસરી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.