Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૪/૧૨/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૧૩/૧૨/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૩૫ કિ.રૂ.૭૦૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૬૭૫ ,બીયર-૦૫ મળી કુલ્લે કિ.રૂ. ૨,૧૪,૧૨૫/-નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૨૫ સહીત કુલ- ૩૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના કેસો

૧.      ગોરવા પોસ્ટે

ગોરવા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૦૭૨૫૦૭૧૨/૨૦૨૫ બી.એન.એસ.એક્ટ કલમ ૧૮૯(૨), ૧૯૧ (૨) ૧૧૫(૨),૨૯૬(બી)તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી ઝરીનાબેન વા/ઓફ  શકીલભાઇ પઠાણ રહે- FF/44,  હાસ્મીપાર્ક ગોસીયા મસ્જીદની પાસે મધુનગર ગોરવા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) ખાલીદ પઠાણ (૨) શાહરૂખ પઠાણ (૩) યાસીન પઠાણ (૪) ફક્કરૂન વા/ઓ સાલમખાન પઠાણ (૫) સાબરીન ડો/ઓ સાલમખાન પઠાણ તમામ રહે.આમીના પાર્ક સોસાયટી ગોરવા વડોદરા શહેર નાઓએ તા.૧૩/૧૨/૨૦૨૫ ના ક.૧૪/૩૦ વાગે દરમ્યાન મોજે-હાસ્મીપાર્ક સોસાયટી ગોસીયા મસ્જીદ પાસે ગોરવા ફરિયાદીના દિયર આલેનબી પઠાણની દિકરીના લગ્ન હોવાથી ફરીયાદી તથા દિકરી રેહાના સાથે તેમના ઘરે જમવા માટે ગયેલ હતા તે વખતે સાલમખાનની દિકરી સાબરીન તથા તેનિ પત્નિ ફક્કરૂન નાએ જુની અદાવત રાખી ફરીયાદી તથા ફરીયાદીની દિકરી સાથે બોલાચાલી ઝઘડો કરી ગંદી ગાળો આપેલ અને તે પછી ફરીયાદી નાઓ તેમના ઘરે જતા રહેલ બાદ આરોપી નં ૧ ૩ નાઓએ ફરીયાદીના ઘરે આવી ફરીયાદીને લાફો મારી ધક્કો મારી દિધેલ તથા દિકરા ઇમરાન નાએ છોડાવા પડતા યાસીને તેને પટ્ટા વડે નાકના ભાગે તથા ડાબા હાથના પંજાની આંગળી પર તથા ફરીયાદીના બિજા દિકરા રીઝવાનને પણ જમણા હાથ ઉપર સામાન્ય ઇજા કરી તથા પાંચેય આરોપીઓ એકસંપ થઈ પોતાનો સામાન્ય હેતુ પાર પાડવા મડળી બનાવી મે.પો.કમી.સાહેબશ્રી નાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૧૨/૨૦૨૫ ના ક.૨૨/૫0 વાગે  ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એચ.આર.મુંજાવર ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      ગોરવા પોસ્ટે

ગોરવા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૦૭૨૫૦૭૧૩/૨૦૨૫ બી.એન.એસ.એક્ટ કલમ ૧૮૯(૨),૧૯૧ (૨) ૧૧૫(૨),૧૧૮(૧),૨૯૬(બી) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના કામના ફરીયાદી શાહરૂખ શાહઆલમ પઠાણ ઉ.વ.૩૦ રહે-એફ/૧૦૭ અમિના પાર્ક સોઆયટી ફાતીમા રેસીડેંસી સામે ગોરવા વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) ઇમરાન પઠાણ (૨) રીઝવાન પઠાણ (૩) કમરાન પઠાણ (૪) ગોફરાન પઠાણ (૫) કેફ પઠાણ (૬) ઝરીના પઠાણ (૭) રેહાના પઠાણ તમામ રહે-હાસ્મીપાર્ક સોસાયટી ગોસીયા મસ્જીદ પાસે ગોરવા વડોદરા શહેર તા.૧૩/૧૨/૨૦૨૫ ના ક.૧૪/૦૦ વાગે દરમ્યાન મોજે-હાસ્મીપાર્ક સોસાયટી ગોસીયા મસ્જીદ પાસે ગોરવા ફરિાયદી પોતાની મો.સા. લઈને પસાર થતા હતા તે વખતે આરોપીઓ રસ્તા ઉપર પટ્ટાઓ લઈને ઉભા હતા જેથી ફરીયાદી તેઓને કહેલ કે ક્યા હુવા ? તેમ કહેતા આરોપીઓ ફરીયાદીને ગમે તેમ ગાળો બોલવા લાગેલ અને ફરીયાદી તેમને ગાળો નહી બોલવાનુ કહેતા પટ્ટા વડે મારતા નાની મોટી ઇજાઓ થયેલ અને તે વખતે ફરીયાદીના ભાઈ ખાલીદ તથા યાસીન નાઓ વચ્ચે છોડાવા પડતા આરોપીઓ એકસં૫ થઈ પોતાનો સામાન્ય હેતુ પાર પાડવા મડળી બનાવી ફરીયાદી તથા ફરીયદીના ભાઇઓને પટ્ટાઓ વડે તથા પથ્થર વડે માર મારી ઇજાઓ પહોંચાડી મે.પો.કમી.સાહેબ શ્રી નાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા બાબતે તા.૧૩/૧૨/૨૦૨૫ ના ક-રર/પપ વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એચ.આર.મુંજાવર સા ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૩.      ગોરવા પોસ્ટે

ગોરવા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૦૭૨૫૦૭૧૪/૨૦૨૫ બી.એન.એસ.એક્ટ કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી)તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી જૈનુદીન કમરૂદીન શેખ રહે.મ.નં.૧૪૬ ગણેશનગર જ્યોતિ કંપની પાસે  ગોરવા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) રૂકશા ગફુર ખાન પઠાણ (૨) ગફુરખાન બિંદુખાન પઠાણ રહે.મ.નં.૧૪૫  ગણેશનગર જ્યોતિ કંપની પાસે  ગોરવા વડોદરા શહેર નાઓએ  તા.૧૩/૧૨/૨૦૨૫ ના ક.૧૪/૦૦ દરમ્યાન મોજે- મ.નં.૧૪૬ ગણેશનગર જ્યોતિ કંપની પાસે  ગોરવા ફરીયાદીની દીકરી પાણી ભરવા સારૂ કોમન નળ ખાતે ગયેલ હતી તે વખતે આરોપી બહેન રૂકશા ગફુરખાન પઠાણ નાઓએ તેનો ટબ ફેકી દઇ ઝઘડો કરવા લાગેલ જેથી ફરીયાદીએ સમજાવી છુટા પાડતા હતા તે વખતે આરોપી ગફુરખાન બિંદુખાન પઠાણ નાઓ એકદમ દોડી આવી ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને માથામાં લાકડી મારી ઇજા પહોચાડી  ગમે તેમ ગાળો બોલી ફરીયાદી તેમજ સાહેદને ઇજા કરી મે.પો.કમી.સાહેબશ્રી નાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે  તા.૧૩/૧૨/૨૦૨૫ ના ક. ૨૩/00   વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ ASI મહેશભાઇ ચીમનભાઇ ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.      પાણીગેટ પોસ્ટે

પાણીગેટ પો સ્ટે પાર્ટ-એ- ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૫૦૭૩૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૭(૨), ૨૯૬(બી), ૩૫૧(૨), ૫૪, મુજબના ગુનાના કામના ફરીયાદી આશીષકુમાર રમેશભાઇ માળી રહે-જી-૧૧૮, ગાયત્રીનગર, મોતીનગરની પાછળ, હરણી-વારસીયા રીંગ રોડ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) ભાવેશ ઉર્ફે અલ્પેશ માળી (૨) કમલ ઉર્ફે શિવ માળી બન્ને રહે- જંગ્લેશ્વર મહાદેવ, માળી મહોલ્લા, કિશનવાડી વડોદરા શહેર નાઓએ તા.૧૩/૧૨/૨૦૨૫ ના સાંજના આશરે ૧૦/૩૦ વાગ્યાના સુમારે મોજે- જંગ્લેશ્વર મહાદેવ, માળી મહોલ્લા, કિશનવાડી આરોપી નાઓએ સાથે મળીને ફરીયાદી તથા તેઓના ભાઇ સાહીલ માળીને ગડદા પાટુનો માર મારી બિભત્સ ગંદી ગાળો આપી ફરી.ના ભાઇ સાહીલ માળીને લોખંડની પાઇપ જમણા હાથ પર મારી પ્રથમ આંગળીના ભાગે ફેકચર કરી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૧૨/૨૦૨૫ ના ક-૦૨/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી ડી.આર.પટેલ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 ૩.    વાહન અક્સ્માતના કેસો

  ૧.    હરણી પો.સ્ટે.

હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૫૦૪૭૩/૨૦૨૫ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી)  એમ.વી એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદિ જ્યોતિ વા/ઓ કુબેરપાલસિંગ રહે આઈ/302 સિદ્ધાર્થ સ્ક્વેર દિલ્હી પબ્લિક સ્કૂલ પાસે હરણી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ એક મિલર(મિક્ષર) નં.GJ 06 BT 4727 ના ચાલકે તા.૧૩/૧૨/૨૦૨૫ ના ક.૧૬/૪૦ વાગ્યે હરણી ભીડભંજન હનુમાનદાદા મંદિર સામે રોડ અર્રોપીએ તેની મિલર(મિક્ષર)ને એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી પાછળથી ચલાવી લાવી ફરીયાદીશ્રીની હીરો ડેસ્ટીની ટુ-વ્હીલર નં.GJ 06 MG 4663 ને હેન્ડલ ઉપર અથાડી એક્સીડન્ટ કરતા ફરીયાદીશ્રીનો ટુ વ્હીલર ઉપરથી કાબુ જતા તેમની દીકરી અનામિકા ડો ઓફ કુમેરપાલસિંગ ટુ વ્હીલર સાથે નીચે પડી જતા ફરીયાદીશ્રીને મુઢમાર વાગેલ તેમજ ફરીયાદીશ્રીની દીકરીનો જમણો પગ મિલર ગાડીના પાછળના વ્હીલ નીચે આવી કચડાઈ જતા પગ ઉપર ગંભીર ઇજા કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૧૨/૨૦૨૫ ના ક.૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ એ.એસ.આઇ  હેમલદાન હર્ષદદાન હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.       

 

     

૪.     ગુનાહિત વિશ્વાતઘાતના કેસો

૧.      વાડી પો.સ્ટે.

વાડી પો.સ્ટે. પાર્ટ-એ ૧૧૧૯૬૦૩૫૨૫૦૩૮૬/૨૦૨૫ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ.૩૧૮(૪),૬૧(૨) મુજબ ના કામના ફરીયાદી શ્રીસત અ.પો.કો. સેજલબેન નોધણભાઇ વાડી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) યજ્ઞેશ બળવંતભાઇ ગાડે ઉ.વ.૨૫ રહે-નવદુર્ગા મંદિર પાસેજંબુબેટ દેવી મંદિર પાસે દાંડીયા બજાર વડોદરા શહેર (૨) દિવ્યેશકુમાર જયેશભાઇ વાઘેલા રહે.નિઝામપુરા રોડ ભગીરથ સોસાયટી એકતાનગર ન્યુ સમા વડોદરા શહેર (૩) ઓમ પટેલ (૪) અન્ય તેનો એક મિત્ર નાઓએ તા.૨૯/૦૫/૨૦૨૫ ના રોજ ક.૦૯/૦૦ વાગ્યા પછીનો સમય મોજે– એચ ડી એફ સી બેંકન્યાયમંદિર બ્રાંચ સાધના સિનેમા લહેરીપુરા આરોપીઓ જેના UPI-૯૨૬૫૭૩૫૮૩૪ ઉપર ટ્રાન્સફર કરી ભેગા મળી પોતાના આર્થિક ફાયદાસારૂ અગાઉથી કાવતરૂ રચીને ઓનલાઇન ઠગાઇ દ્વારા મેળવેલ નાણા HDFC BankNYAY MANDIR Branch Account No. 50100777 113081 ના ખાતામાં IMPS-514914946658-ANIKET A પરથી રૂ.૫૦૦૦૦૦ તથા IMPS-514914946661-MR SHIVSUNDAR BHAGWAT પરથી રૂ.૨,૯૯,૦૦૦/- નખાવી તરત જ બેંકમાથી ચેંક મારફતે રૂ.૭,૦૦,૦૦૦/- તથા UPI થી રૂ.૫૦,૦૦૦/- તથા રૂ.૪૭,૫૦૦/- મોબાઇલ નંબર ૯૨૬૫૭૩૫૮૩૪ પર યજ્ઞેશના મોબાઇલથી ટ્રાન્સફર કરી કુલ્લે રૂ.૭,૯૭,૫૦૦/- નુ ફ્રોડ થયેલા નાણા મેળવ્યા હોવાની હકીકત જણાઇ આવેલ છે.જે રૂપિયા આરોપીઓએ એકાઉન્ટમાં નખાવી તરતજ વિડ્રો કરી ઠગાઇ દ્વારા મેળવેલ નાણા મેળવી ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૧૮(૪)૬૧(૨) મુજબ ગુનો કર્યા વિ.બાબતે તા ૧૩/૧૨/૨૦૨૫ ના ક.૧૯/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જી.એન.ચૌહાણ વાડી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      પાણીગેટ પો.સ્ટે.

પાણીગેટ પો સ્ટે પાર્ટ-એ-ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૫૭૨૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૩૧૮(૪), ૬૧(૨), ૧૧૨(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી શ્રીસત અનાર્મ લોકરક્ષક  હરેશકુમાર બાબુભાઇ બ.નં.૩૭૦૧. નોકરી પાણીગેટ પો.સ્ટે વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી(૧) યોગેશ મહેન્દ્રભાઇ રાવલ રહે.બ્લોક નં-E, મ.ન.104, શ્રીજી હાઇવ્યુ, સયાજીપુરા, બાપોદ, વડોદરા શહેર  (૨) સુમીત કુરીલ રહે. મારૂતીનગર, ખોડીયારનગર, બાપોદ, વડોદરા શહેર ૩) વિપુલ ભ્રિગુરાથભાઇ ઠાકુર રહે.વાધોડીયા વડોદરા નાઓએ તા.૦૨/૧૨/૨૦૨૪ થી તા.૩૦/૧૨/૨૦૨૪ કોઇ પણ સમય દરમ્યાન મોજે વડોદરા શહેર આરોપી દ્વારા પુર્વ આયોજીત સંગઠીત ગુનાહીત કાવતરૂ રચી તેઓનો એક સમાન ઇરાદો પાર પાડવા અને લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઈ કરવા તેઓની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુના આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ આરોપી (૧) નાએ તેઓના નામનું Indian Overseas Bank Account, Waghodiya Road Branch, Account No. 239101000005711 છે. જેનો IFSC CODE : ioba0002391 થી બેંક એકાઉન્ટ ખોલાવડાવી તે બેંક એકાઉન્ટ આરોપી સુમીત કુરીલ રહે.મારૂતીનગર, ખોડીયાર નગર, બાપોદ, વડોદરા શહેર નાઓની થકી વિપુલ ભ્રિગુરાથભાઇ ઠાકુર રહે.વાધોડીયા વડોદરા નાઓને બેંકની કિટ તથા સહી વાળા કોરા ચેક આપેલાનુ જણાય આવેલ છે અને તેઓના આર્થિક ફાયદા સારૂ ઓનલાઈન આર્થિક ઠગાઇના ગુના આચરવા માટે ઉપરોકત બેંક એકાઉન્ટની બેંક કીટ આપી જે એકાઉન્ટના બદલામાં કમિશન મેળવી એકબીજાની મદદગારી કરી લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરી આશરે રૂ.૩,૨૦,૧૯૦/-જેટલી રકમના અનઓથોરાઇઝ ટ્રાંજેક્શન કરી નાણા સગેવગે કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા-૧૩/૧૨/૨૦૨૫ ના કલાક ૧૮/૧૫  વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ. પો.સ.ઇશ્રી ડી.આર.પટેલ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      નવાપુરા પો.સ્ટે.

નવાપુરા પો.સ્ટે પાર્ટ-“એ” ગુ.ર.નં ૧૧૧૯૬૦૧૫૨૫૦૩૫૫/૨૦૨૫, ભારતિય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ ની કલમ- ૩૧૮(૪) તથા ITAct  કલમ.૬૬(ડી) મુજબના કામના ફરીયાદી શ્રીસત અ.લો.ર. ભગીરથસિંહ નાગુભા નવાપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી ગેમની લીંક આપનાર જાવેદ મલીક મો-૯૬૬૪૭૭૦૩૩૧ નાઓએ તા-૨૮/૦૬/૨૦૨૫ પહેલા કોઇ પણ સમયે મોજે-સેન્ટ્રલ બેંક આર.વી.દેસાઇ રોડ નવાપુરા વડોદરા શહેર સાહેદ હસમતખાન અહેમદખાન પઠાણ રહે,એચ-૭૦૫ અલહાતીમ એંકલેવ આમીના નગર પાસે તાંદલજા વડોદરા શહેર નાઓને આરોપી નાઓએ એક લીંક મોકલી જે લીંક ઓપન કરી અમુક કેટેગરીના ટાસ્ક પુર્ણ કરવા સારુ જાણાવેલ અને જો ટાસ્ક પુર્ણ થયા પછી અમુક પૈસા એકાઉન્ટમાં આવી જશે અને જો પૈસા ના આવે તો આ રોપીએ તેનો સંપર્ક કરવાનુ જણાવેલ જેથી સાહેદે આરોપીએ મોકલેલ અનઓથોરાઇઝ એલ.આઇ.ટી ગેમની લીંકમાં એન્ટ્રી ફ્રી તરીકે રૂ.૨૫,૨૦૦/-ફી ભરાવી ઇન્ટરનેટના માધ્યમથી અનઓથોરાઇઝ ગેમ/લીંક ગ્રુપ દ્રારા સભ્યો બનાવી સાયબર ક્રાઇમના ગુન્હા આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવી ગુનો કર્યા વિ.બાબતે તા-૧૩/૧૨/૨૦૨૫ ના ક-૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ પો.ઈશ્રી.એમ.એસ.અસારી નવાપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.      હરણી પો.સ્ટે.

હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૫૦૪૭૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૧૮(૪), ૬૧(૨) મુજબના કામના ફરીયાદી શ્રીસત અ.પો.કો. અતુલકુમાર દિલીપભાઇ બ.નં.૩૭૪, નોકરી હરણી પો.સ્ટે વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧)અલ્ફૈજ જાકીરહુસૈન મેમણ રહે.ભોઇ કબ્રસ્તાન ચિસ્તીયા મસ્જીદની બાજુમા ઇંડિયન ઓઇલ પેટ્રોલ પંપની પાછળ રૂપમ સિનેમા રોડ ફતેહપુરા વડોદરા શહેર (૨) ગુલામ ખ્વાજા મેમણ રહે.જમનાબાઇ હોસ્પીટલની પાછળ મેમણ હોલની આગળ ગલીમા વાડી વડોદરા શહેર નાઓએ  તા.૧૧/૧૨/૨૦૨૪ થી તા.૦૯/૦૫/૨૦૨૫ ક.૦૦/૦૦ થી ૨૪/૦૦ વાગે મોજે :- સ્ટેટ બેન્ક ઓફ ઇડિંયા હરણી રોડ વડોદરા શહેર તહોમતદાર નાઓએ લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી આરોપીઓ એક સંપ થઈ ગુન્હાહિત કાવતરૂ રચી કાવતરાના ભાગરૂપે સાયબર ક્રાઇમના ગુના આચરવા મ્યુલ બેંક એકાઉન્ટના ઘારક આરોપી અલ્ફૈજ મેમણ નાઓ બની તેમજ બેન્ક ખાતાનો ઉપયોગ કરનાર તથા આર્થિક લાભ મેળવનાર આરોપી ગુલામ મેમણ નાઓ સાથે ઓનલાઇન આર્થિક ઠગાઇ આચરવા માટે બેકમા મ્યુલ એકાઉન્ટ રાખતા તેના વિરુદ્ધમાં NCCRP PORTAL ઉપર એક કમ્પલેઇન રજીસ્ટર થતા સદર રૂપીયા આરોપીઓ દ્વારા ઓનલાઇન છેતરપીડી કરી બેન્ક એકાઉન્ટમાંથી પોતાના અંગત ઉપયોગ માટે નાણા મેળવી વિડ્રો કરી કમીશન મેળવી વિશ્વાસઘાત છેતરપીંડી કરી એકબીજાની મદદાગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૧૨/૨૦૨૫ ના ક.૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.કે.કાચા હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     અન્ય ગુનાઓ

૧.      સીટી  પો.સ્ટે

સીટી પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૬૨૫૦૨૮૨/૨૦૨૫ બી.એન.એસ ૨૦૨૩ ની કલમ ૨૮૫ મુજબના ગુનાના કામના ફરીયાદી અ.પો.કો. ભમરભાઇ કાળુભાઇ બ.ન.૧૭૫૮, સીટી પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી મનોજભાઇ ગોપાલભાઇ કહાર રહે;મકાન નં.૨૦૨, યશવી કોમ્પ્લેક્ષ, શામળબેચરની પોળ, માંડવી, વડોદરા શહેર નાઓએ તા.૧૩/૦૭/૨૦૨૪ ના ક.૧૭/૩૫ વાગ્યા મોજે. એમ જી રોડ ઉપર આવેલ જે એન જ્વેલર્સ નામની દુકાનની આગળ આરોપીનાઓ પોતાના કબજામાં બંગડીઓ (કટલેરી)નો પથારો જાહેર રોડ પર  લોકોની જીંદગી જોખમાય તેમજ ભયમાં મુકાય તેવી રીતે મુકીને વેપાર કરતો મળી આવી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૧૨/૨૦૨૫ ના ક.૧૮/૩૫ વાગે  ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ એ.એસ.આઇ વિજયકુમાર લક્ષ્મણ સીટી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૬.     વાહન ચોરી ગુનાઓ

૧.     કપુરાઇ પો.સ્ટે

કપુરાઇ પો.સ્ટે.“એ” પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૪૩૨૫૦૭૧૧/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી વૈભવ કમલેશભાઇ પટ્ટણી રહે.૨૫૦ જાસુદ મહોલ્લો બરાનપુરા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ઇસમ તા.-૨૯/૧૧/૨૦૨૫ ના ક.૧૯/૦૦ વાગ્યાથી ક.૨૩/૦૦ વાગ્યા દરમ્યાન મોજે-સોમાતળાવ ચાર રસ્તા એમ.એમ.વ્હોરા શો-રૂમની સામે આવેલ ખુલ્લી જગ્યામાં ફરી.ની હોન્‍ડા કંપનીની એક્ટીવા મોપેડ જેનો રજી.નં.GJ-06-SD-4594 ની સને-2025ના મોડલની ડાર્ક બ્લ્યુ કલરની મોપેડ જેનો એ.નં.JK36EW1013038 તથા ચે.નં.ME4JK361BSW012959 નો છે. જેમાં જે-તે સમયે આશરે એક લીટર જેટલુ પેટ્રોલ હતુ. જેની કિ.રૂ.૮૦,૦૦૦/- જે કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી અગર કોઇ સાધન વડે તાળુ તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે તા.૧૩/૧૨/૨૦૨૫ ના કલાક ૧૭/૦૦ વાગે  ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ હે.કો જયેશભાઇ મેરામણભાઇ કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     કુંભારવાડા પો.સ્ટે

કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૫૦૨૩૧/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી મોહંમદ મુઝમ્મીલ ઇકબાલ હુસેન મકરાણી રહે-કાનુગોખાંચો યાકુતપુરા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૧૦/૧૨/૨૦૨૫ ના ક.૨૨/૦૦ થી તા.૧૧/૧૨/૨૦૨૫ ના સવાર ક.૦૭/૦૦ વાગ્યા દરમ્યાન અલઅમીન કોમ્પલેક્ષ  ખાતે વડોદરા શહેર આ કામના સાહેદ ફેજલ હસીનખાન પઠાણ નાઓની એક્ટીવા 5G જેનો રજી.નં.GJ 06 MR 8622 ટ્રાન્સ બ્લુ મેટાલીક કલરની સને ૨૦૧૯ના મોડલની. જેનો ચે.નં.ME4JF50AMKW345720 અને એ.નં.JF50EW0345797 નો છે જેની કિં.રૂ. ૩૫,૦૦૦/- તે પાર્ક કરી મુકેલ જે એક્ટીવાની કોઈ ચોર ઈસમ ડુબ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી લઈ જઇ ગુન્હો કર્યા વિ.બાબતે તા-૧૩/૧૨/૨૦૨૫ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ એ.એસ.આઇ હરદત્તસિંહ પ્રવિણસિંહ કુંભારવાડા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૭.     ઘરફોડ ચોરીના ગુનાઓ

૧.     ગોરવા પો.સ્ટે

ગોરવા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.ન. ૧૧૧૯૬૦૦૭૨૫૦૭૧૬/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૩૧ (૩), ૩૩૧(૪) ,૩૦૫(એ), મુજબના ગુનાના કામના ફરિયાદી ગીતા અશેષ ક્રિશ્ચિયન રહે.૩૦૨ ઓપલ કિસ્ટોન સ્કાયવીલા ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૬/૧૨/૨૦૨૫ ના ક.૧૪/૩૦ વાગ્યાથી તા.૦૭/૧૨/૨૦૨૫ ના રોજ સવાર ક.૦૯/૩૦ વાગ્યાના સુમારે  મોજે- મ.ન.૧/૧ તથા ૧/૩  એમ.આઇ.જી. ફ્લેટ ઈલોરાપાર્ક કોઈ ચોર ઇસમે ફરીશ્રીના મકાનની રસોડાની બારી ખોલી ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કરી અંદરના રૂમમાં રહેલ લોખંડની તીજોરી કોઇ સાધન વડે તોડી કે ખોલી ફરીશ્રીની માતાના આશરે ૬૦ વર્ષ જુના સોના ચાંદીના દાગીના મુકેલ જે (૧) સોનાની બુટ્ટી નંગ ૦૨ (૨) સોનાની બંગડી નંગ-૪ તથા રોકડા રૂા.૫૦,૦૦૦/- તથા ચાંદીના ગોળ સીક્કા આશરે એક કીલો વજનના મળી કુલ્લે રૂા.૧,૨૦,૦૦૦/- ની માલ મતાની ચોરી થયા બાબતે તા.૧૪/૧૨/૨૦૨૫ ના ક.૧૪/૪0  વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.કે.વાળા ગોરવા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.