-: પ્રેસનોટ :-
(તા.૧૫/૦૩/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબીશનના કેસો
તા.૧૪/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૧૦ કિ.રૂ.૨૦૦૦/-તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ તથા બિયર નંગ-૭૬ મળી કુલ કિ.રૂ. ૨૦,૬૩૬/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૦૮ સહીત કુલ-૧૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ખૂનના કેસો.
૧. કપુરાઇ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૬૦૧૨૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા- ૨૦૨૩ની કલમ ૧૦૩(૧) તથા જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ ગુનાના કામના ફરીયાદી મિનાક્ષીબેન વા/ઓફ સુરેશભાઇ રામજીભાઇ વાળંદ ઉ.વ.૩૮ ધંધો-નોકરી રહે,મ.નં.બી/૮૬ શીવમ રેસીડન્સી રેવા પાર્ટી પ્લોટ ની બાજુમા ગોલ્ડ સીટી તરસાલી વડોદરા શહેરમૂળ રહે,ગામ-મોભા શનીદેવ મંદીર પાસે તા-પાદરા જી-વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી કિરણભાઇ જશુભાઇ ચાવડા રહે,ઓર્નેટ ટાઉનવિલા સુંદરપુરા રોડ જામ્બુઆ વડોદરા તા.૧૪/૦૩/૨૦૨૬ ના ક.૧૭/૦૦ વાગ્યા સુમારે મોજે- દુકાન નં ૧૪ હેર સ્ટુડીઓ નામની દુકાનમા ઓર્નેટ ટાઉનવિલા સુંદરપુરા રોડ જામ્બુઆ વડોદરા આ કામના ફરીયાદીના ભાઈ મિતેશકુમાર રમણભાઇ વાળંદ ઉ.વ.૩૭ નાનો ઓર્નેટ ટાઉનવિલા સુંદરપુરા રોડ જામ્બુઆ વડોદરા ખાતે આવેલ હેર સ્ટુડીઓ નામની દુકાનમા બેઠેલ હતો તે વખતે કિરણભાઇ જશુભાઇ ચાવડા રહે,ઓર્નેટ ટાઉનવિલા સુંદરપુરા રોડ જામ્બુઆ વડોદરા નાઓએ દુકાન આગળ સામાન મુકવા બાબતે અગાઉ થયેલ તકરાર ની અદાવત રાખી હેર કટીંગની દુકાનમા આવી ફરીયાદીના ભાઇ મિતેશને તિક્ષ્ણ હથીયાર થી માથા તથા છાતીમા જાનથી મારી નાખવાના ઇરાદે તિક્ષ્ણ હથીયાર ના ઘા મારી ફરીયાદીના ભાઇને શરીરે ગંભીર ઇજાઓ પહોચાડતા સારવાર માટે એસ.એસ.જી હોસ્પીટલમા લાવતા ડો.શ્રીએ સારવાર દરમ્યાન ક.૧૭/૫૦ વાગ્યે મરણ ગયેલ હોવાનુ જણાવતા ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૩/૨૦૨૬ ના કલાક ૧૯/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇ.શ્રી ડી.સી.રાઓલ કપુરાઇ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના કેસો.
૧. ગોત્રી પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૦ ૮૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) ૩૨૪(૪) એમ.વી.એકટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી યોગીનાબેન વા/ઓ દિપકભાઈ અરવિંદભાઈ મિસ્ત્રી ઉ.વ.-૪૫ ધંધો:-ઘરકામ રહે,મ.નં- ૪૧, ઉપકાર સોસાયટી ભાથુજી મંદીર પાછળ ઓધવપુરા ગામ પાસે ગોરવા વડોદરા શહેર. નાઓની ફરીયાદ મુજબ એક ગ્રીન કલરની ફોરવ્હીલર ચાલક બહેન તા.૧૪/૦૩/૨૦૨૬ ના બપોરના કલાક આશરે ૧૧/૪૫ વાગે મોજે –ગોત્રીરોડ, કલ્પવ્રુક્ષ કોમ્પલેક્ષ સામે સેલ પેટ્રોલપંપ ની સામે રોડ ઉપર આ કામના ફરીયાદી તથા તેમની મોટી દીકરી ત્રીશીકા સાથે તેમની ટુ વ્હીલર એકટીવા રજી.નં-GJ06-JP-2872 નાની લઈને ગોત્રી યોગીનગર ખાતે આવેલ સ્વામીનારાયણ સ્કુલેથી પોતાની દીકરી પ્રેયાંશા ને લઈ ગોત્રી રોડ કલ્પવ્રુક્ષ કોમ્પલેક્ષ સામે સેલ પેટ્રોલપંપ ની સામે રોડ ઉપર આવતા પાછળ થી એક ગ્રીન કલરની ફોરવ્હીલર જેના રજી નંબરની ખબર નથી તે ચાલક બહેને જેનો મો.નંબર ૬૩૫૫૧ ૮૨૭૭૩નો આપેલ છે તેણીએ પોતાની ફોરવ્હીલર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરિયાદીની એકટીવાને પાછળ ના ભાગે એકસિડન્ટ કરી ફરીયાદી તથા તેની દીકરીઓને રોડ ઉપર પાડી દઈ ફરીયાદીને જમણાપગ ના ઘુંટણ અને જમણા હાથની કોણી એ છોલાયેલ અને ડાબાહાથ માં ફેકચર કરી અને ફરીયાદીની મોટી દીકરી ત્રીશીકા ને જમણા હાથ અને જમણા પગે તથા છોલાયેલ અને માથામાં માર વગાડી ફરી ની એકટીવા ના આગળના ભાગ ને નુકશાન કરી પડખા સાથે નંબર પ્લેટ તોડી નાખી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૩/૨૦૨૬ ના કલાક ૧૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. ધુડાભાઇ ભુરાભાઇ ગોત્રી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. બાપોદ પો.સ્ટે પાર્ટ‘’એ’’ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૬૦૧૫૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરીયાદી રશ્મીકાબેન વા/ઓ વીનુભાઇ ઇશ્વરભાઇ પટેલ ઉ.વ.૫૨ ધંધો-ઘરકામ રહે.શ્રીહરી ટાઉનશીપ પંચમ ચારરસ્તા પાસે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ અજાણ્યો વાહન ચાલક તા.૨૪/૦૧/૨૦૨૬ ના કલાક.૦૮/૩૦ વાગ્યા આસપાસ મોજે-કમલાનગર તળાવ પાસે આજવા રોડ વડોદરા શહેર આ કામના ફરિ. નાઓ પોતાના ઘરેથી ચાલતા ચાલતા કમલાનગર તળાવ પાસે ચા પીવા માટે જતા હતા તે વખતે એક અજાણ્યુ વાહન જેના નામ-ઠામની ખબર નથી તેના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરિ.ને પાછળ થી અથાડી એક્સીડન્ટ કરતા ફરિ.ને જમણા પગે ફેક્ચર તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૩/૨૦૨૬ ના ક.૨૩/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી આર.બી.પટેલ બાપોદ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. માંજલપુર પો.સ્ટે.પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૧૨૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા. કલમ ૨૮૧, ૧૨૫(એ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪, ૧૮૭ મુજબના ગુનાના કામના ફરીયાદી વ્રજ સ/ઓફ રાહુલકુમાર લલીતચંદ્ર અમીન ઉ.વ.૨૪ વર્ષ, ધંધો.અભ્યાસ, રહે.બી/૪૧, શ્રીજીનગર સોસાયટી, લાલબહાદુર શાષ્ત્રી હાઇસ્કુલ પાસે, મકરપુરા વડોદરા શહેર મુળ રહે, તેજગઢ ગામ, રોહીત વાસ ફળીયુ, તા.જી-છોટાઉદેપુર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક મો.સા. નં. GJ-22-AA-1380 ના ચાલક તા.૦૮/૦૩/૨૦૨૬ ના રાતના કલાક.૨૩/૦૦ વાગ્યાની આસપાસ મોજે:- સુશેન સર્કલથી મકરપુરા રોડ શીવમ ડુપ્લેક્ષની સામે તથા ઉર્જા ગ્લોબલ ઇન્ડસ્ટ્રીટ ૯૮૫ ના વચ્ચેના કટની બાજુમાં રોડ ઉપર આ કામના ફરીયાદી તથા ફરીયાદીના માતા સુશેન સર્કલથી મકરપુરા રોડ શીવમ ડુપ્લેક્ષની સામે તથા ઉર્જા ગ્લોબલ ઇન્ડસ્ટ્રીટ ૯૮૫ ના વચ્ચેના કટની બાજુમાં રોડ ઉપર પોતાની હોંડા કંપનીની એકટીવા.નં.GJ-06-SJ-5114 ને ગઈ તા.૦૮/૦૩/૨૦૨૬ ના રોજ રાતના અગીયારેક વાગ્યાના સુમારે એક મો.સા.નં.GJ-22-AA-1380 ચાલક ટક્કર મારી મને તથા મારી માતાને ઇજા પહોચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૫/૦૩/૨૦૨૬ ના કલાક ૧૫/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ ધર્મેશભાઇ લખમણભાઇ માંજલપુર પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ફતેગંજ પો.સ્ટે. “એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૬૦૧૦૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ- ૨૮૧, ૧૨૫(એ), ૩૨૪(૪) તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪,૧૩૪ મુજબ ગુનાના કામના ફરીયાદી મહર્ષિ S/O વિજયભાઈ રાજપુત ઉ.વ.૨૬ ધંધો- નોકરી રહે.ઇ 84 જનકપુરી સોસાયટી બોરીયા તળાવ પાસે કરોડીયા રોડ ગોરવા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક સફેદ કલરની ફોર વ્હીલર ગાડીના ચાલક જેના નામ સરનામાની ખબર નથી તે તા.૧૨/૦૩/૨૦૨૬ ના કલાક.૧૯/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- ચીસ્તીયા નગર ત્રણ રસ્તાથી મધુનગર બ્રીજ તરફ ધર્મસિંહ દેસાઈ રોડ વાડીલાલ કોલ્ડ સ્ટોરેજ પાસે વડોદરા શહેર આ કામના આરોપીએ પોતાની સફેદ કલરની ફોર-વ્હીલર ગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીની હીરો કંપની મો*સા જેનો રજી.નં.GJ06KS2954 ની પાછળ અથાડી ફરીયાદીના માથાના પાછળના ભાગે તથા ચેહરાની ડાબી બાજુની આખની નિચેના ભાગે તથા જમણા હાથના ખંભાના ભાગે તથા જમણા હાથના પંજાના ભાગે તથા કમરના ભાગે તથા ડાબા પગના જાઘના ભાગે તથા જમણા પગના પંજાના ભાગે ઇજા પહોંચાડી ફરીયાદીની હીરો કંપની મો*સાને આશરે રૂ.૨૦,૦૦૦/- જેટલુ નુકસાન કરી ભાગી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૦૩/૨૦૨૬ ના કલાક ૧૬ /૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ નિલેશભાઈ રમણભાઈ ફતેહગંજ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વિશ્વાસઘાતના કેસો.
૧. હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૧૦૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા - ૨૦૨૩ ની કલમ ૨૮૭, ૩૦૩(ર), ૩૧૬(૨), ૩૧૬(૩), ૩૧૬(૪) તથા આવશ્યક ચીજવસ્તુધારા અધિનિયમ ૧૯૫૫ ની કલમ ૩, ૭ મુજબ ગુનાના કામના ફરીયાદી એ એસ આઇ રાજેન્દ્રસિંહ ગણપતસિંહ બ નં 1869 એસ ઓ જી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી સાદુલભાઇ ભોપાભાઇ ભરવાડ ઉ વ 46 રહે પ્લોટ નં 06 ભરવાડવાસ રેવડીયા મહાદેવ મંદીરની સામે ન્યુ વી આઇ પી રોડ વડોદરા શહેર તા.14/03/2026 ના કલાક 16/30 વાગે મોજે પ્લોટ નં 06 ભરવાડવાસ રેવડીયા મહાદેવ મંદીરની સામે ન્યુ વી આઇ પી રોડ વડોદરા શહેર આ કામના આરોપી રામદેવ ગેસ એજન્સીમાં બજાજ અતુલ થ્રી વ્હીલર ટેમ્પો રજી નં જીજે 06 એવાય 5494 માં ડ્રાઇવર તરીકેની નોકરી કરતો હોય તે દરમ્યાન રામદેવ ગેસ એજન્સીમાં ગ્રાહકોને ડીલીવરી કરવા માટે એજન્સીમાં નોંધણી થયેલ ઘરેલુ વપરાશના ભારત ગેસ બોટલો નંગ 25 એજન્સી તરફથી આરોપીને સોંપવામાં આવેલ અને તે ભારત ગેસની બોટલો ગ્રાહકોના ઘર સુધી પહોંચાડવાના બદલે પોતાના આાર્થિક ફાયદા સારૂ પોતાના રહેણાંક મકાને ગેરકાયદેસર રીતે લઇ જઇ રામદેવ ગેસ એજન્સીની ભારત ગેસની બોટલોમાંથી ગેરકાયદેસર મેળવેલ કોર્મોશીયલ ગેસના બોટલોમાં રીફીલીંગ રીપેકીંગ કરી આજરોજ તા 14 માર્ચ 2026 ના રોજ કલાક 16 30 વાગે મોજે પ્લોટ નં 06 ભરવાડવાસ રેવડીયા મહાદેવ મંદીરની સામે ન્યુ વી આઇ પી રોડ વડોદરા શહેર ખાતે પકડાયેલ આરોપીના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં ભારત ગેસની બોટલોમાંથી કોર્મોશીયલ ગેસની બોટલોમાં ગેસ ચોરી કરવા માટે લઇ જઇ ગેરકાયદેસર રીતે મેળવેલ કોર્મોશીયલ ગેસની બે બોટલો સામ સામે કરી તેની વચ્ચે ધાતુની પાઇપ વડે કોર્મોશીયલ બોટલોમાં સરખા ભાગે ગેસ ભરી રીફીલીંગ રીપેકીંગ કરી આમ આરોપીએ રહેણાંક વિસ્તારમાં આગથી સળગી ઉઠે તેવા જવલનશીલ પદાર્થ અંગે બેદરકારીભર્યુ આચરણ કરી ભારત ગેસના બોટલોમાંથી ગેસની ચોરી કરી કોર્મોશીયલ ગેસના બોટલોમાં ભરવા સારૂ ગેસની ચોરી કરી રામદેવ ગેસની એજન્સીમાં કાયદેસરના નોંધણી થયેલ ગ્રાહકોને ગેસ ભરેલ બોટલો નિયત સ્ટોક મુજબના ગેસના બોટલો હોવાનું જાણતા હોવા છતાં ગ્રાહકો સાથે ઠગાઇ કરવાના ઇરાદે ઓછા ગેસ ભરેલ બોટલો રીપેકીંગ કરી રામદેવ ગેસ એજન્સી તથા ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુનાહિત પ્રવૃતિ કરતાં રેઇડ દરમ્યાન સ્થળ ઉપરથી પકડાયેલ આરોપી પાસેથી ભારત ગેસ તથા એચ પી ગેસના ઘરેલુ બોટલોમાથી ગેસની ચોરી કરવા સારૂ રાખી ગેસ રીફીલીંગથી ચોરી કરી ફરીથી ગેસ બોટલ રીપેકીંગ કરી ભારત ગેસના ભરેલ બોટલો નંગ 25 કિ રૂા 22975 તથા એચ પી ગેસની ભરેલ બોટલ 01 કિ રૂા 919 તથા ગેસની ચોરી કરીને ભરેલા કોર્મોશીયલ ગેસના ભરેલા બોટલ નંગ 02 કિ રુા 4000 તથા કોર્મોશીયલ ખાલી બોટલ નંગ ૦૨ કિ રૂા 2000 તથા રીફીલીંગ કરવાના સાધનો કિ રૂા 20 તથા વજનકાંટો કિ રૂા 100 તથા મોબાઇલ ફોન નંગ 01 કિ રૂા 5000 તથા દોરી સાથે ઢાંકણા નંગ 25 કિ રૂા 250 તથા ગેસના બોટલોની હેરાફેરી કરવા સારૂ ઉપયોગમાં લીધેલ બજાજ અતુલ થ્રી વ્હીલર ટેમ્પો કિ રૂા 100000 તથા ડીલીવરી ચલણ 17 આધારકાર્ડ તથા લાઇટબીલની નકલ કિ રૂા 00 મળી કુલ્લે કિ રૂા 135264 ની મત્તાના મુદૃામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.14/03/2026 ના કલાક 18/35 વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પૉ.સ.ઈ.શ્રી એસ.કે.મકવાણા સા હરણી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ઘરફોડ ચોરીના કેસો.
૧. વારસીયા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૮૨૬૦૦૭૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૩૧(૪),૩૦૫(એ) મુજબ ના ગુનાના કામના ફરીયાદી ક્રુણાલ સ/ઓ બીપીનભાઇ માળી ઉ.વ.૩૨ ધંધો.વેપાર રહે:મ.નં.એ/૬૧ ઘનશ્યામપાર્ક સોસાયટી હરણી વારસીયા રીંગ રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૦૬/૦૩/૨૦૨૬ ના રાત્રીના કલાક.૨૧/૩૦ થી તા.૦૭/૦૩/૨૦૨૬ કલાક. ૦૫/૦૦ વાગ્યા વચ્ચે કોઇ પણ સમય દરમ્યાન મોજે: વારસીયા ઘનશ્યામ પાર્ક સોસાયટીમા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદીર વારસીયા વડોદરા શહેર ખાતે આ કામના આરોપીએ ફરીયાદીશ્રીના મંદિરના લોખંડની મેન જાળીનુ તાળુ કોઈ સાધન વડે તોડી મંદિરમા પ્રવેશ કરી દાન પેટીમા રહેલ રોકડ આશરે દસેક હજાર તથા પાર્વતી માતાજી ચાંદીનુ મુગટ આશરે વજન ૧૦૦ ગ્રામ રૂપીયા.૧૬,૭૦૦/- તથા બળીયાદેવ મહારાજ ઉપરનુ ચાંદિનુ છતર આશરે વજન ૫૦૦ ગ્રામ રૂપીયા.૧૮,૫૦૦/- આમ મળી કુલ્લે કિં.રૂ.૪૫,૨૦૦/- રૂપીયાની મત્તાની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૩/૨૦૨૬ ના કલાક ૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.વી.આર.ચૌધરી સા વારસીયા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. વાહન ચોરીના કેસો.
૧. મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ (એ) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૧૮૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરીયાદી નીતેશકુમાર જંદુભાઇ રાઠવા ઉ.વ. ૨૩ ધંધો- નોકરી રહે- ૫૬૫, વિશાલ નગર, તરસાલી, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૦૧/૦૩/૨૦૨૬ ના ક.૦૮/૦૦ થી ક.૧૩/૦૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે- ૫૬૫, વિશાલ નગર, તરસાલી ખાતેથી આ કામના ફરીયાદી નાઓની હીરો કંપનીની HF ડીલક્સ મો.સા. બ્લુયુ કલરની જેનો રજી ન. GJ-34-E-3927 જેનો રજી નં. GJ-34-E-6169ની જેનો ચેસીસ નં. MBLHAR206J5G20327 તથા એન્જીન નં. HA11ENJ5G03945 નો છે. જેની કિંમત આશરે રૂ.૪૦,૦૦૦/-ની ગણી શકાય જેની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૩/૨૦૨૬ ના કલાક ૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.અંકુરભાઇ માનસિંગભાઇ મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. માંજલપુર પો.સ્ટે. પાર્ટ-૧૧૧૯૬૦૦૩૨૬૦૧૨૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરીયાદી લજેશ વ્રજલાલ તંબોળી ઉ.વ.૪૯ ધંધો.નોકરી રહે. મ.નં.ડી/૧૦૪, નિજધામ ફલેટ, લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ ગઇ તા.૧૦/0૩/૨૦૨૬ રોજ સાંજના કલાક ૧૯/૦૦ વાગ્યે થી તા.૧૧/૦૩/૨૦૨૬ ના સવારના કલાક.૦૭/૪૫ વાગ્યા વચ્ચે નિજધામ ફલેટ, લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં, માંજલપુર, વડોદરા શહેર ખાતેથી મારી હીરો હોંડા કંપનીનુ રેડ-બ્લેક કલરની સી.ડી. ડીલક્ષ મો.સા. જેનો રજી નં. GJ-06-CH-9350 ની સન-૨૦૦૭ ના મોડલ ની જેનો એન્જીન.નં.07C22E11246 તથા ચેસીસ.નં. 07C23F31625 ની છે જેની આશરે કીમત રૂપીયા ૧૫,૦૦૦/- મત્તા ની જે કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અથવા કોઇ સાધન વડે તોડી ચોરી કરી લઇગુનો વિગેરે કર્યા બાબતે તા.૧૫/૦૩/૨૦૨૬ ના કલાક ૧૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો શાંતિલાલ વશરામભાઇ માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. મારામારીના કેસો.
૧. જે.પી.રોડ પોલીસ સ્ટેશન“એ” પાર્ટ ગુ.ર.નં.૧૯/૨૦૨૬ યુનીક નં 11196008260062 ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૧૮(૧),૩૫૧(3),૨૯૬(ખ),૩૨૪(૨),૫૪ મુજબ તથા જી પી એક્ટ કલમ ૧૩૫ મુજબ ના ગુનાના કામના ફરીયાદી યતીશ રમેશભાઈ જાધવ ઉ વ 28 ધંધો નોકરી રહે મ નં સી 302 રેસીડેન્સી 03 સેવાસી કેનાલ રોડ પ્રીયા ટોકીઝની આગળ વનવેસ્ટ મોલની પાછળ સેવાસી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી GJ06SF1776ના બાઈક ચાલક તથા તેની પાછળ બેસેલ ઈસમ જેઓના પુરા નામ સરનામાની અમોને ખબર નથી તે તા.૧૪/૦૩/૨૦૨૬ના કલાક ૧૪/૩૦ વાગ્યાના અરસામાં મોજે રાધાક્રુષ્ણ સર્કલથી આગળ એપોલો ફાર્મસીની સામેના ભાગે રોડ ઉપર આ કામના ફરીયાદી પોતાનુ બાઈક લઈને પસાર થઈ રહેલ હતા તે વખતે GJ06SF1776ના બાઈક ચાલક તથા તેની પાછળ બેસેલ ઈસમે બ્રેક મારવા બાબતે ફરીયાદી સાથે “ અચાનક બ્રેકો કેમ મારે છો ? ” તેમ કહી બોલાચાલી ઝઘડૉ કરી ફરીયાદીને માં બહેનની ગંદી ગાળો આપી ગડદા પાટુનો માર મારી સદર બાઈકમાં પાછળ બેસેલ ઈસમે ફરીયાદીના પાર્ક કરેલ બાઈકને આડુ પાડી દઈ બાઈકને લાતો મારી નુકશાન પહોચાડી ફરીયાદીએ તેને રોકવા જતા તેના ખીસ્સામાંથી એક ચપ્પુ કાઢી ફરીયાદીને જમણા પગના સાથળના ભાગે મારી દઈ ફરીયાદીને સાથળ પર ઘસરકા જેવી ઈજા કરી સ્થળ પરથી નાસી જતા હોય રોકવા જતા બાઈક ચલાવનાર ઈસમ ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ HC દિનેશભાઇ ડાહ્યાભાઇ જે.પી.રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.