-: પ્રેસનોટ :-
(તા.૧૫/૦૬/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૪/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૬૫ કિ.રૂ.૧૩,૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના બિયર-૦૪ તથા કવાટરીયા નંગ-૧ર મળી કુલ કિ.રૂ. ૧૫,૦૯૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૦ સહિત કુલ ૧૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો
૧. લક્ષ્મીપુરા પો.સ્ટે. પાર્ટ “એ” ગુના રજી નં ૧૧૧૯૬૦૩૭૨૬૦૨૧૬/૨૬ ભારતીય ન્યાય સહીતાની ૨૦૨૩ ની કલમ ૧૧૭(૨), ૧૧૭(૩), ૧૧૮(૨), ૨૯૬(બી) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી નિકુલ ઉર્ફે ભોલો ગોપાલભાઇ પરમાર રહે-ગિરધર નગર સોસાયટી, ભાથુજી મંદિર પાસે ઝુપડામાં ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ભુરાભાઇ છત્રસિંહ સોલંકી રહે-ગીરધરનગર, ભાથુજી મંદીર પાસે ઝુપડામાં ગોત્રી વડોદરા શહેર નાઓએ તા ૧૪/૦૬/૨૦૨૬ ના રોજ ૧૦/૩૦ વાગ્યાની આસપાસ મોજે- ગિરધરનગર સોસાયટી, ભાથુજી મંદિર પાસે ઝુપડા ગોત્રી આરોપી નાઓએ ફરિયાદી સાથે ફરિયાદીની દીકરીએ કચરા પોતાનું પાણી ઘરની બહાર ઢોળતા આરોપીની પત્ની ઉપર એ પાણીના છાંટા નતા ઉડ્યા તો પણ એ બાબતે ફરિયાદી સાથે આરોપીએ ઝઘડો કરી, ગાળો બોલી, ઉશ્કેરાઈ જઇને લાકડાનાં હાથાવાળુ ધારીયુ લઇ ફરીયાદીને મારતા ફરીયાદીનો જમણા હાથનો અંગુઠો કાપી નાખેલ તેમજ ડાબા હાથની બીજા નંબરની આંગળી ફેકચર કરી બન્ને હાથે ઇઝા પોહયાડી તેમજ ફરીયાદીની માતા પ્રફુલાબેનને હાથે ઇજા પોહચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૬/૨૦૨૬ ના ક-૧૬/૧૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વી.એસ.પાંડવ લક્ષ્મીપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર પાર્ટ “એ” ગુના રજી નં ૧૧૧૯૬૦૩૭૨૬૦૨૧૭/૨૬ ભારતીય ન્યાય સહીતાની ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૨૯૬(બી) તથા જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ભુરાભાઇ છત્રસિંહ સોલંકી રહે-ગીરધરનગર, ભાથુજી મંદીર પાસે ઝુપડામાં ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નિકુલ ઉર્ફે ભોલો ગોપાલભાઇ પરમાર રહે-ગિરધર નગર સોસાયટી, ભાથુજી મંદિર પાસે ઝુપડામાં ગોત્રી વડોદરા શહેર નાઓએ તા ૧૪/૦૬/૨૦૨૬ ના રોજ ૧૦/૩૦ વાગ્યાની આસપાસ મોજે-ગિરધર નગર સોસાયટી, ભાથુજી મંદિર પાસે ઝુપડા ગોત્રી આરોપી નાઓએ રિયાદી સાથે ઝઘડો કરી ગાળો બોલી ઉશ્કેરાઈ જઇને લાકડાનાં હાથાવાળુ ધારીયુ લઇ ફરીયાદીને મારતા ફરીયાદીના જમણા હાથના અંગુઠે ઇજા પહોચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૬/૨૦૨૬ ના ક-૨૦/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે.સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વી.એસ. પાંડવ લક્ષ્મીપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. માંજલપુર પો.સ્ટે પાર્ટ-બી-૧૧૧૯૬૦૦૩૨૬૦૨૯૬/૨૦૨૬ બી.એન.એસ.કલમ-૧૧૫(૨), ૨૯૬(બી),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અંજલીબેન ડો/ઓફ સતીષચંદ્ર નગીલલાલ જયસ્વાલ રહે.મ.નં. સી/૨૦૨, દેવભુમિ રેસીડેંસી, તુલસીધામ ચાર રસ્તા પાસે, માંજલ પુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) પ્રતિકભાઇ પ્રફુલ્લભાઇ પંડયા તથા તેમના પત્નિ (૨) જલ્પાબેન બન્ને રહે. સી/૩૦૨, દેવભુમિ રેસીડેંસી, તુલસી ધામ ચાર રસ્તા પાસે,માંજલપુર,વડોદરા શહેર નાઓએ તા-૧૪/૦૬/૨૦૨૬ ના સાંજના ક-૧૯/૧૫ મોજે.દેવભુમિ રેસીડેંસી નીચેના પાર્કિંગમાં,તુલસીધામ ચાર રસ્તા પાસે, માંજલપુર આરોપીઓ ફરીયાદી સાથે કાર પાર્કિંગ કરવા બાબતે તેમજ કારને સ્ક્રેચ પાડી દેવા બાબતે આજરોજ તા.૧૪/૦૬/૨૦૨૬ ના સાંજના સવા સાતેક વાગ્યા આસપાસ ફરીયાદીને ફ્લેટના પાર્કિંગ પાસે બોલાવી ફરીયાદીને ગંદી ગાળો આપી ઝપાઝપી કરવા લાગેલ જેથી ફરીયાદી બુમો પાડતા ફરીયાદીની પુત્રી હેતસ્વી ઉ.વ.૧૬ વર્ષ નાઓ સાંભળી જતા નીચે આવતા તેને ૫ણ મારવા માટે દોડેલ જેથી ફરીયાદી વચ્ચે પડતા ફરીથી ફરીયાદી સાથે ઝપા-ઝપી કરી જમણી બાજુ હાથની નીચે, પીઠ પર તથા ડાબા હાથ પર નાખુન વાગી જતા ઘસરડા પાડી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા બાબતે તા.૧૪/૦૬/૨૦૨૬ ના ક.૦૦/૧૫ વાગે ગુનો દાખલ થયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.કશ્યપકુમાર કનૈયાલાલ માંજલપુર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. માંજલપુર પો.સ્ટે પાર્ટ-બી-૧૧૧૯૬૦૦૩૨૬૦૦૨૯૭/૨૦૨૬ બી.એન.એસ.કલમ-૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જલ્પાબેન વા/ઓફ પ્રતિકભાઇ પંડ્યા રહે.મ.નં.સી/ ૩૦૨, દેવભુમિ રેસીડેંસી, તુલસીધામ ચાર રસ્તા પાસે, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અંજલીબેન ડો/ઓફ સતીષચંદ્ર જયસ્વાલ રહે.મ.નં.સી/૨૦૨, દેવભુમિ રેસીડેંસી, તુલસીધામ ચાર રસ્તા પાસે, માંજલપુર, વડોદરા શહેર નાઓએ તા-૧૪/૦૬/૨૦૨૬ ના ક-૧૯/૧૫ મોજે. દેવભુમિ રેસીડેંસી નીચેના પાર્કિંગમાં,તુલસીધામ ચાર રસ્તા પાસે, માંજલપુર આરોપી નાઓની પુત્રીએ ફરીયાદીની કાર પાર્કિંગ કરવા બાબતે ફરીયાદીને કહેલ કે “અહીથી ગાડી હટાવી દો નહી તો હુ ગાડીનો કાચ તોડી દઈશ અને સ્ક્રેચીસ પાડી દઈશ” જે બાદ ફરીયાદી સાંજના સવા સાતેક વાગે પોતાની કાર લેવા માટે જતા કારને લીસોટા પડેલ જણાઇ આવતા ફરીયાદી આરોપીને તેમના ઘરે જઈને પુછતા આરોપી ફરીયાદી સાથે કારના પાર્કિંગ પાસે આવેલ જયાં ફરીયાદીએ કારને પડેલ લીસોટા બતાવતા આરોપીએ લીસોટા નથી પાડ્યા તેમ કહી ગુસ્સામાં આવીને ગંદી ગાળો આપવા લાગેલ જેથી ફરીયાદીએ આરોપીને ગાળો નહી બોલવાનુ કહેતા આરોપી ઉશ્કેરાઇ જઈને ફરીયાદીનુ ગળુ પકડી લીધેલ અને ઝપા-ઝપી કરી પેટના ભાગે હાથથી મુક્કા મારેલ અને કહેલ કે “તારો પતિ બાયલો છે તારો પતિ સરકારી નોકરી કરે છે તેને તો હુ નોકરીમાંથી કઢાવીશ અને તારા પતિને તો હુ માર મરાવીશ” તેમ ધમકી આપી ગુનો કર્યા વિ. બાબતે તા.૧૪/૦૬/૨૦૨૬ ના ક.૦૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.કશ્યપકુમાર કનૈયાલાલ માંજલપુર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ગોરવા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૨૮૪/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૧૧૫(૧), ૨૯૬(બી) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી નિહાલ દિલીપભાઈ રાણા રહે.ગોરવા ગરાશિયા મહલ્લો જુના ગોરવા પોલીસ સ્ટેશનની સામે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ફૈઝલ ફિરોઝ રાજ રહે,બાપુનગર ગોરખનાથના મંદિર સામે ગોરવા વડોદરા શહેર નાઓએ તા.૧૪/૦૬/૨૦૨૬ ના આશરે ક.૨૧/૩૦ વાગેના સુમારે મોજે.ગોરવા આઈ.ટી.આઈ પાસે ગોરવા ફરીયાદીનાઓ પાઉભાજી લેવા માટે આવેલ સંતરામ પાઉભાજીની લારી પર ગયેલ હતો અને ફરીયાદી પોતાનો ઓર્ડર આપી સાઈડમા ફોન ઉપર વાત કરતો હતો તે વખતે રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે ગોરવા બાપુનગરમા રેહતો આ કામનો આરોપી ફૈઝલ ફિરોઝ રાજ નાનો આવી જુની અદાવત રાખી ફરીયાદીને બરડાના ભાગે તથા છાતીના ભાગે બે-ચાર ફેટો મારી દિધેલ અને ગંદી ગાળો આપવા લાગેલ અને નજીકમા રહેલ ઈંડાની લારી ઉપરથી ચપ્પુ લઈ આવી ફરીયાદીને પેટના ભાગે મારવા જતા ફરીયાદીએ પોતાનો ડાબો હાથ આગળ કરી દેતા ફરિયાદીને ડાબા હાથની વચલી આંગળીમા લોહી નિકાળી ઈજા કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૧૫/૦૬/૨૦૨૬ ના ક-૦૧/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ મહેશભાઈ ચિમનભાઈ ગોરવા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માત/ફેટલના કેસો
૧. મકરપુરા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૬૨૬૦૩૫૦/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મોઇનુદીન મોહંમદઅલી સૈયદ રહે-બ્લોક નં.૧૦,મ.નં,૧૪ માણેજા વુડાના મકાનમાં, માણેજા, વડૉદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક એક્ટીવા રજી નં.GJ-06-RC-4724 નો ચલાવનાર ચાલક અઝહર ગુલફામ પઠાણ રહે-વુડાના મકાનમાં, માણેજા, વડોદરા શહેર નાઓએ તા.૧૨/૦૬/૨૦૨૬ ના ક:૨૧/૩૦ વાગ્યા દરમ્યાન મોજે-માણેજા વુડાના મકાન બ્કોલ નં.૫ પાસે ફરીયાદીશ્રીનો દીકરો એહમદહુસેન નાનો સાયકલ ચલાવતો હતો તે વખતે આ કામના વાહન એકટીવા ચાલકે તેની એક્ટીવા પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરીયાદીના દીકરા એહમદહુસેન સાથે એક્સીડન્ટ કરી ફરીના દીકરાને મોઢાના ભાગે ડાબી આંખ પાસે ફેક્ચર કરી તથા જમણા પગે ઇજા પહોંચાડી ગુનો કર્યા વિ. બાબતે તા.૧૪/૦૬/૨૦૨૬ ના ક.૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. હરેશભાઈ નાગરભાઈ મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૩૧૪/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૨૮૧,૧૨૫(એ),૧૨૫ (બી), ૧૦૬ તથા એમ.વી. એક્ટ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી બાલગોવિંદ નાનકુર પાંડુ રહે-મારૂતી પ્લાંટ વાઘોડીયા ચોકડી હાઈવે બ્રીજની બાજુમાં વડોદરા શહેર મુળ રહે-કુલીડુમર થાના-વસંતપુર તેહસીલ-વડપનગર જી-બલરામપુર છત્તીસગઢ નાઓની ફરિયાદ મુજબ કોઈ અજાણ્યો વાહનચાલક તે તા-૧૫/૦૬/૨૦૨૬ ના રાત્રીના ક.૦૩/૩૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે મોજે-ને.હા-૪૮ વાઘોડીયા બ્રીજ ચઢતા સુરતથી અમદાવાદ જવાના હાઈવે રોડ પર ફરી સાથે કામ કરતા રામપ્રસાદ સોભનાથ ગોંડ ઉ.વ.૨૬ હાલ રહે-મારૂતી પ્લાંટ વાઘોડીયા ચોકડી હાઈવે બ્રીજની બાજુમાં વડોદરા શહેર નાઓ ને.હા-૪૮ વાઘોડીયા બ્રીજ ચઢતા સુરતથી અમદાવાદ જવાના હાઈવે રોડ પર રોડ ક્રોસ કરતા હતા ત્યારે રાત્રિના ક.૦૩/૩૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે કોઈ અજાણ્યા વાહનચાલકે પોતાનુ વાહન બેદરકારી,પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રામપ્રસાદને ટક્કર મારતા માથામાં ગંભીર ઈજા પહોચાડી મોત નિપજાવી સ્થળ પરથી ભાગી જઈ ગુનો કરેલ હોય વિગેરે બાબતે તા.૧૫/૦૬/૨૦૨૬ ના ક.૦૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી કે.બી.બારીયા કપુરાઈ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ઘરફોડના કેસો
૧. બાપોદ પો.સ્ટે. પાર્ટ–એ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૦૨૨૬૦૩૧૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી રેશમાબેન વા/ઓ રવીભાઈ ગીતારામ અડવાણી રહે. મ.નં.એ/૪૦૨, તુલસી હાઈટસ, એલ.એન્ડ.ટી ની સામે, વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણી સ્ત્રી તથા બે અજાણ્યા પુરુષો તા.૧૧/૦૬/૨૦૨૬ રાત્રીના પોણા નવેક વાગ્યાના અરશામાં મોજે-સેવન હેવન્સ સોસાયટી તુલસી હાઈટસની બાજુમાં જી/૧૪ માં તુલસી એન્ટરપ્રાઈઝ નામથી ઇલેક્ટ્રોનીક્સની ફરિયાદીની દુકાનમાંથી બજાજ કંપનીના ચાર સીલીંગ ફેન એક બોક્ષમાં જેની કિ.રૂા.૬,૩૨૦/- તથા એક એમ્રોન કંપનીનું વોલફેન જેની કિં.રૂા.૧,૬૫૦/- ની છે એમ કુલ કી રૂપિયા ૭,૯૭૦/- ની ચોરી કરીને લઈ ગયેલ હોય વિગેરે બાબતે તા.૧૪/૦૬/૨૦૨૬ ના ક. ૨૨/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો રવિરાજસિંહ પ્રવિણસિંહ બાપોદ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.