-: પ્રેસનોટ :-
(તા.૧૫/૧૧/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૪/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૫૪ કિ.રૂ.૧૦,૮૦૦/- તથા ઇંગ્લીશ દારૂના ક્વાટરરીયા નંગ-૧૪૮૭ મળી કુલ કિ.રૂ.૪,૦૬,૯૧૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૧૩ સહીત કુલ-૨૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ચોરીના કેસો
૧. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પાર્ટ-એ-૧૧૧૯૬૦૧૬૨૫૦૭૦૭/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨)મુજબના ગુનાના કામના ફરિયાદી સંજયકુમાર ભાઇલાલભાઇ પરમાર રહે-બી/૦૨ દીપદર્શન સોસાયટી ઝવેરનગરની સામે મકરપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા-૦૧/૧૧/૨૦૨૫ ના ક.૧૮/૦૦ વાગ્યાથી તા-૦૨/૧૧/૨૦૨૫ ના ક.૦૭/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- બી/૦૨ દીપદર્શન સોસાયટી ઝવેરનગરની સામે મકરપુરા ફરિયાદી ઘરના આંગણાના બહારના ભાગે મહીન્દ્રા કંપનીની બોલેરો પીકપ ફોર વ્હીલર ગાડી નં-GJ-06-BX-1788 ની પાર્ક કરી મુકેલ હોય જે ગાડીના પાછળના ભાગે સ્ટેપની સાથે લાગેલ સ્પેરવ્હીલ જેની કિ.રૂ.૧૫૦૦૦/-ની સ્પેર વ્હીલની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૪/૧૧/૨૦૨૫ ના ક.૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. ગીરીશકુમાર વેનાભાઈ મકરપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પાર્ટ-એ-૧૧૧૯૬૦૧૬૨૫૦૭૦૮/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ગોવિદભાઇ ગણપતભાઇ બારીયા રહે-મ.ન-૧૦૪ ઝવેરનગર શાલીગ્રામ સોસાયટીની બાજુમા મકરપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા-૧૪/૧૦/૨૦૨૫ ના ક.૨૨/૩૦ થી ક.૨૪/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- તરસાલી વુડા ના મકાનની સામે આવેલ ગોડાઉનની આગળના ભાગે તરસાલી ફરીશ્રીના ડ્રાઇવર સોમાભાઇ વસાવા નાઓએ બોલેરો પીકપ ફોરવ્હીલર ગાડી નં-GJ-06-BX-8842 ની પાર્ક કરી મુકેલ હોય જે બોલેરો પીકપ ગાડીના પાછળના ભાગે સ્ટેપની સાથે લાગેલ સ્પેરવ્હીલ જેની કિ.રૂ.૧૫૦૦૦/-ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૪/૧૧/૨૦૨૫ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. ભરતભાઈ મસરાભાઈ મકરપુરા પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પાર્ટ-એ-૧૧૧૯૬૦૧૬૨૫૦૭૦૯/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી તાનાજી તુકારામ કચરે રહે-એ/૭૦૪ સુભમ રેસિકોમ હવેલી ચાર રસ્તા પાસે મકરપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા-૨૭/૧૦/૨૦૨૫ ના ક.૨૧/૦૦ વાગ્યાથી તા-૨૮/૧૦/૨૦૨૫ ના ક.૦૭/૩૦ વાગ્યા દરમ્યાન મોજે- દુકાન નં.૧૨ સુભમ રેસિકોમ હવેલી ચાર રસ્તા પાસે મકરપુરા દુકાનના બહારના ભાગે મહીન્દ્રા કંપનીની બોલેરો પીકપ ફોર વ્હીલર ગાડી જેનો રજી નં- GJ-06-BY-0681ની પાર્ક કરી મુકેલ હોય જે બોલેરો પીકપ ગાડીના પાછળના ભાગે સ્ટેપની સાથે લાગેલ સ્પેરવ્હીલ જેની કિ.રૂ.૧૫૦૦૦/-ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૪/૧૧/૨૦૨૫ ના ક.૨૦/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. ભરતભાઈ દજાભાઈ મકરપુરા પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. હરણી પો.સ્ટે.
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૫૦૪૩૦/૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨) મુજબ ના ગુનાના કામના ફરિયાદી સંજયકુમાર સ/ઓ ભારતસિંહ રાસીંગભાઇ ડાભી હાલ ભાડે રહે.હરણી ગામ મોટુ ફળિયુ હનુમાનજી મંદિરના પાછળ પટેલ કાંતીભાઇ મગનભાઇના મકાનમા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૮/૧૧/૨૦૨૫ ના ક.૦૨/૪૦ વાગ્યે મોજે:-હરણી ગામ મોટુ ફળિયામાંથી પીકઅપ વાન જેનો રજી.નં. GJ 06 BX 6982 ની ગાડીના ડાલાના પાછળના નીચેના ભાગેથી CEAT કંપનીનુ સ્પેરવ્હિલ (ટાયર) જેની આશરે કિ.રૂ.૧૫,૦૦૦/- હોય જે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને લઈ જઇ ગુનો કર્યા વિગેર બાબતે તા.૧૪/૧૧/૨૦૨૫ ના ક.૧૯/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ હેમલદાન હર્ષદદાન હરણી પો.સ્ટે નાઓએ સંભાળીક ાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વારસીયા પો.સ્ટે.
વારસીયા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૮૨૫૦૨૧૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી કમલેશભાઈ ચરણભાઇ પરદેશી રહે.ટી/૬૦ વારસીયા વિમા દવાખાના સામે,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા:૦૮/૧૧/૨૦૨૫ ના રાત્રીના ક:૦૯/૦૦ વાગ્યાથી તા.૦૯/૧૧/૨૦૨૫ ના સવાર ક.૦૯/૦૦ વાગ્યાની વચ્ચે કોઈપણ સમયે મોજે. જીગર ફર્નીચરની બાજુમાં વારસીયા રીંગ રોડ પાસે ફરીયાદીએ બોલેરો પીક-અપ ફોર-વ્હીલર ગાડી નં.(૧)જેનો રજી.નં.GJ-06-BX-9623 તથા ફરીયાદીના સાળા જયેશ નરેંદ્રભાઈ ભેરવાની નાઓના નામની બોલેરો પીક-અપ રજી.નં.GJ-06-BX-2922 નાનો છે જે બન્ને ગાડીઓ પાર્કીંગ કરી ફરીયાદી નાઓ ઘરે જતા રહેલ અને સવારમા ગાડી પાસે જઈને ગાડીની સફાઈ કરતા હતા ત્યારે ફરીયાદીની નજર ગાડીના સ્પેરવ્હીલ પર નજર પડતા બન્ને ગાડીના સ્પેરવ્હીલ નંગ-૦૨ જેની આશરે કિ.રૂ.૧૦,૦૦૦/- જે કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૪/૧૧/૨૦૨૫ ના ક.૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.હે.કો સંજયભાઇ માલાભાઇ વારસીયા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. બાપોદ પો.સ્ટે.
બાપોદ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.ન ૧૧૧૯૬૦૦૨૨૫૦૬૪૭/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩ (૨) મુજબના ગુનાના કામના ફરિયાદી હરીશભાઇ ઘનશ્યામભાઇ મોતીયાણી રહે- મ.નં. ૪૯ નારણધામ સોસાયટી, પટેલ પાર્કની પાછળ વારસીયા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા ગઈ તા.-૨૯/૧૦/૨૦૨૫ ના ક.૧૯/૩૦ વાગ્યાથી ગઈ તા. ૩૦/૧૦/૨૦૨૫ ના ક.૦૯/૦૦ વાગ્યા દરમિયાન મોજે.ખોડિયારનગર રોડ ડી-માર્ટની પાછળ મોતીબાઇ પાર્કની સામે અંબિકાનગરમાં આવેલ એમ.એમ.એન્ટરપ્રાઈઝ નામની દુકાન આગળથી ફરીયાદી નાઓની મહેન્દ્રા કંપનીની રજી.નં. GJ 06 BV 7685 ની પીક અપ ગાડીનો સ્પેર વ્હીલ જેની કિં.રૂ.૧૫,૦૦૦/-ની કોઈ ચોર ઈસમે ચોરી કરી લઈ ગયેલ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૧૦/૨૦૨૫ ના ક.૨૧/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. હરપાલસિંહ માધુભા બાપોદ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. હરણી પો.સ્ટે.
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૩૨/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૨૩, ૩૦૩(૨) તથા ધી ઇન્ફોરમેશન ટેકનોલોજી એમેન્ડમેંટ એક્ટ ૨૦૦૮ ની કલમ ૬૬(સી) મુજબના ગુનાના કામના ફરિયાદી કુશ અનીલ ભુષણવાર રહે- ૧૦૪ એ વ્રજવિહાર કોલોની અન્નપુર્ણા રોડ ઇંદોર મધ્યપ્રદેશ હાલ રહે- બી-૬૦૪ વક્રતુંડ બ્લેસ જેલીયમ સપ્લેંડેડની સામે વૈકુઠ ચાર રસ્તા વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ સુખી નામના ઇસમ નાઓએ તા.૦૧/૦૬/૨૦૨૫ ના ક.૧૧/૦૦ થી તા-૦૨/૦૬/૨૦૨૫ ના ક.૨૪/૦૦ વાગ્યા દરમ્યાન મોજે :-ગોલ્ડન ચોકડી પાસે રસ્તાની સાઇડમા ફરીયાદીશ્રીના મોબાઇલ ફોનમાં કાર પુલીંગ BLA BLA નામની એપ્લીકેશનમાં ઇન્દોર થી વડોદરા આવવા માટે સીટ બુક કરાવી ફરીયાદીશ્રીની સાથે ફોર વ્હીલર મહીન્દ્રા કંપનીની kuv 100 ગાડી નં MH 14 FS 6106 માં ઇન્દોરથી બેસી આવી ફરીયાદીશ્રીને નશાયુક્ત માદક દ્રવ્ય સુંધાડી બેહોશ કરી દઇ ફરીયાદીશ્રીની ગાડીમાંથી (૧) એક સોનાની ચેન (૨) ત્રણ અલગ-અલગ સોનાની વિંટીઓ (૩) કેશીયો કંપનીની ઘડીયાળ (૪) સેમસંગ કંપનીનો મોબાઇલ જેનો IMEI NO-(1)-358308820482235 તથા IMEI NO-(2)-35૦778260482234 મોબાઇલ જેમા જીઓ કંપની મો-નંબર-૯૮૯૩૬૩૦૧૩૬નુ સીમકાર્ડ હતુ તે તમામ ચીજવસ્તુઓ જેની કુલ કિં.રૂ.૧૬૧૪૫૨/- ની ચોરી કરી અને પર્સમા ૫૦૦/- રૂપીયા તથા એસ.બી.આઇ બેંકનુ એ.ટી,એમ તથા એ.બી.આઇ. ઓકટેન ક્રેડીટ કાર્ડ, એચ.ડી.એફ.સી બેંક ડેબીટ કાર્ડ,એચ.ડી.એફ.સી બેંક મીલીનીયા ક્રેડીટ કાર્ડ., સ્ટેન્ડર્ડ ચાટૅટ ક્રેડીટ કાર્ડ, એક્ષીસ બેંક ક્રેડીટ કાર્ડ, આધાર કાર્ડ, વોટર આઇ.ડી કાર્ડ, પેન કાર્ડ,પોસ્ટ ઓફીસ એ.ટી,એમ કાર્ડ ,ડ્રાઇવિંગ લાયસંસ, તથા ROYAL ENFIELD બાઇક નં MP-09-ZD-4631 ની આર.સી.બુક હતી જેમાથી અલગ-અલગ ક્રેડિટકાર્ડથી આશરે રૂ. ૨,૪૦,૯૭૯/- ફરીયાદીશ્રીની જાણ બહાર પાસવર્ડનો ઉપયોગ કરી વિડ્રો કરી ફરીયાદીશ્રીને આર્થીક નુકશાન કરી ગુનો કર્યા વિગેર બાબતે તા.૧૪/૧૧/૨૦૨૫ ના ક.૨૨/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી એસ.વી.વસાવા હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. સ્ત્રી-અત્યાચારના કેસો
૧. અકોટા પો.સ્ટે.
અકોટા પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૧૨૫૦૪૨૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૩૫૧(૩), ૫૪, ૮૫ મુજબના ગુનાના કામના ફરિયાદી દર્શાનાબા વા/ઓફ તક્ષરાજસિંહ મહેંદ્રસિંહ વાળા રહે-બી-૨૦૧, રાજહન્સ એવન્યુ અનંતપાર્ક સોસાયટી વાસણા ભાયલી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) તક્ષરાજસિંહ મહેંદ્રસિંહ વાળા -સસરા (૨) મહેંન્દ્રસિંહ બટુકસિંહ વાળા -સાસુ (૩) પ્રતિબા મહેંદ્રસિંહ વાળા સદર ત્રણે રહે-તળાજા ગામ તા.પાલીતાણા જી.ભાવનગર નાઓએ તા.૨૧/૦૨/૨૦૨૮ થી આજદિન સુધી મોજે.બી-૨૦૧, રાજહન્સ એવન્યુ અનંતપાર્ક સોસાયટી વાસણા ભાયલી રોડ ફરીયાદીશ્રીને તેમના પિતાએ લગ્ન વખતે આપેલ સોના-ચાંદીના દાગીના તથા આરોપી (૧) નાઓએ લગ્ન વખતે આપેલ સોના-ચાંદીના દાંગીનાઓ ફરી.પાસેથી લઇ વેચી દઇ ફરી ઉપર ખોટા શક વ્હેમ રાખી અવાર નવાર બોલાચાલી ઝઘડો કરી ફરી.ને તથા દિકરા જયોતઆદિત્યને ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીએ આરોપી (૨),(૩) ને જાણ કરતા તેઓએ પણ આરોપી નં(૧) નો સાથ આપી ફરીને શારીરીક તેમજ માનસિક ત્રાસ આપી ઘરમાથી બહાર કાઢી મુકી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૪/૧૧/૨૦૨૫ ના ક.૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી પી.જી.રાવત અકોટા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. અન્ય ગુનાના કેસો
૧. રાવપુરા પો.સ્ટે.
રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૫૦૨૧૬/૨૦૨૫ પ્રિઝનલ એક્ટ કલમ-૪૨,૪૩,૪૫(૧૨) તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબના ગુનાના કામના ફરિયાદી દેવશીભાઇ રણમલભાઇ કરંગીયા જેલર ગૃપ-૧ ઝડતી સ્કવોર્ડ જેલર મે.પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી સુભાષ બ્રીજ સર્કલ અમદાવાદ નાઓની ફરિયાદ મુજબ રહે. મધ્યસ્થ જેલ વડોદરા શહેર ફરીયાદીશ્રી તેઓના સ્ટાફના માણસો સાથે વડોદરા મધ્યસ્થ જેલમાં ક.૧૦/૨૦ થી ક.૧૪/૩૦ વાગ્યા દરમ્યાન મધ્યસ્થ જેલમાં ઝડતી ચકાસણી કરેલ તે દરમ્યાન સર્કલ વિભાગ યાર્ડ નં:-૦૨ ની બેરેક નં:-૦૪ ની પાછળ આવેલ જનરલ સંડાસના પોખરામાં પ્લાસ્ટીકમાં વિટાળી છુપાવી રાખેલ કેચેડા કંપનીનો મો.ફોન નંગ-૦૧ બે સીમકાર્ડની સ્પેસવાળો બેટરી સાથે સીમકાર્ડ વગરનો ચાલુ હાલતમાં ઢાંકણની પાછળ સ્ટિકરમાં IMEI નં:- (૧)૮૬૭૫૧૮ ૦૭૮૮૭૪૬૫૧(૨)૮૬૭૫૧૮૦૭૮૮૭૪૬૬૯ લખાયેલ છે જે હવાલદારશ્રી મુકેશભાઇ ભાનાભાઇ ચૌધરી નાઓએ આશરે ક.૧૩/૦૦ વાગે બધાની હાજરીમાં બિનવારસી શોધી કાઢેલ જે મોબાઇલ ફોનની કિં.રૂ.૧૦૦/- જેલ પ્રતિબંધિત વિસ્તારમાંથી મળી આવતા મે.પો.કમિ.સા.શ્રી વડોદરા શહેરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિે.બાબતે તા.૧૪/૧૧/૨૦૨૫ ના ક.૧૫/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે.સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. નીતાબેન ઓખાભાઇ રાવપુરા પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન અકસ્માતના કેસો
૧. હરણી પો.સ્ટે.
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૫૦૪૩૧/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૩૨૪(૪), ૧૨૫(એ) તથા એમ વી એક્ટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પારૂલબેન વા ઓફ હિતેશભાઇ ઇશ્વરભાઇ ભાવસાર રહે.મ નં ઇ 28 મારૂતિધામ ડુપ્લેક્ષ, સુગમ પાર્કની બાજુમા હોટલ એરપોર્ટની સામે હરણી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી જીગર રાજેન્દ્ર મુલચંદાની નાઓએ ગઇ તા.૩૦/૦૯/૨૦૨૫ ના ક.૦૫/૫૫ વાગ્યાની મોજે:- હરણી રોડ ભીડ ભજન હનુમાજી મંદિરની આગળ રૂદ્ર મેડિકલ સ્ટોર પાસે પોતાની ફોર વ્હિલર ગાડી જેનો રજી.નં.GJ 16 DC 9212 નાની એકદમ પુરઝડપે ગફલતભરી બેદરકારીથી ચલાવી લાવીને ફરીયાદીશ્રીની એક્ટિવા જેનો રજી.નં.GJ 06 KR 8876 ને એક્સિડંટ કરી એક્ટિવાને નુકશાન તથા ફરીયાદીશ્રીને ડાબા હાથે ફ્રેક્ચર કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૧૧/૨૦૨૫ ના ક.૨૧/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.ડાયાભાઇ ચીકાભાઇ હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. માંજલપુર પો.સ્ટે.
માંજલપુર પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૫૦૬૫૧/૨૦૨૫ બી.એન.એસ.કલમ.૨૮૧ એમ.વી. એક્ટ કલમ.૧૭૭, ૧૮૪, ૧૮૫ તથા પ્રોહી.એક્ટ કલમ ૬૬(૧)બી મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત અ.હે.કો.કશ્યપકુમાર કનૈયાલાલ બ.નં.૧૫૭૧ માંજલપુર પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ધર્મેશ શંકરભાઈ ગોધા રહે:ટેપરા વાડીક,ભાટોડાફળીયુ, ધુણીયા,તા.કડાણા જી.મહીસાગર નાઓએ તા.૧૪/૧૧/૨૦૨૫ ના ક.૧૯/૩૦ વાગે મોજે-શ્રેયસ સ્કુલ પાસે આવેલ ટ્રાફિક સિગ્નલ પાસે,માંજલપુર આરોપીએ વગર પાસ પરમીટે દારુ જેવા કેફી પીણાનો નશો કરી પોતાની લક્ઝરી બસ નં.GJ-06-BT-2391 ની પુરઝડપે અને ગફલતભરી રીતે હંકરી લાવી શ્રેયસ સ્કુલ પાસે આવેલ બંધ ટ્રાફિક સિગ્નલ પર ઉભેલી કાર.નં.GJ-06-JQ-2687 ને પાછળ ટક્કર મારી નુકશાન કરી ગુનો કર્યા બાબતે તા.૧૪/૧૧/૨૦૨૫ ના ક.૨૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ રમેશભાઇ કિશનભાઇ માંજલપુર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. માંજલપુર પો.સ્ટે.- ફેટલ
માંજલપુર પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૫૦૬૫૨/૨૦૨૫ B.N.S.કલમ-૨૮૧, ૧૨૫(એ),૧૨૫(બી),૧૦૬(૧) તથા MV ACT-કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મુકેશભાઈ નારાયણદાસ માખીજાની રહે.ટાવર.એ/૫,મ.નં.૧૦૪,મંગલા મારવેલ સોસાયટી,સોમનાથ નગર પાસે, તરસાલી,મકરપુરા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક મો.સા. નં.GJ-06-A00-57TC ના ચાલક તા.૧૪/૧૧/૨૦૨૫ ના ક.૨૩/૦૦ વાગ્યાના સુમારે મોજે- તુલસીધામ ચાર રસ્તા થી કબીર કોમ્પ્લેક્ષ તરફ જવાના રોડ પર ડિવાઈન હેરીટેઝની સામે ,માંજલપુર પોતાની મો.સા.તેનો ટેમ્પરવરી નં.GJ-06-A00-57TC ની પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીની રેસ્ટોરન્ટમાં નોકરી કરતા બીપનભાઈ છોટેલાલ ગૌતમ ઉ.વ.૨૮ રહે.પંજાબી જાયકા,તુલસીધામ ચાર રસ્તા પાસે,માંજલપુર, વડોદરા શહેર નાઓને રોડ ક્રોસ કરતી વખતે ટક્કર મારી દસેક ફુટ જેટલો ઢસડી નાખી કાનના ભાગે તથા માથાના ભાગે તથા ગુપ્ત ભાગે તથા કમરમાં તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી મોત નીપજાવી ગુનો કર્યા બાબતે તા.૧૫/૧૧/૨૦૨૫ ના ક-૦૪/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.એન.જી.રોહિત નોકરી માંજલપુર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ફતેગંજ પો.સ્ટે.- ફેટલ
ફતેહગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૫૦૫૨૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ- ૨૮૧ ૧૨૫(એ) ૧૦૬(૧) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪ ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નારાયણભાઇ મોતીભાઇ મારવાડી રહે. મ.નં.૪૮, સુર્યનગર, સુરેંદ્ર નર્સરીની સામે, જુના છાણી રોડ, નવાયાર્ડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક લાલ કલરની ફોર વ્હીલ ગાડીનો ચાલક તા.૦૩/૧૧/૨૦૨૫ ના ક.૨૦/૧૮ વાગ્યાની આસપાસ ગાડીના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અજાણીયા પુરૂષ ઉ.વ.૫૮ નાઓ ચાલીને જતા હોય તેને અડફેટમા લઈ અથાડી એકસીડન્ટ કરી ચેહરાના જમણા ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી સરવાર માટે એસ.આઈ.સી.યુ સર્જરી એ.યુનિટમાં દાખલ કરેલ જે સારવાર દરમ્યાન તા.૧૫/૧૧/૨૦૨૫ ના ક.૦૧/૩૦ વાગ્યે મોત નિપજાવી એકસીડન્ટ કરી નાશી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૧૧/૨૦૨૫ ના ક.૧૦/૩૦ ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.આર.વસાવા ફતેગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.