Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૬/૦૯/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૧૫/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ.લી-૦૩ કિ.રૂ-૬૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૦૬, બિયર-૦૪, ક્વાટરીયા નંગ-૩૪, ફોર વ્હીલર ગાડી-૧ મળી કુલ કિં.રૂ.૪,૫૭,૨૧૨/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૦ સહિત-૧૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.    વાહન અકસ્માતના કેસો

૧.     કપુરાઇ પો.સ્ટે.

કપુરાઇ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૫૫૧/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૧૨૫(એ), ૧૨૫(બી), ૨૮૧, તથા એમ.વી. એક્ટ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ભાવિષાબેન ડો/ઓ હરીશચંદ્ર કિશનરાવ વૈધ્ય રહે, મ.નં.બી/૨૦૨ ઓમ રે સિડન્સી વૈષ્ણવ પાર્કની બાજુમાં સોમાતાળાવ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૩/૦૮/૨૦૨૫ ના રોજ સવારના સાતેક વાગ્યાની આસપાસ મોજે:-સોમા તળાવ ચાર રસ્તા તરફથી તરસાલી જતા સોમા તળાવ બ્રીજ ઉપર વડોદરા શહેર મોર્નિંગ વોક માટે ફરીયાદીના માતા જતા હતા તે વખતે કોઇ અજાણ્યા વાહન ચાલકે તેનુ વાહન પૂરઝડપે,ગફલતભરી રીતે તેમજ બેફીકરાઈ થી ચલાવી લાવી ફરીની માતા સાથે એક્સીડન્ટ કરી ફરી.ની માતાને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોચાડી નાશી જઈ ગુનો કર્યા વિ. બાબતે તા.૧૫/૦૯/૨૦૨૫ ના ક.૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.લંગેશભાઇ રજ્જુભાઇ કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.    ઘરફોડ ચોરીના કેસો

૧.      બાપોદ પો.સ્ટે.

બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૫૦૫૨૭/૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૪), ૩૨૪(૪), ૬૨ મુજબના ગુનાના કામના ફરિયાદી સુરેશભાઇ હરીશભાઇ રાઠવા રહે. મ.નં.૩૯૩, વિશાલનગર, જીવન પ્રકાસ સ્કુલની બાજુમા, તરસાલી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રાજેન્‍દ્રભાઇ જયંતીભાઇ બારીયા રહે, રણછોડનગર, રામદેવનગર-૦૧ ની સામે, આજવા રોડ, વડોદરા શહેર નાઓએ તા.૧૦/૦૯/૨૦૨૫ ના ક.૦૯/૦૦ વાગ્યા પહેલા મોજે આજવા રોડ, વિનય સોસાયટી ની બાજુમા રામેશ્વરી શોપીંગ સેન્‍ટર, શોપ નં.૦૯ ખાતે આવેલ આઇ.સી.આઇ.સી.આઇ. બેન્‍કના એ.ટી.એમ. ખાતે આરોપીનાએ રૂમમાં છુપી રીતે પ્રવેશ કરી પોતાની પાસેના સાધન વડે એ.ટી.એમ. મશીનમાં રાખેલ રૂપીયા કાઢવાના ઈરાદે એ.ટી.એમ. મશીનનુ ફ્રન્ટ લોક તોડી નાંખી નુકશાન કરી એ.ટી.એમ. મશીનની પાછળ આવેલ રૂમમા રાખેલ એ.ટી.એમ. મશીનનુ નેટવર્કનુ મોડમ ચોરી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૦૯/૨૦૨૫ ના ક.૨૧/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી આર.એન.પ્રસાદ બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૪.    મારામારીના કેસો

૧.      બાપોદ પો.સ્ટે.

બાપોદ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૫૦૫૨૮/૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૩૫૧(૨), ૨૯૬(બી), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિકાસભાઇ ધર્મરાજભાઇ વિશ્વકર્મા રહે બી/૭૦૮ વિનાયક રેસીડેન્સી સયાજીપુરા પાણી ની ટાંકી પાસે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) મનીષ ભરવાડ તથા (૨) કલ્પેશ ભરવાડ નાઓએ ગઇ તા.૧૪/૦૯/૨૦૨૫ ના ક.૨૩/૩૦ અરસામા મોજે. ખોડીયારનગર ગજાનંદ નમકીન જોગણી માતાના મંદીર પાસે ફરીયાદી બેઠેલ હતા તે સમયે આરોપીઓ ત્યા બેસવાની ના કહેતા ફરીના મિત્રો સ્થળ છોડી ગયેલ હતા પરંતુ ફરિાયદીના મિત્ર મો.સા ઘરે થી લઇને આવતા હોય એટલા માટે થોડો સમય રોકાયા હતા ત્યારે આરોપીઓ આવીને કહેલ કે હજી કેમ ઉભા છે તેમ પુછીને લાફો મારી દીધેલ હતો અને ઝઘડો કરી બિભત્સ ગાળો બોલવા લાગેલ હતો અને ફરીથી બેસીસ તો ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપતા હોય જેથી તેઓ બંને એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૫/૦૯/૨૦૨૫ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો નરેન્દ્રદાન બહાદુરદાન બાપોદ પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      પાણીગેટ પો.સ્ટે.

પાણીગેટ પાર્ટ -એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૫૦૪૩૨/૨૦૨૫ ભારતીય દંડ સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૧૫(૨), ૨૯૬(ખ),૩૫૧(૩) મુજબના ગુનાના કામના ફરિયાદી સતિષ ઉર્ફે બટકો પુનમભાઈ સરાણીયા રહે- ખોડીયારનગર સોસાયટીની પાછળ સુએજ પંપીંગ રોડ ગાજરાવાડી ડભોઇ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કૌશિક ઉર્ફે કાળીયો ગુણવંતભાઇ મકવાણા રહે- વણકરવાસ, ગોયાગેટ પોલીસ ચોકીની પાછળ પ્રતાપનગર વડોદરા શહેર નાઓએ તા.૧૪/૦૮/૨૦૨૫ ના આશરે ક.૨૨/૩૦ વાગ્યાની આસપાસ ખોડીયારનગર સોસાયટીની પાછળ ગાજરાવાડી પાસે, ડભોઇ રોડ ખાતે આરોપી નાઓ ફરિને બિભત્સ ગંદી ગાળો આપી ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારી ફેંટ પકડીને નીચે પાડી દઈ શરીરે તથા માથાના ભાગે તથા ડાબા પગના અંગુઠા પર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિગેરે બાબતે પાણીગેટ પો.સ્ટે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ વિજયકુમાર ખુમાનભાઇ પાણીગેટ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      પાણીગેટ પો.સ્ટે.

પાણીગેટ પાણીગેટ પો સ્ટે પાર્ટ -ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૫૦૩૩૨/૨૦૨૫ ભારતીય દંડ સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૧૫(૨),૨૯૬(ખ),૩૫૧(૩),૫૪ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી કૌશિક ઉર્ફે કાળીયો ગુણવંતભાઇ મકવાણા રહે-વણકરવાસ, ગોયાગેટ પોલીસ ચોકીની પાછળ પ્રતાપનગર ડભોઇ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)સતિષ ઉર્ફે બટકો પુનમભાઇ સરાલિયા (૨) રવિ ઉર્ફે બટકો પુનમભાઇ સરાલિયા બંન્ને રહે- ગાજરાવાડી વડોદરા શહેર (૩) ક્રિષ્ના વણઝારા રહે- ભરતવાડી યમુના મીલ ચાર રસ્તા પાસે વડોદરા શહેર નાઓએ તા.૧૪/૦૮/૨૦૨૫ ના આશરે ક.૨૨/૩૦ વાગ્યાની આસપાસ ખોડીયારનગર સોસાયટીની પાછળ ગાજરાવાડી પાસે, ડભોઇ રોડ ખાતે આરોપીનાઓ ફરિને શરીરે ગડદાપાટુનો તથા પટૃા વડે તથા છાતીના ડાબી બાજુના ભાગે કોઇ ધારદાર વસ્તુ મારી સાધારણ ઇજા પહોંચાડી ત્રણેય ભેગા મળી બિભત્સ ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૦૯/ર૦ર૫ ના રોજ ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ વિજયકુમાર ખુમાનભાઇ પાણીગેટ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૪.      વારસીયા પો.સ્ટે.

વારસીયા પો.સ્ટે. ”એ ” પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૩૮૨૫૦૧૭૭/૨૦૨૫  ભારતીય ન્યાય સંહિતા કલમ- ૧૧૮(૧), ૧૧૮(૨), ૩૫૧(૩), ૨૯૬(૨),૫૪ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબના કામના ફરીરીયાદી સિધ્ધાર્થ હરેરામ સિંગ ઉ.વ.૨૨ ધંધો-નોકરી રહે, મ.ન.બી-૨૭, શીવમપાર્ક સોસાયટી, ખોડીયારનગર, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) સંકેત રાજ ઉર્ફે કાંચો (૨) સુમિત મકવાણા (૩) નિતિશ શર્મા ઉર્ફે બાબા (૪) વિશાલ ઇર્ફે ખારી તા.૧૬/૦૯/૨૦૨૫ ના કલાક-૦૧/૦૦ થી કલાક:૦૨/૦૦ વાગ્યા દરમ્યાન મોજે. શાંતીકુંજ વિભાગ-૨ સ્વાદ ક્વાટર્સ પાસે જાહેર રોડ ઉપર વારસીયા વડોદરા શહેર આ કામના આરોપીઓ નં.(૧) થી (૪) નાઓએ ભેગા મળી ફરીયાદીના સગા ભાઇ ગૌરવ હરેરામ સિંગને જુના ઝઘડામી અદાવત રાખી બોલાચાલી ઝઘડો કરી ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી નં.૩ નાઓએ પથ્થર લઈ ફરીના ભાઇને મારવા જતા હાથ આડો કરી દિધેલ તે વખતે આરોપી નં.૨ નાઓએ ફરીના ભાઇને માથાના ભાગે પટ્ટો મારી અને આરોપી નં ૪ એ તેની એકટીવા માથી ચપ્પુ કાઢી આરોપી નં ૧ ને આપતા આરોપી નં.૧ એ ફરીયાદીના ભાઇને શરીરે ચપ્પુના ઘા મારી ઇજાઓ પહોચાડી મે.પોલીસ કમિશ્નર સા.શ્રીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૧૬/૦૯/૨૦૨૫ ના કલાક ૦૭/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ સે.પો.ઇન્સ. શ્રી ટી.એ.દેસાઇ વારસીયા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.    વાહન ચોરીના કેસો

૧.      વાડી પો.સ્ટે.

વાડી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૫૨૫૦૨૭૧/૨૦૨૫ BNS કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી દિપકકુમાર કિશનભાઇ સોમાભાઇ ચૌહાણ રહે.ગીતામંદીર સામે પ્રતાપનગર રોડ તેજલ એપાર્ટમેન્‍ટની બાજુમાં વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૪/૦૯/૨૦૨૫ના રોજ સાંજના ક.૨૧/૩૦ થી તા.૧૫/૦૯/૨૦૨૫ ના ક.૧૦/૦૦ વાગ્યા દરમ્યાન ગીતામંદીર સામે પ્રતાપનગર રોડ તેજલ એપાર્ટમેન્‍ટના પાર્કીંગમાંથી ફરીયાદીનુ હીરો હોન્‍ડા કંપનીની પેસન પ્લસ મો.સા. જેનો રજી.નં.GJ-06-CR-9404 નુ છે. જેનો ચે.નં.MBLHA10EL8GF21603 તથા એન્‍જીન નં.HA10EB8GF25109 નો છે. જે સને.2008 મોડલનુ છે. જેનો કલર કાળો છે જેની કિ.રૂ.૨૫,૦૦૦/-ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૦૯/૨૦૨૫ ના ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો સુરેશભાઇ લવજીભાઇ વાડી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.