-: પ્રેસનોટ :-
(તા.૧૭/૦૬/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૬/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૩૫ કિ.રૂ.૭૦૦૦ તથા ઇંગ્લીશ કવાટર નંગ-૧૦ કિ.રૂ.૧૬૨૦ મળી કુલ કિ.રૂ.૮,૬૨૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૮ સહિત કુલ ૧૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. સ્ત્રી અત્યાચારના કેસો
૧. મહિલા પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૧૨૬૦૦૨૫/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ ૮૫, ૩૫૨,૫૪ તથા દહેજ ધારા કલમ ૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ગુડીયારાની વા/ઓ આરીફ ઇસરારઅલી પઠાણ રહે-બી-૧૨૫ રાજીવનગર બીસ્મીલ્લા પાર્કની પાછળ ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી -(૧) પતિ-આરીફઅલી ઇસરારઅલી પઠાણ (૨) સાસું-શકીરા ઇસરારઅલી પઠાણ (૩) સસરાં-ઇસરારઅલી કાલાખાન પઠાણ (૪) જેઠ-શકીલ ઇસરારઅલી પઠાણ (૫) જેઠાણી-રૂબીના શકીલ પઠાણ(૬) નણંદ-રેહાના ઇસરારઅલી પઠાણ (૭) દિયર-તાલીબ ઇસરારઅલી પઠાણ રહે-ટાવર-આઇ ૪ મકાન નં-૬૭ વુડાના મકાન,કલ્યાણ નગર કારેલીબાગ શહેર (૮) નણંદ-શબાનાબાનું ઇસરારાલી પઠાણ રહે- બ્લોક-ડી મકાન નં-૭૧ કલ્યાણ નગર વુડાના મકાન, કારેલીબાગ શહેર નાઓએ આજદિન તા. ૧૬/૦૬/૨૦૨૬ મોજે. ટાવર-આઇ ૪ મકાન નં-૬૭ વુડાના મકાન,કલ્યાણ નગર કારેલીબાગ આરોપીઓએ એક સંપ થઇને ફરીયાદીબેનને નાની નાની બાબતે મેહણા-ટોણા,તથા ગાળો બોલી મારઝુડ કરી ઝઘડો કરી દહેજની માંગણી કરી શારીરિક માનસીક ત્રાસ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૬/૨૦૨૬ ના ક.૧૬/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો સોનલબેન છગનભાઇ મહીલા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ઘરફોડ ચોરીના કેસો
૧. જે.પી.રોડ પો.સ્ટે ગુ.ર.ન.ફર્સ્ટ-૧૧૧૯૬૦૦૮૨૬૦૧૭૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૫ (એ), ૩૩૧(૩),૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી મહેશભાઇ રમેશચંદ્ર પંડ્યા રહે,મ.નં.જી-૯ કૃષ્ણ શાંતી સોસાયટી માધવબાગ પાસે અકોટા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૨/૦૬/૨૦૨૬ ના ક.૨૦/૦૦ વાગ્યાથી તા.૧૩/૦૬/૨૦૨૬ ના ક.૦૭/૦૦ વાગ્યા દરમ્યાન મોજે-મ.નં.જી-૯ કૃષ્ણશાંતી સોસાયટી માધવબાગ પાસે અકોટા ફરીયાદીના મકાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે ઘરમા પ્રવેશ કરી મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનના બેડરૂમમા રાખેલ પતરાની તિજોરીના લોકરનો લોક તોડી તેની અંદર રાખેલ એક સોનાની ચેઇન જેનુ આશરે વજન ૧૫ ગ્રામ જેની આશરે કિં.રૂ.૯૫,૦૦૦/-તથા એક ચાંદીનો ચોરસો (લગડી) જેનુ આશરે વજન ૫૦૦ ગ્રામ જેની આશરે કિં.રૂ.૭૫,૦૦૦/-તથા રોકડા રૂ.૧૦,૦૦૦/-મળી કુલ્લે કિં.રૂ.૧,૮૦,૦૦૦/-ની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૬/૨૦૨૬ ના ક.૨૨/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.વી.સાખરા જે.પી.રોડ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મારામારીના કેસો
૧. વારસીયા પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૮૨૬૦૧૬૫/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૧૧૫(૨), ૩૫૧(૨), ૨૯૬ (બી),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ઇશ્વરભાઇ ઠાકોરભાઇ તડવી રહે, ઝુંપડપટ્ટી, શેરડીનગર પાસે, કિશનવાડી વારસીયા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી(૧) શિવમ વસાવા (૨) મહેશભાઇ વસાવા (૩)કાળુભાઇ(૨)હિતેષ તમામ રહે, મીરા દાતાર મટન શોપની પાસે, ઝુંપડપટ્ટી કિશનવાડી વડોદરા શહેર નાઓએ તા.૧૫/૦૬/૨૦૨૬ ના રાતના આઠેક વાગ્યાની આસપાસ મોજે- મીરા દાતાર મટન શોપ પાસે, વારસીયા આરોપીનાએ ફરીયાદી સાથે નમકિનનુ પેકેટ લેવા જવા બાબતે ગાળાગાળી કરી છુટા હાથે મારામારી કરી ચહેરાના ભાગે મુક્કો મારી ઇજા પહોંચાડી અને ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૬/૨૦૨૬ ના ક.૧૯/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો મુકેશભાઇ પ્રભુદાસ વારસીયા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોરવા પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૨૮૯/૨૦૨૬ BNS કલમ-૧૧૫(૨), ૨૯૬(૨), ૩૫૧(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ડેલ્ઝાદ મેહલી ભેસાનીયા રહે-મ.નં-સી/૨૦૯ સિતારામ કોમ્પ્લેક્ષ ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) લાલજીભાઇ ગજેરા (૨) પ્રફુલભાઇ ગજેરા બંને રહે-ગોરવા ગામ વડોદરા શહેર તા.૧૫/૦૬/૨૦૨૬ ના ક.૧૪/૧૫ વાગ્યાના સુમારે મોજે- સીતારામ કોમ્પ્લેક્ષ ફરીયાદીએ પાર્કીંગમાં આરોપી નં-૨ નાઓને તેમના ગેરેજ પર આવેલ ગાડી રસ્તામાં પડેલ હોવાથી હટાવવા માટે કહેલ તો આરોપી નં-૨ નાઓ એકદમથી ઉશકેરાઇ જઈ અને ફરીયાદીને ગંદી ગાળો આપી અને ઝપાઝપી કરી ફરિયાદીને માર મારવા લાગેલ જેથી ફરિયાદીને ડાબા હાથના ભાગે ઇજા થયેલ હતી અને આરોપી નં-૧ નાઓએ ફરિયાદીને લાફો મારી વધુ માર મારવાની ધમકી આપી બંને આરોપી નાઓએ એક્બીજાની મદદગારી કરી જે ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૬/૨૦૨૬ ના ક.૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ શૈલેષભાઇ કાનજીભાઇ ગોરવા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન અકસ્માતના કેસો
૧. હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૨૩૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ કલમ ૨૮૧, ૧૨૫(એ),૧૨૫(બી) એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મનોજકુમાર સન/ઓફ ભવરલાલ શર્મા રહે ,મ નં સી 406 સહેજ રેસીડેન્સી મોતીભાઈ પાર્ક ખોડીયારનગર વડોદરા શહેર મૂળ રહે ફોગન ગામ ભરથી બાદ તાલુકો સરદાર શહેર જિલ્લો ચુરૂ રાજસ્થાન નાઓની ફરિયાદ મુજબ આરોપી નિકુંજ ભુપેન્દ્રભાઈ પટેલ રહે,મ.નં.એ 59 વૈકુંઠું 02 ન્યુ વીઆઇપી રોડ વડોદરા શહેર નાઓએ તા.૧૬/૦૬/૨૦૨૬ ના સવારના ક.૦૮/૦૦ વાગ્યાની આસપાસ મોજે- ને.હા.નં 48 સુરત થી અમદાવાદ તરફ જતા દરજીપુરા બ્રિજ સર્વીસ રોડ ઉપર એક ફોરવ્હિલર ગાડી જેનો રજી.નં.જીજે 06 પી કે 4996 ના ચાલકે તેમની ફોરવીલર ગાડી એકદમ પુરઝડપે ગફલત ભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરિયાદિશ્રીની એકટીવા જેનો રજીસ્ટર નં.જીજે 06 કે એસ 7949 તથા ફરિયાદિશ્રીની બાજુમાં ચાલતી એક એકટીવા જેનો રજીસ્ટર નં.જીજે 06 એચ આર 6228 ના ચાલક મનુભાઈ રણછોડભાઈ ગરોડાનાઓને પણ પાછળથી એક્સિડન્ટ કરી ફરિયાદિશ્રીને જમણા હાથ ઉપર ફ્રેકચર તથા ફરિયાદિશ્રીની પત્નીને ડાબા પગના ઘુટણના નીચેના ભાગે ફ્રેકચર તથા ફરિયાદિશ્રીની બાજુમાં ચાલી રહેલ એકટીવા ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા તથા શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૬/૨૦૨૬ ના ક.૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી આર.કે.કાચા હરણી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. વિશ્વાસઘાતના કેસો
૧. ગોત્રી પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૨૩૭/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૩૧૬(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી હરજીતસિંગ દર્શનસિંગ વિર્ધી રહે.એ/૨ર પાર્થપાર્ક સોસાયટી રાણેશ્વર મંદીર પાછળ વાસણા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી પ્રતિકભાઈ મહેતા રહે.જી/૬૦૨ ઈશ્કોન હાર્મની ગોત્રી રોડ વડોદરા ઓક્ટોમ્બર ૨૦૨૪ થી આજદિન સુધી મોજે– પેવેલીયલ હાઇટ્સ ગોત્રી આરોપીએ ફરીયાદી પાસેથી રોકાણ કરવાનુ કહી રૂ.૨૨,૮૧,૫૨૦/-મેળવી તેનુ ઉચુ વળતર આપવાનુ કહી તેમજ રૂપીયા પંદર લાખનો નોટરી કરી ફરીયાદીને ઉચુ વળતર કે રૂપીયા પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૬/૨૦૨૬ ના ક.૨૨/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી બી.વી.જાડેજા ગોત્રી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. વાહન ચોરીના કેસો
૧. રાવપુરા પો.સ્ટે પાર્ટ એ ૧૧૧૯૬૦૨૬૨૬૦૧૫૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જયકુમાર સનમુખલાલ પંજવાણી રહે.એ એકવીસ બાવીસ ઇંદ્રલોક ટાઉનશીપ ધોબી તલાવની પાસે વારસીયા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૨/૦૫/૨૦૨૬ ના ક.૨૦/૩૦ થી ક.૨૦/૪૫ દરમ્યાન મોજે-એસ એસ.જી હોસ્પીટલ તાત્કાલિક વિભાગની ડાબી બાજુએ આવેલ પાર્કીંગમાથી ફરિયાદી પોતાની હિરો કંપનીની પેસન પ્રો મોટર સાયકલ નં. જી જે ૦૬ કે જી ૦૯૧૮ ની સને ૨૦૧૬ ના મોડલની પાર્કિંગમાં મુકેલ જેનો ચે.નએમબીએલએચ એ૧૦બીએસજી એચજી૪૦૩૮૨.એ.ન.એચ૧૦ઇવીજી એચજી ૪૫૭૫૦ જેની કિં.કિં.રૂ ૨૫ ૦૦૦/-ની કોઈ ચોર ઈસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર તોડી ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા-૧૬/૦૬/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો મનીષભાઇ મહેંન્દ્રભાઇ રાવપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોરવા પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૨૯૦/૨૦૨૬ બી.એન.એસ.એક્ટ કલમ – ૩૦૫(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી એજાઝાએહમદ ગુલામ મંહમદ મલેક રહે,મ.ન.૪૦૪ અલઇમાન ફ્લેટ શાલીમાર પાર્ક પાર્કની સામે મધુનગર છાણી બ્રિજ, ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૬/૦૬/૨૦૨૬ ના ક.૧૨/૩૦ થી ૧૩/૧૫ વાગ્યા દરમ્યાન મોજે:- અલઇમાન ફ્લેટના નિચેના ભાગે શાલીમાર પાર્કની સામે મધુનગર છાણી બ્રિજ, ગોરવા ફરિયાદીશ્રીની સુઝુકી કંપનીની એક્ષેસ મો.સા. જેનો રજીસ્ટર નં GJ-06-MS-0033 નો છે.જે બ્લેક કલરની જેનો ચે.નં.MB8DP11AKK8G08772 તથા અં.નં. AF216189713 નો છે જે સને ૨0૨૦ના મોડલની જેની કિં.રૂ.૩૫,૦૦૦/- જે મોટર સાઇકલ કોઇ ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૬/૨૦૨૬ ના ક-૨૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.આર.ગાંગાણી ગોરવા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. બાપોદ પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૬૦૩૧૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩ (૨) મુજબના ગુનાના કામના ફરિયાદી હરેશભાઇ સન/ઓફ કંચનભાઇ કાલીદાસ પટેલ રહે, મ.નં. એ-૦૬ રતન બંગ્લોઝ, કમલાનગર તળાવની સામે, આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૮/૦૪/૨૦૨૬ ના રાત્રીના આઠ વાગ્યાથી તા.૧૯/૦૪/૨૦૨૬ ના સવારના સાત વાગ્યા દરમ્યાન મોજે- મ.નં.એ-૦૬ રતન બંગ્લોઝ, કમલાનગર તળાવની સામે, આજવા રોડ ફરીયાદીની એક હોન્ડા સાઇન મો.સા.નં-GJ-06-MG-1579 નુ કાળા કલરની સને ૨૦૧૯ ના મોડલની જેનો એ.નં.-JC65E72372193 તથા ચે.નં- ME4JC65ALJ728016 નો છે જેની કિ.રૂ.૨૫,૦૦૦/- જે કોઇ ચોર ઇસમ કોઇ સાધન વડે લોક તોડી કે લોક ખોલી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા. ૧૬/૦૬/૨૦૨૬ ના ક.૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો આકાશભાઈ ભાનુભાઈ બાપોદ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.