Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૭/૦૭/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૧૬/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૭ કિં.રૂ.૧૪૦૦/- તથા ઇંગ્લીશ કવાટરીયા નંગ-૧૨ મળી કુલ્લે કિ.રૂ.૩૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૪ સહિત કુલ-૦૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મોબાઇલ ચોરીના કેસો

૧.         સયાજીગંજ પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૬૦૪૦૪/૨૦૨૬ ભારતિય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી દિલીપ તુકારામ શેગર રહે.બહીરવનગર વૈશાલી ટ્રાવેલ્સ ની બાજુમા મુજમહુડા વડોદરા નાઓની ફરિયાદ મુજબ તા-૧૬/૦૭/૨૦૨૬ ના ક.૧૫/૪૫ વાગ્યે મોજે.એમ.એસ.કોલેજની કોમર્સ ફેકલ્ટીના ગેટ પાસે ફરીયાદી ભગવાન જગન્નાથના વરઘોડામા લોકોની ભીડમા કોમર્સ કોલેજના ગેટ પાસે પ્રસાદ લેવા જતા કોઈ અજાણ્યા ચોર ઈસમે ફરિયાદીના ખીસ્સામાંથી ઓપો કંપનીનો એફ ૨૭ ૫ જી. નો જેની આશરે કિં.રૂા.૨૦ ૦૦૦/-ની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા-૧૬/૦૭/૨૦૨૬ ના ક.૧૫/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.નિખીલ મુળજીભાઈ  સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.     સયાજીગંજ પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૬૦૪૦૫/૨૦૨૬ ભારતિય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ   ૩૦૩(૨)  મુજબના ગુનાના કામના ફરિયાદી રમેશભાઇ રામુભાઇ સોલંકી રહે. ડી ૨૭  શિવમપાર્ક સોસાયટી લક્ષ્મીપુરા ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૧૬/૦૭/૨૦૨૬ ના ક. ૧૫/૩૦ વાગ્યે મોજે.એમ.એસ કોલેજની કોમર્સ ફેકલ્ટીના ગેટ પાસે ફરીયાદી ભગવાન જગન્નાથના વરઘોડામા લોકોની ભીડમા કોમર્સ ફેકલ્ટીના ગેટ પાસે પ્રસાદ લેવા માટે જતા કોઈ અજાણ્યા માણસે મારા પેન્ટના ખીસ્સામાથી વીવો કંપનીનો વિવો ૧૯૦૭ મોડલનો જેની આશરે કિં.રૂ.૧૦ ૦૦૦/-ની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા-૧૬/૦૭/૨૦૨૬ ના ક.૧૯/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. નિખીલ મુળજીભાઈ સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૬૨૬૦૧૮૪/૨૦૨૬ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી અતુલભાઇ આત્મારામ જાધવ રહે.૨૫ માઘવનગર, તરસાલી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૬/૦૭/૨૦૨૬ ના ક.૧૬/૦૦ થી ૧૬/૩૦ વાગ્યાની આસપાસ એસ.એસ.જી. હોસ્પિટલના ગેટ નં.૦૨ સામેના રોડ ઉપર, રાવપુરા ફરીયાદીશ્રી પેન્ટના ખીસ્સામાં રાખેલ મોબાઇલ oppo A 16 K કંપનીનો ડાર્ક બ્લ્યુ કલરનો જેનો IMEI NO:-861014051648771 તથા IMEI NO:-861014051648763 જે સને-૨૦૨૩ ના મોડેલનો જેમાં VI કંપનીનું સીમકાર્ડ નં:-૯૮૨૫૧૨૬૩૩૫ હતું. જેની આશરે કિં.રૂ.૮,૦૦૦/- જે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૭/૨૦૨૬ ક.૨૨/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ નીતાબેન ઓખાભાઇ રાવપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.     કારેલીબાગ પો.સ્‍ટે પાર્ટ “એ”ગુ.ર.નં.-૧૧૧૯૬૦૨૨૬૦૨૯૨/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સુર્યપ્રકાશ જગન્નાથ ઉપાધ્યાય રહે.બી/૨૯ ગોવિંદનગર સોસાયટી પાણીની ટાંકી પાસે તરસાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૬/૦૭/૨૦૨૬ ના ક-૧૭/૦૦ થી ક.૧૭/૩૦ વાગ્યાના અરસામાં મોજે-સંતરામ મદિરના ઓટલા ઉપર રાવપુરા રોડ કારેલીબાગ ફરીયાદી આંતર રાષ્ટીય હિન્દુ પરીષદ રાષ્ટીય બજરંગ દળના સંગઠનના સ્ટોલ ખાતે પાણી વિતરણમાં હાજર હતા તે સમયે ફરીયાદીએ તેઓના શર્ટના ઉપરના ખિસ્સામાં મુકેલ મોબાઈલ ફોન ફરીયાદીની નજર ચુકવી ખિસ્સામાંથી કોઈ ચોર ચોરી કરી લઈ ગયેલ હોય જે રીઅલમી કંપનીનો C65 મોડલનો ગ્રીન કલરનો મોબાઈલ ફોન જેનો આઈ.એમ.ઈ.આઈ. નં-(૧).૮૬૯૪૫૨૦૭૦૮૫૩૯૩૫ નં(૨). ૮૬૯૪૫૨૦૭૦૮૫૩૯૨૭ નો છે. જેમા જિઓ કંપનીના બે સીમ કાર્ડ હતા જેના મોબાઈલ નંબર સિમકાર્ડ નં.(૧) ૯૨૬૫૦૭૦૬૩૫ તથા સિમકાર્ડ નં.(૨)૯૬૨૪૧૦૫૯૭૪ ના હતા જેની આશરે કિ.રૂ.૮,૦૦૦/- તે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૭/૨૦૨૬ ક- ૨૨/૩૦ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. અરવિંદભાઇ નાનજીભાઇ કારેલીબાગ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૩.     ચોરીના કેસો

૧.     અકોટા પો.સ્ટે.પાર્ટ “એ” ૧૧૧૯૬૦૪૧૨૬૦૨૮૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ-૨૦૨૩ કલમ ૩૦૫(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રફીક યાસીન મલેક રહે.બ્લોક નં.૦૫ મ.નં.૫૨ નંદી ધામ કસ્વાહનગર વાસણા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ચાર મહીલા તા.૧૨/૦૭/૨૦૨૬ ના ક.૧૬/૩૦ વાગ્યા થી ૧૮/૧૫ વાગ્યા આસપાસ મોજે.અકોટા સયાજીનગર ગૃહની બાજુમાં આવેલ ગેલેરીયા મોલમાં આવેલ ડી-માર્ટમાં તથા વાસણા ડી માર્ટ આરોપી બહેનો અમુલ ભેંસના ઘી ના એક લીટરના પાઉચ નંગ -૨૪ કુલ કિ.રૂ.૧૫૩૬૦/- તથા અમુલ ગાય ઘી ના એક લીટરના પાઉચ નંગ -૦૮ કુલ કિ.રૂ.૫૫૬૦/-ની કિમતનો અલગ અલગ પાઉચ નંગ-૩૨ કુલ કિ.રૂ.૨૦,૯૨૦/-તથા વાસણા ડી માર્ટ ખાતેથી અમુલ ભેંસના ઘી ના એક લીટરના પાઉચ નંગ -૨૪ કુલ કિ.રૂ.૧૫૩૬૦/- આમ કુલ્લે પાઉચ નંગ-૫૬ કુલ કિ.રૂ.૩૬૨૮૦/-નો સામાનનો વગર બીલે ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૭/૨૦૨૬ ના ક.૧૬/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી પી.જી.રાવત અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     વાહન અકસ્માતના કેસો

૧.         નંદેસરી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૯૨૬૦૩૬૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૨૫(૧),૧૨૫(૨) એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પિયુષભાઇ ગણપતભાઇ પરમાર રહે,ફાઝલપુર ગામ ટેકળાવાળુ ફળીયુ તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ એક મો.સા.નં. GJ-05-HT-8075 ના ચાલક તા.૧૬/૦૭/૨૦૨૬ ના ક.૧૭/૪૫ વાગ્યાના અરસામા મોજે.ને.હા.નં-૪૮ વડોદરા થી વાસદ તરફ જતા હાઇવે રોડ નંદેસરી બ્રીજ ચડતા રોડ ઉપર પોતાની મો.સા.પુરઝડપે અને ગફલતભરી અને બેદરકારીથી વાસદ તરફથી રોંગ સાઇડ ચલાવી લાવી ફરીયાદીશ્રીની ઇલેક્ટ્રીક્ટ એથર ટુ વ્હીલર નં-GJ-06-QD-9402ના આગળના ભાગે અથાડી એક્સીડન્ટ કરી ફરીયાદીશ્રીને જમણા ખભાના ભાગે તેમજ જમણા હાથના કાડાના ભાગે ગંભીર ઇજા પહોચાડી નાશી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૭/૨૦૬  ના ક-૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ શૈલેષકુમાર અભેસિંહ નંદેસરી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

 

 

 

૫.     ચેઇન સ્નેચીંગના કેસો

૧.     સયાજીગંજ પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૬૦૪૦૬/૨૦૨૬ ભારતિય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ  ૩૦૪(૨)  મુજબના ગુનાના કામના ફરિયાદી જાનકીબેન વા/ઓ પરાગભાઈ ગીરધરભાઈ પરમાર રહે. ડી 64 ભગવતનગર સોસાયટી અભીલાષા ચાર રસ્તા પાસે ન્યુ સમા રોડ વડોદરા નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો ઇસમ આશરે ૪૦ થી ૪૫ વર્ષ ની ઉમરનો તે તા-૧૬/૦૭/૨૦૨૬ ના ક.૧૬/૦૦ વાગ્યાના અરસામા કાલા ઘોડા સર્કલ પાસે ભગવાન જગન્નાથના વરઘોડામા માણસોની ભીડમા પ્રસાદ લેવા જતી વખતે ફરિયાદીએ ગળામા પહેરેલ સોનાની ચેન આશરે એક તોલા વજનની જેની આશરે કિં.રૂ.૧,૧૦,૦૦૦/- ની અચાનક આચકી તોડી લઈ માણસોની ભીડનો લાભ લઈ ભાગી જઈ ગુનો કર્યા બાબતે તા-૧૭/૦૭/૨૦૨૬ ના ક.૧૧/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.કે.રાઠોડ સયાજીગંજ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     સયાજીગંજ પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૬૦૪૦૭/૨૦૨૬ ભારતિય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૪ (૨)  મુજબના ગુનાના કામના ફરિયાદી જયોતી વા/ઓ સુરજ મોરે રહે. બ્લોક નં 42 મ નં 332 અંકુર એપાર્ટમેન્ટ સમતા સુભાનાપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ઈસમ આશરે ૪૦ થી ૪૫ વર્ષની ઉંમરનો મજબુત બાધાનો જેણે બદનમા પીસ્તા કલરનુ આખી બાયનુ શર્ટ પહેરેલ હતુ તે તા-૧૬/૦૭/૨૦૨૬ ના ક.૧૬/૦૦ વાગ્યાના અરસામા કાલાઘોડા સર્કલ પાસે ભગવાન જગન્નાથના વરઘોડામા રથની આગળની બાજુમા આવેલ રસો ખેંચવા માટે જતી વખતે તેણે ફરિયાદીના ગળામા પહેરેલ સોનાનુ  મંગળસુત્ર આશરે એક તોલાનુ વજનનુ જેની આશરે કિં.રૂ.૧,૧૦,૦૦૦/- ની અચાનક આચકી તોડી લઈ માણસોની ભીડનો લાભ લઈ ભાગી જઈ ગુનો કર્યા બાબતે તા-૧૭/૦૭/૨૦૨૬ ના ક.૧૨/૩૫ ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.કે.રાઠોડ સયાજીગંજ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.