-: પ્રેસનોટ :-
(તા.૧૭/૧૧/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૬/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૨૩ કિ.રૂ.૪૬૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલો, ક્વાટરીયા તથા બીયર ના ટીન મળી કુલ ૮૭૯ બોટલો તથા મોબાઇલ ફોન -૦૧ મળી કુલ કિ.રૂ. ૨,૮૬,૩૨૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૪ સહીત કુલ-૩૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો
૧. ગોત્રી પો.સ્ટે.
ગોત્રી પો.સ્ટે “એ” પાર્ટ ગુ ર નં ૧૧૧૯૬૦૦૪૨૫૦૩૫૯/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૫૪ મુજબના કામના ફરીયાદી દિનેશચંદ્ર સ/ઓફ રામગોપાલ અગ્રવાલ રહે.બી/૫૦ કર્મજયોત સોસાયાટી રામેશ્વર સ્કુલ પાસે ગોત્રી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) હરીભાઈ સઓફ બદ્રરીપ્રસાદ અગ્રવાલ રહે- સી/૧૭ આવકાર ડુપ્લેક્ષ વુડા ચાર રસ્તા પાસે લક્ષ્મીપુરા વડોદરા શહેર(૨) મુકેશભાઈ સ/ઓફ બનવારીલાલ અગ્રવાલ રહે- સી/૨૦૩ અક્ષર અમ્રુત ગ્રીનવિલાની બાજુમા અટલાદર બીલ રોડ(૩) શૈલેશભાઈ ઉર્ફે પિન્ટુ સ/ઓફ કૈલાસચંદ્ર અગ્રવાલ રહે- ૩/૩૪ ઉદય પાર્ક પંચવટી સોસાયટીની પાછલ ગોરવા વડોદરા શહેર(૪) અમીત હરીભાઈ અગ્રવાલ રહે- સી/૧૫ જનકનગર સોસાયટી ગોત્રી વડોદરા શહેર નાઓએ તા.૨૫/૧૦/૨૦૨૫ ના ક.૨૦/૩૦ વાગ્યા દરમ્યાન મોજે- બી/૫૦ કર્મજયોત સોસાયાટી રામેશ્વર સ્કુલ પાસે ફરીયાદી સાથે ગાળા ગાળી કરી ગાલ ઉપર લાફો મારી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૧૧/૨૦૨૫ ના ક. ૧૨/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. વિજયસિંહ અરવિંદસિંહ ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. બાપોદ પો.સ્ટે.
બાપોદ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૫૦૬૫૪/૨૫ બી.એન.એસ. કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૪(ખ), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એક્ટ ની કલમ-૧૩૫ મુજબના કામના ફરીયાદી હર્ષ કૃષ્ણકુમાર રાઠોડ રહે-મ.નં-સી/ ૪૪૦, શ્રી હરી ટાઉનશીપ, પંચમ ચાર રસ્તા પાસે, આજવા રોડ,વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧).ક્રિષ્ણા (૨) રવી (૩) એક અજાણ્યો ઇસમ તે તા.૧૬/૧૧/૨૦૨૫ ના ક.૧૩/૦૦ મોજે- કમલાનગર તળાવ મહાદેવના મંદીર સામે, આજવા રોડ ઉપર વડોદરા શહેર ફરીયાદીના મિત્ર મયુરની બહેનને આરોપી (૧) નાનો હેરાન કરતો હોય ફરીયાદીના મિત્ર કરણ પટેલના મોબાઇલથી ફોન કરી આરોપી (૧)ને મળવા માટે બોલાવતા ત્રણેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઈ ફરીને ગંદી ગાળો આપી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ તથા બુલેટમાથી લોખંડનો સળીયો કાઢી ફરીને માથામા મારતા ફરીના મિત્ર હર્ષિત મકવાણા તથા નકુલ ઇસરાણી છોડાવવા વચ્ચે પડતા આરોપી (૨) નાએ તેના હાથમા પહેરેલ કડા વડે હર્ષિત મકવાણાના કપાળના ભાગે મારી ઇજા કરી એકબીજાની મદદગારી કરી મે.પોલીસ કમીશ્નરશ્રીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતુ તા-૧૬/૧૧/૨૦૨૫ ના ક-૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી જે.એલ.જોધ્ધા સા. બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન ચોરીના કેસો
૧. ફતેગંજ પો.સ્ટે.
ફતેહગંજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૬૦૧૨૨૫૦૫૨૩૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના કામના ફરીયાદી ભુષણ સાસો દત્તાત્રય બોરલે રહે-૨/૧૨ મારૂતી ધામ સો.સા જી આઇ ડી સી રોડ મકરપુરા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી તા ૧૪/૧૧/૨૦૨૫ ના બપોરના ક.૧૪/૦૦ થી તા-૧૫/૧૧/૨૦૨૫ ના ક.૦૦/૨૦ વાગ્યા દરમ્યાન મોજે. ફતેહગંજ બ્રીજ નીચે પોસ્ટ ઓફીસ ની સામે ફરિ.ની હીરો હોંડા કંપની ની HONDA SHINE SOLO બ્લેક કલર ની મો.સા રજી નં.MH 19 BS 6436 તથા એ.નં.JC3677896272 તથા ચે.નં. ME4JC36JJD7601675 નો છે જે બ્લેક કલરની છે જેની કિં.રૂ-૧૦,૦૦૦/- ની જેમા જે-તે સમયે આશરે ૨ લિટર પેટ્રોલ હતુ તે મો.સા કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી અગર કોઇ સાધન વડે તાળુ તોડી ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ. બાબતે તા-૧૬/૧૧/૨૦૨૫ ના ક.૧૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ઇન્વે હે.કો મેહુલદાન ગંભીરદાન ફતેગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.