Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૭/૧૨/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૧૬/૧૨/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૯ કિ.રૂ.૩૮૦૦/- તથા ઇ.કવા-૧૭ તથા બીયર-૫૬ તથા મોબાઇલ-૧ મળી કુલ્લે કિ.રૂ. ૭૫,૯૯૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૨૦ સહીત કુલ-૨૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.  વિશ્વાસઘાતના કેસો

૧.         અકોટા પો.સ્ટે.

અકોટા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૧૨ ૫૦૪૯૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ કલમ ૩૧૮(૪), ૩૧૬(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મૌલીક નરેશચંદ્ર મદલાણી રહે- ૨૪ ધ અલ્તીમા સોસા. પ્લેનેટ ગ્રીનની સામે કલાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી તોફીક નિવાઝભાઇ મલેક રહે. દેસાઇ ખડકી ડભાસા તા.પાદરા.જી.વડોદરા નાઓએ તા.૧૨/૧૧/૨૦૨૫ ના ક.૧૯/૦૦ વાગ્યાના અરસામા અલકાપુરી વેલકમ હોટલની સામે રોડ ઉપર બી.એન.ચેમ્બરની આગળથી ફરીની ટાટા કંપનીની નેક્ષોન ફોરવ્હિલર કાર જેનો રજી નં.GJ.06.PE.1749 જેનો એ.નં.REVTRN11PZXK95634 તથા ચે.નં. MAT 627231LLP45237 ની કિ. રૂ.૮,૦૦,૦૦૦/- ની ફરીયાદીની પત્નીના નામે ઝુમ એપ્લીકેશન દ્વારા રેન્ટ ઉપર ગાડી આપવાની હોય જે આ આરોપી નાઓએ તેઓની ફોરવ્હિલર કાર એક દિવસ માટે બુક કરાવી લઇ ગયેલ અને આજદિન સુધી પરત આપવા માટે નહી આવી કાર છેતરપીંડી કરી લઇ જઇ ગુન્હો કર્યા વિ.બાબતે તા.૧૬/૧૨/૨૦૨૫ ના ક.૧૯/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી વાય.વી.પટેલ અકોટા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.         જે.પી.રોડ પો.સ્ટે.

જે.પી.રોડ પો.સ્ટે“એ” પાર્ટ ગુ.ર.નં.૭૨/૨૦૨૫ યુનીક નં 11196008250326 ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૧૮(૪), ૬૧(૨) તથા ITAct કલમ ૬૬(ડી) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત મયુર કુમાર નાનજીભાઇ અ.લો.રક્ષક બ.નં.૩૫૬, નોકરી જે.પી.રોડ પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) પરવેઝખાન અલ્હામહેરખાન રહે, ડી -૨૯, સબાના પાર્ક, તાંદલજા રોડ, વડોદરા શહેર(૨) લાલચંદ ઓજા નામનો ઇસમ તે તા-૧૫/૦૧/૨૦૨૫ થી તા-૦૧/૦૨/૨૦૨૫ સુધી મોજે- એચ.ડી.એફ.સી. બેંક વાસણા રોડ ખાતે આવેલ HDFC BANK નો એ.નં.50200098314775 તથા એ.નં. 50100742602240 ના ખાતાધારક સાહીલ પરવેઝખાન તથા વાસણા રોડ વડોદરા શહેર ખાતેની જ HDFC BANK નો એ.નં. 50100763010605 ના ખાતાધારક નસરીન પરવેઝખાન નાઓ હોય તથા તે બન્ને એકાઉન્ટ ધારકો માતા-પુત્ર હોય તે બન્ને ખાતાધારકોના બેંક ખાતાનો આરોપી નં-૧ નાઓએ ઉપયોગ કરી ફોનીકસ ઇમીગ્રેશનમા દુબઇ ખાતે નોકરી કરતા હોય તે સમયે ભારતમાથી વિદેશ નોકરી માટે જવા ઇચ્છુક નાગરીકોને વિદેશ વિઝાની કામગીરી કરી આપવાની હતી. તથા વિઝા બાબતેનુ કામ કરતા હોય તે કામ બાબતેના નાણા તા-૨૯/૦૧/૨૦૨૫ ના રોજ રૂા.૫૦,૦૦૦/-તથા તા-૦૧/૦૨/૨૦૨૫ ના રોજ રૂા.૩,૭૫,૨૦૦/-ના તથા તા-૧૫/૦૧/૨૦૨૫ ના રોજ રૂા.૫૦,૦૦૦/-તથા રૂા.૧,૪૫,૨૦૫/-ની રકમના અનઓથોરાઇઝડ ટ્રાન્જેકશન  લાલચંદ ઓજા કે જેઓ ફોનીકસ કંપની સાથે જોડાયેલા હોય તેમાથી કરી ખાતાધારક પોતાનો પુત્ર તથા પોતાની પત્નીના બેંક ખાતામાથી ખાતાધારકની જાણ વગર નાણા ઉપાડી આરોપીઓ દ્વારા પુર્વ આયોજીત ગુનાહિત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઇરાદો પાર પાડવા અને લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઇ કરવા સાયબર ક્રાઇમના ગુન્હા આચરવા ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ લાલચંદ ઓજા તથા પરવેઝખાન નાઓએ ભેગા મળી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા ગુનાહિત કાવત્રુ રચી સાયબર ફ્રોડના રૂપીયા ઇન્ટરનેટના માધ્યમથી એકાઉન્ટમા મેળવી તે નાણા અલગ અલગ રીતે ઉપાડી ગુન્હો કર્યા વિ.બાબતે તા.૧૬/૧૨/૨૦૨૫ ના ક.૨૦/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી એસ.એમ.સગર જે.પી.રોડ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.         ગોરવા પો.સ્ટે.

ગોરવા પો.સ્ટે પાર્ટ.એ.ગુ.૨.નં.૧૧૧૯૬૦૦૭૨૫૦૭૩૩/૨૦૨૫, ભારતિય ન્યાય સંહિતા (B.N.S.) - ૨૦૨૩ ની કલમ- ૩૧૮(૪), ૬૧(૨) તથા IT Act કલમ-૬૬(ડી) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત અ.લો.૨. અક્ષયકુમાર વિઠ્ઠલભાઈ, બકલ નં-૩૭૬પ, ગોરવા પો.સ્ટે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) મેહુલ સંજયભાઇ થાનકી રહે-ડી/૧૪ શાંતિપાર્ક સોસાયટી મકરંદ દેસાઇ વાસણા રોડ વડોદરા શહેર ૮૧૫૫૦૬૮૨૩૩ (૨) અજીત ચૌધરી રહે-મહેસાણા મો.8155068233(૩) રાજ ચોધરી રહે-મહેસાણા, તથા આર્થીક લાભ મેળવનાર તે તા.૧૬/૧૨/૨0૨૫ ના પહેલા મોજે, SBI એસ બી આઈ બેન્ક બ્રાન્ચ રાજેશ ટાવર બિલ્ડીંગ રાજેશ ટાવર રોડ આરોપીઓ દ્વારા પુર્વ આયોજીત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઈરાદો પાર પાડવા અને લોકો સાથે ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન ઠગાઈ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઈમના ગુન્હા આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ નં-(૧) નાએ પોતાના નામનુ STATE BANK OF INDIA A/C No. 43854610551 IFSC CODE SBIN0016044 નુ ખોલાવડાવી તે બેંક એકાઉન્ટ આરોપી નં-(૨) (૩) નાને ઓનલાઈન આર્થિક ઠગાઈના ગુન્હાઓ આચરવા માટે બેંકની કિટ આપી જે બેંક એકાઉન્ટના બદલામાં કમિશન મેળવી એકબીજાની મદદગારી કરી લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરી જેમા પોતાના અંગત ઉપયોગ માટે નાંણા મેળવી આશરે રૂ.21,86,453/- જેટલી રકમના અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કરી નાણા સગેવગે કરી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૧૬/૧૨/૨૦૨૫ ના ક.   ૨૧/00 વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી કે.એન.લાઠીયા ગોરવા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.         માંજલપુર પો.સ્ટે.

માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૫૦૭૦૦/૨૦૨૫ બી.એન.એસ.કલમ કલમ.૩૧૬(૨),૩૧૮ (૪) મુજબના ગુનાના કામના ફરિયાદી દિપકકુમાર કાંતીભાઈ પટેલ રહે.મ.નં.૨૦,લેઉવા શેરી,અમદા વાદી પોળ, જ્યુબીલીબાગ પાસે,રાવપુરા,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી પ્રવિણસિંહ ધરમસિંહભાઇ પરમાર રહે:મ.નં.ડી/૩૦૪,વિરામ-૦૨,માંજલપુર,વડોદરા શહેર નાઓએ તા.૨૭/૦૧/૨૦૨૫ થી આજદિન સુધી મોજે-ઓન ઓનર ઓટો ડિલ,વડસર બ્રીજ પાસે,માંજલપુર ફરીયાદીની ચેવરોલેટ સ્પાર્ક કંપનીની કાર નં.GJ-05-CQ-3797 ની તેનો ચે.નં.MA6MFBD1BBT100 486  તથા એં.નં.B10S1729986KC2  નો જે કાર સને-૨૦૧૩ મોડલની ચોકલેટ કલરની કિં.રૂ.૧,૦૦,૦૦૦ ની વેચાણ માટે વડસર બ્રીજ પાસે આવેલ ઓન ઓનર ઓટો ડિલના માલીક આરોપીને આપેલ અને આરોપીએ ફરીયાદીને પાક્કો ભરોસો આપેલ કે કાર વેચીને સારામાં સારા પૈસા અપાવીશ જેથી ફરીયાદીએ કારની ચાવી આરોપીને આપીને ઘરે ગયેલ અને તેઓએ આજદીન સુધી ફરીયાદીની કાર કે કારના પૈસા નહી આપી ફરીયાદીની કાર સગે-વગે કરી નાખી આરોપીએ તેની ઓફીસ તેમજ મકાન ખાલી કરીને જતા રહી અને ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેંતરપીંડી કરી ગુન્હો કર્યા વિ.બાબતે તા:‌ ૧૬/૧૨/૨૦૨૫ ના.ક ૧૯/૩૬ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એ.એસ.બિહોલા માંજલપુર પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.         માંજલપુર પો.સ્ટે.

માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ, ૧૧૧૯૬૦૦૩૨૫૦૭૦૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૧૬(૨) તથા આઇ.ટી.એક્ટ કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબના ગુનાના કામના ફરિયાદી ચિરાગભાઇ સતીષભાઇ ચૌહાણ રહે.મ.નં.૦૩/૧૬, અંબિકાશ્રેય ફલેટ, સાંઇચોકડી પાસે, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી Ashok 232@superyes નામની આઈ.ડી.ના ધારક તા.૦૬/૦૬/૨૦૨૫ થી ક.૧૦/૩૦ વાગ્યાથી આજદીન સુધી મોજે:- મ.નં.૦૩/૧૬, અંબિકાશ્રેય ફલેટ, સાંઇચોકડી પાસે, માંજલપુર, ફરીયાદીશ્રી પોતાના ઘરે હાજર હોય, આરોપીએ ફરી.ના ટેલીગ્રામમાં “હેલો આઇ.એમ. ટીચર મનીષ રાજપુત વેલકમ ટુ ધ કોઇન બેઇઝ એકસેન્ઝ પ્લેટફોર્મ આર યુ હિયર ટુ કોમ્પલેટ ધ ક્લીક ડેટા ટાસ્ક ?” નો મોબાઇલ ફોનમા મેસેજ મોકલી, ફરિને બિટ કોઇનમાં ઇન્વેસ્ટ કરી, નફો કરાવી આપવાનો વિશ્વાસ આપી, આરોપીએ ટેલીગ્રામમાં Manish Rajput Mentor નાએ Ashok.232@superyes નામની આઈ.ડી. તથા IMPS516114433248 ANURAGKUMR/RATNX7101/MERCHANT નામની મોકલી ફરીને રૂપીયા મોકલી આપવા જણાવી, નફા સાથે પરત કરી આપવાનો વિશ્વાસ ભરોસો આપી ફરીએ મોબાઇલ નં.૯૦૨૩૦૨૮૮૦૩ માંથી કુલ્લે રૂ.૨,૧૮,૫૦૦/- રૂપીયા મોકલી આપેલ, ત્યારબાદ આઇ.ડીના ધારક ફરીને કોઇ રૂપીયા નફા સાથે ના આપી, તેમજ આપેલા રૂપીયા આજદિન સુધી પરત નહી આપી, ફરી. સાથે ઓનલાઇન વિશ્વાસઘાત કરી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૧૬/૧૨/૨૦૨૫ ના ક.૨૦/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ સે.પો.ઇશ્રી કે.પી.ખરાડી માંજલપુર પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.         કપુરાઇ પો.સ્ટે.

કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ-નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૭૧૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨),૩૧૮(૪) તથા ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ સને ૨૦૦૮ ની કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબ ગુનાના કામના ફરિયાદી અમન સંતોષભાઈ ગુપ્તા રહે મ.નં-આઈ-૨૦૨ ડવડેક સોસયટી આજવા રોડ વડોદરા શહેર મુળ રહે એલ-૧ ક્વાટર શાંતિનગર કોલોની હનુમાન મંદીર ઇતવારી તા.જી નાગપુર મહારાસ્ટ્ર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો ઇશમ તેનો મોબાઈલ ફોન નં.(૧)૭૯૦૮૨૮૭૧૫૫ (૨) ૯૧૬૩૨૩૦૬૪૬ વાળા છે. તે તા.૨૨/૦૮/૨૦૨૫ ના ક.૧૬/૦૦ થી ૧૬/૩૦ વાગ્યા દરમ્યાન મોજે ડવડેક સોસયટી આજવા રોડ આરોપીઓએ ફરિયાદીને ફોન કરી SBI બેંકમાથી બોલીએ છીએ તેમ કહી SBI તથા HDFC બેંકના ક્રેડીટ કાર્ડ ની ઇન્ટરનેશનલ સર્વિસનો ચાર્જ હટાવવા એક  Customer Support_p38.apk લીંક મોકલેલ જેમા ક્રેડીટ કાર્ડની વીગતો ભરતા SBI ક્રેડીટ કાર્ડમાથી રૂ.૭૧,૯૩૬/-તથા HDFC ક્રેડીટ કાર્ડમાથી રૂ.૬૯,૮૨૫/- આમ બન્ને ખાતામાથી કુલ્લે રૂ.૧,૩૬,૬૨૫/-ઉચાપત કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુન્હો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૮/૨૦૨૫ ના ક.૨૨/૪૫ ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ I/C પો.ઇશ્રી  ડી.ડી.ચાવડા કપુરાઇ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૭.         કારેલીબાગ પો.સ્ટે.

કારેલીબાગ પો.સ્ટે પાર્ટ”એ”ગુ.ર.નં.-૧૧૧૯૬૦૨૭૨૫૦૪૫૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ-૩૧૮(૪),૬૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત અ.પો.કો.દૂદાભાઇ ચમનભાઇ બ.નં.૩૭૯ કારેલીબાગ પો.સ્ટે.વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)બેંક ના ખાતા ધારક મીત કીરણભાઇ સોલંકી રહે-282,તુલસીવાડી કારેલીબાગ(૨)નહી પકડાયેલ દેવાંગભાઇ રહે.મહુવા ભાવનગર મો.નં. ૯૯૦૯૫ ૬૬૫૫૫ (૩) બેંક ખાતાનો ઉપયોગ કરનાર તથા આર્થીક લાભ મેળવનાર (૪) સંગઠીત ગુનાહીત કાવતરા સાથે સંકળાયેલ તમામ ઈસમો તા.૧૫/૦૧/૨૦૨૫ થી આજદિન સૂધી ક.૦૦/૦૦ થી ૧૭/૦૦ સુધી મોજે- સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા આવકાર હોલ,પાણીની ટાંકી રોડ,કારેલીબાગ આરોપીઓ દ્વારા પુર્વ આયોજીત સંગઠીત ગુનાહિત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઇરાદો પાર પાડવા અને લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુન્હા આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ આરોપી મીત કીરણભાઇ સોલંકીએ પોતાના નામનુ STATE BANK OF INDIA A/C No.43718765547  IFSC CODE–SBIN0014104 બેંક એકાઉન્ટ ખોલાવડાવી તે આરોપી દેવાંગભાઇ રહે.મહુવા ભાવનગર મો.નં ૯૯૦૯૫૬૬૫૫૫ નો છે. તેને ઓનલાઈન આર્થિક ઠગાઈના ગુન્હાઓ આચરવા માટે બેંકની કિટ આપી જે બેંક એકાઉન્ટના બદલામા કમિશન મેળવી એકબીજાની મદદગારી કરી લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરી પોતાના અંગત ઉપયોગ માટે નાંણા મેળવી આશરે  રૂ. ૧૧,૪૮,૪૭૬.૦૦/- જેટલી રકમના અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કરી નાણા સગેવગે કરી ગુન્હો કર્યા વિ. બાબતે તા.૧૬/૧૨/૨૦૨૫ ના ક.૧૨/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે.સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી પી.કે. નાણાવટી સા. કારેલીબાગ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૮.         કારેલીબાગ પો.સ્ટે.

કારેલીબાગ પો.સ્ટે પાર્ટ”એ”ગુ.ર.નં.-૧૧૧૯૬૦૨૭૨૫૦૪૫૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ-૩૧૮(૪),૬૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત અ.પો.કો.દૂદાભાઇ ચમનભાઇ બ.નં.૩૭૯ કારેલીબાગ પો.સ્ટે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી બેંકના ખાતા ધારક લક્ષ્મીબેન વા/ઓફ નરેશભાઇ સોલા રહે-૧૨, સુતારીયા સોસાયટી, નાગરવાડા, કારેલીબાગ વડોદરા શહેર મો.નં.૬૩૫૧૮૧૦૧૭૧ (૨) નહી પકડાયેલ દુશ્યંતભાઇ જેનો મો.નં.૯૭૨૩૧૮૬૮૯૬ (૩) બેંક ખાતાનો ઉપયોગ કરનાર તથા આર્થીક લાભ મેળવનાર (૪)સંગઠીત ગુનાહીત કાવતરા સાથે સંકડાયેલ તમામ ઈસમો તા.૨૬/૦૨/૨૦૨૦ થી આજ દિન સૂધી ક.૦૦/૦૦ થી ૧૭/૦૦ સુધી મોજે-બેંક ઓફ ઇન્ડીયા કચ્છ ગુર્જર સેવા બીલ્ડિંગ શાખા જલારામ રોડ, કારેલીબાગ આરોપીઓ દ્વારા પુર્વ આયોજીત સંગઠીત ગુનાહિત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઇરાદો પાર પાડવા અને લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુન્હા આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ આરોપી પોતાના નામનુ  BANK OF INDIA(BOI) BANK  કચ્છ ગુર્જર સેવા બીલ્ડિંગ શાખા જલારામ રોડ,કારેલીબાગ ના  A/C No. 251210110010171ના IFSC CODE – BKID0002512 બેંક એકાઉન્ટ ખોલાવડાવી તે બેંક એકાઉન્ટ આરોપી લઈ  દુશ્યંતભાઇ જેનો મો.નં ૯૭૨૩૧૮૬૮૯૬ નો છે. તેને ઓનલાઈન આર્થિક ઠગાઈના ગુન્હાઓ આચરવા માટે બેંકની કિટ આપી જે બેંક એકાઉન્ટના બદલામાં કમિશન મેળવી એકબીજાની મદદગારી કરી લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરી જેમા પોતાના અંગત ઉપયોગ માટે નાંણા મેળવી તા.૨૬/૦૨/૨૦૨૦ થી તા.૦૯/૧૨/૨૦૨૫ સુધીમાં રૂ. ૨૧,૩૬,૦૦૦/- જેટલી રકમના અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કરી નાણા સગેવગે કરી ગુન્હો કર્યા વિ.બાબતે તા.૧૬/૧૨/૨૦૨૫ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.બી.પટેલ સા. કારેલીબાગ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૯.         પાણીગેટ પો.સ્ટે.

પાણીગેટ પો સ્ટે પાર્ટ-એ- ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૫૭૪૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૩૧૮(૪), ૬૧(૨), ૧૧૨(૨) તથા ITAct  કલમ.૬૬(ડી) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત અ.હે.કો. રાજુભાઇ સુરેશભાઇ બ.નં.૧૯૫૪. પાણીગેટ પો.સ્ટે, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અરબ મહંમદ એઝાઝ રહે.મ.નં.૫૧, રફાઇ એપાર્ટમેન્ટ, મેમણ કોલોની, આજવા રોડ વડોદરા શહેર નાઓએ  તા.૨૨/૦૫/૨૦૨૪ થી તા.૨૮/૦૭/૨૦૨૪ કોઇ પણ સમય  દરમ્યાન વડોદરા શહેર ખાતે આરોપી દ્વારા પુર્વ આયોજીત સંગઠીત ગુનાહીત કાવતરૂ રચી તેઓનો એક સમાન ઇરાદો પાર પાડવા અને લોકો સાથે ઇન્ટરનેટ ના માધ્યમથી ઓનલાઇન ઠગાઈ કરી સાયબર ક્રાઇમના ગુના આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ આરોપી અરબ મહંમદ એઝાઝ નાએ તેઓના નામ નું STAT BANK OF INDIA BANK ACCOUNT VASNA ROAD BRANCH ACCOUNT NO. 42988606403 છે. જેનો IFSC CODE : SBIN0002627 થી બેંક એકાઉન્ટ ખોલાવડાવી તે બેંક એકાઉન્ટમા પોતાના આર્થિક ફાયદા સારૂ ઓનલાઈન આર્થિક ઠગાઇના ગુના આચરવા માટે બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી ઓનલાઇન છેતરપિંડી કરી આશરે રૂ.૨૧,૪૮,૫૦૦/-જેટલી રકમના અનઓથોરાઇઝ ટ્રાંજેક્શન કરી નાણા સગેવગે કરી ગુનો ગુન્હો કર્યા વિ.બાબતે તા-૧૬/૧૨/૨૦૨૫ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈશ્રી ડો.બી.બી.પટેલ  પાણીગેટ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

 

૧૦.      વારસીયા પો.સ્ટે.

વારસીયા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૮૨૫૦૨૭૧/૨૦૨૫ બી.એન.એસ.કલમ- ૩૧૮(૪), ૬૧(૨)  મુજબ ગુનાના કામના ફરિયાદી શ્રીસત ધીરાભાઇ હુરમાભાઇ અનાર્મ હે.કો બ.નં.૩૦૬૦ વારસીયા પો.સ્ટે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) દિનેશ શ્યામભાઇ વાંળદ (બેન્કના ખાતા ધારક) (૨) દક્ષેશ ભરતભાઇ ખીમસુરીયા (બેન્ક ખાતાનો ઉપયોગ કરનાર) (૩) ગુનાહીત કાવતરા સાથે સંકડાયેલ તમામ ઈસમો તા.૧૩/૦૧/૨૦૨૫ થી ૦૩/૧૨/૨૦૨૫ સુધીમા વડોદરા શહેર ખાતે આરોપીઓ દ્વારા પુર્વ આયોજીત ગુનાહિત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઇરાદો પાર પાડવા અને લોકો સાથે ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમના ગુન્હા આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ આરોપીએ પોતાના નામનુ  STATE BANK OF INDIA ના A/C No.43359284360  IFSC CODE SBIN0010971 નુ બેંક એકાઉન્ટ ખોલાવડાવી તે બેંક એકાઉન્ટ આરોપી (ર)નાને ઓનલાઈન આર્થિક ઠગાઈના ગુન્હાઓ આચરવા માટે બેંકની કિટ આપી જે બેંક એકાઉન્ટના બદલામા કમિશન મેળવી એકબીજાની મદદગારી કરી લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરી જેમા પોતાના અંગત ઉપયોગ માટે નાંણા મેળવી રૂ.૨૮,૫૬,૩૦૬/- જેટલી રકમના અનઓથોરાઈઝ્ડ ટ્રાંઝેક્શન કરી નાણા સગેવગે કરી ગુન્હો કર્યા વિ.બાબતે તા.૧૬/૧૨/૨૦૨૫ ના ક-૨૦/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. મુકેશભાઇ પ્રભુભાઇ  વારસીયા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૧૧.      સમા પો.સ્ટે.

સમા પો.સ્ટે ”એ” પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૩૨૫૦૩૧૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ- ૩૧૮(૪),૬૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત અ.લો.ર.નિરવસિંહ વિક્રમસિંહ નોકરી સમા પો.સ્ટે, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી યુવરાજસિંહ માંગુસિંહ પુરોહિત રહે, પ્લોટ નંબર ૧૦,અભય નગર, અભિલાષા કેનાલ રોડ, છાણી વડોદરા નાઓએ તા.૦૬/૦૭/૨૦૨૫ તથા તા.૧૦/૦૭/૨૦૨૫ દરમ્યાન કોઇ પણ સમયે  મોજે. કેનેરા બેંક સમા રોડ વડોદરા શહેર પુર્વ આયોજીત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઈરાદો પાર પાડવા અને લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન ઠગાઇ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઈમના ગુના આચરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા સારૂ આરોપીએ (૧)સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના નિઝામપુરા વડોદરા બ્રાંચના એકાઉન્ટ નં.૪૪૨૨૧૧૬૨૧૫૭ માં રૂ.૨૫,૦૦૦/- (૨)એચ.ડી. એફ.સી. બેન્કના સમા નિઝામપુરા લીન્ક રોડ બ્રાંચ,વડોદરાના એ.નં.૫૦૧૦૦૮૧૭૭૯૬૯૮૭ માં રૂ.૨૫,૦૦૦/- (૩)કેનેરા બેન્કના સમા રોડ વડોદરા બ્રાંચના એ.નં.૧૧૦૨૪૭૧૧૯૩૪૮ માં રૂ.૧,૦૫,૦૦૦/- આમ ઓનલાઈન છેતરપિંડીના કુલ્લે રૂ.૧,૫૫,૦૦૦/- જમા કરાવડાવી તે રૂપીયા વિડ્રો કરી ગુન્હાહિત કાવતરૂ રચી કાવતરાના ભાગરૂપે સાયબર ક્રાઇમનો ગુના આચરી અનઓથોરાઈઝ ટ્રાંજેકશન કરી નાણા સગેવગે કરવા કમિશન પેટે નાણા મેળવી લઇ ગુન્હો કર્યા વિે.બાબતે તા.૧૬/૧૨/૨૦૨૫ ના ક.૨૨/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી બી.કે.ચૌધરી સમા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.  વાહન અકસ્માત/ફેટલના કેસો

૧.         અકોટા પો.સ્ટે.

અકોટા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૧૨૫૦૪૯૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મહેર રોહીનટન એન્જીનિયર રહે.બી/૧૨૩ રાજ લક્ષ્મી સોસાયટી શિવ મહેલ પેલેસ પાસે ઓ.પી.રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો રીક્ષા ચાલક નાનો તા.૧૪/૧૨/૨૦૨૫ ના ક.૦૭/૪૫ વાગ્યાના અરસામા મોજે.- દ્વારકેશ કોમ્પલેક્ષ સામે આર.સી.દત રોડ ઉપર ફરીયાદીની બહેન નામે ખુરશીદ સવારના સાયકલીંગ માટે નિકળેલ તે દરમિયાન પોતાની રીક્ષા પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરીયાદીની બહેનની સાયકલને અથાડી અકસ્માત કરી માથામા ગંભીર ઇજા તથા જમણા હાથે ઇજા પહોચાડી ભાગી જઇ ગુનો ગુન્હો કર્યા વિ.બાબતે તા.૧૬/૧૨/૨૦૨૫ ના ક.૧૯/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી વાય.વી.પટેલ અકોટા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.         સમા પો.સ્ટે.

સમા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૫૦૩૧૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા સને- ૨૦૨૩ ની કલમ ૧૦૬(૧),૨૮૧ એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી રાહુલભાઇ S/O રાજુભાઇ સવાભાઇ પરમાર રહે, વડેશ્વર હનુમાનજી મંદિર સામે, તુલસીવાડી, કારેલીબાગ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી મરણજનાર પોતે હિતેન્દ્રકુમાર રાજુભાઇ પરમાર ઉ.વ.૧૫ વર્ષ રહે, વડેશ્વર હનુમાનજી મંદિર સામે, તુલસીવાડી, કારેલીબાગ, વડોદરા શહેર નાઓએ તા.૧૭/૧૨/૨૫ ના ક.૦૦/૩૮ વાગ્યા થી ૦૧/૨૦ વાગ્યા દરમ્યાન સમા તળાવ ભારત પેટ્રોલપંપ પહેલા સમા ફરીયાદીના પિતા રાજુભાઇ સવાભાઇ પરમાર નાઓની પેશન પ્લસ મો.સા.નં.GJ-06-QM-5168 ની લઈ પુરઝડપે ગફલતભરી અને બેદરકારી પુર્વક હંકારી લાવી મો.સા. સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર મરણ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૭/૧૨/૨૦૨૫ ના ક.૦૨/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી બી.કે.ચૌધરી સમા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે. 

૪.  મારામારીના કેસો

૧.         હરણી પો.સ્ટે.

હરણી પો.સ્ટે પાર્ટ-એ  ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૭૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ ૧૧૫(૨), ૨૯૬(ખ), ૩૫૧(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ચેતનભાઇ સ/ઓ હંસરાજભાઇ પ્રજાપતિ રહે.મ નં ડી 202 શર્ણમ હેપ્પી હોમ્સ સયાજી ટાઉનશીપ રોડ ખોડીયારનગર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)અશ્વિનભાઇ નટવરલાલ ઠક્કર રહે.ક્રિષ્ણાવેલી કોમ્પ્લેક્ષ અમિતનગર સમા સાવલી રોડ વડોદરા શહેર (૨)મહેંદ્રસિંગ પ્રહલાદસિંગ રાઠોડ રહે. ગુજરાત ટ્રાવેલ્સની ઓફિસમા ઉર્મી સ્કુલની સામે સમા વડોદરા શહેર નાઓએ તા-૧૬/૧૨/૨૦૨૫ ના ક.૦૧/૦૦ વાગ્યે મોજે:-કિષ્ણાવેલી કોમ્પ્લેક્ષ અમિતનગર સમા સાવલી રોડ ટ્રાન્સપોર્ટની ઓફિસમા હરણી આરોપીએ ફરીયાદીશ્રી સાથે બોલાચાલી કરી ગંદીગાળો આપી ફેટ પકડીને બહાર કાઢી નીચે પાડી દઇ બન્ને આરોપીઓએ લાતો વડે ગળદાપાટુનો માર મારી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યા વિ.બાબતે તા-૧૬/૧૨/૨૦૨૫ ના ક.૨૨/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી યુ.એ.મલેક હરણી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.         જવાહરનગર પો.સ્ટે.

જવાહરનગર પો.સ્ટે પાર્ટ- એ ગુ.રજી.નં.૧૧૧૯૬૦૦૯૨૫૦૩૧૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૭(૩),જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ ગુનાના કામના ફરિયાદી મુકેશભાઈ ડાયાભાઈ પરમાર રહે.મ.નં-સી/૪૧ જય અંબે પાર્ક સોસાયટી, ઊંડેરા ગામ તા.જી વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી વિશાલ ઉર્ફે જીગો હિંમતભાઈ પઢીયાર રહે.જય અંબે પાર્ક સોસાયટી, ઊંડેરા ગામ તા.જી વડોદરા નાઓએ તા.૧૪/૧૨/૨૦૨૫ ના ક.૧૮/૩૦ થી ૧૯/૦૦ વાગ્યા દરમિયાન મોજે. કોયલી ગામ તરફ જવાના ત્રણ રસ્તા પાસે આવેલ ખાના ખજાના વાળાની દુકાન પાસે ફરીયાદી ઉભેલ હતા તે સમયે પોતાની એકટીવા લઈને ફરીયાદી પાસે આવતા ફરીયાદીએ તેને કહેલ કે તમે કેમ મારી પત્નીને ગમે તેમ બોલેલ હતા તેમ વાતચીત કરતા આરોપીનાનો અચાનક ઉશ્કેરાઈ જઇ પોતાની સાથે લઈને આવેલ લાકડાના બેટ વડે ફરીયાદીના માથામાં ફટકો મારી માથાના ભાગે ડાબી બાજુએ ગંભીર ઈજા પહોંચાડી હેમરેજ કરી તથા માથામાં ફેક્ચર કરી ગંભીર ઈજા પહોંચાડી ગુન્હો કર્યા વિ.બાબતે તા.૧૬/૧૨/૨૦૨૫ ના ક.૨૩/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.પી.વાંઝવાલા જવાહરનગર પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.  ચોરીના કેસો

૧.         સયાજીગંજ પો.સ્ટે.

સયાજીગંજ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.ન-૧૧૧૯૬૦૩૦૨૫૦૮૧૩/૨૦૨૫ BNS કમલ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નીતીનકુમાર જયંતીલાલ પરમાર રહે.ગામતળ ફળીયુ નરસાણા ગામ પો.સ્ટે. અણીયાત તા.શહેરા જી.પંચમહાલ નાઓની ફરિયાદ મુજબ તા.૧૬/૧૨/૨૦૨૫ ના સાંજના ૦૬/૧૫ વાગ્યા દરમ્યાન મોજે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પ્લેટફોમ નં.16  ખાતે ફરીયાદી પેસેંજરોની ભીડમા બસમા ચડવા જતા પેસેન્જરોની ભીડનો લાભ લઇ ફરિના પાછળના ખીસ્સામા રાખેલ પાકીટ જેમા રોકડા રૂા.630 ચોરી કરી લઈ તથા પ્રિંટેડ આધાર કાર્ડ તથા પાન કાર્ડ લઇ જઇ ગુન્હો કર્યા વિ.બાબતે તા-૧૬/૧૨/૨૦૨૫ ના ક-૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ નીતીનચંદ્ર રમેશચંદ્ર સયાજીગંજ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.  સ્ત્રી અત્યાચારના કેસો

૧.         જે.પી.રોડ પો.સ્ટે.

જે પી રોડ પો.સ્ટે“એ” પાર્ટ  ગુ.ર.નં.૭૩/૨૦૨૫ યુનીક નં.11196008250327 ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ની કલમ ૮૫, ૧૧૫(૨),૧૧૭(૨) ૨૯૬(ખ), મુજબના ગુનાના કામના ફરિયાદી આમેનાબીબી વા/ઓફ મોહંમદઇશા મોહંમદકાશિમ  અંસારી તે મોહમદ હશન અંસારીના પુત્રી રહે.મ.નં.૨૦૩–ડી. અલમક્કા ન્યુ લાઇફ હોસ્પીટલની બાજુમા તાંદલજા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મોહંમદઇશા મોહંમદકાશીમ અંસારી રહે.એ-૩ મિલતનગર તહૂરાપાર્કની પાછળ તાંદલજા વડોદરા શહેર નાઓએ તા.૦૩/૧૨/૨૦૨૫ ના રોજ બપોરના ૦૧/૦૦ વાગ્યાની સુમારે મોજે એ-૩ મિલતનગર તહૂરાપાર્કની પાછળ તાંદલજા ખાતે ફરીને અવાર નવાર શારીરીક અને માનસીક ત્રાસ આપી ફરી બેનના નાકના ભાગે હાથથી મુક્કો મારી ફેક્ચર કરી ગંદીગંદી ગાળો બોલી ગડદાપાટુનો માર મારી ગુન્હો કર્યા વિ.બાબતે તા.૧૬/૧૨/૨૦૨૫ ના ક. ૨૧/૪૦ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એફ.આઇ.પરમાર જે પી રોડ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.         ગોરવા પો.સ્ટે.

ગોરવા પોસ્ટે પાર્ટ એ ગુ.ર.નં- ૧૧૧૯૬00૭૨૫0૭૩૨/૨૫ બી.એન.એસ એકટની કલમ-૮૫,૨૯૬(બી), ૧૧૫(૧), ૫૪, ૩૫૧(૨) તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ-૩,૭ મુજબના ગુનાના કામના ફરિયાદી હેમલતા વા/ઓફ ભગવતીલાલ ગોવિંદલાલ તેલી તે નાનાલાલ શવાજી તેલીની દિકરી રહે-૪૨ જય અંબે હાઉસિંગ સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ દશામાતા મંદિર ચાર રસ્તા પાસે ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) ભગવતીલાલ ગોવિંદલાલ તેલી (ર) સુંદરદેવી ગોવિંદલાલ તેલી બન્ને રહે-૪૨ જય અંબે હાઉસિંગ સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ દશામાતા મંદિર ચાર રસ્તા પાસે ગોરવા વડોદરા શહેર નાઓએ  સને-૨૦૧૦ થી આજ દિન સુધી આરોપી નાઓએ એકબીજાની મદદગારી કરી ફરીયાદી બેનને નાની નાની બાબતે મેણા ટોણા મારી બોલાચાલી ઝધડો કરી ફરીયાદીબેનને ગડદાપાટુનો માર મારી મકાન ખરીદ કરવા સારૂ તેમના પિતાજીના ઘરેથી રૂ.૧૦,૦૦,૦૦૦/-ની દહેજ તરીકેની માંગણી કરી ન આપતા બોલાચાલી ઝઘડો કરી એન કેન પ્રકારે શારીરીક માનસિક ત્રાસ આપી ગુનો ગુન્હો કર્યા વિ.બાબતે તા:-૧૬/૧૨/૨૦૨૫ ના ક.   ૧૮/૩0 વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એચ.આર મુંજાવર  ગોરવા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૭.     સરકારી ફરજમાં અડચણરૂ૫ થવા બાબતના કેસો

૧.         હરણી પો.સ્ટે.

હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૫૦૪૭૪/૨૦૨૫ બી.એન.એસ કલમ ૨૨૧, ૨૯૬(બી)  મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત અહેકો સુરેશસિંહ મગનસિંહ બ.નં.1850 નોકરી હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી જયેશભાઇ ઇંદ્રકુમાર ગુલાણી રહે.મ.નં.26  ક્રિષ્ણનગર સોસાયટી  ખોડીયારનગર ડી માર્ટની સામે પાંજરાપોળ રોડ  વડોદરા શહેર નાઓએ તા-૧૬/૧૨/૨૦૨૫ ના ક.૧૪/૪૫ વાગ્યે મોજે:-ખોડીયારનગર રોડ ઉપર આવેલા ડી માર્ટ સામે આરોપીએ એકદમ ઉશ્કેરાઈ જઈ જોર જોર થી બુમો પાડી અને બોલા ચાલી ગાળા ગાળી કરી સરકારી કામકાજની ફરજમાં અડચણ ઊભી કરી ગુનો ગુન્હો કર્યા વિ.બાબતે તા-૧૬/૧૨/૨૦૨૫ ના ક.૧૭/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.અલ્પેશભાઇ છનાભાઇ હરણી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.