-: પ્રેસનોટ :-
(તા.૧૮/૦૬/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૭/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૩ કિ.રૂ.૬૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા,બીયર, બોટલ, તથા રોકડા રૂપિયા, મોબાઇલ ફોન-૧, ટ્રક-૧ મળી કુલ કિ.રૂ. ૩૫,૪૬,૦૪૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૦ સહિત કુલ ૧૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. સ્ત્રી અત્યાચારના કેસો
૧. મહિલા પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૧૨૬૦૦૨૬/૨૦ર૬ ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ ૮૫, ૩૫૨, ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી જેનબ વા/ઓ જાવીદ જાકીર શેખ રહે- બાવામાનપુરા પાણીગેટ વડોદરા શહેર તથા રહે-કુઢેલા ચોકડી, પલાસવાડા, મિમ સીટી, ડભોઈ જી-વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) જાવીદ જાકીર શેખ(પતિ) (૨) સાયરાબીબી જાકીર હુસેન શેખ (સાસુ) હાલ રહે-૪૮,મહેરુ લક્ષ્મી સોસાયટી,અલનર કોમ્પ્લેક્ષ રાંદેર,સુરત નાઓની ફરિયાદ મુજબ તા.૨૪/૦૭/૨૨ ના રોજથી આજદીન સુધી તા.૧૭/૦૬/૨૦૨૬ -૪૮,મહેરુ લક્ષ્મી સોસાયટી, અલનર કોમ્પ્લેક્ષ રામદેર, સુરત આરોપીઓએ એક સંપ થઇને ફરીયાદીબેનને નાની નાની બાબતે મેહણા-ટોણા,તથા ગાળો બોલી મારઝુડ તેમજ શક, વહેમ રાખી ઝઘડો કરી શારીરિક માનસીક ત્રાસ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૭/૦૬/૨૦૨૬ ના ક.૧૬/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.કે.દામા મહીલા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. મહિલા પો.સ્ટે.ફ્સ્ટ ગુ.ર.નં૧૧૧૯૬૦૦૧૨૬૦૦૨૭/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા -૨૦૨૩ની કલમ ૮૫,૩૫૨, ૩૫૧(૨),૫૪ તથા દહેજ પ્રતિબંધકધારા કલમ ૪ મુજબ ના ગુનાના કામના ફરિયાદી કુંજલત્તાબેન વા/ઓ વિપુલકુમાર પરમાર રહે ,૬૦૪ કાન્હા ડ્રીમલેન્ડ પરિવાર ચારરસ્તા પાસે વડોદરા શહેર મૂળ રહે, ૭ શક્તિ નગર સોસાયટી ગોધરા જિલ્લો પંચમહાલ નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)વિપુલકુમાર બાબરભાઇ પરમાર રહેp116 પ્રાઇમ સીટી હનુમાનપુરા ટીં.બી રોડ વડોદરા મો.નં ૯૮૬૯૭૦૪૩,૬૩૫૨૨૨૬૯૮૩ (૨) શાંતાબેન બાબરભાઇ પરમાર (સાસુ) રહે, ૭ શક્તિ નગર સોસાયટી ગોધરા જિલ્લો પંચમહાલ (૩) રેખાબેન મૌલીકભાઇ બામણીયા (નણંદ)રહે, ઇ-/૭૬ જયનીધી ટાઉનશીપ દિવાળીપુરા વડોદરા શહેર નાઓએ તા.૦૪/૦૫/૨૦૧૧ ના લગ્ન બાદ તા.૩/૩/૨૦૨૧થી તા.૦૮/૧૨/૨૦૨૫ દરમ્યાન મોજે:-૬૦૪ કાન્હા ડ્રીમલેન્ડ પરિવાર ચાર રસ્તા પાસે વડોદરા તથા ફરીયાદીની સાસરીમાં આરોપીઓ ફરીયાદી સાથે નાની નાની બાબતમાં બોલાચાલી ઝઘડો કરી ગંદીગાળો બોલી, હેરાન કરી દહેજની માંગણી કરી સ્ત્રીધનનો સરસામાન સોનાચાંદીના દાગીના પડાવી લઈ છુટાછેડા આપી દેવાની તેમજ ફરીયાદીને ફોન ઉપર ચોટલો પકડીને ઘરમાંથી બહાર કાઢીશ તને જીવતી નહિ છોડુ તેવી ધમકી આપી શારીરીક-માનસીક અતિશય ત્રાસ આપી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા ૧૭/૦૬/૨૦૨૬ ના ક.૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ કપીલાબેન રસુલભાઇ મહીલા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ઘરફોડ ચોરીના કેસો
૧. જે.પી.રોડ પો.સ્ટે “એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૮૨૬૦૧૭૧/૨૦૨૬ બી.એન.એસ.ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી રુકૈયા વા-ઓ ફીરોજભાઇ અબ્દુલરહેમાન શેખ રહે, મકાન નંબર ડી-૨૬, ચાંદપાર્ક સોસાયટી, ગ્રીનપાર્કની બાજુમા, તાંદલજા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૧૫/૦૬/૨૦૨૬ ના ક.૦૮/૦૦ થી તા.૧૭/૦૬/૨૦૨૬ ના ક.૦૫/૪૫ વાગ્યે સુધીમા કોઇ પણ સમયે મોજે- મકાન નંબર ડી-૨૬, ચાંદપાર્ક સોસાયટી, ગ્રીનપાર્કની બાજુમા, તાંદલજા કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરીયાદીના મકાનના મેઇન દરવાજાનો તથા જાળીનો નકુચો કોઇ સાધન વડે તોડી મકાનમા પ્રવેશ કરી ફરીયાદીના ઘરમા નિચેના માળે આવેલ બેડરૂમમા રાખેલ બેડમાથી સોનાના અલગ અલગ વજનના તથા અલગ અલગ રકમના દાગીના મળી કુલ્લે કીમંત રૂ.૧,૩૫,૦૦૦/-ની મત્તાની ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વીગેરે બાબતે તા.૧૭/૦૬/૨૦૨૬ ના ક.૨૦/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એફ.આઇ.પરમાર જે.પી.રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ખૂનની કોશિષના કેસો
૧. નંદેસરી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૯૨૬૦૩૧૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૦૯(૧), ૧૯૦, ૧૯૧(૩), ૧૯૧(૨), ૩૩૨(બી), ૩૫૧(૩), તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના ગુનાના કામના ફરિયાદી રેખાબેન છત્રસિંહ રામસિંહ સીંધા રહે,મ.નં-૨૩૦ શીવાજીનગર નંદેસરી તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) આરોપી રાજેંદ્રસિંહ ઉર્ફે લાલો મંગળસિંહ ગોહીલ રહે–નંદેસરી ગામ તા-જી-વડોદરા (૨) ઠાકોરસિંહ ઉર્ફે યુસુફ રતનસિંહ પરમાર રહે- રૂપાપુરાગામ તા-જી-વડોદરા (૩) બાબુ સુનીલ પટેલ રહે- નંદેસરી તા-જી- વડોદરા (૪)હર્ષવર્ધન સુરેશ ગોહીલ રહે- નંદેસરી તા-જી- વડોદરા (૫)એક ઉંચો દાઢીવાળો છોકરો તે તા.૧૭/૦૬/૨૦૨૬ ના ક.૧૭/૦૦ વાગ્યાના અરસામા મોજે નંદેસરી ગામ શિવાજીનગર તા.જી.વડોદરા ફરીયાદીના ઘર ખાતે ફરિયાદીના દીકરા રાજવીરસિંહ છત્રસિંહ સિંધા નાનો ઘરે હાજર હોય તે દરમ્યાન આરોપીઓ એકસંપ કરીને પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવાના હેતુથી મારક હથીયારો ધારણ કરી ફરીયાદીના દિકરાને માથામા તેમજ ખભાના ભાગે તેમજ છાતીના ભાગે લોખંડની પાઇપ તથા લાકડાના ડંડા વડે તેમજ ધારીયાના લોખંડના હાથા વડે શરીરના અન્ય ભાગોમાં આડેધડ માર મારી તમામ આરોપીઓએ જીવલેણ ઇજાઓ પહોંચાડી તેમજ રાજેન્દ્ર ઉર્ફે લાલાએ ફરીયાદિના દીકરા ને જીવતો રહેવા દેવો નથી પતાવી દેવો છે તેવી ધમકી આપી આખા શરીરે મારમારી જીવલેણ ઇજાઓ પહોંચાડી મે.પો.કમિ.સા.શ્રી વડોદરા શહેર નાઓના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૭/૦૬/૨૦૨૬ ના ક.૨૧/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈશ્રી બી.ડી.જાડેજા નંદેસરી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વિશ્વાસઘાતના કેસો
૧. નવાપુરા પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૫૨૬૦૨૭૮/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા-૨૦૨૩ની કલમ- ૩૧૬(૨), ૩૧૮(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી અર્ચના વા./ઓ. અમિતભાઇ હસમુખભાઇ શાહ, રહે ૪૦૩, સિલ્વર કાસ્કેડ એપાર્ટમેન્ટ, નવજીવન સ્કુલની પાસે, બગીખાના મેઇન રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અમિતભાઇ હસમુખભાઇ શાહ, રહે. ૭ જવાહર સોસાયટી, આર.વી. દેસાઇ રોડ, નવાપુરા, વડોદરા શહેર નાઓએ તા.૦૬/૦૯/૨૦૧૧વાગ્યાથી આજ દિન સુધી મોજે-૭ જવાહર સોસાયટી, આર.વી. દેસાઇ રોડ, નવાપુરા ફરીયાદીના પતિ અમિતભાઇ હસમુખભાઇ શાહ નાઓએ ફરીયાદીને ભરણપોષણ ચુકવવુ ન પડે જેથી તેમના મો.નં.૯૮૯૮૧૭૭૨૦૮ ઉપર અલગ-અલગ અજાણી વ્યકિતના નામે લીંકઅપ એકાઉન્ટો બનાવી ચલાવી તેમાં નાણાકીય વ્યવહારો કરી તથા ફરીયાદીના સાસુ જેઓ સને-ર૦૧૫માં મરણ ગયેલ હોય તેમ છતા જેઓના નામે પણ રી-કે.વાય.સી.માં ખોટી રીતે સહીઓ કરી કીમતી જામીનગીરી માટે ખોટા દસ્તાવેજ બનાવડાવી ગુનાહીત પ્રવૃત્તિ આચરવા તથા આર્થિક ફાયદા સારૂ એકાઉન્ટ ચાલુ રાખવામાં આવેલ છે તેમજ ફરીયાદીની જાણ બહાર ફરીયાદીનુ પણ બેન્ક એકાઉન્ટ ચાલુ કરી તેમાં નાણાકીય વ્યવહારો કરી ફરીયાદી સાથે ગુનાહીત વિશ્વાસઘાત અને ઠગાઇ કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૧૭/૦૬/૨૦૨૬ ના ક-૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી એમ.એસ.અસારી નવાપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. વાહન અકસ્માતના કેસો
૧. હરણી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૨૩૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ કલમ ૨૮૧,૧૨૫ (એ), ૧૨૫(બી) એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી તોહીદ મુન્નાભાઈ પટેલ રહે મ.નં.237 જયઅંબે નગર બહાર કોલોની પાછળ આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો ફોર વ્હીલર ચાલક તા.૧૮/૦૬/૨૦૨૬ ના ક. ૦૩/૦૦ વાગ્યાની આસપાસ મોજે- એલ.&.ટી. સર્કલ પાસે આવતા રોડ ઉપર તેની ફોર વ્હીલર એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી રોંગ સાઇડથી ફરીયાદીની જ્યુપીટર નં. GJ06 LH 9150 ને આગળથી જોરથી ટક્કર મારી એકસીડ્ન્ટ કરી ફરીયાદીશ્રીના શરીરને આગળના ગુપ્ત ભાગ પાસે ઇજા અને ડાબા ખંભાની હાંસડીમા ફ્રેક્ચર કરી ગંભીર ઇજા કરી અને સાહેદને નાક તથા હોઠ ઉપર ઇજા પહોચાડી સ્થળ ઉપરથી ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૮/૦૬/૨૦૨૬ ના ક.૦૭/૫૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એન.એમ.પ્રિયદર્શી હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. મારામારીના કેસો
૧. ગોરવા પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૨૯૧/૨૦૨૬ બી.એન.એસ કલમ-૧૧૫(૨),૨૯૬(૨),૫૪. મુજબ ના ગુનાના કામના ફરિયાદી બીપીન રામનિવાંસ વર્મા રહે. મ.નં.૨૬ દલીતવાડી ઝુપડપટ્ટી, મધુનગર બ્રીજ પાસે ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) સંદીપ (૨) ધર્મેદ્ર યાદવ (૩) મોઈન (૪) મનોજ ચારેય રહે. ખત્રીનગર પાણીની ટાંકી પાસે ગોરવા વડોદરા શહેર નાઓએ તા.૧૭/૦૬/૨૦૨૬ ના ક-૧૭/૪૫ વાગ્યા સુમારે મોજે- ખત્રીનગર પાણીની ટાંકી પાસે ગોરવા ફરીયાદીના મિત્ર સંદિપ નાઓએ ફરીયાદીની પત્નિ પુજાનાઓના મોબાઈલમા ફોન કરીને ફરીયાદીને જણાવેલ કે” તુએ જે વોટર પ્રૂફિંગ નુ કામ કરેલ તેના બાકી નિકળતા રૂપિયા તુ મારા ઘરે આવીને લઈ જા “ તેમ કહેતા ફરીયાદીનાઓ એકલા આરોપી નં.૧ ના ઘરે ખત્રીનગર ખાતે ગયેલ તે વખતે ત્યા આરોપીનાઓ હાજર હોય તેઓએ ભેગા મળી ફરીયાદીને રૂપિયા આપવાની ના પાડી અને ફરીયાદીને ગમે તેમ ગાળો બોલી ફરીયાદીને પકડી ગડદાપાટુનો માર મારવા લાગેલ અને ફરીયાદીને ખભાના ભાગે ઈજા કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૮/૦૬/૨૦૨૬ ના ક.૦૬/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ મહેશભાઇ ચિમનભાઇ ગોરવા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોરવા પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૨૯૨/૨૦૨૬ બી.એન.એસ કલમ-૧૧૫(૨), ૧૧૮(૨)૨૯૬(૨), ૫૪ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી અલ્તાફ ખાન અસ્ફાક અલી પઠાણ રહે.મ.નં-૨૦૨ ડી- ટાવર અલમરહબા પાર્ક મધુનગર,ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) કૈફ પઠાણ (ર) રીયાન પઠાણ (૩) અનવર પઠાણ. ત્રણેય ઇસમોએ તા.૧૭/૦૬/૨૦૨૬ ના ક-૨૧/૩૦ વાગ્યા સુમારે મોજે- અલમરહબા પાર્ક પાસે,મધુનગર ગોરવા તાહિરભાઈની દુકાને બેઠા હતા તે વખતે આરોપીઓ ત્યા આવી જુની અદાવત રાખી ફરીયાદીને ગંદી ગાળો આપેલ અને આરોપી નં.૧ નાએ ચાવી વડે તથા નં.૨ રીયાન પઠાણ નાએ ફરીયાદીને લોખંડના પંજા વડે બરડાના ભાગે તથા આરોપી નં.૩ અનવર પઠાણ નાએ લાકડી વડે ફરીયાદીને ખભાના ભાગે માર મારી ઈજા પોહચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૮/૦૬/૨૦૨૬ ના ક.૦૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ મહેશભાઇ ચિમનભાઇ ગોરવા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વારસીયા પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૩૮૨૬૦૧૬૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ - ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી રોહીત રામઅવતાર શર્મા ઉ.વ.૨૪ ધંધો, છુટક મજુરી રહે,૦૩ પારસ સોસાયટી, હરીહર એપાર્ટમેન્ટની બાજુમાં,વારસીયા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) યશ ચાવલા (૨) રોહીત મારવાડી (૩) રણજીત રાજપુત તમામ રહે, વડોદરા શહેર નાએ તા.૧૮/૦૬/૨૦૨૬ ના રાતના સાડા બારેક વાગ્યાની આસપાસ મોજે. હરીસેવા સ્કુલ પાસે, વારસીયા વડોદરા શહેર આ કામના આરોપી (૧) નાએ ફરીયાદીને પકડી રાખેલ અને ગાળાગાળી કરેલ તથા નં.(૨) નાઓ ફરીયાદીને ચપ્પુ વડે ઘા મારી ફરીયાદીને ડાબા હાથ પર તથા છાતીના ભાગે તથા જમણા હાથના કાંડાના ભાગે ઇજા પહોંચાડેલ તથા નં.(૩) નાએ ફરીયાદી સાથે છુટા હાથે મારામારી કરી એકબીજાએ મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રી વડોદરા શહેર નાઓના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૮/૦૬/૨૦૨૬ ના કલાક.૧૩/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈન્સ.શ્રી વી.આર.ચૌધરી વારસીયા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.