Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૦/૦૮/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૧૯/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. દેશી દારૂ લી-૩૪ કિ.રૂ.૬૮૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨ મળી કુલ કિ.રૂ.૧૨,૮૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૦૮ સહિત-૧૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.    મારામારીના ગુનાઓ:

૧.      હરણી પોલીસ સ્ટેશન

હરણી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૫૦૩૨૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(૨), ૩૫૧(૩), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રીનાબેન વા/ઓફ જયેશભાઇ વલ્લભભાઇ પ્રજાપતી રહે.18 કર્મા લાઇફસ્ટાઇલ હરણી પોલીસ સ્ટેશનની પાછળ, હરણી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)જયેશભાઇ વલ્લભભાઇ પ્રજાપતી રહે.18 કર્મા લાઇફસ્ટાઇલ હરણી પોલીસ સ્ટેશનની પાછળ હરણી વડોદરા શહેર (૨) રાની આર્યન સોનમ તથા બીજો એક અજાણ્યો પુરૂષ તેઓ ગઈ તા.૧૬/૦૮/૨૦૨૫ ના ૦૯/૦૦ વાગ્યાના સુમારે રહે.18 કર્મા લાઇફસ્ટાઇલ હરણી પોલીસ સ્ટેશનની પાછળ  હરણી વડોદરા ફરીયાદીના પતિનુ રાની સાથે અફેર હોય અને ફરિએ પતિને ઉશ્કેરણી કરતા હોય જેના લિધે ફરીયાદીના પતિ ફરીયાદી ઉપર ઉશ્કેરાઇ જઈ તેમના ભાઇઓ વિશે ગમે તેમ ગાળો બોલી અને ફરીયાદીના માથાના વાળ પકડી ગડદાપાટુનો માર મારવા લાગેલ અને ફરિના પતિ અને રાની બન્ને ફરીયાદીને મોબાઇલ ફોન ઉપર ફોન કરી ગાળો બોલતા હોય અને ફરીયાદીના પતિ ફરીયાદીને તથા તેમના છોકરાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૯/૦૮/૨૦૨૫ ના ૨૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો ઉમેશભાઇ કાનજીભાઇ હરણી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      બાપોદ પોલીસ સ્ટેશન

બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ –એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૫૦૪૮૨/૨૫ ભારતીય  ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૧૧૫(૨),૧૧૮(૧),૨૯૬(બી),૭૫,૩૫૧(૨,૩),૫૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સુનીલભાઇ ઓમપ્રકાશ પિલાણિયા રહે. મ.નં બી-૩/૧૬૩ જય યોગેશ્વર વિભાગ-૨ ટાઉનશીપ આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) રાજેશ કૌશીક તથા (૨) કુસુમબેન રાજેશ કૌશીક બંને રહે.જય યોગેશ્વર વિભાગ-૨ ટાઉનશીપ આજવા રોડ વડોદરા શહેર (૩) મહેન્‍દ્રભાઇ (૪) રાધેશ્યામ શર્મા (૫) સોનુ ગજરાજ  નાઓએ તા.૧૯/૦૮/૨૦૨૫ ના ક.૨૨/૩૦ વાગે મોજે-જય યોગેશ્વર વિભાગ-૨ ટાઉનશીપ આજવા રોડ ફરીયાદી અને તેમના પત્નિ રિંકીબેન સોસાયટીમાં વોકીંગ કરતા હતા તે વખતે ફરિને ફોન આવતા પાછળ રહી ગયેલ તેટલામાં તેઓના સોસાયટીમાં રહેતા આરોપી (૧) નાઓ ફરિ.ના પત્નિને કમરના નીચેના ભાગે ટપલી મારેલ જે ફરિ. જોઇ જતા આરોપી. (૧) ને સમજાવવા જતાં તેઓ ઘરમાંથી લોખંડની હથોડી લઈને આવેલ અને આરોપી (૨) ચપ્પુ લઈ આવેલ જેમાં આરોપી (૧) એ ફરિને ડાબી આંખના નેણ ઉપર હથોડી મારી ઈજા કરેલ તેમજ આરોપી (૨) ફરિ. ને કપાળની ડાબી બાજુ ચપ્પુ મારી ઈજા કરેલ જેથી ફરિ. પડી ગયેલ હોય થોડીવારમાં આરોપી (૩)(૪)(૫) નાઓ આવેલ અને ફરિ.ને ગડદાપાટુનો માર મારેલ અને જાનથી મારવાની ધમકી આપેલ હોય જેઓ આરોપીઓ એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૦૮/૨૦૨૫ ના ક.૦૭/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી આર.બી.પટેલ બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.    વાહન અકસ્માતના ગુનાઓ:

૧.      હરણી પોલીસ સ્ટેશન

હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૫૦૩૨૪/૨૦૨૫ BNS ૨૮૧, ૩૨૪(૪) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનાના કામના ફરીયાદી આકાશભાઇ રમેશભાઇ ચાંદવાણી ઉ.વ.૩૦ ધંધો-વેપાર રહે.મ.નં.સી-૫૩ સાહિબાગ સોસાયટી દયાલનગર હરણી વારસીયા રીંગ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક સુપર કેરી પીક અપ જેનો રજી.નં. GJ 06 BT 0102 ના ચાલક ગઈ તા.૧૮/૦૮/૨૦૨૫ ના બપોરના  ક.૧૫/૨૦ વાગ્યાની આસપાસ મોજે:-ખોડીયારનગર ચાર રસ્તા પાસે વડોદરા શહેર આરોપી તેની પીક અપ  નં.GJ 06 BT 0102 પુરઝડપે ગફતભરી બેદરકારીથી ચલાવી લાવી ફરીશ્રીની ફોર વ્હિલર રજી નં.GJ 06 PM 7836 ને એક્સીડ્ન્ટ કરી રૂ.૧૦,૦૦૦/- નુ નુકશાન કરી નાસી જઈ ગુનો કરેલ હોય તા.૨૦/૦૮/૨૦૨૫ ના કલાક ૧૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો લક્ષ્મણભાઇ અંબાલાલ હરણી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.