Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૦/૦૮/૨૦૨૬)

 

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૧૯/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૫૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૨૨ તથા દારૂ ગાળવાનો વોશ લીટર -૨૩૧, પીપ-૦૧, એલ્યુમીનીયમનુ તગારૂ-૦૧ મળી કિં.રૂ.૩૪,૪૯૫/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ તથા કવાટરિયા નંગ-૭૬ મળી કુલ કિ.રૂ.૪૩,૫૨૫/-નો મુદ્દામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૯ સહિત કુલ-૩૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     ચોરીના કેસો

૧.      કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૬૪૨૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૩૦૪(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નિયતીબેન ડો/ઓ મનોજભાઇ ડાહ્યાભાઇ પટેલ રહે.મ.નં. બી-૨૫૨, સયાજી ટાઉનશીપ, ચાચા નેહરૂ નગર, આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ બે અજાણ્યા ઇસમો તા.૧૪/૦૮/૨૦૨૬ ના સાંજના ર૦/૩૦ વાગ્યે મોજે. આજવા ચોકડીથી વાઘોડીયા ચોકડી તરફ ને.હાઇ ૪૮ ઉપર જતા હતા તે વખતે પ્રિયંકા નગર સામે આવતા બે અજાણ્યા ઇસમો મો.સા ઉપર આવી ફરિયાદીના પેન્‍ટના પાછળના ખિસ્સામાં રાખેલ IPHONE 16 PRO MAX 256GB સિલ્વર કલરનો જેનો આઇ.એમ.ઇ.આઇ(1) 351613323451745 (2) 351613325613904 નો લઈ જઈ ગુનો કર્યા વિ. બાબતે તા.૧૯/૦૮/૨૦૨૬ ના ક.૨૨/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો પૃથ્વીરાજસિંહ પ્રધ્યુમનસિંહ કપુરાઇ પોઉસ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૪૦૮/૨૦૨૬  ભારતીય ન્યાય સહીંતા કલમ-૩૦૪(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નયનાબેન W/O અમૃતલાલ શુકરભાઈ પટેલ રહે.મ.નં.સી/૦૬,અંબીકા સોસાયટી, વડસર બ્રીજ રોડ, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૩/૦૮/૨૦૨૬ ના બપોરના ક-૧૩/૧૫ વાગ્યાની આસપાસ મોજે;-અંબે સ્કુલ પસાર કરી વડસર બ્રીજ તરફ પાસે,માંજલપુર ફરીયાદીની દીકરી હિનાબેનના દીકરાની સ્કુલમાં વાલી મીટીંગ હોવાથી ફરીયાદી વાલી મીટીંગ પુરી કરી પરત ચાલતા ઘરે જતા હતા તે વખતે એક કાળા કલરની મો.સા. ઉપર બે અજાણ્યા પૂરૂષ ઇસમો ફરીયાદીની નજીક આવી પાછળ બેઠેલ ઇસમે ફરીયાદીના જમણા કાનમાં પહેરેલ ડિઝાઈન વાળી સોનાની કડી જેની કિ.રૂ.૨૫,૦૦૦/- ની ખેચી ઝુટવી લઈને નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૯/૦૮/૨૦૨૬ નાં ક.૧૬/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ સે.પો.ઇશ્રી કે.પી.ખરાડી માંજલપુર પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     નોકર ચોરીના કેસો

૧.      સીટી પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૬૨૬૦૧૯૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૩૦૬ મુજબના ગુનાના કામના ફરિયાદી નિલેશકુમાર લક્ષ્મીકાંત શાહ રહે;મ.નં.સી/૭૭, માંગલ્યાપાર્ક સોસાયટી, હરણી-વારસીયા રીંગ રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રાજેશ્વરસિંહ જયપ્રકાશ દરબાર રહે. કિશનવાડી, ઝંડા ચોક, મહાકાળી સોસાયટી, વડોદરા શહેર નાઓએ તા.૧૦/૦૫/૨૦૨૬ના રોજથી ગઇ તા.૨૩/૦૬/૨૦૨૬ સુધીના સમયગાળા દરમ્યાન મોજે.બાજવાડા, સમડીપોળના નાકા સામે, ડૉ.ચંદા રાણાના દવાખાનાના ખાંચામાં ફરી.શ્રી નાઓના સગા કાકા અશ્વિનભાઇ કેશવલાલ શાહ રહે;બાજવાડા, સમડીપોળના નાકા પાસે, વડોદરા શહેર નાઓને ત્યાં કેર-ટેકર તરીકે કામ કરનાર આરોપી નામે રાજેશ્વરસિંહ જયપ્રકાશ દરબાર નાએ ફરીશ્રીના કાકાના આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કની સાધના સિનેમા પાસે, ન્યાયમંદિર, વડોદરા વાળી બ્રાંચ ખાતેના એકાઉન્ટમાંથી તા.૦૨/૦૬/૨૦૨૬ ના રોજ A.T.M. કાર્ડ દ્વારા રૂ.૧૫,૦૦૦/- તથા બીજીવાર રૂ.૩૦,૦૦૦/- તથા ત્રીજીવાર ગઇ તા.૦૪/૦૬/૨૦૨૬ ના રોજ રૂ.૩૦,૦૦૦/- ના ફરીશ્રીના કાકાની નજર ચુકવીને તેઓનુ A.T.M. કાર્ડ લઇને કુલ મળી રૂ.૭૫,૦૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૯/૦૮/૨૦૨૬ ના ક.૨૨/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી વી.વી.ઝાલા સીટી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     વિશ્વાસઘાતના કેસો

૧.      સયાજીગંજ પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૦૨૬૦૪૭૮/૨૦૨૬  ભારતીય ન્યાય સંહીતાની કલમ ૩૧૬(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નરસીંહભાઇ બાજીદાસ પટેલ રહે.મોજે જાખના તા.ચાણસ્મા જી.પાટણ નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) કલ્પેશભાઈ ભીખાભાઈ પટેલ (૨‌)ધીરજ પટેલ બન્ને ઓફીસ ૨૦૫ બી ટાવર સમન્વય સીલીકોન કલ્યાણ કાફે સયાજીગંજ વડોદરા (૩) ઈમરાનભાઈ નાઓએ તા.૨૫/૧૨/૨૦૨૫ થી તા.૦૯/૦૧/૨૦૨૬ ના સમયગાળા દરમ્યાન મોજે.205  બી ટાવર સમન્વય સીલીકોન કલ્યાણ કાફે સયાજીગંજ  ફરિયાદીના બે પૌત્ર ઉત્તમકુમાર મુકેશભાઈ પટેલ અને બીજો સેતુભાઈ ભરતભાઇ પટેલ નાઓના સિંગાપોરના વર્ક પરમીટ વિઝા કઢાવી આપવા માટે આરોપીઓ એકબીજાની મદદગારી કરી ફરિયાદી પાસેથી અલગ અલગ તારીખે આંગળીયા મારફતે કુલ રૂ.૩૯૯૦૦૦/-  મેળવી લઈ ફરિયાદીના પૌત્રોને સિંગાપોર ના વર્ક પરમિટ વિઝા નહિ કઢાવી આપી વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૯/૦૮/૨૦૨૬ ના ક.૨૦/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી ડી.વી.પાટીલ સયાજીગંજ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     ઘરફોડ ચોરીના કેસો

૧.      વારસીયા પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૮૨૬૦૨૨૪/૨૦૨૬ બી.એન.એસ.કલમ -૩૦૫(એ),૩૩૧(૧) મુજબ ના ગુનાના કામના ફરિયાદી બદામીબેન વા/ઓ રાજુભાઈ અંબુજી  રહે:-બ્લોક નં.૭૮, મ.નં.૨૭ કિશનવાડી વુડાના મકાન વારસીયા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૪/૦૮/૨૦૨૬ ના ક. ૦૮/૦૦ થી ૧૧/૦૦ વાગ્યા દરમ્યાન  મોજે. બ્લોક નં.૭૮ મ.નં.૨૭ કિશનવાડી વુડાના મકાન વારસીયા કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરીયાદીના મકાનમા પ્રવેશ કરી મકાનના અંદરના રુમમા રાખેલ લોખંડની તિજોરી માથી સોના-ચાંદિના દાગીના મળી કુલ્લે કિ.રૂ.૧,૭૮,૪૦૦/- ની મત્તાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૧૯/૦૮/૨૦૨૬ ના કલાક ૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.ડી.ચૌહાણ વારસીયા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.     મારામારીના કેસો

૧.      માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૪૦૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સ્નેહલકુમાર દિલીપભાઇ પટેલ રહે, મ.નં.સી/૮૨, શિવન સોસાયટી, લાલબાગ ગાર્ડનની સામે, લાલબાગ બ્રીજની નીચે, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) કૃણાલ(૨)જયદિપભાઇ રાકેશભાઇ પટેલ રહે,પુષ્પવિલા સોસાયટી, સનસીટી સર્કલ પાસે, માંજલપુર, વડોદરા શહેર નાઓએ તા.૧૮/૦૮/૨૦૨૬ નાં ક.૦૯/૩૦ વાગે મોજે.માંજલપુર ઇવામોલની સામે આવેલ કોંસેપ્ટ જીમમાં, માંજલપુર ફરીયાદી તથા તેમની પત્ની તથા આરોપીઓ માંજલપુર ઇવામોલની સામે આવેલ કોંસેપ્ટ જીમમાં જીમ કરવા જતા હોય જ્યા ફરીયાદીની પત્નીને આરોપી નં.(૧) નાઓએ આજથી પંદર દિવસ પહેલા ઇન્સ્ટ્રાગ્રામ રીક્વેસ્ટ મોકલેલ હતી જે બાબતે ફરીયાદી તા.૧૮/૦૮/૨૦૨૬ ના રોજ સવારે જીમમાં ગયેલ જયાં ક.૦૯/૩૦ વાગ્યા આસપાસ ફરીયાદીએ આરોપી નં.(૧) ને પુછેલ કે તે મારી પત્નીને ઇન્સ્ટ્રાગ્રામ પર રીક્વેસ્ટ કેમ મોકલી જેથી આરોપી નં.(૧) નાઓ ફરીયાદીને ગંદી ગાળો આપેલ જેથી ફરીયાદી ત્યાંથી કોંસેપ્ટ જીમમાં બાથરૂમમાં ગયેલ ત્યારે આરોપી નં.(૧) તથા નં.(૨) નાઓ પાછળ ગયેલ અને ફરીયાદીને ઉશ્કેરવા કહેલ કે તે કોને લુખ્ખો કહ્યુ જેથી ફરીયાદીએ કહેલ કે મે આવા કોઇ શબ્દનો પ્રયોગ કર્યો નથી. તેમ છતા આરોપી નાઓએ ફરીયાદીને ડાબા કાન ઉપર લાફો મારી દઈ ઇજા પહોચાડી એક-બીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૯/૦૮/૨૦૨૬ નાં ક.૧૫/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. અરવિંદ ભાઇ નાથાભાઇ માંજલપુર પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      અટલાદરા પો.સ્ટે. પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૬૦૩૮૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી) ૫૪ જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી લક્ષ્મણભાઇ હેમાભાઇ મારવાડી ઉ.વ.૩૨ ધંધો-છુટક મજૂરી રહે,મ.નં-૫૪૨૦ વોર્ડ નં-૦૨ રેલ્વે સ્ટેશનની બાજુમાં ગોદી રોડ દાહોદ નાઓની ફરીયાદ મુજબ આરોપીઓ (૧) બીહારી નામનો વ્યકતી જેના પુરા નામ ઠામની ખબર નથી તે તથા અન્ય ત્રણ અજાણ્યા વ્યકતીઓ જેના પુરા નામ સારનામાની ખબર નથી તે તા.૧૯/૦૮/૨૦૨૬ ના રાત્રીના દશેક વાગ્યાની આસ-પાસ  મોજે ગુલાબી  વુડાના મકાનના નાકા પાસે આવેલ દુકાન ખાતે ખિસકોલી સર્કલ વડોદરા શહેર આ કામના ફરી ગુટખાની પડીકી લેવા ગયેલ અને પડીકી લીધા બાદ દુકાનદારને ૫૦૦/- રૂપીયા ની નોટ આપતા  ૫૦૦/-રૂપીયાના છુટા પૈસા આપવા બાબતે દુકાનદાર બીહારી જેના પુરા નામ સરનામાની ખબર નથી તેઓએ ફરી.ને બિભત્સ ગાળો બોલી ઝપા-ઝપી કરી પાઇપ વડે માર મારી ફરી.ને  મોઢાના ભાગે પાઇપ વડે મારતા ડાબી આંખની ઉપરના ભાગે ઇજા પહોચાડેલ તેમજ પીઠના ભાગે તથા જમણા પગે મુઢ ઇજા પહોચાડેલ તથા તેઓની સાથેના અન્ય ત્રણ વ્યકતીઓ જેના નામ સરનામાની ખબર નથી  તેઓએ પણ ફરી.ને છુટા હાથે માર મારી મૂઢમાર ઈજા પહોચાડી ગુનામા એકબીજાને મદદગારી કરી ગુનો કરી મે.પો.કમિ.સા.શ્રી.ના જાહેરનામાનો ભંગ કરી ગુના કર્યા વિ. બાબતે તા.૨૦/૦૮/૨૦૨૬ ના ક.૦૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો નવાભાઇ ગણેશભાઇ અટલાદરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૭.     વાહન ચોરીના કેસો

૧.      ગોરવા પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૩૮૩/૨૦૨૬ બી.એન.એસ.એક્ટ કલમ – ૩૦૫(બી) મુજબ ના ગુનાના કામના ફરિયાદી શ્રી સુનિલભાઇ દિલીપભાઇ ગોહિલ રહે.દાજીપુરા ગામ સિંધરોટ પંચાયત જય અંબે આર.ઓ.પ્લાંટ પાસે તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ તા.૦૭/૦૮/૨૦૨૬ ના ક.૦૪/૪૫ થી ૧૫/૩૦ વાગ્યા દરમ્યાન મોજે.ગોરવા આઇ.ટી.આઇ.ના ગેઇટની બહાર આવેલ દિવાલ પાસેથી ફરિયાદીની મો.સા.જેનો રજી.નં GJ-06-LP-1309.જે બ્લેક તથા સિલ્વર કલરના પટ્ટાવાળી જે સને 2018 ના મોડલની જેનો ચે.નં.MBLHAR078JSD05187 તથા એ.નં.HA10AGJSD08322 નો છે જેની કિં.રૂ. 45,000/-જે મો.સા.કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૦૭/૦૮/૨૦૨૬  ના ક.૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.આર ગાંગાણી ગોરવા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૮.     વાહન અકસ્માતના કેસો

૧.      છાણી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૦૫૨૬૦૩૩૪/૨૦૨૬(ફ.૫૨/૨૦૨૬) બી.એન.એસ.કલમ-૨૮૧,૧૨૫ (એ), ૧૨૫(બી), મોટર વ્હિકલ એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રેમબેન વા/ઓફ કૈલાષભાઈ મિનામા રહે- પંડિત દિનદયાલ હોલની બાજુમાં આવેલ ઝુપડપટ્ટીમાં આજવા બ્રીજ પાસે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક કાળા કલરની પલ્સર મો.સા. જેનો રજી. નંબર GJ-06-QJ-9881 ના ચાલક તા.૧૯/૦૮/૨૦૨૬ ના ક-૧૫/૦૦ વાગ્યાની આસપાસ મોજે-પોદાર સ્કુલથી આવતો રસ્તો તથા પંચમ પાર્ટી પ્લોટની પાસે આવેલ ચાર રસ્તા પર છાણી આરોપીએ પોતાનુ પુરપાટ ઝડપે અને ગફ્લત ભરી રીતે ચલાવી લાવી રસ્તા પર ટ્રેકટર વડે ખેંચી લઈ જતા કેબલ વાયર તોડી ફરીશ્રીનાઓને અડફેટે લઈ પાછળના ભાગે જોરથી ટકકર મારી ઢસડી લાવેલ જેથી  ફરીયાદી નાઓને ડાબા હાથના કાંડાના ભાગે તથા કમરના ભાગે ફેકચર થયેલ, તેમજ ડાબા પગના ભાગે તથા મો.સા. સાથે ઢસડાઈ જવાથી શરીર પર નાની મોટી ઈજાઓ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા-૨૦/૦૮/૨૦૨૬ ના ક-૦૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈશ્રી યાશિકાબેન સુભાષભાઈ છાણી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૯.     અન્ય કેસો

૧.      માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૪૧૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૯૬ તથા એટ્રોસીટી એકટ કલમ મુજબ ૩(૧) (આર), ૩(૧) (એસ),૩(૨)(૫) મુજબના ગુનાના ફરિયાદી મહેશભાઇ ડાહ્યાભાઇ સોલંકી રહે– ૫૧, રણછોડજીની પોળ, ચામુંડા માતાજીના મંદિર પાસે, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ભાવિક અમીન નાઓએ તા.૧૬/૦૮/૨૦૨૬ ના રોજથી તા.૧૭/૦૮/૨૬ સુધી મોજે.૫૧, રણછોડજીની પોળ, ચામુંડા માતાજીના મંદિર પાસે, માંજલપુર આરોપીનાએ પોતાના ફેસબુક એકાઉન્ટમાંથી તા.૧૬/૦૮/૨૦૨૬ ના રોજ ફરીયાદી અનુસૂચિત જાતિનો હોવાનુ જાણવા છતા ફરીયાદીને જાતિ વિષયક અપશબ્દો બોલી તેમજ તા.૧૭/૦૮/૨૦૨૬ ના રોજ ફેસબુકમાં પોસ્ટ મુકી ફરીયાદીનું અપમાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૯/૦૮/૨૦૨૬ ના ક.૨૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.સી.પી.શ્રી સી.બી.સોલંકી એસ.સી./એસ.ટી. સેલ વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.