Loading...
Welcome to Police Department
Search
: પ્રેસનોટ :-

(તા.૨૧/૦૮/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૨૦/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. દેશી દારૂ લી-૧૪ કિ.રૂ.૨૮૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની કવાટર નંગ-૨૮ કિ.રૂ.૩૬૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૧૧ સહિત-૧૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.    અન્ય ગુનાઓ:

૧.      ગોત્રી પોલીસ સ્ટેશન

ગોત્રી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ એઃ-૧૧૧૯૬૦૦૪૨૫૦૨૫૮/૨૦૨૫ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૯૬(એ),(બી), ૩૫૧(૨),૫૪ તથા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) સુધારા અધિનીયમ-૨૦૧૫ ની કલમ-૩(૧)(સી),(આર),(એસ) તથા ૩(૨)(૫-એ) મુજબના ગુનાના કામના ફરિયાદી દિવ્યાબેન ડો/ઓ અશોકભાઇ ચતુરભાઇ સોલંકી (હિન્દુ-વણકર) તેમજ ધર્મેશકુમાર જયંતીલાલ વાધેલાના પત્ની ઉ.વ.૩૮   રહે.એ/૧૫ જાનકી દુપ્લેક્ષ ગોત્રી પોલીસ સ્ટેશનની પાછળ ગોત્રી રોડ વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) કૈાશીકભાઇ નગીનભાઇ પટેલ તથા (૨) વૃંદાબેન કૈાશીકભાઇ પટેલ તથા (૩) માનવ કૈાશીકભાઇ પટેલ રહે તમામ મ.નં. સી/૧૩ જાનકી દુપ્લેક્ષ ગોત્રી પોલીસ સ્ટેશનની પાછળ ગોત્રી રોડ વડોદરા છેલ્લા ચારેક વર્ષથી તા.૦૩/૦૮/૨૦૨૫ ના કલાક ૧૨/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- એ/૧૫ જાનકી દુપ્લેક્ષ ગોત્રી પોલીસ સ્ટેશનની પાછળ ગોત્રી વડોદરા શહેર આ કામના આરોપી કૈાશીકભાઇએ ગાડી તથા હિંચકો રસ્તામા મુકી રાખી હીંચકા પર બેસીને ગંદી ગાળો બોલતા હોય તેમજ ખુલ્લા પ્લોટમા પેશાબ કરતા હોય અને તેમના છેલ્લા ચારેક વર્ષના આ વર્તનથી કંટાળીને ફરીયાદી તથા તેમના પતિ સમજાવવા જતા તેઓને બિભત્સ ગાળો બોલી જાતીવિષયક અપમાનજનક શબ્દો બોલી તેઓને જોઇને  ગંદી ભાષામા ટીપ્પણી કર્યા કરતા હોય તથા ગઇ તા.૦૩/૦૮/૨૦૨૫ ના રોજ આરોપીના ઘરે આવેલ મંડપ સર્વીસ વાળાને ફરીયાદીએ પોતાના ગેટ પર ચડીને મંડપનુ કામ કરવાની ના પાડતા આરોપી કૈાશીકભાઇ તથા તેમના પત્ની વૃંદાબેન અને તેમનો દિકરો માનવ ભેગા મળી ફરીયાદી તથા સાહેદ પર એકદમ ઉશ્કેરાઇ જઇ ગંદી બિભત્સ ગાળો આપી તેમજ ધમકી આપી જાહેરમા જાતી વિષયક અપમાનજનક શબ્દો બોલી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૦/૦૮/૨૦૨૫ ના કલાક ૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી એસ.સી.એસ.ટી સેલ વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

 

 

૩.    મારામારીના ગુનાઓ:

૧.      નવાપુરા પોલીસ સ્ટેશન

નવાપુરા પો.સ્ટે પાર્ટ “બી” ગુ.ર.નં.- ૧૧૧૯૬૦૧૫૨૫૦૨૩૭/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ક્રિષ્ણા મહેશભાઇ માળી ઉ.વ.૨૬ ધંધો-નોકરી રહે- ખંડેરાવ માર્કેટ વેરાઇ માતા ચોક માળી મહોલ્લો નવાપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) સંજયભાઇ ઉર્ફે હરીશભાઈ નગીનભાઇ માળી ઉ.વ.૩૯ રહે-ગણેશનગર ડભોઇ રોડ એસ. પી. પેટ્રોલ પંપની સામે વડોદરા શહેર (૨) હાર્દિકભાઇ કુંદનભાઇ માળી ઉ.વ રર રહે, ખંડેરાવ માર્કેટ વેરાઇ માતા ચોક માળી મોહલ્લો નવાપુરા વડોદરા શહેર શહેર (૩) જયંતિભાઇ કનુભાઇ માળી ઉ.વ.૫૩ માળી મહોલ્લો ગાજરાવાડી વડોદરા શહેર (૪) જીતુભાઈ નગીનભાઈ માળી ઉ.વ.૨૮ રહે-ગણેશનગર ડભોઇ રોડ એસ.પી પેટ્રોલ પંપની સામે વડોદરા શહેર ગઇ કાલ તા.૨૦/૦૮/૨૦૨૫ ના રોજ કલાક ૧૧/૩૦ વાગ્યાની આસપાસ મોજે-ખંડેરાવ માકેટ વેરાઇમાતા ચોક માળી મહોલ્લો પાસે આ કામના ઇસમો (૧) થી (૪) નાઓએ મારા કાકાને ખંડેરાવ માર્કેટમા ફુલો વેચવા બાબતે મારા કાકા તથા મારા પરીવારના સભ્યો જોડે બોલાચાલી ઝઘડો કરી ઝપાઝપી કરી, ગડદા પાટુનો માર મારી મને તથા મારા પરીવારને જાનથી મારવાની ધમકી આપેલ હોય વિ.બાબતે તા.૨૦/૦૮/૨૦૨૫ ના કલાક ૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો કમલેશકુમાર અભાભાઈ નવાપુરા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      નવાપુરા પોલીસ સ્ટેશન

નવાપુરા પો.સ્ટે પાર્ટ “બી” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૫૨૫૦૨૩૮/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી એક્ટ  કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી હાર્દિક સ/ઓ કુંદનભાઇ કિશનભાઇ માળી ઉ.વ.૨૨ ધંધો- કેળાનો વેપાર રહે-ખંડેરાવ માર્કેટ, વેરાઇમાતા ચોક માળી મહોલ્લો નવાપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) મહેંદ્રભાઈ કાળીદાસભાઈ માળી ઉ.વ૩૬ ધંધો-વેપાર રહે, ખંડેરાવ માર્કેટ વેરાઈ માતા ચોક માળી મોહલ્લો નવાપુરા વડોદરા શહેર શહેર (૨) ક્રિષ્ણા મહેશભાઇ માળી ઉ.વ.૨૬ રહે, ખંડેરાવ માર્કેટ વેરાઈ માતા ચોક માળી મોહલ્લો નવાપુરા વડોદરા શહેર શહેર (૩) મહેશભાઈ કાળીદાસ માળી ઉ.વ.૫૦ રહે,ખંડેરાવ માર્કેટ વેરાઇ માતા ચોક માળી મોહલ્લો નવાપુરા વડોદરા શહેર શહેર તા.૨૦/૦૮/૨૦૨૫ ના કલાક ૧૧/૩૦વાગે મોજે,ખંડેરાવ માર્કેટ વેરાઈ માતા ચોક ખાતે ગુનો તે એવી રીતે કે  ઉપરોકત મહેન્દ્રભાઇ માળી,  મહેશ માળી, ક્રિષ્ના માળી તથા લત્તાબેન માળી નાઓ ભેગા મળી મને તથા મારા મામા જયંતિભાઇ અને જીતુભાઇ નાઓ સાથે બોલાચાલી ઝગડો કરી, ગાળાગાળી કરી, મને ગડદા પાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ક્રિષ્ણાએ જયંતીભાઇને જમણાં હાથની પહેલી આંગળી પર લાકડીનો ફટકો મારી ઇજા કરેલ વિગેરે બાબતે તા.૨૦/૦૮/૨૦૨૫ ના કલાક ૧૮/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો પ્રકાશભાઇ સમુડાભાઇ નવાપુરા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      મકરપુરા પોલીસ સ્ટેશન

મકરપુરા પો.સ્ટે. પાર્ટ (એ) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૪૫૭/૨૦૨૫ બી.એન.એસ કલમ ૧૧૭(૨), ૧૧૫(૨), ૩૫૧(૩), ૨૯૬(બી), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ઉમેશભાઈ જવરાભાઈ વણઝારા ઉ.વ -૨૫ ધંધો-છૂટક મજૂરી રહે-વીરપુરનગર સંતોષીમાતાના મંદિર પાસે દંતેશ્વર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં(૧) સરદાર ઉર્ફે પિન્ટુ લક્ષ્મણભાઈ વણઝારાતથા નં(૨) અરૂણાબેન વા/ઓફ સરદાર લક્ષ્મણભાઈ વણઝારા બંને રહે-બાવરી કુંભારવાળુ ફળિયું ઝેનિથ સ્કૂલ સામે ડભોઇ રોડ વડોદરા શહેર ગઈ તા.૧૮/૦૮/૨૫ ના રોજ રાત્રિના દસેક વાગ્યાના સુમારે ફરિયાદી તેઓના ઘરે બેઠેલ હતા તે વખતે ફરી. શ્રી નો સાળો સરદાર ઉર્ફે પીન્ટુ વણઝારા તથા તેની પત્ની અરુણાબેન વણઝારા નાઓ ફરીના ઘરે આવી જઈ ફરી. શ્રી સાથે બોલા ચાલે ઝઘડો કરી અરુણાબેન નાઓએ ફરી.ના બંને હાથ પકડી રાખેલ અને ફરીના સાળા સરદારનાઓએ ફરી.ને ડાબા કાનના ભાગે જોરથી ત્રણ ચાર લાફા મારી નીચે પાડી દીઇ બંને ભેગા મળી ફરી.ને પીઠના ભાગે ગરદાપાટુનો માર મારી માં-બેન સમાણી ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય તથા મારામારીમાં ફરિયાદીના સાળાએ ફરિયાદીને ડાબા કાનના ભાગે લાફા મારતા કાનનો પડદો તૂટી જવા જેવી ગંભીર ઈજા પહોંચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.ર૦/૦૮/ર૦ર૫  ના ક. ૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.એસ.ચૌધરી મકરપુરા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.    વાહન ચોરીના ગુનાઓ:

૧.      હરણી પોલીસ સ્ટેશન

હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૫૦૩૨૫/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મેહુલ જગદીશભાઇ વાઘેલા ઉ.વ.૪૦ ધંધો.વેપાર રહે.મ.નં.ડી/૨૦૩,શ્યામલ આર્કડે સોસાયટી,વૈશાલી ફાર્મ પાસે વાસણા-ભાયલી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ ચોર ઇસમ ગઈ તા.૩૧/૦૭/૨૦૨૫ ના બપોરના ક.૧૨/૦૦ વાગ્યા થી ગઇ તા.૦૧/૦૮/૨૦૨૫ રાત્રીના ક.૨૦/૩૦ વાગ્યાની વચ્ચે મોજે:-અમિતનગર બ્રિજ નીચેથી વડોદરા શહેર આ કામના ફરીશ્રી ની હિરો હોન્ડ કંપનીની સ્પ્લેડર મો સા જેનો રજી નં જીજે 0૩ સીકે 7484 છે જેનો ચેસીસ નં 10ઈઈ99ઇ07628 તથા એંજીન નં 10ઇ એ 99 ઇ 16319 નો છે જે કાળા કલરની જે 2009 ના મોડલની છે જેની અંદાજીત કિંમત રૂ 10000 ગણી શકાય જે મો.સા. કોઇ ચોર ઇસમ મો.સા.ને ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અથવા લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૦/૦૮/૨૦૨૫ ના કલાક ૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો ડાયાભાઇ ચીકાભાઇ હરણી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૨.      ફતેગંજ પોલીસ સ્ટેશન

ફતેગંજ પોલીસ સ્ટેશન “એ”પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૫૩૮૫/૨૦૨૫ બી.એન.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મનોજકુમાર રમેશચંદ્ર પંચાલ ઉ.વ.૩૯ ધંધો-નોકરી રહે.જે-૪૦૪,ધ-પ્લાનેટ-૦૧, બાંકો બીલકેનાલ રોડ ,બીલ ગામ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૪/૦૮/૨૦૨૫ના કલાક.૦૭/૧૫ થી ક.૧૮/૨૦ વાગ્યા દરમ્યાન મોજે- સેવન સીઝ મોલની સામે ફતેહગંજ બ્રીજની નીચે ફતેહગંજ વડોદરા શહેર આ કામના ફરી.ની હીરો કંપનીની ફેશન પ્રો. કાળા કલરની મો.સા.જેનો રજી.નં. GJ-06-HG-4696 ની જેનો એન્જીન નં.HA10END HF79575 તથા ચેસીસ નં. MBLHA10A WDHF61968 નો છે જેની કિમત રૂ.૨૫,૦૦૦/-ની ગણી શકાય જેમા જે-તે સમયે આશરે ૦૨ લિટર પેટ્રોલ હતુ તે મો.સા. કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી અગર કોઇ સાધન વડે લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૦૮/૨૦૨૫ના કલાક ૧૭/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.મેહુલદાન ગંભીરદાન ફતેહગંજ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે