-: પ્રેસનોટ :-
(તા.૨૧/૧૧/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૦/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૪૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૨૩ કિંમત રૂપિયા ૪૬૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ- ૧૨૮, બોટલ નંગ-૦૫ મળી કુલ કિંમત રૂપિયા ૧૮,૨૧૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૩૮ સહિત-૪૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો
૧. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પો.સ્ટે પાર્ટ – એ-ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૦૨૫૦૦૫૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪), ૫૪, ૬૧(૨) તથા આઇ.ટી.એક્ટ કલમ 66(D) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત અ.હે.કો સુરેન્દ્ર શ્રવણભાઇ બ.નં ૩૦૪૨ નોકરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) સ્વયંમ S/O અરુણ રાઉત રહે– એફ/૭, નંદસોસાયટી, રીલાયન્સ મોલ, અક્ષર ચોક વડોદરા (૨) સ્નેહ S/O મુકુંદભાઇ પટેલ રહે. ૧-૯૧, ટેકરા ફળીયુ, વેડચાગામ, તા.આમોદ જી. ભરુચ - ૩૯૨૦૩૫, હાલ રહે. આઇ-૨૦૩, પ્રક્રુતિ ફ્લેટ, દરબાર ચોકડી, માંજલપુર, વડોદરા (૩) અંશ S/O હિતેશભાઇ પંચાલ હાલ રહે.જી.એફ.-૩, પુષ્પ હાઇટ-૨, ભાટ્ટ કુવા ફળીયાની પાછળ, માંજલપુર, વડોદરા (૪) મો.નં +1(305) 219-7218 (AK-47 Backup) ના ધારક તથા ઉપયોગ કરતા (૫) વોટસઅપ ગ્રુપ $Richies$ તથા ગ્રુપ ના સભ્યો તથા ઉપયોગ કરતા (૬) મો.નં +૧(૮૧૨)૩૪૭-૫૬૨૩ (Mr.Work ) ના ધારક તથા ઉપયોગ કરતા (૭) ટેલીગ્રામ ગ્રુપ Super-Sales Man ના સભ્યો તથા ઉપયોગ કરતા (૮) મો.નં +૮૫૨૬૧૫૪૨૩૧૬ (Ammu) ના ધારક તથા ઉપયોગ કરતા (૯) ગુનાહીત કાવત્રા સાથે સંકળાયેલ તમામ ઇસમો નાઓએ તા.૨૦/૧૧/૨૦૨૫ ક.૦૦/૧૫ વાગે ચાપટ રોડ આવેલ વિન્ટેજ બંગલો મ.નં. ૫૧ વડોદરા નાઓએ એકબીજાની મેળાપી કરી ગેરકાયદેશર રીતે પોતાનો આર્થીક ફાયદા સારૂ વિદેશમા રહેતા લોકોને આપેલ મો.નં ઉપર ટેક્સ મેસેજ તેમજ વોઇસ કોલ કરી PROSPER તરફથી તેમની લોન મંજુર કરવામા આવેલ છે. તેવુ ફોન તેમજ ટેક્ષ મસેજ કરી જણાવી તેમની પાસેથી તેમના પ્રીપઇડ ડેબીટ કાર્ડનો નંબર તેમજ એક્ષપાઇરી ડેટ અને સીવીવી નંબર મેળવી લઈ વિદેશી નાણુ મેળવી વિશ્વાસઘાત છેતરપીડી થી મેળવેલ નાંણા USDT મા કન્વર્ટ કરી વોલેટ આઇ.ડી મા USDT ટ્રાન્સફર કરી આંગળીયા મારફતે મેળવી એકબીજાની મદદગારી કરી લોન આપવાના બહાને વિદેશી લોકો સાથે ઇલેકટ્રોનીક માધ્યમ થી વિશ્વાસઘાત છેતરપીડી કરી ગુનો કર્યા બાબતે તા.૨૦/૧૧/૨૦૨૫ ના ક.૦૩/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇ. શ્રી જે.ડી.પરમાર સાયબર ક્રાઇમ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મોબાઇલ ચોરીના કેસો
૧. ફતેગંજ પોલીસ સ્ટેશન
ફતેગંજ પો.સ્ટે.”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૫૦૫૨૭/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૩(૨) મુજબ ના ગુનાના કામના ફરિયાદી પીન્કીબેન લાલુભાઈ ડામોર રહે, ૪૬ સરવોદય સોસા. બાંસવાડા રોડ ઝાલોદ નાઓની ફરિયાદ મુજબ તા.૧૮/૧૧/૨૦૨૫ ના ક.૦૯/૩૦ થી ક.૧૦/૦૦ વાગ્યાની આસપાસ ફરીયાદી એક રિક્ષામાં બેસીને છાણી જકાતનાકા ખાતે જતા હતા ત્યારે રીક્ષામાંથી ફરિનો ઓપો કંપનીનો CPH2455 F21S RPO 5G મોડલનો મોબાઈલ કોઈ અજાણ્યા ઈસમે ચોરી કરી લઈ ગયેલ જે મોબાઈલ ફોનનો IMEI NO.866875061798318 નો જેની કિ.રૂ.૧૫,૦૦૦/- ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૧૧/૨૦૨૫ ના ક.૧૬/૧૫ ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો સુરેશભાઇ વાલસિંહ ફતેગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માત/ ફેટલના કેસો
૧. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૪૦/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૩૨૪(૫) તથા એમ વી એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સુફિયાનભાઇ ઇસ્માઇલભાઇ શેખ રહે. મેમણ કોલોની સ્ટેશન શાળાની પાસે તા.નસવાડી જી.છોટાઉદેપુર નાઓની ફરિયાદ મુજબ આરોપી અતુલકુમાર શામળદાસ પંચાલ રહે. એચ 6 1 શિવાનીપાર્ક ખોડીયારનગર ચારવાડા છીરી તા.વાપી જી.વલસાડ નાઓએ તા.૨૦/૧૧/૨૦૨૫ ના ક.૦૮/૦૦ વાગ્યાની આસપાસ મોજે:- ને.હા. 48 ગોલ્ડન બ્રિજ ઉપરથી સુરત થી અમદાવાદ તરફ જવાના રોડ ઉપર સાઇડમા ફરીયાદીશ્રીની આઇસર ગાડી જેનો રજી નં જીજે 23 એટી 3554 ઉભી રાખેલ ત્યારે અશોક લેલન્ડ ગાડી જેનો રજી નં જીજે 15 એટી 8453 ના ચાલકે તેની ગાડી એકદમ પુરઝડપે અને ગફલત ભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીશ્રીની આઇસર ગાડીને એક્સીડંટ કરી આશરે રૂ.1,50,000/- નુકશાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૧૧/૨૦૨૫ ના ક.૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.વિજયભાઇ મોતીભાઇ હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૪૨/૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬(૧) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિરલભાઇ સુધીરભાઇ સુરતી ઉ.વ.૩૭ ધંધો વેપાર રહે.બી 54 સત્યમ સોસાયટી, અર્થે યુફોરીયા સામે, એલ&ટી સર્કલ પાસે, કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી દિનેશકુમાર છેલાભાઇ રાઠવા ઉ.વ.૩૪ રહે મહુડી ફળિયા, નવા કુવા કઠોલા, હાલોલ પંચમહાલ તા.૨૧/૧૧/૨૦૨૫ ના આશરે ૦૭/૫૫ વાગ્યા પહેલા મોજે:-અમદાવાદથી સુરત તરફ જતા, ગોલ્ડન ચોકડી પહેલા, સર્વીસ રોડ ઉપર, ગોલ્ડન બ્રિજ નીચે ગાયત્રી ઢાબા પાસે વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રીની અશોક લેલેંડ બાર ટાયર ગાડી નંબર જીજે 17 એક્ષએક્ષ 8133 ના ડ્રાઇવર તરીકે દિનેશકુમાર છેલાભાઇ રાઠવા ઉમર 34 રહે મહુડી ફળિયા નવા કુવા કઠોલા હાલોલ પંચમહાલ નાઓએ તેઓની ગાડીથી આગળ ઉભેલ એક આઇસર નંબર જીજે 36 વી 2369 ને અથડાઇ એક્સીડંટ થતા પોતાને શરીરે ગંભીર ઇજાઓ થતા સારવાર મળે તે પહેલા મરણ ગયેલ હોય વિ.બાબતે તા.૨૧/૧૧/૨૦૨૫ ના ક.૧૩/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.કે.કાચા હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન ચોરીના કેસો
૧. ફતેગંજ પોલીસ સ્ટેશન
ફતેગંજ પોલીસ સ્ટેશન “એ”પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૫૦૨૫૨૮ /૨૦૨૫ બી.એન.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સુનીલભાઈ પુનાભાઈ ડામોર રહે.શંકરવાડીની સામે ઝુપડપટ્ટી પંડ્યા બ્રીજ પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૮/૧૧/૨૦૨૫ ના ક.૨૧/૦૦ થી તા.૧૯/૧૧/૨૦૨૫ ક.૦૭/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- શંકરવાડીની સામે ફુટપાથ પરથી ફરી.ની બજાજ કંપનીની પલ્સર કાળા કલરની મો.સા.જેનો રજી.નં.GJ-20-BG-3277 ની જેનો એ.નં. DKXCPH43947 તથા ચે.નં. MD2A13EX3PCH26398 નો છે જેની કિ.રૂ.૧૫,૦૦૦/- ની કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી અગર કોઇ સાધન વડે લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૧૧/૨૦૨૫ ના ક.૧૭/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.મેહુલદાન ગંભીરદાન ફતેગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. બાપોદ પોલીસ સ્ટેશન
બાપોદ પો.સ્ટે પાર્ટ- એ.૧૧૧૯૬૦૦૨૨૫૦૬૫૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી અર્પીતકુમાર પ્રફુલચંદ્ર પંચાલ રહે-બી ૬૪ અક્ષર આશ્રય ગાયત્રી મંદીર સામે વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૨૯/૧૦/૨૦૨૫ ના ક.૦૭/૪૫ વાગ્યાથી ક.૧૯/૦૦ વાગ્યા દરમ્યાન મોજે–આજવા રોડ આજવા ચોકડી પાસે આવેલ રાત્રી બજારના ગેટ પાસેથી ફરીયાદી નાઓની હીરો કંપનીની બ્લુ કલરની પેશન પ્રો મો.સા. રજી.નં- GJ 17 AP 6559 જેનો ચે.નં- MBLHA10A6EHF49424 તથા એ.નં- HA10ENEHF71894 નો છે સને 2014 ના મોડલવાળી બ્લુ કલરની જેની કિં.રૂ.૨૦,૦૦૦/- ની કોઈ ચોર ઈસમે આજવા રોડ આજવા ચોકડી પાસે આવેલ રાત્રી બજારના ગેટ પાસેથી ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગરતો કોઈ સાધન વડે લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા-૨૦/૧૧/૨૦૨૫ ના ક.૨૦/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો કરમશીભાઈ હીન્દુભાઈ બાપોદ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. નવાપુરા પોલીસ સ્ટેશન
નવાપુરા પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૧૫૨૫૦૩૨૯/૨૦૨૫ બી.એન.એસ-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સહજાનંદ લક્ષ્મીકાંત સોની રહે- ફલેટ નં ૮૦૧ વિષેજા હાઇડેક બ્લુબેલ કલાલી હોન્ડાઇ સર્વિસ સ્ટેશનની બાજુમા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૬//૧૧/૨૦૨૫ ના રોજ ક.૧૧/૦૦ વાગે થી તા.૧૯/૧૧/૨૦૨૫ ના રોજ સવારમા ક.૦૮/૩૦ વાગ્યા સુધી મોજે- એ ૨૦૮ બીજો માળ અશ્વમેઘ કોમ્પલેક્ષ સયાજી વિહાર કલ્બની સામે રાજમહેલ રોડ નવાપુરા ફરીયાદીનુ એકટીવા રજી.નં GJ-06-DC 5854 ની ગ્રે કલરની સને ૨૦૦૯ ના મોડેલની જેનો ચે.નં-JC445E98063957 તથા એ.નં JC44E0063498 નો છે જેમા આશરે એક લીટર પેટ્રોલ હતુ જેની કિં રૂ/-૧૫૦૦૦/- ની કોઇ ચોર ઇસમ ડુબ્લીકેટ ચાવીથી અગર તો કોઇ સાધન વડે સ્ટીયરીંગ લોક ખોલી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા-૨૦/૧૧/૨૦૨૫ ના ક.૧૬/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો જેઠાભાઇ ગોવિંદભાઇ નવાપુરા પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ફતેગંજ પોલીસ સ્ટેશન
ફતેગંજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૫૦૫૨૯/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩ (૨) મુજબ ગુનાના કામના ફરીયાદી તનવીર સ/ઓ મહમદઈલ્યાસભાઈ શેરશીયા ઉ.વ.૨૫ ધંધો-નોકરી રહે. હાલ રહે.૨૦૪ ફ્લેટ બીજો માળ મુન રેસીડેન્સી નિઝામપુરા રોડ વડોદરા શહેર મુળ રહે.ગામ સણોસરા જી. રાજકોટ નાઓની ફરીયાદ મુજબ તા.૧૯/૧૧/૨૦૨૫ના બપોરના કલાક ૧૩/૩૦ થી તા.૨૦/૧૧/૨૦૨૫ ના ક.૦૦/૩૦ વાગ્યા દરમ્યાન મોજે.ફતેહગંજ બ્રીજ નીચે પોસ્ટ ઓફિસની સામે વડોદરા શહેર આ કામના ફરી.ની હોન્ડા કાર્સ ઈન્ડીયા કંપનીની CB SHINE 2ID SOLWPR SOLO+ RIDER બ્લેક કલરની મો.સા. જેનો રજી.નં. GJ 06 JL 3639 ની છે જેનો એન્જીન નં.JC65E7 0169605 તથા ચેસીસ નં. ME4JC652 FF7052304 નો છે કિમત આશરે રૂ ૧૦,૦૦૦/-ની મો*સા જેમા જે-તે સમયે આશરે ૦૨ લિટર પેટ્રોલ હતુ તે મો*સા કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી અગર કોઇ સાધન વડે તાળુ તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૧/૧૧/૨૦૨૫ના કલાક ૦૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો નિલેશભાઇ હિમતભાઇ ફતેહગંજ પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ફતેગંજ પોલીસ સ્ટેશન
ફતેગંજ પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૫૦૫૩૦/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરીયાદી ભુપેન્દ્રભાઈ મણીલાલ પરમાર ઉ.વ.૪૦ ધંધો-ડ્રાઈવીંગ રહે.એ/૪૫ પેન્શનપુરા પટેલ ચોક નિઝામપુરા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૧૫/૧૧/૨૦૨૫ના કલાક.૧૮/૩૦ થી ક.૨૧/૩૦ વાગ્યા દરમ્યાન મોજે- મ.નં ૪૨ નિલકમલ સોસા ઘેલાણી પેટ્રોલની સામે નિઝામપુરા વડોદરા શહેર આ કામના ફરી.ની હોંડા કંપનીની એક્ટીવા ટુ વ્હીલર જેનો રજી.નં. GJ-06-FG-6011 જેનો એન્જીન નં.JC44E2173025 તથા ચેસીસ નં.ME4JC447GC8062069 નો છે. જેની કી.રૂ.૧૦,૦૦૦/- ગણી શકાય જે ગ્રે કલરની છે જેમાં આશરે ૦૨ લીટર જેટલુ પેટ્રોલ હતુ તે હોન્ડા કંપનીની એક્ટીવા કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી અગર કોઇ સાધન વડે લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૧/૧૧/૨૦૨૫ના કલાક૧૧/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કોન્સ સુરેશભાઇ વાલસિંહ ફતેહગંજ પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. મારામારીના કેસો
૧. કપુરાઇ પોલીસ સ્ટેશન
કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૬૭૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૨૪(૨), ૩૫૧(૨), ૫૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનાના કામના ફરીયાદી શહજાદ શાબન શાહ ઉ.વ.૨૩ ઘંઘો-ડ્રાઈવિંગ રહે.મગદુમનગર કાકરાપાર રોડ કનજા ફાટક પાસે તા.વ્યારા જી.તાપી નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યા ચાર ઈસમો જેના નામ સરનામાની ખબર નથી તે જેઓની આશરે ઉ.વ.૨૫ થી ૩૫ વર્ષના અરશાના છે તે તા.૨૦/૧૧/૨૦૨૫ ના રોજ ક.૨૦/૧૫ વાગ્યે મોજે:- સુરત થી અમદાવાદ તરફ જતા તરસાલી બ્રીજ પહેલા સિધ્ધેશ્વર હીલ ફલેટ સામે રોડ પર આઇસર ટ્રક નં. GJ-19-Y-4159 માં ફરીયાદી ભેસો ભરીને જતા હોય અને ટ્રાફીક હોવાથી ફરીયાદીએ આઈસર ટ્રક ઉભી રાખી દીધેલ તે દરમ્યાન ચારેક અજાણ્યા ઈસમો હાથમાં લાકડાના દંડા રાખી ફરીયાદી પાસે આવી આઈસર ટ્રકમા ભેસો ભરીને કતલખાને લઈ જાવ છો તેમ કહી ફરીયાદી તથા ફરી. સાથેના મિત્ર મોઈનને આઈસર ગાડીમાંથી નીચે ઉતારી ફરી.ને તથા મોઈનને કોઈ અજાણ્યા ઈસમોએ ગડદા પાટુનો માર મારવાનુ શરૂ કરી અને લાકડીઓના દંડા વડે માર મારી તથા અજાણ્યા ઇસમોએ ફરી.ને લાકડીના દંડાથી પગમાં-હાથમાં તથા બરડાના ભાગે તથા કપાળના ભાગે લાકડાના દંડાથી મારેલ અને આઇસર ટ્રકને લાકડીઓના ફટકાઓ મારી આગળનો કાચ તોડી નુકસાન કરેલ અને ફરી.ના મિત્ર મોઈનને હોઠ પર તથા શરીરે ગડદાપાટુનો માર મારી ગાળો બોલી હવે પછી આ રસ્તા પર દેખાયા તો પતાવી દઈશુ તેવી ધમકી આપી ગુનો કરી મે.પો.કમિ.સા.શ્રી. નાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૧/૧૧/૨૦૨૫ ના કલાક ૦૨/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.રવિન્દ્રસિંહ મહેન્દ્રસિંહ કપુરાઇ પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. અન્ય કેસો
૧. અકોટા પોલીસ સ્ટેશન
અકોટા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૧૨૫૦૪૪૪૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતાકલમ-૨૦૨૩ કલમ ૩૦૩(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રીતેશ રાકેશ જૈન હાલ રહે.૨૦૭ આનંદઘર આપર્ટમેન્ટ તુલસીધામ ચાર રસ્તા પાસે માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ બે અજાણી મહીલાઓ તા.૨૦/૧૧/૨૦૨૫ ના ક.૧૯/૩૦ વાગ્યાની આસપાસ મોજે. અકોટા સયાજીનગર ગૃહની બાજુમાં આવેલ ગેલેરીયા મોલમાં આવેલ ડી માર્ટમાંથી કિ.રૂ.૩૦૬૩/- નો સામાન ખરીદ કરી બાકીનો અલગ અલગ સામાન કુલ કિ.રૂ.૨૦,૪૦૯/-નો વગર બીલે ચોરી કરી લઇ જતા પકડાઇ જઇ ગુન્હો કર્યા વિ.બાબતે તા.૨૦/૧૧/૨૦૨૫ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. જીજ્ઞેશકુમાર સુરેશચંદ્ર અકોટા પો.સ્ટે વડૉદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. મકરપુરા પોલીસ સ્ટેશન
મકરપુરા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫ ૦૭૨૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૬૯, ૮૧, ૮૩, ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), તથા એટ્રોસીટી એક્ટની કલમ- ૩(૨)(૫), ૩(૨)(૫-એ) મુજબના ગુનાના કામના ફરિયાદી બેન નાઓની ફરિયાદ મુજબ આરોપી છબીલાલ કિશનરાવ પાટીલ રહે- મકાન નં.૧૩, બ્લોક નં.૧, બોમ્બે હાઉસીંગ વુડાના મકાનમાં, દંતેશ્વર, વડોદરા શહેર નાઓએ ફરિયાદ મુજબ માહે-ફ્રેબુઆરી/૨૦૨૫ થી તા.૧૯/૧૧/૨૦૨૫ ના રોજ ક.૧૪/૦૦ વાગ્યા દરમ્યાન ફરીયાદી બેન સાથે પરીચયમાં આવી ફરીયાદી બેનને હું તારી સાથે લગ્ન કરીશ અને તને જીવનસાથી બનાવવા માંગું છું તેમ કહી ફરીયાદી બેનનો વિશ્વાસ લેતા ફરીયાદી બેને તેના માતા પિતાનું ઘર છોડી તેની સાથે જતા રહેલ અને તે જ દિવસે આરોપીએ કપટપુર્વક તેણીને પાવાગઢ ખાતે લઈ જઈ બંને જણાએ ફુલહાર કરેલ, અને તે જ દિવસે ફુલહાર કર્યા બાદ ફરીયાદી બેનને આરોપી તેના ઘરે લઈ જઈ પ્રથમ શારીરિક સંબંધ બાંધેલ ત્યાર બાદ આરોપીએ પત્નીના સહવાસે અવાર નવાર સંબંધ બાંધવાનું ચાલુ રાખી તેણીની સાથે છેતરપીડી કરેલ હોય જેથી ફરીયાદી બેને લગ્ન રજીસ્ટર કયારે કરાવવાના છે તેમ અવાર નવાર આરોપીને જણાવતા આરોપી ફરીયાદી બેનને ખોટા ખોટા વાયદાઓ આપવાનું ચાલુ જ રાખેલ જેથી ગઇ તા.૧૯/૧૧/૨૦૨૫ ના રોજ તમો મારી સાથે કાયદેસરના લગ્ન કયારે કરવાના છો તેમ કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઈ ફરીયાદી બેનને બિભત્સ ગાળો આપી ઘરમાં રહેલ કમરે પહેરવાના પટ્ટા વડે ફરીયાદી બેનને શરીરે તથા પગથી પેટમાં બે લાતો મારી ઇજા પહોચાડી ફરીયાદી બેન તથા તેના માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૦/૧૧/૨૦૨૫ ના રોજ ક-૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.સી.પીશ્રી સી.બી.સોલંકી એસ.સી.એસ.ટી સેલ પોલીસ ભવન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.