-: પ્રેસનોટ :-
(તા.૨૨/૦૬/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૧/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં ઇંગ્લીશ દારૂની બોટલ તથા બિયર નંગ-૩૪, ઇ.કવાટરીયા નંગ-૩૩ મળી કુલ કિ.રૂ.૨૪,૯૮૧/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૫ સહિત કુલ-૦૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ઘરફોડ ચોરીના કેસો
૧. બાપોદ પો.સ્ટે. પાર્ટ એ ૧૧૧૯૬૦૦૨૨૬૦૩૨૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી અલ્કેશભાઈ સોમજીભાઈ ગણાવા રહે - મ.નં.૫ ક્રિષ્ણાનગર ૧ શીવ સાગર સોસાયટીની બાજુમા વિશ્વકર્મા મંદીર પાસે, ન્યુ વિ.આઈ.પી.રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૧૯/૦૬/૨૦૨૬ના રાત્રીના ક.૧૧/૦૦ વાગ્યાથી તા-૨૦/૦૬/૨૦૨૬ના સવાર ક. ૦૬/૦૦ વાગ્યા દરમ્યાન મોજે - મ.નં.૫ ક્રિષ્ણાનગર ૧ શીવ સાગર સોસાયટીની બાજુમા વિશ્વકર્મા મંદીર પાસે, ન્યુ વિ.આઈ.પી.રોડ વડોદરા શહેર કોઈ અજાણ્યો ચોર ઈસમે ફરીયાદીના ઘરનો મુખ્ય દરવાજાનો નકુસો તોડી ઘરમા પ્રવેશ કરી ઘરના બેડ રૂમમા આવેલ લોખંડની તિજોરી કોઈ સાધન વડે તોડી ફરીયાદીએ તીજોરીમા રાખેલ સોના તથા ચાંદીના દાગીનાની વસ્તુ તથા રોકડા રૂપીયા ૧૫,૦૦૦/- તથા જુનુ હોમ થીયેટર તથા જુનુ એરટેલ કંપનીનુ સેટ અપ બોક્સ જે કુલ્લે મળી કિ.રૂ. ૮૩,૦૦૦/- મતાની ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૧/૦૬/૨૦૨૬ કલાક-૨૧/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.બી.પટેલ બાપોદ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના કેસો
૧. જે.પી.રોડ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૮૨૬૦ ૧૭૪/૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૧૫(૨).૨૯૬(બી). ૩૫૧(૩).૩૦૮(૪).૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શાહરૂખ અબ્દુલભાઈ દીવાન રહે.ધન ટેકરી બળીયાદેવ મંદીર પાસે કીસ્મત ચોકડી તાંદલજા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સલમાન મુસ્તાકભાઈ પટેલ રહે રાબીયા પાર્ક તાંદલજા વડોદરા શહેર તથા સાકીબ સહીદ શેખ રહે અકોટા વડોદરા શહેર નાઓએ તા.૨૦/૦૬/૨૦૨૬ના ક.૧૭/૩૦ વાગે મોજેઃ-ધન ટેકરી બળીયાદેવ મંદીર પાસે કીસ્મત ચોકડી તાંદલજા ફરીયાદી તથા આરોપીઓ એકબીજાના મિત્ર હોય જેથી એકાદ માસ અગાઉ અન્સાર હોસ્પીટલની સામે કીસ્મત ચોકડી પાસે આવેલ ખુલ્લા મેદાન ખાતે બેસેલ હતા તે વખતે ફરીયાદીનાઓ પોતાના મોબાઈલ ફોનમાં કેમેરાનુ રીઝલ્ટ ચેક કરી રહેલ હતા ત્યાર બાદ ફરીયાદી તથા આરોપીઓ પોતપોતાના ઘરે જતા રહેલ અને આજથી પાંચેક દીવસ અગાઉ આરોપી સાકીબ શેખનાઓએ વડીવાલા સ્કુલની બાજુમાં આવેલ ગ્રાઉન્ડ ખાતે કીસ્મત ચોકડી પાસે તાંદલજા ખાતે ફરીયાદીને કહેલ કે તે અમારો વીડીયો ઉતારેલ છે તેમ કહી ફરીયાદી સાથે ગાળાગાળી બોલાચાલી ઝઘડો કરી કહેલ કે તારે સમાધાન કરવુ હોય તો રૂપીયા આપવા પડશે નહી તો હુ સલમાનને કહી દઈસ તો મોટી બબાલ થસે તેમ કહી જતો રહેલ અને ગઈ તા.૨૦/૦૬/૨૦૨૬ના રોજ બપોરના આસરે બારેક વાગ્યે ફરીયાદી તથા આરોપી સલમાન પટેલ અન્સાર હોસ્પીટલની સામે કીસ્મત ચોકડી પાસે આવેલ ખુલ્લા મેદાન ખાતે બેસેલ હતા તે વખતે આરોપી સલમાન પટેલે ફરીયાદીને કહેલ કે તે અમારો વિડીયો ઉતારેલ છે પરંતુ ફરીયાદીએ કોઈ વિડીયો ઉતારેલ નથી તેમ જણાવતા આરોપી સલમાને ફરીયાદીને ગાળો આપી છુટા હાથની ઝપાઝપી કરી સમાધાન કરવુ હોય તો રૂપીયા આપી દેજે નહી તો જીવતો નહી રહે. તેવી ધમકી આપતા ફરીયાદી ડરી ગયેલ અને પોતાના ઘરે જઈ સાંજના આસરે સાડા પાચેક વાગ્યે એસીડના બે ત્રણ ઘુટ પી લીધેલ હોય વિગેરે બાબતે. તા.૨૧/૦૬/૨૦૨૬ ના ક.૧૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એસ.વી.સાખરા. જે પી રોડ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અટલાદરા પોસ્ટે પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૬૦૩૦૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૧૨૫(એ),૧૧૮(૧),૧૮૯(૨),૧૯૧(૨),૨૯૬(બી),૩૨૪(૨),૫૪,તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી પવનકુમાર મહેંદ્રસિંહ ચાવડા રહે, કોઠી ફળીયુ અટલાદરા ગામ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) યોગેશભાઇ ફતેસિંહ ચાવડા રહે, કોઠી ફળીયુ અટલાદરા ગામ વડોદરા શહેર (૨)દિપકભાઈ ઉર્ફે અજય ફતેસિંહ ચાવડા (૩)નિલેશ પ્રતાપભાઈ ચાવડા (૪) વિશાલ પ્રતાપભાઈ ચાવડા રહે-સદર (૫)સ્મિત દિનેશભાઈ સોલંકી રહે-રાઘવનગર સોસાયટી અટલાદરા ગામ વડોદરા શહેર નાઓએ તા.૨૧/૦૬/૨૦૨૬ ના ક.૧૪/૩૦ થી ૧૫/૦૦ વાગ્યાની વચ્ચે મોજે.કોઠી ફળીયુ અટ્લાદરા ગામ ફરી.તથા તેના પરિવાર જનોને આજરોજ બપોરના અઢી વાગ્યાની આસપાસ ફરી.નુ બુલેટ બાઈક તેમના ઘરની સામે પાર્ક કરેલ હતુ ત્યારે આરોપી (૧) તેમની ઈકો ગાડી અંદર પાર્ક કરવાની હોવાથી જોર જોરથી હોર્ન મારવા લાગેલ હતા જેથી ફરી. બહાર આવી જોતા આરોપી નાઓએ એક સંપ થઈ ફરી. સાથે ઝપાઝપી કરવા લાગેલ તે દરમ્યાન આરોપી(૧)નાએ ફરી.ને પગ ઉપર ઈંટ મરતા જમણા પગના અંગુઠાના ભાગે ઈજા થયેલ છે અને જોર જોરથી અવાજ આવતા આરોપી(૧)ના ઘરના સભ્યો આવી ગયેલ હતા અને આરોપી(૨) નાએ ઈંટનો ટુકડો ફરીની માતા રેખાબેનના માથામાં મારી દિધેલ અને આરોપી(૩) નાએ ફરી.ની પત્ની કોમલબેનને નાક ઉપર ઈંટ મારી ઈજા પહોંચાડેલ તેમજ નિલેશ અને વિશાલ નાઓએ ફરીના કાકાની ઇકો ગાડીના પાછળનો કાચ તથા ઘરના બારીના કાચ તોડી નુકશાન તથા મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રી.ના જાહેરનામાનો ભંગ કરી ગુના કર્યા વિ.બાબતે તા.૨૧/૦૬/૨૦૨૬ ના ક.૨૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પ્રો.એ.એસ.આઇ દલપતસિંહ પ્રવીણસિંહ નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. સમા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૩૨૬૦૨૨૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૧૧૭(૨),૧૧૮(૧) તથાજી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી તુષારકુમાર ચંદ્રકાંત ગુન્ડેટવાર રહે.મ.નં.૭૦૧ એચ ટાવર, પી.એમ. આવાસ યોજના, અઘોરા મોલની પાછળ, મંગલ પાંડે રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)મહેન્દ્રભાઇ વસંતભાઈ કુડકેલવાર (૨) ધિરજ મહેન્દ્રભાઇ કુડકેલવાર બંને રહે,મ.નં ૧૦૨ એન/ટાવર પી.એમ.આવાસ યોજનાના મકાનમા અઘોરામોલની પાછળ મંગલપાંડે રોડ વડૉદારા શહેર(૩)અન્ય એક અજાણ્યો ઇસમ નાઓએ તા.૨૧/૦૬/૨૦૨૬ ના ક.૨૧/૩૦ વાગ્યે મોજે-એચ ટાવર,પી.એમ. આવાસ યોજના, અઘોરા મોલની પાછળ, મંગલ પાંડે રોડ ફરીયાદીના પાડોશમાં રહેતા ફરિયાદીના માસા મહેન્દ્રભાઇ વસંતભાઇ કુડકેલવાર તથા તેઓનો પુત્ર ધિરજ મહેન્દ્રભાઇ કુડકેલવાર તથા અન્ય એક અજાણ્યો ઇસમ અચાનક ફરીયાદીશ્રી સાથે ઝઘડો કરી ફરીયાદીને ગડદાપાટુનો માર મારેલ તથા આરોપી નં (૨)ધીરજે પથ્થર વડે ફરીયાદીને માથાના ભાગે ઇજા પોહચાડેલ તથા આરોપી (૧) એ નાના ચપ્પુ જેવુ તિક્ષ્ણ હથીયાર વડે ફરીયાદીને ડાબા હાથની હથેળીમાં તથા ડાબા પડખામાં તથા જમણી તરફ પીઠના ભાગે ઇજા પોહચાડી એકબીજાની મદદગારી કરી તથા મે.પોલીસ કમિશ્નર સાહેબશ્રીના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૬/૨૦૨૬ ના ક.૦૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ જનકભાઇ પરબતભાઇ સમા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માત/ ફેટલના કેસો
૧. ફતેગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૨૩૮/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા કલમ ૨૮૧,૧૨૫(એ), ૩૨૪ તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪, મુજબના ગુનાના કામના ફરિયાદી દિપકભાઈ શ્રીપતભાઈ જાધવ રહે, મ.નં.૬૨ વ્રજવિહાર સોસાયટી રાણેશ્વર મહાદેવ મંદિરની પાછળ વાસાણા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ટાટા કંપનીનો ટ્રક જેનો રજી નં.GJ01-JT-3668ના ચાલક કેતનભાઈ ભલાભાઈ નીનામા રહે,મ.નં.૨૮૪ ભારતનગર સોસાયટી બાપુની દર્ગા પાસે ગોરવા વડોદરા શહેર નાઓએ તા.૨૧/૦૬/૨૦૨૬ ના ક.૧૬/૦૦ વાગ્યાની આસપાસ મોજે- નવાયાર્ડ ડી માર્ટ સામે રોડ પાસે ફરીયાદીશ્રીનાઓ પોતાની મારૂતી સુઝૂકી કંપની ઈગનીશ ફોર વ્હીલર ગાડી જેનો રજી નં.GJ-06-LK-4886ની ની લઈને ઈ.એમ.ઈ સર્કલથી ફતેગંજ બ્રીજ તરફ જતા હતા ત્યારે આરોપીએ પોતાની કચરાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી ચલાવી લાવી ટ્રક કચરાની પીકપ ગાડી જેનો રજી નં.GJ-06-BT-9984ને પાછળથી ટકકર મારતા ફરીયાદીશ્રીની ગાડી સાથે અથડાતા ફરીયાદીનીશ્રી ફોરવ્હીલર ગાડીને જમણી સાઇડ દરવાજાના ભાગે તથા પાછળના ભાગે આશરે રૂ.૨૫,૦૦૦/-નુકશાન કરેલ અને કચરાની પીકપ ગાડીને ડાબી બાજુની હેડ લાઈટને નુક્શાન કરેલ તેમજ કચરાની ગાડીમા બેસેલ સાહેદ લક્ષ્મી D/O મનુભાઈ ખરાડીને હોઠના ભાગે ઇજા કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૧/૦૬/૨૦૨૬ નાલાક.૧૮/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો નિલેષભાઇ હિમતભાઇ ફતેગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અકોટા પો.સ્ટે પાર્ટ-એ ૧૧૧૯૬૦૪૧૨૬૦૨૫૯/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા એક્ટ ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૫ તથા એમ.વી એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ મુજબના ગુનાના કામના ફરિયાદી કેયુરભાઇ હરેશભાઇ પટેલ રહે.સી/૨૨, અશોકવાટીકા વિભાગ-૧, બ્રાઇટ સ્કુલની પાછળ, પલ્લવ પાર્કની બાજુમા, વી.આઇ.પી.રોડ, કારેલીબાગ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૧/૦૬/૨૦૨૬ ના આશરે ક.૨૧/૩૦ વાગ્યાની આસપાસ મોજે:- વાસણા રોડની નજીક આવેલ સ્વામીનારાયણ મંદિર સામે આવેલ જાહેર રસ્તા વડોદરા ખાતે એક અજાણ્યો એક્ટીવા ચાલક પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીશ્રીના ફોઇ સરયુબેન જેઠાભાઇ પટેલ ઉ.વ.૮૫ વાસણા રોડ પાસે રસ્તો ક્રોસ કરી રહેલ તે દરમ્યાન તેને ટક્કર મારતા ફરીયાદીશ્રીના ફોઇ સરયુબેન નીચે પડી જતા તેઓને કમરના ભાગે તેમજ શરીરે ગંભિર ઇજા કરી એક્ટીવા ચાલક સ્થળ પરથી નાસી જઈ મારા ફોઇનુ સારવાર દરમ્યાન ગોત્રી જનરલ હોસ્પીટલમા મરણ ગયેલ વિગેરે બાબતે તા.૨૨/૦૬/૨૦૨૬ ના ક.૧૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી પી.જી રાવત અકોટા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન ચોરીના કેસો
૧. ફતેગંજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૬૦૨૩૯/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૫(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી મયંકભાઈ ભરતકુમાર જોષી રહે, ૪૦૧ યોગી એવન્યુ, રામાકાકાની ડેરી સામે, છાણી રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૦/૦૬/૨૦૨૬ના સવારના ક.૦૫/૨૦ થી સાંજના ક.૧૯/૩૦ વાગ્યા દરમ્યાન મોજે- મિલિટરી બોયઝ સર્કલ પાસે આવેલ ભગીરથ સોસાયટીના મકાન નં ૦૬ ની દિવાલ પાસે ફુટપાથ પર ફરી.ની એક ગ્રે કલરની હોન્ડા કંપનીની એક્ટિવા જેનો રજી.નં. GJ-06-HF-8156 તથા જેનો એ.નં.JF50E80628528 તથા ચે.નં.ME4JF501MD8629651 ની છે જેની કિં.રૂ.૨૦,૦૦૦/-ની છે જેમા જે-તે સમયે આશરે ૦૨ લિટર પેટ્રોલ હતુ તે એક્ટિવા કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર કોઇ સાધન વડે લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૬/૨૦૨૬ ના ક. ૦૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો મનિષભાઈ જયંતિભાઈ ફતેગંજ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. મોબાઈલ ચોરીના કેસો
૧. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૧૨૪/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી દેવાંગ કિશોરચન્દ્ર બ્રહ્મભટ ઉ.વ. ૫૩ ધંધો- નોકરી રહે- ૧૬ એલીજીયન વીલા અટલાદરા સનફાર્મા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ અજાણ્યા ચોર તા.૧૯/૦૬/૨૦૨૬ ના સાંજનાના કલાક- ૧૮/૩૦ વાગ્યાના અરસામાં મોજે કારેલીબાગ પાણીની ટાંકી પાસે આવેલ શાકભાજી માર્કેટ વડોદરા શાકભાજી માર્કેટ વડોદરા શહેર ખાતે મારો realme narzo 60 5G મોડલનો મોબાઇલ ફોનનો IMEI નં. (૧) 861343066211915 તથા IMEI નં (2) 861343066211907 જેની કિંમત આશરે રૂ. ૧૫૦૦૦/- ગણી શકાય તે મોબાઇલ ફોન કોઇ અજાણ્યો ચોર ઇસમે ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૬/૨૦૨૬ ના ક. ૧૩/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ જીતેન્દ્ર કોશલેન્દ્રસિંહ કુંભારવાડા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.