Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૨/૦૯/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૨૧/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૪૨ કિ.રૂ.૮૪૦૦/- તથા ઇ.બોટલ-૦૨, કવાટરીયા નંગ-૨૮ મળી કુલ કિ.રૂ. ૧૩,૫૯૩/- રૂપિયાનો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૪ સહિત-૨૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨. છેડતીના કેસો

૧. બાપોદ પો.સ્ટે. 

બાપોદ પો.સ્ટે. પાર્ટ –એ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૦૨૨૫૦૫૪૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની  કલમ- ૭૫(૧)(૧), ૨૯૬(બી),૩૫૧(૨,૩) મુજબના ગુનાના કામના ફરીયાદી નાઓની ફરીયાદ મુજબ આરોપી હિમાંશુ ગવલે (જેના પુરા નામ ની ખબર નથી) રહે- મરાઠી મહોલ્લા એકતાનગર આજવા રોડ વડોદરા શહેર તા.૨૦/૦૯/૨૦૨૫ ના રાત્રીના આશરે ૧૧/૩૦ વાગ્યાના સુમારે આ કામ ના ફરિયાદી સામે તાકીને જોઇ ગંદા ઇશારા કરી ફરિ.નો હાથ પક્ડી છેડતી કરી તથા ફરિ.ના પતિ ને ગંદી બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઝગડો કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૧/૦૯/૨૫ ના કલાક ૧૮/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. જે ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી. જે.એલ. જોધ્ધા બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

.