Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૩/૦૪/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૨/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ- ૯૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૩૨૬ તથા વોશ લી-૧૬૧૦  કિં.રૂ.૯૯,૯૫૦/- તેમજ ઇંગ્લીશ કવાટરીયા નંગ-૪૭ મળી કુલ કિં.રૂ.૧,૩૮,૨૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૨૦ સહીત કુલ-૭૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.      મારામારીના કેસો:-

૧.         લક્ષ્મીપુરા પો.સ્ટે પાર્ટ “એ” ગુના રજી નં  ૧૧૧૯૬૦૩૭૨૬૦૧૮૩/૨૦૨૬  ભારતીય ન્યાય સંહીતા  કલમ ૧૧૫(૨), ૨૯૬, ૩૫૧(૩), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી હેતલ વા/ઓ હરેશ દીપકભાઇ તન્ના ડો/ઓ વિનોદભાઇ વેલજીભાઇ પલણ ઉ.વ ૩૯ ધંધો ઘરકામ રહે સી/૩ ૩૦૧, તીરૂમલા હેબીટેડસ બાલરાજેશ્વર રોડ બાલ રાજેશ્વર ટેમ્પલ નજીક મુંલુન્ડ વેસ્ટ મુંબઇ ૪૦૦૦૮૦ હાલ રહે, જી/૨૦૩ સત્વ ફલેટ, ક્રીશ્ના ટાઉનશીપ સામે ગોત્રી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી હરેશ દીપકભાઇ તન્ના રહે, સી/૩ ૩૦૧, તીરૂમલા હેબીટેડસ બાલરાજેશ્વર રોડ બાલ રાજેશ્વર ટેમ્પલ નજીક મુંલુન્ડ વેસ્ટ મુંબઇ  તથા અન્ય ત્રણ અજાણ્યા ઇસમો તા ૧૦/૦૪/૨૦૨૬ બપોરના  ૧૪/૫૦ વાગ્યા આાસપાસ મોજે સત્વ ફલેટ, ક્રીશ્ના ટાઉનશીપ સામે ગોત્રી રોડ વડોદરા શહેર આ કામના આરોપીઓએ એકબીજાના મેળાપીપણામા ફરીયાદીના દીકરાને લઇ જવા સારૂ પ્રયત્ન કરી ફરીયાદી તથા તેમના બાળકને ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી  આપી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૨/૦૪/૨૦૨૬ ના ક.૧૮/ ૪૫ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ વુ.પો.સ.ઇ શ્રી એન.એચ.સોલંકી  સા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     ફતેગંજ પોલીસ સ્ટેશન ‘’એ’’ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૬૦ ૧૭૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૨૯૬(બી), ૩૫૧(૩),૮૫  તથા ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ઇકરા  રકીબ રફીક મંસુરી ઉ.વ.૨૨ ધંધો-ઘરકામ રહે, મ.નં જી/૪૧ એહમદરજાનગર જુની રામવાડી નવાયાર્ડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં (૧) રકીબ રફીક મંસુરી તથા નં (૨) આમીનાબીબી મંસુરી તથા  નં (૩) ફાતીમા રફીક મંસુરી તમામ રહે- ચાંપાનેર દરવાજા પાસે વાડી વડોદરા શહેર તા.૨૦/૦૧/૨૦૨૬ થી તા.૨૩/૦૪/૨૦૨૬ ના આજદિન સુધી મોજે- મોગલવાડા નારબંદવાડા ચોરા વાડી વડોદરા શહેર આ કામના આરોપી નં (૧) નાઓએ ફરી. સાથે ગમેતેમ બોલાચાલી ઝગડો કરી ગંદીગાળો આપી શારીરિક માનસિક ત્રાસ આપી ફરી. સાથે છુટા હાથથી મારા-મારી કરી ફરી.ને ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકેલ તેમજ આરોપી નં(૨) ફરીના સાસુ એ ફરીશ્રી.ને અવારનવાર મેણાટોણા મારી શારીરીક માનસિક ત્રાસ આપી તેમજ આરોપી નં (૩) નણંદ પણ ફરી.ને હેરાન પરેશાન કરી માનસીક ત્રાસ આપી ગંદી ગાળો આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૩/૦૪/૨૦૨૬ ના કલાક.  ૦૦/૫૦ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો સુરેશભાઇ વાલસિંહ ફતેહગંજ પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.      ચોરીના કેસો:-

૧.     સયાજીગંજ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૬૦૨૫૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સ્નેહા ડો/ઓ આનંદ રાવત ઉ.વ. ૩૦ ધંધો. અભ્યાસ, હાલ રહે ૪૦૨, ગીરીરાજ રેસીડેંસી, રાજેશ ટાવર રોડ, હરીનગર, ગોત્રી, વડોદર શહેર મૂળ રહે. ડી/૨૦૧, ક્રિસ્ના હાઇટ્સ, ૧૦૦ ફિટ રોડ, કલ્યાન ઇસ્ટ, કલ્યાન, મુંબઇ નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૨૧/૦૪/૨૦૨૬ નારોજ કલાક ૦૯/૪૫ ની આસપાસ મોજે.એમ.એસ.યુના જુઓલોજીકલ વિભાગની રિસર્ચ લેબોરેટરીમાં વડોદરા શહેર આ કામના ફરીયાદી નુ એચ.પી કંપનીનું લેપટોપ જેની કિંમત રૂ.68,000/ જેટલી ગણી શકાય જે લેપટોપ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૨૨/૦૪/૨૦૨૬ ના કલાક ૨૦/૧૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. નિતિન રમેશચંદ્ર સયાજીગંજ પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     સયાજીગંજ પો.સ્ટે “એ” ૧૧૧૯૬૦૩૦૨૬૦૨૫૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૫(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી ક્રુષ્ણકુમાર રૂપાગીરી રાજપુત ઉ.વ. ૫૯ ધંધો વેપાર રહે બી-૧૦૫ પાયલ કોમ્પ્લેક્ષ મનુભાઈ ટાવરની પાછળ સયાજીગંજ વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા-૧૬/૦૪/૨૦૨૬ ના કલાક ૨૨/૦૦ વાગ્યાથી તા-૧૭/૦૪/૨૦૨૬ ના કલાક ૦૭/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન પાયલ કોમ્પ્લેક્ષની નીચે દાદર પાસેથી  આ કામના ફરિયાદીનુ એક્ટીવા નંબર GJ 06 HA 1669 નુ કિંમત રૂ. ૨૫૦૦૦/- નુ  કોઈ ચોર ઈસમે દુપ્લીકેટ ચાવી અગર કોઈ સાધન વડે એક્ટીવાનુ લોક ખોલી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા-૨૨/૦૪/૨૦૨૬ ના કલાક ૧૯/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પોલીસ સબ ઈન્સપેકટર શ્રી એ. ડી. બારોટ સા. સયાજીગંજ પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     સમા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૧૩૨૬૦૧૫૩/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩ (૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નિરાગભાઇ અંબરીશકાંત દેસાઇ ઉ.વ.૭૬ ધંધો નિવૃતી રહેવાસી મ.ન. એ/૧૧ મનોરથ સોસાયટી, ગુજરાત સર્જીકલ હોસ્પીટલની સામે, ચાણક્યપુરી ચાર રસ્તા પાસે, ન્યુ સમા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૧૭/૦૪/૨૦૨૬ના આશરે કલાક ૨૧/૩૦ વાગ્યાથી તા.૧૮/૦૪/૨૦૨૬ ના આશરે કલાક ૦૮/૦૦ વાગ્યા દરમ્યાન મોજે:-મ.ન. એ/૧૧ મનોરથ સોસાયટી, ગુજરાત સર્જીકલ હોસ્પીટલની સામે, ચાણક્યપુરી ચાર રસ્તા પાસે, ન્યુ સમા રોડ વડોદરા શહેર આ કામના ફરિયાદી શ્રીની હોન્ડા કંપનીની એક્ટીવા મોપેડ જેનો રજીં નંબર GJ-06-HF-6449  ની જેની આશરે કિ.રૂ.૨૫,૦૦૦/- ગણી શકાય તે કોઇ ચોર ઇસમ કોઇ સાધન વડે કે ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા ૨૨/૦૪/૨૦૨૬ ના કલાક ૧૮/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ઇન્વે. HC રાજેશકુમાર પ્રતાપભાઇ સમા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     કપુરાઇ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૨૩૧/૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી જશવંતભાઇ ગોવિંદભાઇ મકવાણા ઉ.વ.૬૦ ધંધો.નિવૃત રહે.બી/૪૮ રેવા લેકેન્‍ડ, ટ્રીપ્લેક્ષ યુનિટ, તક્ષ આંગનની બાજુમાં, હનુમાનપુરા તળાવ પાસે, આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ ગઈ તા.૧૨/૦૪/૨૦૨૬ ના રાત્રીના આશરે સાડા અગિયાર વાગ્યા થી તા.૧૩/૦૪/૨૦૨૬ ના સવારના આશરે સાત વાગ્યા દરમ્યાન  મોજે. રેવા લેકેન્‍ડ, ટ્રીપ્લેક્ષ યુનિટ, તક્ષ આંગનની બાજુમાં, હનુમાનપુરા તળાવ પાસે, આજવા રોડ વડોદરા શહેર આ કામના ફરીયાદીની હિરો મોટોકોર્પ લી. કંપનીની બ્લેક કલરની એચ.એફ ડિલક્ષ મો.સા જેનો રજીસ્ટ્રેશન નં.GJ-12-EC-1815 જેનો ચેચીસ નં.MBLHAW 061K5K81559 તથા એન્‍જીન નં.HA11EPK5K19796  જેની આશરે કિ.રૂ.૩૦,૦૦૦/- ગણી શકાય તે કોઇક અજાણ્યો ઇસમ લોક તોડી  અથવા ડુબ્લીકેટ ચાવીથી મો.સા ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા ૨૨/૦૪/૨૦૨૬ ના કલાક ૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો સુમીતભાઇ સામજીભાઇ કપુરાઇ પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.      ઘરફોડ ચોરીના કેસો:-

૧.     અટલાદરા પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૪૨૬૦૨૧૦/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહિતા સને ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ),૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી હિતેષકુમાર અમોલકદાસ મહેશ્વરી ઉ.વ-૩૭ ધંધો-વેપાર રહે-મકાન નંબર બી/૧૦૨ ભક્તિ કોમ્પલેક્ષ સનફાર્મા રોડ અટલાદરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ ગઇ તા.૦૭/૦૪/૨૦૨૬ના ના રાત્રીના અગિયાર વાગ્યાથી તા.૦૮/૦૪/૨૦૨૬ ના રાત્રીના ત્રણેક વાગ્યાના દરમ્યાન મકાન નંબર બી/૧૦૨ ભક્તિ કોમ્પલેક્ષ સનફાર્મા રોડ અટલાદરા વડોદરા શહેર કોઇ અજાણ્યા ચોર ઇસમ ફરીયાદીના ઘરના મેઇન દરવાજાનો નકુચો ખોલી રાત્રીના સમયે ઘરમાં પ્રવેશ કરી હોલના કબાટમાં ડ્રોવરમાં મુકેલ રોકડા રૂપિયા ૯૦,૦૦૦/- ની ચોરી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૨/૦૪/૨૦૨૬ ના કલાક ૧૫/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી બી.જી.ભરવાડ સા. અટલાદરા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 ૫.      વાહન અકસ્માત/ફેટલના કેસો:-

૧.     મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.ન-૧૧૧૯૬૦૧૬૨૬૦ ૨૮૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૦૬(૧),૨૮૧,એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી યોગેશભાઈ મનુભાઈ પટેલ ઉ.વ-૪૯ રહે-મ.ન-૧૦૫૯ વિશાલનગર તરસાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મરણ જનાર -અર્પીત સ/ઓ યોગેશભાઇ મનુભાઈ પટેલ ઉ.વ-૨૧ રહે-મ ન-૧૦૫૯ વિશાલનગર તરસાલી વડોદરા શહેર તા-૨૨/૦૪/૨૦૨૬ ના બપોરના કલાક ૧૨/૦૦ વાગ્યા પહેલા મોજે-  તરસાલી થી સુશેન તરફ આવતા સુશેન સર્કલ પહેલા વડોદરા શહેર આ કામે મરણજનાર આરોપી 'પોતાની યમાહા એમ.ટી-૫૦ મો.સા નબર-GJ-06-QD-7433 ની પુરઝડપે ગફલતભરી બેદરકારી રીતે હંકારતા પોતાની મો.સા સ્લીપ થઇ જતા પોતાના માથાના ભાગે ગભીર પ્રકારની ઇજાઓ પહોચતા સારવાર માટે એસ.એસ.જી હોસ્પીટલ આઇ.સી.યુ સર્જરી સી યુનીટમા દાખલ કરેલ જ્યા સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટર શ્રીએ મરણ જાહેર કરતા ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૨/૦૪/૨૦૨૬  ના કલાક ૨૧/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી પી.એસ.ચૌધરી સા. મકરપુરા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.