-: પ્રેસનોટ :-
(તા.૨૩/૦૮/૨૦૨૬)
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૨/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૪૩ કિં.રૂ.૮૬૦/-તેમજ ઇંગ્લીશ દારૂની બિયર નંગ-૦૪ તથા કવાટરિયા નંગ-૧૯ મળી કુલ કિ.રૂ.૧૫,૦૧૫/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૧ સહિત કુલ-૧૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. નોકર ચોરીના કેસો
૧. હરણી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૨૯૭/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૬ મુજબના ગુનાના કામના ફરિયાદી અરવિંદભાઇ મોરારભાઇ પંડયા રહે.ચોથો માળ શીલ રેસીડ્ન્સી બાલ ભવનની બાજુમા કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મનોજભાઇ ખાતુભાઇ ઉર્ફે પરમાભાઇ વણકર રહે. ૨૦૧ આર્શીવાદ ફલેટ સમા વડોદરા શહેર નાઓ તા.૧૪/૦૪/૨૦૨૬ સવાર ક.૧૦/૦૦ મોજે- અભય આર્કોન ફ્લેટ સમા આરોપીએ ફરિયાદી દ્વારા ઉપયોગમાં લેવાતી જર્મન સીલ્વર થી સજ્જ કરેલ એંટીક પ્રકારની એક ખુરશી , જે સન-૨૦૧૯માં આશરે રૂ.૧,00,000/-માં ખરીદી કરેલ, તે ફરિયાદી દ્વારા અભય આર્કોન ફ્લેટના કોમન એરિયામાં મુકવામાં આવેલ જે ખુરશી સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા મનોજભાઇ ખાતુભાઇ ઉર્ફે પરમાભાઇ વણકર નાઓએ લઇ વેચી દઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૮/૨૦૨૬ ના ક.૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો અમિતભાઇ વાલસિંગભાઇ હરણી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો
૧. હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૨૯૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા અધીનીય સને ૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૧૪, ૬૧(૨)(બી), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ભાસ્કર S/O રામનિવાસ અગ્રવાલ રહે. બ્લોક જી-૬૦૩ કાસાવ્યોમા સોસાયટી, અમદાવાદ-૦૧ મોલની પાછળ વસ્ત્રાપુર અમદાવાદ નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સુરેશભાઇ ભાદાભાઇ પાનસુરીયા(૨) મનીષભાઇ ભાદાભાઇ પાનસુરીયા (૩) પ્રવીણભાઇ ભાદાભાઇ પાનસુરીયા (૪) કીશોરભાઇ ભાદાભાઇ પાનસુરીયા (૫) રવિ સુરેશભાઇ પાનસુરીયા રહે. બી/૪૦૨ પ્રેમદર્શન ફલેટ, અંબે વિધ્યાલય પાછળ, સમા સાવલી રોડ, વડોદરા શહેર નાઓએ તા.૩૦/૦૮/૨૦૨૨ થી તા.૦૧/૦૫/૨૦૨૬ દરમ્યાન સુધીના સુમારે મોજે -હરણી સમા લીંક રોડ બ્રાઇટસ્કુલની પાસે શ્રી સિધ્ધેશ્વર પાઇપપલ્સ નામની સાઇડ વડોદરા શહેર તમામ આરોપી નાઓએ ફરીયાદીશ્રીની સંસ્થા કેપ્રિ ગ્લોબલ કેપીટલ લીમિટેડ પાસેથી કુલ રૂ. ૩૪,૯૯,૫૦,૦૦૦/- (ચોત્રીસ કરોડ નવાણુલાખ પચાસ હજાર) ની પ્રોજેકટ લોનના રૂપીયા મેળવી અને મોર્ગેજડીડ/લોન એગ્રીમેન્ટ મુજબની શરતોનું ભંગ કરી, લોન મુજબના તમામ નાણાં મેળવી પોતાના વચન પ્રમાણે પ્રોજેકટ પુરો નહીં કરી, તમામ આરોપીઓએ એકસંપ થઇ પુર્વઆયોજીત કાવત્રુ રચી ફરીયાદીશ્રીની સંસ્થા દ્વારા મોર્ગેજ કરેલ યુનીટો પૈકી ગેરકાયદેસર રીતે ફરીયાદીની સંસ્થાની એન.ઓ.સી. લીધા વગર કુલ ૨૦ યુનીટોના વેચાણ દસ્તાવેજ કરી અને ૧૦૭ યુનીટોના રજીસ્ટર બાનાખત કરી અન્ય લોકો પાસેથી મોટી રકમો મેળવી જે રકમો એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવાના બદલામા પોતાના અંગત એકાઉન્ટમાં લઇ તે નાણાંનો પોતે ઉપયોગ કરી, જાન્યુઆરી/૨૦૨૬ સુધી રેગ્યુલર લોનના હપ્તા ભરી. ત્યારબાદ ફ્રેબુઆરી/૨૦૨૬થી લોનના નાણાં નહીં ચુકવી ફરીયાદીની સંસ્થા સાથે એકબીજાના મેળાપીપણામાં આરોપીઓનુ એકાઉન્ટ N.P.A (નોન પર્ફોમીગ એસેટ) થયા સુધી બાકી રહેતી રકમ કુલ રૂ. ૩૩,૯૬,૦૬, ૧૨૯,૪૮/-નુ વિશ્વાસધાત અને છેતરપિંડી કરી અને ફરીયાદીની સંસ્થા પાસેથી લીધેલ નાણાંનો દુરઉપયોગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૮/૨૦૨૬ ના ક.૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી એસ.વી.વસાવા હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ફતેગંજ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૩૩૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૧૬(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સંદિપભાઇ પુંજાલાલ પ્રજાપતિ રહે, ક્લાસવાનની ચાલ, નવાયાર્ડ છાણી રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નિલેશભાઇ ચંદુભાઇ પટેલ મુળ રહે,બી/૬૦,અશાલતાપાર્ક કમલાનગર કોમ્પલેક્ષ આજવા રોડ વડોદરા શહેર નાઓએ તા.૨૬/૦૧/૨૦૨૬ ના ક.૧૧/૨૩ વાગ્યાથી તા.૧૨/૦૨/૨૦૨૬ ના ક.૧૭/૧૯ વાગ્યા દરમ્યાન મોજે-ક્લાસવાનની ચાલ, નવાયાર્ડ છાણી રોડ ફરિયાદીના ઘરે આરોપી નાઓએ ફરીયાદીશ્રીને તથા અન્ય સાહેદ નાઓને અલગ-અલગ લોભામણી લાલચો આપી વિશ્વાસમાં લઇ ફરીશ્રીના રૂા.૮૪,૦૦૦/- રોકડા તથા રૂા.૮૨,૯૦૦/- નો મોબાઇલ ફોન એમ મળી કુલ્લે રૂા.૧,૬૬,૯૦૦/- તથા અન્ય સાહેદોનાં રૂા.૧,૯૪,૪૦૦/- એમ ફરીયાદી તથા સાહેદોના કુલ્લે રૂ.૩,૬૧,૩૦૦/- લઇ નાશી જઇ ફરીયાદી સાથે તથા સાહેદો સાથે વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૮/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.બી.ડામોર ફતેગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માતના કેસો
૧. નંદેસરી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૯૨૬૦૪૩૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમવી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪, મુજબના ગુનાના કામના ફરિયાદી જયદિપસિંહ ભઈલાલભાઇ ગોહિલ રહે-ક્રુષ્ણનગર, અનગઢ ગામ તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ એક મો.સા.નં. GJ-23-EH-0160 ના ચાલકે તા.૨૨/૦૮/૨૦૨૬ ના ક.૦૮/૦૦ વાગ્યાના અરસામા મોજે- ક્રુષ્ણનગર સર્વિસ રોડ ઉપર અનગઢ ગામ પોતાની મો.સા.પુરઝડપે અને ગફલતભરી અને બેદરકારી ભરી રીતે ચલાવી લાવી ફરીયાદીની હિરો સ્પ્લેન્ડર મો.સા રજી.નં- GJ-06-NA-4683 ના આગળના ભાગે એક્સીડન્ટ કરી ફરીયાદીશ્રીને મોં ની અંદર ઉપરના જડબાના ભાગે, નાક પર તથા કપાળ પર ગંભીર ઈજાઓ તથા ફરીના દિકરા મહાવીરને ડાબા પગે સામાન્ય ઈજા પહોંચાડી ગુન્હો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૮/૨૦૬ ના ક-૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ મુળજીભાઇ નાગદાનભાઇ નંદેસરી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. સ્ત્રી-અત્યાચારના કેસો
૧. ફતેગંજ પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૬૦૩૩૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫,૩૫૧(૨) તથા દહેજ પ્રતિબંધ ધારા ૪, મુજબના ગુનાના કામના ફરિયાદી સેલીના D/O મોતીલાલ મહીજીભાઇ ગુર્જરની દિકરી રહે. પહેલો માળ, જૈતુન બિલ્ડીંગ કલ્યાણ હોટલની બાજુમાં, મેથોડીસ ચર્ચ પાસે, ફતેગંજ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સુનીલ રફાયલ પરમાર રહે,૩૦૧, આશીર્વાદ ફ્લેટ,સમા,વડોદરા તથા તપાસમા નિકળી આવે તે વિગેરે નાઓએ તા.૦૫/૧૦/૨૦૨૫ થી આજદિન સુધી મોજે- ઇ/૧૦૩ સ્થાપત્ય ૨ રુદ્રાક્ષ ફ્લેટ સામે છાણી જકાત નાકા ટી પી ૧૩ આરોપી (૧) પતિ (૨)સસરા (૩) સાસુ નાઓએ ફરીબહેનને વડોદરા મુકામે રાખી તેની સાથે સારૂ વર્તન નહી કરી તેને માનસિક શારિરીક ત્રાસ ગુજારવાનુ શરૂ કરી અને પિયર માથી દહેજ લઇ આવવા માટે જણાવેલ દરમ્યાન ફરિ બહેનને દિકરી થતા ત્રણેય આરોપીએ ફરી બહેન અને તેની ૧૫ માસની દિકરીને ઘરમાથી કાઢી મુકી ધાક-ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૮/૨૦૨૬ ના ક.૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો મેહુલદાન ગંભીરદાન ફતેગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. મોબાઇલ ચોરીના કેસો
૧. ગોત્રી પો.સ્ટે.પાર્ટ એ” FIR NO. ૧૧૧૯૬૦૦૪૨૬૦૨૯૦/૨૦૨૬ ભારતીય ન્યાંય સંહિતા-૨૦૨૩ ની કલમ -૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી રમેશભાઈ લક્ષ્મણભાઈ મકવાણા રહે.મકાન ૬૨ સાંઈ શ્રધ્ધા ડુપ્લેક્ષ આજવા રોડ પંચમપાર્ટી પ્લોટ પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૬/૦૮/૨૦૨૬ ના કલાક ૧૪/૩૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે ગોત્રી અંબીકાનગર ચાર રસ્તા ખાતે અશ્વિન હોસ્પીટલના ધાબા ઉપર આવેલ ઈન્ડેસ મોબાઈલ કંપનીના ટાવર આઈ.ડી.નં.૧૦૪૧૩૦૯ માથી ૩૫ smm ના 25 મીટરના કોપર કેબલ નંગ-૫ તથા SMPS TO DCDB 17 smm ના ચાર મીટરના કોપરના કેબલ નંગ-૦૨ જેની કુલ્લે કિ.રૂ.૪૦૦૦/- ની કોઇ ચોર ઇસમે ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૨/૦૮/૨૦૨૬ ના ક.૨૧/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો સંજયસિંહ પ્રતાપસિંહ ગોત્રી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.