-: પ્રેસનોટ :-
(તા.૨૪/૦૧/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૩/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૩૯ કિ.રૂ.૭૪૦૦/-, તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો-૩૩૯ કિં.રૂ.૮૫,૭૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૨ સહીત કુલ-૨૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન ચોરીના કેસો
૧. ફતેગંજ પો.સ્ટે.
ફતેગંજ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૧૨૨૬૦૦૩૪/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી રાહુલકુમાર S/O અશ્વિનભાઇ ઠાકોર રહે. લીમડી ચોક,ઘાડિયા કરુ,સુંદરના તા.પેટલાદ જી.આણંદ નાઓની ફરીયાદ મુજબ તા.૧૫/૦૯/૨૦૨૫ના ક.૦૧/૩૦ થી ગઈ તા.૧૬/૦૯/૨૦૨૫ ના ૦૦/૩૦ વાગ્યા દરમ્યાન ભગીરથ સોસાયટીની સામે ફુટપાથ ઉપર ફરી.ની સ્પ્લેન્ડર બ્લેક કલરની મો.સા.નં.GJ-23-DN-1311 તથા એ.નં.HA11EY NC56806 તથા ચે.નં.MBLHAW128NSC 20812 નો છે. જે બ્લેક કલરની જેની કિ.રૂ. ૩૫,૦૦૦/- ની તે મો.સા. કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી અગર કોઇ સાધન વડે તાળુ તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૩/૦૧/૨૦૨૬ ના ક.૧૮/૩૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો મેહુલદાન ગંભીરદાન ફતેગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. રાવપુરા પો.સ્ટે.
રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૬૨૬૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી રમેશભાઈ સુકાજી બારા રહે:-મ.નં-૩૮૨, વિશાલનગર, તરસાલી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૨૨/૦૧/૨૦૨૬ ના ક.૨૦/૨૦ થી તા.૨૩/૦૧/૨૦૨૬ ના ક.૦૬/૩૦ વાગ્યા દરમ્યાન મોજે.મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાર્ક કરેલ હિરો કંપનીની CD 110 DREAM DELUXE કાળા કલરની લાલ પટ્ટાવાળી કલરની જેનો RTO રજી નં.GJ-09-DG-3464 નો છે. જેનો ચે.નં ME4JC89E LG001386 તથા એં.નં.JC89EG 0001073 નો છે જે સને- ૨૦૨૦ ના મોડેલનું છે . જેમા આશરે સાડા ત્રણ લિટર જેટલુ પેટ્રોલ હતું જેની કિં.રૂ.૩૦,૦૦૦/- જે બાઇક કોઇ ચોર ઇસમ બાઇકનું લોક ડુપ્લિકેટ ચાવી વડે ખોલી કે કોઇ સાધન વડે તોડી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૩/૦૧/૨૦૨૬ ના ક.૧૯/૫૫ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ નિતાબેન ઓખાભાઇ રાવપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.