-: પ્રેસનોટ :-
(તા.૨૪/૧૧/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૩/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૩૮, મો.સા-૧ મળી કુલ કિંમત રૂપિયા ૨૭,૫૦૦/- તથા ઇંગ્લીશ દારૂનુ કવાટરીયા-૧ મળી કુલ કિ.રૂ.૨૭,૭૫૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૨૬ સહિત-૨૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારી ના કેસો
૧. મકરપુરા પોલીસ સ્ટેશન
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦ ૧૬૨૫૦૭૨૯/૨૫ બી.એન.એસ.૧૧૮ (૧),૧૧૫, (૨),૨૯૬(બી) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી અંકેશભાઈ રાજુભાઈ રાવત રહે. અમરશ્રધ્ધા પાછળ આવેલ વુડાના મકાન દંતેશ્વ્રર તરસાલી રીંગ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)રોહન દરબાર (૨)મેહુલ દરબાર બન્ને રહે-અમરશ્રધ્ધા વુડાના મકાન દતેશ્વ્રર તરસાલી રીંગ રોડ વડોદરા શહેર નાઓએ તા-૨૩/૧૧/૨૦૨૫ ના ક.૧૫/૦૦ વાગે મોજે. મીઠાકાકાના ગલ્લાની આગળ અમરશ્રધ્ધા વુડાના મકાન પાસે ફરીશ્રી ઉભા હતા તે વખતે આરોપીઓ ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ગાળો આપેલ તથા તલવારની બુઠ્ઠી ધારનો ભાગ ડાબા હાથે મારી દેતા ફરીશ્રીને ડાબા હાથના અંગુઠે તથા ડાબા હાથની ટચલી આંગળી ઉપર ઇજા પહોંચાડી મે પો.કમિ.સા.શ્રી ના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૩/૧૧/૨૦૨૫ ના ક.૨૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. નરસિંહ કેરાજી મકરપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ચોરીના
કેસો
૧.
હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૪૪/૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૬ મુજબના ગુનાના કામના ફરિયાદી અંકુરભાઇ મહેશભાઇ મહેતા રહે. 31 સૈનીકપુરી સોસાયટી યાંત્રીકા સોસાયટીની બાજુમા ન્યુ સમા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રોહીત ગણેશ સાલવી નાયર મુળ રહે. કાંદીવલી નાલાસોપારા મુંબઇ વેસ્ટ નાઓએ તા.૨૧/૧૧/૨૦૨૫ ના રાત્રીના ક.૦૨/૩૦ વાગ્યાના સુમારે મોજે:- એલ& ટી સર્કલથી અમિતનગર આવતા રોડ ઉપર બરોડા સેંડવીચની બાજુમા પોઝ એંડ ક્લોઝ નામની પેટ્સની દુકાનમાં નોકરી કરતા નોકરે દુકાનના શટરને લગાવેલ તાળુ ચાવીઓ વડે ખોલી દુકાનના કેસ કાઉન્ટરમા રાખેલ રોકડા રૂ.49700/- તથા એક સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન જેનો આઇએમઇઆઇ નં.354324788345789 જેમા એરટેલ કંપનીનુ સીમકાર્ડ જેનો નં.7801963766 જેની આશરે કિં.રૂ.10000/- તથા રેડમી કંપનીનો મોબાઇલ જેનો આઇએમઇઆઇ નં.8674660708295401 જેમા વોડાફોન કંપનીનુ સીમકાર્ડ જેનો નં.7874647747 નુ હતુ જેની આશરે કિં.રૂ. 9000/- મળી કુલ્લે રૂ.68700/- ના મત્તાની ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૩/૧૧/૨૦૨૫ ના ક.૧૮/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. ડાયાભાઇ ચીકાભાઇ હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વિશ્વાસઘાતના
કેસો
૧.
કપુરાઇ પોલીસ સ્ટેશન
કપુરાઇ પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૬૭૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ-૩૧૬,૨૯૪(બી),૩૫૧(૧) મુજબના ગુનાના કામના ફરિયાદી કલ્પનાબેન વા/ઓ ભરતભાઇ ત્રિવેદી રહે. સી-૨૮, હિરાબાગ સોસાયટી, સુશેન તરસાલી રીંગ રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) મેહુલભાઇ ઘનશ્યામભાઇ પટેલ રહે. ૬, જનકપુરી સોસાયટી, માંજલપુર, વડોદરા (૨) સાગરભાઇ જયંતિભાઇ અમીન રહે-અમીન ખડકી તરસાલી ગામ વડોદરા શહેર (૩) હર્ષભાઇ મેહુલભાઇ પટેલ રહે.૬, જનકપુરી સોસાયટી, માંજલપુર, વડોદરા શહેર નાઓએ તા.૧૮/૦૩/૨૦૧૭ થી આજદીન સુધી મોજે:- ધ રાઇસ પ્લાઝા શોપિંગ મોલ, તરસાલી બાયપાસ એન.એચ.નં.૦૮ વડોદરા ગુ ખાતે દુકાન નં,જી.એફ-૨૮ ની દુકાન ખરીદ કરેલ હોય જેના નાણા તા.૧૮/૦૩/૨૦૧૭ થી ચેક નં.૯૫૩૦૨૮ રૂ.૨,૫૦,૦૦૦/- આપેલા જેની પાવતી નં.૧૪૦-૧૬/૧૭ ત્યાર બાદ તા.૦૫/૦૫/૨૦૧૭ ના ચેક નં.૯૫૦૨૯ રૂ.૨,૫૦,૦૦૦/- જેની પાવતી નં.૦૬/૧૭,૧૮ થી પાવતી આપેલી તથા તા.૧૨/૦૬/૨૦૧૭ ના રોજ રૂ.૨૫૦૦૦/- રોકડા આપેલા જેની પાવતી સહી કરેલી આપેલી છે. તથા તા.૨૬/૦૬/૨૦૧૭ કેશ રૂ.૨૫૦૦૦/- રોકડા આપેલા જે પાવતી પર પાર્ટનરની સહી કરેલી પાવતી આપેલી તથા તા.૦૫/૦૫/૨૦૧૮ ના ચેક નં.૯૫૩૦૪૨ રૂ.૧,૧૫,૦૦૦/- જેનો રીસીપ્ટ નં.એ-૩૦ નો છે. તથા તા.૨૦/૦૭/૨૦૧૮ કેશ રૂ.૩૫૦૦૦/- રોકડા આપેલા જેની પાવતી આપેલ છે જેમા પાર્ટનરની સહી કરેલ છે. આમ, કુલ્લે મળીને આરોપીઓને રૂ.૭,૦૦,૦૦૦/- આપેલા જે દુકાનનુ આરોપીઓએ એકબીજા સાથે મળી આજદીન સુધી બાનાખત-દસ્તાવેજ નહી કરી આપી પજેશન નહી આપી ખોટા ખોટા વાયદાઓ કરી ફરીયાદી બહેન સાથે ગુનાહીત વિશ્વાસઘાત કરી બદદાનતથી છેતરપીંડી કરી તથા ફરીબહેનના પતિને ગમે તેમ ગાળો બોલી ઓફિસની બહાર કાઢી મુકી ધાક ધમકી આપી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૩/૧૧/૨૦૨૫ ના ક.૨૦/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી કે.ડી.પરમાર કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. અન્ય
કેસો
૧.
જે.પી.રોડ પોલીસ સ્ટેશન
જે.પી.રોડ પો.સ્ટે ગુ.ર.નં. પાર્ટ એ ૧૧૧૯૬૦૦૮૨૫૦૩૦૦/૨૦૨૫ બી એન એસ ૨૦૨૩ની કલમ ૨૯૬(ખ),૩૫૧(૩) મુજબના ગુનાના કામના ફરિયાદી આશીશભાઇ રમેશચંદ્ર ભારદ્વાજ રહે-મ.નં.બી-૯૦૨ સોલીટુય્ડ-૧ અટલાદરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સાનિધ્ય પંડયા નાઓએ તા.૨૩/૧૧/૨૦૨૫ ના ક.૧૫/૪૫ વાગ્યાના અરસમાં મોજે એફ-એફ-૦૧ ઓમ કોમ્પ્લેક્ષ વાસણા રોડ વડોદરા શહેર ખાતે એપલ માસ્ટર નામની દુકાન ખાતે હાજર હતા તે વખતે ફરીયાદીના કસ્ટમર વાસુદેવ ડાભીનાઓ હોય તેઓ ફરીયાદીની દુકાન ખાતે મોબાઈલ રીપેર કરાવવા માટે તેના મિત્ર સાથે આવેલ અને મોબાઈલ રીપેરીંગ બાબતે ફરીયાદીને કહેતા ફરીયાદીએ મોબાઈલ રીપેરીંગ થાય તેમ ન હોય જેથી ના પાડતા તે બાબતનુ ઉપરાણુ ફરીયાદીના કસ્ટમર વાસુદેવના મિત્ર સાનિધ્ય પંડયાનાએ એકદમ ઉશ્કેરાઇ જઈ ફરીયાદીને ગંદી ગંદી ગાળો આપી અને તારી દુકાનનુ શટર બંધ કરાવી દઈશ “પ્રફુલ પંડયાનો છોકરો છુ” તને હુ જાન થી મારી નાખીશ તેવી ફરીયાદીને ધમકી આપી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૩/૧૧/૨૦૨૫ ના ક.૧૭/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો દિનેશભાઇ ડાહ્યાભાઇ જે.પી.રોડ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. વાડી પોલીસ સ્ટેશન
વાડી પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૩૫૨૫૦૩૬૨/૨૫ બી.એન.એસ.કલમ.૨૯૬ (બી),૩૫૧ (૩) મુજબના ગુનાના કામના ફરિયાદી મોહંમદ સફવાન મોહંમદ શબ્બીર મંન્સુરી રહે.ફતેપુરા અડાણીયા પુલ નાની દરગાહ સામે યાકુતપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સુફિયાન ઉર્ફે છોટાગામા મંન્સુરી રહે- ખાનગાહ મોહોલ્લો માસુમ ચેમ્બર વાડી વડોદરા શહેર નાઓએ તા.૨૩/૧૧/૨૦૨૫ ના ક. ૦૭/૦૦ વાગે મોજે- ખાટકીવાડ સાબ્બીર સોસાયટી બેંક પાસે વાડી ફરીયાદી પોતાની એકટવા લઇને ખાટકીવાડથી સાબ્બીર સોસાયટી બેંક પાસેથી જતો હતો તે વખતે આરોપીએ ગાળો આપેલી અને કહેલ કે તુ સદર કે રહીયો વરના વિકેટ ગીરા દુગા અને તેમ કહીને ત્યાંથી જતો રહી ગુનો કર્યા વિ.બાબતે તા.૨૩/૧૧/૨૦૨૫ ના ક.૨૧/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.કે.ચાવડા વાડી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. વાહન અકસ્માતના કેસો
૧.
ફતેગંજ પોલીસ સ્ટેશન
ફતેગંજ પો.સ્ટે.”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૫૦૫૩૮/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા કલમ ૨૮૧, ૧૨૫(એ), ૩૨૪ તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી યોગેશકુમાર સ/ઓ ચમનલાલ નાઈ રહે.એ/૨૩ મારૂતિધામ ટેનામેન્ટ વસુંધરા ટેનામેન્ટ ની સામે ટી.પી.૧૩ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક બાઈક જેનો રજી નં. જી જે 06 ડી એફ 8086 ના ચાલકે તા.૨૩/૧૧/૨૦૨૫ ના ક.૧૯/૧૫ વાગ્યાની આસપાસ મોજે–ગણપતિ ચોકડી થી ડિંગડોંગ ચોકડી તરફ જતા રોડ ઉપર ફરીયાદી પોતાનુ બાઈક જેનો રજી નં.GJ 06 KR 4420 ની લઈને ગણપતિ ચોકડીથી ડિંગડોંગ ચોકડી તરફ જતા રોડ ઉપર આરોપીએ પોતાની બાઈક રોંગ સાઈડથી ચલાવી લાવી પુરઝડપે અને બેદરકારીથી ગફલત ભરી રીતે હંકારી લાવી ફરીયાદીની બાઈકને આગળથી એક્સિડન્ટ કરી ફરી.ને જમણા હાથના ખભાના ભાગે તથા જમણા હાથની છેલ્લી આંગળીએ તથા જમણા પગના પંજાના ભાગે તથા પાંસળીના ભાગે તથા કપાળના ભાગે ઈજા કરી ફરીશ્રીના બાઈકને આશરે રૂ.૧૫,૦૦૦/- નુ નુકસાન કરી ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૩/૧૧/૨૦૨૫ ના ક.૨૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો નિલેશભાઇ હિંમતભાઇ ફતેગંજ પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.