-: પ્રેસનોટ :-
(તા.૨૫/૦૪/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૨૪/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૫૯ કિં.રૂ. ૧૧૮૦૦/- તેમજ ઇંગ્લીશ કાચની બોટલ નંગ-40 વ્હીસ્કી બોટલ નંગ-૧૨ બીયર ટીન મળી નંગ-૨૦ મળી કુલ કિં.રૂ.-૧૯૯૦૭/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૨ સહીત કુલ-૨૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન ચોરીના કેસો:-
૧. ગોરવા પો.સ્ટે
ગોરવા પોલીસ સ્ટેશન ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦ /૨૦૨૬ બી.એન.એસ.કલમ-૩૦૫(બી) મુજબ ગુનાના કામના ફરિયાદી શ્રી મોહમ્મદઆરિફ સ/ઓ હબીબઆલમ પઠાણ ઉ.વ.૨૮ ધંધો.મજુરી રહે,મ.ન.૧૭ નુર બંગ્લોઝ મધુનગર બ્રિજ પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યો ઇસમ તા.૨૨/૦૪/૨૦૨૬ ના રાત્રીના કલાક.૨૩/૦૦ વાગ્યાથી તા.૨૩/૦૪/૨૦૨૬ ના સવારના કલાક-૦૯/૦૦ વાગ્યા દરમ્યાન મો.જે.મ.ન.૧૭ નુર બંગ્લોઝ સોસાયટી મધુનગર બ્રિજ પાસે ગોરવા વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રીની હિરો કંપનીની સ્પ્લેંડર મો.સા.રજી.નં-GJ-06-MP-4223 નો છે જેનો ચેસીસ નં.MBLHAW086K5J11912 તથા એન્જીન નં.HA10AGK5J20925 નો છે.જેની આશરે કી.રૂ.૪૦,૦૦૦/-ની છે.જે ગઇ તા.૨૨/૦૪/૨૦૨૬ ના રાત્રીના કલાક.૨૩/૦૦ વાગ્યાથી તા.૨૩/૦૪/૨૦૨૬ ના સવારના કલાક-૦૯/૦૦ વાગ્યા દરમ્યાન ફરિયાદી શ્રીના ઘર મો.જે.મ.ન.૧૭ નુર બંગ્લોઝ સોસાયટી મધુનગર બ્રિજ પાસે ગોરવા વડોદરા શહેર પાસે પાર્ક કરી લોક મારી મુકેલ.જે મો.સા.ની કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી કે તોડી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબત તા-૨૫/૦૪/૨૦૨૬ ના કલાક:-કલાક:-૧૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો પો.સબ.ઇન્સ.એચ.આર.મુજાવર ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ચોરીના કેસો:-
૧. સીટી પો.સ્ટે
સીટી પો.સ્ટે પાર્ટ-એ ૧૧૧૯૬૦૦૬૨૬૦૧૧૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી વિશાલ ગંગારામ માખિજાણી ઉ.વ.૨૫ ધંધો- નોકરી રહે,મ.નં.૨૦૨, વાસવાણી કોલોની, ગોપાલ બેકરી પાસે, વારસિયા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યો ઇસમ તા-૨૪/૦૪/૨૦૨૬ ના કલાક ૦૨/૩૦ થી ૦૩/૩૦ વાગ્યા દરમ્યાન મોજે:- હુજરત ટેકરા, મેઈન રોડ આ કામના ફરી.ની એક હિરો સ્પ્લેન્ડર મો.સા જેનો રજી નં.GJ-06-NF-4453 ની સને ૨૦૨૧ ના મોડેલની કાળા કલરની જેનો ચેચીસ નં. MBLHAW114M5B14654 તથા એન્જીન નં.HA11EVM5B62616 નો છે. જેમા જેતે સમયે આશરે એક લીટર જેટલુ પેટ્રોલ હતુ જેની કીમત આશરે રૂ ૨૦,૦૦૦/- જેટલી ગણી શકાય જે કોઇ ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરી બાબત તા-૨૪/૦૪/૨૦૨૬ ના કલાક:-કલાક:-૦૩/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો..સબ.ઇન્સ એસ.બી.પટેલ સા સીટી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. નંદેસરી પો.સ્ટે
નંદેસરી પો.સ્ટે.પાર્ટ-“એ” ગુ.ર.નં-૧૧૧૧૯૬૦૩૯૨૬૦૨૩૭/૨૦૨૬ ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ ગુનાના કામના ફરિયાદી ખુશાલભાઇ હરિભાઇ વેકરીયા ઉ.વ.૩૨ ધંધો-નોકરી રહે, બી 604 ક્રીષ્ણા પ્લેનેટ છાણી કેનાલ રોડ વડોદરા શહેર મુળ રહે માખીયાડા ગામ તા .જી.જુનાગઢ નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ જેના નામ ઠામ ની ખબર નથી તેગઇ તા.૦૭/૦૩/૨૦૨૬ ના કલાક ૧૭/૦૦ વાગ્યાથી તા.૨૩/૦૪/૨૦૨૬ ના કલાક ૦૯/૩૦ વાગ્યા દરમ્યાનમાં કોઇપણ સમયે મોજે સાકરદા ગામ સ્વસ્તિક એસ્ટેટમા પ્લોટ નં 25 મા આવેલ વલ્લભા ઇન્ડ્રસ્ટ્ર્રીયલ કેમીકલ ઇંજીનીયર્સ પ્રા.લી કંપનીના ગોડાઉનમાથી તા.જી.વડોદરા આ કામે ઉપરોક્ત તારીખ.ટાઇમ અને જગ્યાએ કોઇ અજાણ્યો ચોર ઇસમ જેના નામ ઠામ ની ખબર નથી તેને ફરીયાદી શ્રીના સાકરદા ગામ સ્વસ્તિક એસ્ટેટમા પ્લોટ નં-૨૫.મા આવેલ વલ્લભા ઇન્ડ્રસ્ટ્ર્રીયલ કેમીકલ ઇંજીનીયર્સ પ્રા.લી કંપનીના ગોડાઉનના પાછળના ભાગેથી ગોડાઉનની છત અને ફાઉડેશનની ઉપર ચડી છત અને ફાઉડેશનની વચ્ચે આવેલ ખુલ્લી જગ્યામાથી ગોડાઉનની અંદર પ્રવેશ કરી ગોડાઉનની અંદરથી (૧) પાણીની મોટર નંગ-૦૬ (જુની) ૫ HP ની જે એક મોટરની કીમત રૂપિયા ૫૦૦૦/- લેખે મોટર નંગ- ૦૬ મોટરની કીમત રૂપીયા-૩૦,૦૦૦/- તથા (૨) સ્ટેંનલેસ સ્ટીલ (જુના) પંપ નંગ-૦૭ જેની એકની કીમત રુપિયા ૨૦,૦૦૦/- લેખે કુલ નંગ-૦૭ ની કીમત રુપિયા ૧,૪૦,૦૦૦/- તથા (૩) વાલ્વ (જુના)નંગ-૦૪ જેની એકની કીમત રુપિયા-૧૦૦૦/-લેખે નંગ-૦૪ ની કુલ કીમત રુપિયા ૪૦૦૦/- મળી કુલ્લે કીમત રુપિયા.૧.૭૪.૦૦૦/-(એક લાખ ચુમોતેર હજાર) ના મુદામાલની ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૪/૦૪/૨૦૨૬ ના કલાક- ૨૦/૨૫ વાગે સ્ટે.ડા.એ.નં.૧૪ /૨૦૨૬ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ વિ.કે.પાટીલ નંદેસરી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મકરપુરા પો.સ્ટે
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ (એ) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૨૯૧/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૫(એ), ૩૩૧(૩),૩૩૧(૪) મુજબ ગુનાના કામના ફરિયાદી નરેન્દ્રભાઇ શ્રવણભાઇ ભાવસાર ઉ.વ. ૫૮ ધંધો- નિવૃત રહે- ૮૭ ચીરાયુ નગર સોસયટી, દંતેશ્વર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યો ઇસમ ગઇ તા-૧૯/૦૪/૨૦૨૬ ના સવાર ક. ૦૮/૩૦ થી તા. ૨૦/૦૪/૨૦૨૬ ના કલાક સવાર ૦૬/૩૦ વાગ્યાના સમયગાળા દરમ્યાનમા મોજે- મકાન નં. ૮૭ ચીરાયુ નગર સોસયટી, દંતેશ્વર વડોદરા શહેર કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરીયાદીશ્રીના મકાના મુખ્ય દરવાજાને મારે તાળુ તથા ઘરન દરવાજાને મારે તાળુ નકુચા સાથે તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમમા આવેલ તીજોરીના લોકરમાં મુકેલ સોના-ચાંદીના દાગીના, પરચુરણ સીક્કા ભરેલ ડબ્બા તથા રોકડા રૂપીયા મળી કૂલ રૂ. ૧,૯૮,૨૦૦/- ના મત્તાની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત તા.૨૫/૦૪/૨૦૨૬ ના કલાક: ૧૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ જે.એચ.વસાવા સા. મકરપુરા પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મારામારીના કેસો:-
૧. સી.ટી પો.સ્ટે
સીટી પો.સ્ટે.-પાર્ટ-એ-ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૬૨૬૦૧૧૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી સબરેમોઇન સાજીદહુસેન શેખ ઉ.વ.૨૨, ધંધો-વેપાર(સમીર ટાયર), રહે.યાકુતપુરા મીનારા મસ્જીદની પાછળ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી(૧) નઇમુદીન ઉર્ફ નઇમ સૈયદ તથા (૨) તેઓના દિકરા અયાન સૈયદ અને (૩) નાવેદ સૈયદ તથા (૪) નઇમના ભાઇ નાસીરૂદીન તમામ રહે.મીનારા મસ્જીદની સામે યાકુતપુરા વડોદરા શહેર તથા (૫) આબીદબાપુ સૈયદ રહે;યાકુતપુરા પીઠુ વડોદરા તા.૦૪/૦૪/૨૦૨૬ના ક.૨૧/૩૦ વાગ્યા આસપાસ અને તા.૦૫/૦૪/૨૦૨૬ના ક.૧૯/૩૦ વાગ્યા આસપાસ મોજે- યાકુતપુરા મીનારા મસ્જીદની સામે વડોદરા શહેરઆ કામના આરોપી નં.(૧) (૨) નાઓના ત્યાં આવીને ફરી.ને કહેલ કે આ જગ્યાએ બેસવાનુ નહી. અને તેમ કહીને ફરી.ને જેમ તેમ બોલવા લાગેલ અને ગંદી ગાળો બોલીને માર મારેલ અને ફરી.ને ફટકો મારીને ડાબી બાજુએ પીઠની પાછળ અને જમણા પગના ઘુંટણે ઇજાઓ કરી અને ત્યારબાદ આ કામના આરોપી નં.(૪) નાઓ ત્યાં આવી જતા તેઓએ પણ ફરી.ને ગડદાપાટુનો માર મારવા લાગેલ ત્યારે આ કામના આરોપી નં.(૫) ના આવી તેઓએ આ બધા આરોપીઓને ફરી.ને મારવાની ઉશ્કેરણી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી અને ત્યારબાદ બીજા દિવસે ફરી. અને તેઓના ભાઇ સમીર નાઓના ઘરે જતા હોય ત્યારે આ કામના આરોપી નં.(૨) (૩) નાઓએ રોકી ગઇકાલના ઝઘડાની અદાવત રાખીને ફરી.ને જેમ તેમ ગાળો બોલી બન્ને સાથે ઝપાઝપી કરીને ફેટો મારેલ આ તમામ આરોપીઓએ એક બીજાની મદદગારી કરી ફરી.શ્રી નાઓને ઇજાઓ પહોચાડી ગુનો કર્યો વિગેરે બાબતે તા.૨૪/૦૪/૨૦૨૬ ના કલાક ૧૪/૪૫ વાગે વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.બી.પટેલ સા. સી.ટી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.