Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૫/૦૬/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૪/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૩ કિં.રૂ.૨૬૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા તથા ઇ.બોટલો નંગ-૧૫૨૩, ફોરવ્હીલર-૦૧ મળી કુલ કિ.રૂ.૪,૬૪,૭૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૮ સહિત કુલ-૧૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     ચોરીના કેસો

૧.      ગોરવા પો.સ્ટે.એ-પાર્ટ ગુ.ર.નં.૦૩૦૦/૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩(બી.એન.એસ.) ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી દિલીપકુમાર પ્રતાપસિંહ રાણા ઉ.વ-૬૧ ધંધો-નિવુત રહેવાસી. સી 14 ઝમઝમપાકૅ ભાઇલાલ પાકૅ પાસે મધુનગર કરોડીયા બાજવા રોડ વડોદરા શહેર  નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૧૯/૦૬/૨૦૨૬ ના રોજ અમો રાત્રીના આશરે કલાક ૨૦/૧૦ થી કલાક ૨૧/૧૦ વાગ્યા દરમ્યાન ગોરવા શાક માકૈટ ખાતે શાકભાજી લેવા માટે આવેલ હતા.તે દરમ્યાન ઝભાના ખિસામાં મુકેલ મારો મોબાઇલ Galaxy Z Fold3 5G જેનો મોડલ નંબર SM-F926W તથા સીરીયલ નંબર RFCRC1ZA5NF જેમાં જીયો કંપનીનું કાડૅ હતુ.જેનો જેનો IMEI1 350302230708097 તથા IMEI2 355662720708096 અને જેની કિમત આશરે રૂા.૧,૬૩,૦૦૦/-નો છે.જે કોઇ ચોર ઇસમ ચોરી કરીને લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૪/૦૬/૨૦૨૬ ના કલાક ૧૮/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ મિનેષકુમાર અનુપસિહ ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      ફતેગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૨૪૪/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા કલમ બી.એન.એસ કલમ ૩૦૫ (એ) મુજબના ગુનાના કામના ફરિયાદી અર્જુનકુમાર કૃષ્ણકાંત સોની ઉ.વ.૪૯ ધંધો-વેપાર રહે.મ.નં.૩ મારૂતિનંદન સોસાયટી, સોમેશ્વર મંદિરની બાજુની ગલીમાં પ્રયાગ ચાર રસ્તા ટી.પી.૧૩ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણી મહીલા જેને ઓરેન્જ સાડી પહેરેલ છે તે તા.૨૪/૦૬/૨૦૨૬ના બપોરના ક.૧૨/૦૦ વાગ્યાની આસપાસ મોજે- મહાલક્ષ્મી જ્વેલર્સ મારૂતિદર્શન કોમ્પલેક્ષ ડીંગડોંગ ચોકડી ટીપી 13 વડોદરા નાએ આ કામના ફરીયાદીએ પોતાની સોના-ચાંદીની દુકાન ઉપર ડિસ્પ્લે ટ્રે ઉપર સોનાની બુટ્ટી અને વીંટી એવી વસ્તુ રાખીને બતાવતા હતા તે દરમ્યાન અજાણી મહીલા જેને ઓરેન્જ સાડી પહેરેલ છે તેને ફરીયાદી નજર ચુકવી બે જોડ બુટી જેનો આશરે વજન  ૪ ગ્રામ જેની કીમત.રૂ.૪૮,૦૦૦/- તથા એક નંગ વીટી જેનો  આશરે વજન ૧ ગ્રામ જેની કિમત રૂ.૧૪૦૦૦/-ની છે તે સોના દાગીના મળીને કુલ્લે રૂ.૬૨,૦૦૦/- મત્તાની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૨૪/૦૬/૨૦૨૬ના કલાક ૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એસ.બી.ડામોર ફતેહગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     મારામારીના કેસો

૧.      માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૩૧૫/૨૦૨૬ બી,એન,એસ કલમ ૧૧૫ (૨),  ૨૯૬(બી), ૩૫૧(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સુરજ ગૌરીશંકર સિંગ ઉ.વ. ૩૩ ઘંઘો- નોકરી  રહે-પ્લોટ નં.બી/૩૦, તુલસીનગર, જશોદાકોલોની પાંડેજી સ્કુલની પાસે, મકરપુરા ગામ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) આશીષ હર્ષદભાઇ બારોટ રહે, ૩૫, સંસ્કાર દર્શન સોસાયટી, જી.ઇ.બી.ની બાજુમાં, જામ્બુઆ બાયપાસ, વડોદરા શહેર  તથા  (૨) રૂષિ વ્યાસ જેના પુરા નામ સરનામાની ખબર નથી તે તથા (૩) રોહિત પાંડે જેના પુરા નામ સરનામાની ખબર નથી તે ગઈતા.૧૪/૦૬/૨૦૨૬ નાં બપોરના ક.૧૫/૦૦ વાગ્યાની આસપાસ મોજે. અલવાનાકા શાક માર્કેટ પાસે, માંજલપુર, વડોદરા શહેર આ કામના આરોપી નં.(૧) નાઓ વિરુધ્ધમાં ફરીયાદીએ અગાઉ ૨૦૨૧ માં મકરપુરા પોલીસ સ્ટેશનામાં ફરીયાદ દાખલ કરેલ જે કેસ પાછો ખેચવા માટે આ કામના આરોપી.નં.(૧), નાઓએ કહેલ કે “પ્રેસમાં છુ. કેસ પાછો ખેચી લે” તેમ કહીને ત્રણેય આરોપીઓએ ફરીયાદીને  ગંદી ગાળો આપી ગડદા પાટ્ટુનો માર મારી ધાક- ઘમકી આપી ગુનો કર્યા વિગેરે બાબતે તા:‌૨૪/૦૬/૨૦૨૬ ના ક.૨૧/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇન્સ.શ્રી એમ.કે.પરમાર માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     વાહન અકસ્માતના કેસો

૧.      હરણી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૨૪૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ કલમ ૨૮૧, ૧૨૫(એ) એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રવિણભાઇ મોતીભાઇ નાઇ ઉ.વ.૬૧ ધંધો.સલુન રહે.મ નં એ 303 સર્વા રેસીડેંસી 01  સિગ્નસ સ્કુલની પાછળ મોટનાથ રોડ હરણી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી દ્રષ્ટીબેન પાર્થભાઇ પટેલ રહે.મ નં ઇ 204 મધુવન એલીગન્સ સિગ્નસ સ્કુલની પાછળ મોટનાથ રોડ હરણી વડોદરા શહેર નાએ તા.૧૮/૦૬/૨૦૨૬ ના સવારના ક. ૧૨/૩૦ વાગ્યાની આસપાસ  મોજે-  સર્વા રેસીડેંસીના સોસાયટીના રોડ ઉપર વડોદરા શહેર આ કામના આરોપી એક ફોર વ્હિલર ગાડીના જેનો રજી નં જીજે  16 ડી એસ  8053 ના ચાલક બેન નાઓએ પોતાની ફોર વ્હિલર ગાડી ગફલતભરી બેદરકારી રીતે ચલાવી લાવીને ફરિયાદીશ્રીની પત્નિને પાછળથી એકસીડંટ કરતા નીચે પડી જતા કપાળના ભાગે તથા જમણી આંખ ઉપર તથા માથાના પાછળના ભાગે ઇજા તથા હાથ પગ ઉપર નાની નાની ઇજાઓ પહોચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૨૪/૦૬/૨૦૨૬ ના ક.૨૩/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.વિજયભાઇ મોતીભાઇ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     વાહન ચોરીના કેસો

૧.      સયાજીગંજ પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૦૨૬૦૩૬૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી રમણભાઇ સોમાભાઇ સોલંકી ઉ.વ- ૫૨ ધંધો- નોકરી રહે- ચોરાવાળુ ફળિયુ પોસ્ટ ઓફિસની બાજુમાં ગામ-તાંદલજા તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ ફરી.શ્રીની એક હોંડા કંપનીની સ્પલેન્ડર પ્લસ મો.સા જેનો રજી નં. GJ-06-DA-5834 જેનો ચે.નં.MBLHA10 EE89J13764 તથા એન્જીન નં−HA10EA89J13784 નો છે.જે મો.સા. બ્લ્યુ કલરના પટ્ટાવાળી બ્લેક કલરની ની સને ૨૦૦૮ ના મોડેલની જેની કિંમત રૂ.૧૫,૦૦૦/- ની ગણી શકાય તે મો.સા. તા.૨૦/૦૬/૨૦૨૬  ના કલાક ૧૮/૪૫ થી કલાક ૧૯/૧૫ વાગ્યાના સમયગાળા દરમીયાન પામહોટલ ની બાજુમાં કડકબજાર ખાતે પાર્ક કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ કોઈ સાધન કે ડુબ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ.બાબતે  તા.૨૪/૦૬/૨૦૨૬ ના કલાક ૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો કુલદીપસિંહ સુખદેવસિંહ સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

 

૬.     અન્ય કેસો

૧.      માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૩૧૪/૨૦૨૬ બી,એન,એસ કલમ ૨૯૬(બી), ૩૫૧(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નીતુ વા/ઓફ નીરવભાઇ દિનેશભાઇ જયસ્વાલ ઉ.વ. ૪૬ ઘંઘો- ઘરકામ  રહે-મ.નં.સી/૧૦૮, સનસીટી સોસાયટી, અંબે સ્કુલની સામે, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સુજીત પૌલ રહે-મ.નં.સી/૧૦૭, સનસીટી સોસાયટી, અંબે સ્કુલની સામે, માંજલપુર, વડોદરા શહેર ગઈ તા.૧૩/૦૬/૨૦૨૬ નાં સવારના ક.૦૮/૦૦ થી ક.૦૯/૦૦ વાગ્યા દરમ્યાન મોજે. મ.નં.સી/૧૦૭-૧૦૮, સનસીટી સોસાયટી, અંબે સ્કુલની સામે, માંજલપુર, વડોદરા શહેર આ કામના આરોપીએ પોતાના મકાનમાંથી ગંદા પાણીની લાઇન બહાર કાઢી આ કામના ફરીયાદીના ઘર તરફ રોડ ઉપર આવેલ લાઇનમાં જોઇન્ટ કરતા  આ કામના ફરીયાદીએ આરોપીને જણાવેલ કે” આ લાઇન મારા ઘર તરફ નહી તારા ઘર તરફથી મેઇન લાઇનમાં જોઇંટ કર “તેમ કહેવા જતા આરોપીએ ફરીયાદીને ગમેતેમ ગાળો બોલી ધાકધમકી આપી આંખો કાઢી ડરાવાની કોશિશ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા:‌૨૪/૦૬/૨૦૨૬ ના ક.૨૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ પ્રકાશચન્દ્ર રમેશભાઇ માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.