Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૬/૦૭/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૨૫/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૫ કિં.રૂ.૫૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- ૦૪ ઇ.કવા-૪૮ મળી કુલ્લે  કિં.રૂ.૨૧,૨૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૮ સહિત કુલ-૧૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વાહન અકસ્માત/ફેટલના કેસો

૧.      માંજલપુર પો.સ્ટે ભારતીય સુરક્ષા સહિતા-૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી), ૧૦૬(૧) તથા એમ.વી.એકટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સુનિલભાઇ શિવાજીભાઇ વિઠ્ઠલભાઇ શિંદે રહે.મ.નં.૪૬, નારાયણનગર, અલવાનાકા, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી શિવાજીભાઇ વિઠ્ઠલભાઇ શિંદે રહે.મ.નં.૪૬, નારાયણ નગર, અલવાનાકા, માંજલપુર, વડોદરા શહેર નાઓએ તા.૨૨/૦૭/૨૦૨૬ ના ક.૧૩/૩૦ વાગ્યા દરમ્યાન મોજે:સરસ્વતી ચોકડીથી તુલસીધામ ચાર રસ્તા તરફ જવાના રોડ ઉપર, ફરીયાદીના પિતા/આરોપી પોતાની એક્ટીવા નં.GJ-06-KM-2011 પુરઝગપે ગફલતભરી રીતે તથા બેદરકારી પુર્વક ચલાવી લાવી રોડ ઉપર એક્ટીવા પરથી કાબુ ગુમાવતા એક્ટીવા સ્લીપ થતા ડાબા પગે ઘુટણના ભાગે ગંભીર ઇજા પહોચાડતા એસ.એસ.જી. હોસ્પીટલ ખાતે લઇ જતા સારવાર દરમ્યાન તા.૨૫/૦૭/૨૦૨૬ ના ક.૨૦/૦૦ વાગે મરણ જઇ ગુનો કર્યા વિ બાબતે. તા.૨૫/૦૭/૨૦૨૬ ના ક.૨૨/૫૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ ધર્મેશભાઇ લખમણભાઇ માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      નંદેસરી પો.સ્ટે પાર્ટ એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૯૨૬૦૩૭૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ),૧૨૫(બી), તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કમલેશભાઈ હકરાભાઇ બરંડા રહે-વિથચક બરોડી ગામ તા-બિધીવાડા, જી-ડુંગરપુર રાજસ્થાન નાઓની ફરિયાદ મુજબ આરોપી એક ટ્રક રજી નં KA-63-A-6866  ના ચાલકે તા.૨૫/૦૭/૨૦૨૬ ના ક.૧૯/૩૦ વાગ્યાના અરસામા મોજે.નવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પાદરાથી વાસદ તરફ જતા રોડ ઉપર અનગઢ ગામ મહોણી માતાના મંદીર પાસે ફરિયાદીની ટ્રકમાં પંચર પડતા રોડની ડાબી સાઈડ ટ્રક પાર્ક કરી પંચર બનાવવા જેક લગાવતા હતા દરમ્યાન આરોપીએ પોતાનુ વાહન પુરઝડપે, ગફલતભરી અને બેદરકારીથી હંકારી લાવી ફરીની ટ્રકને પાછળના ભાગે અથાડી ફરીને નાક, કાન તથા દાઢીના ભાગે સામાન્ય ઈજા કરી તથા કમરના ભાગે ગંભીર ઈજા કરી ગુનો કર્યા વિ બાબતે. તા.૨૫/૦૭/૨૦૨૬ ના ક-૨૩ /૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ મુળજીભાઇ નાગદાનભાઇ નંદેસરી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

 

 

 

૩.     વાહન ચોરીના કેસો

૧.      હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૨૭૩/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૩૦૩(૨)મુજબના ગુનાના કામના ફરિયાદી કલ્પેશકુમાર જયંતીભાઇ પ્રજાપતી રહે–સી/૨૧ વૈભવલક્ષ્મી સોસાયટી એ.બી.બી કપનીની બાજુમા માણેજાગામ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૩/૦૭/૨૦૨૬ ના ક. ૨૧/૦૦ વાગ્યાથી તા. ૨૪/૦૭/૨૦૨૬ ના ક.૧૬/૩૦ વાગ્યા દરમિયાન મોજે.અમિતનગર બ્રીજ પાસે અમિતેશ્વર મહાદેવની બહાર ફુટ્પાથ ઉપર ફરીયાદીની હોન્ડા શાઇન કંપનીની મો.સા જેનો જેનો રજી નં જીજે 06 એચ આર 2164 જેનો ચે.નં. એમ ઇ 4જે સી 36એન એચ ઇ 7059064 તથા એ.નં.જે સી 36ઇ73648628 નો છે જે કાળા કલરની જેમા લાલ પટ્ટા છે જેની આશરે કિ.રૂ.20000/- જે કોઇ અજાણ્યા ચોર ઇસમે  મો.સાને ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અથવા કોઇ સાધન વડે લોક તોડી ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ બાબતે. તા.૨૫/૦૭/૨૦૨૬ ના ક.૧૭/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એન.એમ. પ્રિયદર્શી હરણી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.