Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૭/૦૮/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૨૬/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૦૬ કિ.રૂ.૨૧,૨૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૦૯ સહિત-૩૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.